Tuesday, November 26, 2019

ભારતનું સંવિધાન(બંધારણ) --- Constitution of India (Constitution)

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 26 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨
📓📓📓📓📓📓📓📓📓📓📓
*ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ*
📓📓📓📓📓📓📓📓📓📓📓
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*26 નવેમ્બર નેશનલ લૉ દિવસ તરીકે ઊજવાય છે. 1949માં ભારતનંુ બંધારણ ઘડાયંુ. બંધારણ પ્રમાણે નક્કી થયેલા કાયદા મુજબ દેશની કાયદો-વ્યવસ્થા ચાલે છે.*
*👉દુર્લભ બંધારણની ત્રણ કોપી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તે સમયના મહાનુભાવોની સહી સાથે સાચવામાં આવી છે*

કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.

Saturday, November 23, 2019

Geeta Dutt

Geeta Dutt
Indian playback singer

Description

Geeta Dutt was a prominent Indian playback singer and a famous Hindi and Bengali classical artist, born in Faridpur before the Partition of India. She found particular prominence as a playback singer in Hindi cinema. She also sang many modern Bengali songs, both in the film and non-film genre. Wikipedia
Born23 November 1930, Bengal Presidency
SpouseGuru Dutt (m. 1953–1964)

ઓમ બિરલા --- Om Birla


Om Birla
Member of Parliament, Lok Sabha
Image result for Om Birla

Description

Om Birla is an Indian politician who is the 17th and current Speaker of the Lok Sabha. He serves a Member of Parliament for the Kota-Bundi constituency in Rajasthan. Prior to parliament, he was elected thrice to the assembly of Rajasthan. Wikipedia
Born23 November 1962 (age 56 years), Kota
NationalityIndian
SpouseAmita Birla (m. 1991)
OfficeMember of the Lok Sabha since 2014

સર જગદીશ ચંદ્ર બોઝ -- Sir Jagdish Chandra Bose

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 23 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠🔰ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝની આજે 158મી જન્મજંયતી*

*💠🎯👉એક લેજેન્ડરી વૈજ્ઞાનિક...જેમણે સમગ્ર દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. તેમણે સિસ્મોગ્રાફ નામના એક યંત્રની શોધ કરી હતી જેની મદદથી વૃક્ષમાં થઇ રહેલી વૃદ્ધિને માપવામાં આવે છે. તેના પર પડી રહેલી વાતાવરણની અસરને પણ આ યંત્રની મદદથી જોઇ શકાય છે.*

*🎯👉બોઝના પિતાએ નાની ઉંમરમાં તેમને મુનીશગંજના વર્નાકુલર સ્કૂલ મોકલી દીધા હતા કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તેમનો દિકરો અંગ્રેજી ભાષા શીખતા પહેલા પોતાની માતૃભાષા શીખે.*

*🎯👉1915માં બિક્રમપુરમાં યોજાયેલા કૉન્ફરન્સમાં બોઝે કહ્યુ હતુ કે, મેં પક્ષીઓ, પ્રાણીઓ અને જળચર વનસ્પતિઓ વિશે વાર્તાઓ સાંભળી હતી. આ કારણથી મને પ્રકૃતિ વિશે શોધખોળ કરવા માટે ઉત્કંઠા ઉદ્દભવી હતી. ગરીબ પરીવાર હોવાછતા તેમના પિતાએ તેમને સ્કૉલર બનાવવા માટે પ્રેરિત કર્યા છે.*

સત્ય સાંઈ બાબા -- Sathya Sai Baba

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 23 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘💠🔰🔘💠🔰🔘💠🔰🔘
*🙏🙏🙏સત્ય સાંઈ બાબા🙏🙏🙏*
👏♻️👁‍🗨👏♦️♻️👁‍🗨♦️♻️👁‍🗨👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠🎯🔰સત્ય સાંઈ બાબાનો જન્મ ઈ.સ. ૧૯૨૬ની ૨૩મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના પુટ્ટાપર્થી ગામમાં થયો હતો. તેઓ ૧૪ વર્ષના હતા ત્યારે તેમને એક વિંછી કરડયો હતો. ત્યારથી તેમની વર્તણુક એકદમ બદલાઈ ગઈ હતી. તેઓ અચાનક હસવા અથવા રડવા લાગતા હતા અને ક્યારેક સંસ્કૃત ભાષામાં શ્લોકો પણ બોલવા લાગતા હતા. ઈ.સ. ૧૯૪૦ની ૨૩મી મેના રોજ તેમણે પોતાની જાતને શિરડીના સાંઈ બાબાના અવતાર તરીકે જાહેર કરી હતી અને હવામાંથી સુગર કેન્ડી કાઢીને 'ચમત્કાર' કરી બતાવ્યો હતો. હકીકતમાં સત્ય સાંઈ બાબાનો જન્મ થયો તેના આઠ વર્ષ અગાઉ શિરડીના સાંઈ બાબાનું અવસાન થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૬૩માં સત્ય સાંઈ બાબા ઉપર હૃદયરોગના ચાર પ્રચંડ હુમલાઓ આવ્યા હતા, જેમાંથી તેઓ ઉગરી ગયા હતા. તેમના ભક્તોનો દાવો છે કે બાબાએ હૃદયરોગના હુમલા વખતે જાતે જ પોતાની સારવાર કરી હતી અને ચમત્કારિક રીતે બચી ગયા હતા. હવે વેન્ટિલેટર ઉપર રહેલા સાંઈ બાબા ફરી વખત આવો ચમત્કાર કરી બતાવશે, એવી શ્રદ્ધા તેમના ભક્તો રાખી રહ્યા છે.
સત્ય સાંઈ બાબા દ્વારા જાહેરમાં કરવામાં આવતા ચમત્કારોને અનેક વખત પડકારવામાં આવ્યા છે અને સંશોધકોની ટીમ સમક્ષ આ ચમત્કારો કરવાનો પડકાર કરવામાં આવ્યો છે. સાંઈ બાબાએ આ પડકારોને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. તેમના ચમત્કારોના વિડીયો રેકોર્ડીંગમાં તેઓ પોતાના ઝભ્ભાની બાંયમાંથી આ ચીજો કાઢતા જોવા મળ્યા છે. જો કે તો પણ તેમના ભક્તોની શ્રદ્ધમાં કોઈ ઓટ નથી. સત્ય સાંઈ બાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમના નજીકના ભક્તો તેમની તબીબી હાલત બાબતમાં મૌન ધારણ કરીને બેઠા છે. સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ તરફથી હજી સુધી એક પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સાંઈ બાબાના ભત્રીજા આર.જે. રત્નાકરની માલિકીની *'સાંઈ દર્શન'* નામની ટીવી ચેનલ પણ ચાલે છે. આ ચેનલ ઉપર સતત બાબાનો સંદેશો દેખાડવામાં આવે છે કે 'મારું શરીર કદાચ માંદું હશે, પણ મારો આત્મા તંદુરસ્ત છે. મારા ભક્તોની પ્રાર્થના જ મારી દવા છે.' સત્ય સાંઈબાબા જો ભક્તોની પ્રાર્થનાને જ દવા માનતા હોય તો તેમણે ડોક્ટરની દવા લેવાનું બંધ કરવું જોઈએ. જો સત્ય સાંઈ બાબામાં કોઈ જાદુઈ શક્તિ હોય તો તેમણે આ શક્તિનો ઉપયોગ કરીને પોતાના લાખો ભક્તોની પ્રાર્થના ખાતર પણ આ શક્તિનો ઉપયોગ કરીને સાજા થવું જોઈએ. જોકે તેમના ભક્તો એવી દલીલ જરૃર કરી શકે છે કે કોઈપણ ધર્મના ભગવાનને એક વખત મોત આવતું જ હોય છે.