Tuesday, February 12, 2019

Abraham Lincoln --- અબ્રાહમ લિંકન

Abraham Lincoln
16th U.S. President
Image result for Abraham Lincoln

Description

Abraham Lincoln was an American statesman and lawyer who served as the 16th president of the United States from 1861 until his assassination in April 1865. Lincoln led the nation through the American Civil War, its bloodiest war and its greatest moral, constitutional, and political crisis. Wikipedia
Height1.93 m
SpouseMary Todd Lincoln (m. 1842–1865)

પ્રાણ ક્રિશન સિકંદ --- Pran Krishan Sikand

🎥📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
પદ્મભૂષણ-શ્રી પ્રાણ ક્રિશન સિકંદ
🕵‍♀🕵🕵‍♀🕵🕵‍♀🕵🕵‍♀🕵🕵‍♀🕵🕵‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨બોલીવુડના વિલન અને દમદાર ચરિત્ર ભૂમિકાઓ નિભાવનારા અભિનેતા પ્રાણે વર્ષ ૨૦૧૩માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેઓ શરૂઆતમાં ફોટોગ્રાફર બનવા માગતા હતા .

♻️પ્રાણ એટલે જીવન.

અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.

છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.

👁‍🗨♦️"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.

🏆પ્રાણ સાહેબના કામને બોલીવુડે માન આપીને સર્વોચ્ચ સન્માન ‘દાદા સાહેબ ફાળકે - 2012 ’ એવોર્ડ મળ્યો હતો.
આખરે મોડું તો મોડું પણ પ્રાણ સાહેબના કામને સન્માન્યું ખરું
🏆બોલીવુડમાં યોગદાન બદલ કેન્દ્ર સરકારે તેમને ૨૦૦૧માં પદ્મભૂષણ સન્માન આપ્યું હતું.
🏆👁‍🗨પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.

મહર્ષિ દયાનંદ સરસ્વતી --- Maharshi Dayanand Saraswati

Dayananda Saraswati
Indian philosopher

Description

Dayanand Saraswati was an Indian social leader and founder of the Arya Samaj, a reform movement of the Vedic dharma. He was the first to give the call for Swaraj as "India for Indians" in 1876, a call later taken up by Lokmanya Tilak. Wikipedia
Born12 February 1824, Tankara
Assassinated30 October 1883, Ajmer

Monday, February 11, 2019

Thomas Alva Edison --- થોમસ આલ્વા એડિસન

Thomas Edison
American inventor

Description

Thomas Alva Edison was an American inventor and businessman who has been described as America's greatest inventor. He developed many devices in fields such as electric power generation, mass communication, sound recording, and motion pictures.Wikipedia
Born11 February 1847, Milan, Ohio, United States
I have not failed. I've just found 10,000 ways that won't work.
Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time.
Opportunity is missed by most people because it is dressed in overalls and looks like work.