જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
☑️🔶☑️🔶☑️🔶☑️🔶☑️🔶☑️
*⭕️યોગનો અર્થ અને તેનું મહત્વ⭕️*
🔷🔲🔷🔲🔷🔲🔷🔲🔷🔲🔷
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*🧘♂🧘♀આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છું... ધણા લોકોને યોગનો સાચો અર્થ અને તેનું મહત્વ નથી જાણતા ત્યારે હું યુવરાજસિંહ જાડેજા કોશીશ કરીશ યોગનો અર્થ અને તેનું મહત્વ સમજાવવાનો..*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*🧘♂🧘♀👉યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે.*
*🧘♂🧘♀👉યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.*
*🧘♂🧘♀👉'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ.*
*👏👌👉ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો.👏👏*
*🧘♂🧘♀👉પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે,* 🏃🏃♀ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે.
🏃🏃♀પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
*😇જમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ.*
*⛰જવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.*
*🎯યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.🎯🎯🎯*
*🎭🎭આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ.*
*🎭🎭 પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.*
🎭🎭શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
*🎯🎯આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ.*
*👆ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે.*
*👉🙌તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.☝️✌️*
તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે.
*👉શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.*
👉જમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.
*🗣👉યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ.*
*👉 ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.*
👉દનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.
*👌👉યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે.*
*👉યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.*
*👉તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે.*
*👌👂👂અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી,* 🕉🕉🕉જને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.🕉🕉
*💟તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચ
જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ.*
*🔯યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતરકરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે.*
♊️♊️જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
Plz don't copy if you can't paste as it is
*મિત્રો આ લેખ તમને નિબંધ લેખન માં પણ ખુબ ઉપયોગી રહશે*
🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀
*🧘♂પરાણાયામ🧘♀*
💆♂💆💆♂💆💆♂💆💆♂💆💆♂💆
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાણીયે પ્રાણાયામ અને તેના મહત્વ વિશે....
*🧘♂🧘♀️પરાાણાયામ બે શબ્દોનો સમન્વય છે. પ્રાણ અને આયામ. પ્રાણ એટલે પ્રાણશકિત આયામ એટલે કંટોલ સંયમ પ્રાણાયામ એટલે પ્રાણશકિત પર સંયમ. એવો પ્રાણાયામ નો શાબ્દિક અર્થ થાય.*
✔️યવરાજસિંહ જાડેજા ✔️
*✍️✍️'યોગ' અને 'પ્રાણાયામ' ભારતીય સંસ્કૃતિનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે.*
*🌎🌏વિશ્વભરમાં તેને ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ તરીકે માનવામાં આવે છે.*
*વિશ્વની દૃશ્યમાન વસ્તુઓ જેમાં આપણો માનવદેહનો પણ સમાવેશ થાય છે જે પંચ તત્વનો બનેલો છે.👇👇👇*
*1] પૃથ્વી 2] જળ 3] અગ્નિ 4] વાયુ 5] આકાશ*
➖🔻➖🔻➖
*🔴👁🗨પરાણાયામ વિષે ઘણા પ્રકારની સાચી ખોટી ગેરસમજ સમાજમાં પ્રર્વતતે છે. જનમાનસમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે કે*
❓પરાણાયામ એટલે શું?
❓પરાણાયામ કયારે કરવા જોઇએ?
❓શ પ્રાણાયામથી અસ્થમાં ટી બી હદયરોગ જેવા રોગો મટે ખરા?
❓શ એ વાત સાચી કે યોગ્ય ગુરુ વગર પ્રાણાયામ ન થઇ શકે?
❓સત્રી પ્રાણાયામ કરી શકે?
❓રાત્રે સુતાં પહેલાં પ્રાણાયામ થાય કે કેમ?
❓પરાણાયામ અને સિદ્ધિઓ વચ્ચે કંઇ સંબંધ ખરો કે?
❓પરણાયામથી કુંડલીની શકિત જાગત થાય? ..વગેરે
*💢♻️🔰આ બઘાં જ પ્રશ્નોનો વિચાર કરતાં એમ લાગે છે કે યોગમાર્ગમાં રસ ધરાવનાર ઘણા માનવોને મનમાણ પ્રાણાયામનાં અભ્યાસ અંગેભયની લાગણી રહી છે.*
*🔰♻️જો પ્રાણાયામને બરાબર સમજી લેવામાં આવે તો પ્રાણાયામ અંગેનીદ્વિધામાંથી બહાર નીકળી શકાય.*
🔰♻️પરાાણાયામ બે શબ્દોનો સમન્વય છે. પ્રાણ અને આયામ. પ્રાણ એટલે પ્રાણશકિત આયામ એટલે કંટોલ સંયમ પ્રાણાયામ એટલે પ્રાણશકિત પર સંયમ. એવો પ્રાણાયામ નો શાબ્દિક અર્થ થાય.
👇👇👇👇👇👇👇👇👇👇👇
*તે પછી પ્રાણાયામ શા માટે શીખવા જોઇએ શારીરિક ફાયદાની દષ્ટિએ વિચારીએ તો પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રાણાયામ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ થાય છે.*
🎯પખ્તવયનાંશરીરમાં આશરે કરોડ કોષ એટલે શરીરનો નાનામાં નાનો અવયવ. આ પ્ર ત્યેક કોષને પ્રત્યેક સેકંડે એક જ વસ્તુનીજરુર રહે છે અને તે ઓકિસજનની જો આપણાં લોહીનાં પરિભ્રમણ દ્વારા લોહીમાં રહેલો ઓકિસજન જે તે કોષને સતત મળતો રહે તો સ્વાસ્થાયુષ્ય બની રહે અને કોષોને ઓકિસજન ન મળે તો અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
*⭕️ઘણીવાર પિકચરમાં અથવા ટીવીમાં ઓપરેશનનું દશ્ય બતાવવામાં આવે છે ત્યારે અચાનક બીપ બીપ એવો અવાજ સંભળાય છે. જો તમે ઘ્યાનથી જોશો તો દેખાશે કે પેશન્ટનાં હાથની એક આંગળી પર એક સાધનની કલીપ પહેરાવવામાં આવી હોય છે, જે સાધન સતત પેશન્ટનાં લોહીમાં રહેલા ઓકિસજનનુ પ્રમાણ ચેક કરે છે.*
🤒🤒જો પેશન્ટના લોહીમાં ઓકિસજનનું પ્રમાણ
અમુક લેવલ કરતાં ઓછું થાય ત્યારે પેશન્ટ ને બેભાન કરનાર ડોકટરનૂં ધ્યાન ખેંચવા માટે તરત જ તે સાધનમાંથી બીપ બીપ બીપ એમ અવાજ થાય છે. આ અવાજ સાંભળતાં જ ડોકટર બધા જ કામ પડતાં મુકી પેશન્ટને વધુ ઓકિસજન મળે એ માટે પ્રયત્નો કરે છે. જેથી પેશન્ટને થનારા નુકશાનને અટકાવી શકાય.
*🤕😴🤕આ ગરમીનાં દિવસોમાં અત્યંત ઉપયોગી પંખા કે એ.સી. મશીનની ખરીદી રુપિયાથી થાય છે. આપણે જે કોઇ સ્કુટર ગાડી વાપરીએ છીએ તે વાહન પણ રુપિયાથી ખરીદીએ છીએ. પણ એ પંખો કે સ્કુટર રુપિયાથી ચાલતા નથી, પણ પંખો ઇલેકટીક સીટીથી કે વાહન પેટોલથી ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો પંખાનો ડાઇવીંગ ફોર્સ ઇલેકટીસીટી છે. જયારે સ્કુટરનો ડાઇવીંગ ફોર્સ પેટોલ છે.
👁👀💪યગશાસ્ત્રનાં મતાનુસાર મનનો ડાઇવીંગ ફોર્સ શ્વાસ છે. સ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા અને મનની સ્થિતિ એ એક જ સિકકાની બે બાજુ છે. એનો અર્થ એ થયો કે માનવનો શ્વાસ ઊત્તમ રીતે ચાલતો હોય એમનું મન શાંતૃિ સ્િ થરતા અને પ્રસન્નતાનો અનુભવ કરે છે.*
👉પરંતુ મારો છેલ્લા છ વર્ષનો અનુભવ તો કહે છે કે પ્રાય માણસોનો શ્વાસ એકદમ ટૂંકો છીછરો, અનિયમિત અને અનિયંત્રિત છે.
*👉પરાણાયામની તાલિમ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાની તાલીમ છે. મનને નિયંત્રણમાં રાખવાની તાલીમ છે.*
👌પરાણાયામ શ્વાચ્છોશ્વાસની કસરત Breathing exercise નથી. નાના મોટા સૌ જે સ્ટે્રસ અનુભવાય છે. તેની અસર ઓછી કરનારુ સાધન એટલે પ્રાણાયામ.
*👌👆👏પરાણાયામ એટલે હેલ્થ આપનારો માર્ગ કારણ Health is not merely an absence of disease, but stale of physical, mental & social well being.*
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖✔️➖✔️➖✔️➖✔️➖✔️➖
*આ તત્વો પૈકી પૃથ્વીતત્વ ઘન પદાર્થ તરીકે આપણને તેના અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. જળ પ્રવાહી પદાર્થ તરીકે, અગ્નિ તેના જલનના ગુણ અને તેજ દ્વારા, વાયુ તેના સ્વાભાવિક સતત વહન ક્રિયા દ્વારા અને આકાશ કોઈપણ ઈંદ્રિય દ્વારા, જેની પ્રતીતિ ન થતી હોય તો ખાલીપણાના ગુણ દ્વા
જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
રા પોતાના અસ્તિત્વની પ્રતિત્વ કરાવે છે. આમ માનવદેહ પણ આ પંચ તત્વોનું બનેલું છે. તે ત્રિગુણી પ્રકૃતિ દ્વારા વિશ્વનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે.* 👌એ ત્રિગુણ એટલે સત્વ, રજસ અને તમસ.
👆👉યોગની ક્રિયામાં મનની એકાગ્રતા માટે આ ત્રિગુણો પર સર્વાધિક નિયંત્રણ હોવું જરૂરી છે.
*👥આ પંચતત્વો પૈકી વાયુ જે આપણા શ્વસન તંત્રને નિયમીત કરે છે તેનું સૌથી વધુ મહ્ત્વ છે જેનાં વગર જીવન અશ્ક્ય છે. તેથી આપને તેને 'પ્રાણ' સ્વરૂપે શરીરમાં શ્વસનક્રિયા દ્વારા પ્રવેશ આપીએ છીએ.* *☝️👉વાત. પિત્ત અને કફને આયુર્વેદની ભાષામાં ત્રણ દોષ તરીકે –ત્રિદોષ તરીકે ઓળખાય છે. 👉👇આ ત્રણેય દોષોમાં વાયુના દોષને અતિ શક્તિશાળી ગણાય છે. આ વાયુ શરીરનાં તમામ ધાતુ-મળ વિગેરેનું વિભાજન કરી બિનજરૂરિયાત તત્વને શરીરની બહાર છિદ્રો દ્વારા ફેંકી દે છે. વાયુ ગુણમાં શીતળ, સૂકો, હલકો અને ચંચળ છે.*
*📙📙📚👉ઉપનિષદોમાં 'પ્રાણ'ને 'બ્રહ્મ' કહેવામાં આવ્યો છે. આ 'પ્રાણ' શરીરના કણેકણમાં વ્યાપી રહેલો છે.*
👉શરીરની કર્મેન્દ્રિયો જ્યારે આરામ અને નિંદ્રાધીન થાય છે ત્યારે પ્રાણશક્તિ નથી આરામ કરતી નથી નિંદ્રાધીન થતી. તે સતત દિવસનાં ચોવીસ કલાક અને 365 દિવસ કાર્યરત રહે છે. જ્યાં સુધી આ પ્રાણશક્તિ શરીરમાં ટકી રહે છે ત્યાં સુધી જીવન છે પરંતુ જ્યારે એ અટકી જશે ત્યારે મૃત્યુઘંટ વાગે છે. આ રીતે વિચારતાં પ્રાણશક્તિ જીવનનું સર્વસ્વ છે. પ્રાણને કારણે જ દેહ અને બ્રહ્માંડની સત્તાનો અનુભવ આપણે કરી શકીએ છીએ.
અન્ન વિના વર્ષો સુધી જીવન ટકાવવું શક્ય છે પરંતુ પ્રાણતત્વ સંચાર વિના પ્રાણીજીવન એક પળ પન જીવી શકતું નથી. પ્રાણ શરીરની તમામ મહત્વપૂર્ન ગ્રંથિઓ [Glands] જેવાં કે હૃદય, ફેફસાં, મસ્તિક્માં આવેલું મગજ તથા મેરુદંડ [Spinal Cord] સહિત સમસ્ત શરીરને સ્વસ્થ, સશક્ત અને તંદુરસ્ત રાખે છે.
પ્રાણને શરીરમાં પ્રવેશવાનું મુખ્ય સ્થાન નાસિકા છે. નાસિકા દ્વારા થતા શ્વાસનાં નિયમન પર જીવનનો આધાર છે અને 'પ્રાણાયમ'ની ક્રિયામાં આ શ્વસનક્રિયા જ મહત્વનો ભાગ ભજવે છે. 'પ્રાણાયમ' કરવો એટલે માત્ર હવા ફેફસાંમાં ભરવી અને બહાર કાઢવી એટલું જ નહિ પણ વાયુની સાથે પ્રાણશક્તિ જીવન શક્તિને શરીરમાં પ્રવેશ આપવો એવો પ્રાણાયામનો અર્થ ઘટિત કરી શકાય.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂
*🙆♂🙆🙆♂યોગ શું છે? 🙅🙅♂🙅🙅♂*
*તેના ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો સાવધાનીઓ…!!*
🙋♂🙋🙋♂🙋🙋♂🙋🙋♂🙋🙋♂🙋🙋♂🙋
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*👁🗨શરીર અને મનનું સંતુલન એટલે યોગ.*
*👁🗨યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે.*
👁🗨જ મન અને શરીર વચ્ચે સદ્દભાવ લાવવાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
👁🗨યોગના મહત્વને વ્યાપક સમુદાય સુધી પહોંચાડવા યુનો દ્વારા ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
*👁🗨યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ વધારે છે.*
💠👉આ દિવસ નિમિત્તે યોગના મહત્વ અને તેના દ્વારા રોગ નિવારણ, સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને ઘણી બધી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગ કઈ રીતે કારગર છે તેના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. જેથી આજે હું યુવરાજસિંહ જાડેજા તમને જણાવવા ની કોશિશ કે યોગ શું છે. કઈ રીતે તે ફાયદાકારક છે. યોગ કરવામાં કઈ-કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે. કોણ યોગ ન કરી શકે વગેરે.👇👇👇👇👇👇👇👇
*👉✅યોગ શું છે?❓❔❓❓❔*
*♻️"યોગ" શબ્દ એ સંસ્કૃતના 'યુજ' પરથી આવ્યો છે. યોગ એ સર્વગ્રાહી ખ્યાલ છે જે શરીર, મન, ભાવના અને શક્તિના એક સમાન સ્તર પર કામ કરે છે.*
*♻️આ યોગ વડે ચાર વ્યાપક વર્ગીકરણનો ઉદય થાય છે :*
*🔵કર્મ યોગ-* જેમાં આપણે શરીરનો ઉપયોગ કરીએ,
*🔵જઞાનયોગ- જેમાં આપણે મનનો ઉપયોગ કરીએ,*
*🔵ભક્તિયોગ-* જેમાં આપણે લાગણીઓનો ઉપયોગ કરીએ,
*🔵કરિયાયોગ-* જ્યાં આપણે શક્તિ (ઉર્જા)નો ઉપયોગ કરીએ છીએ.
*⚫️પતંજલિ મુનિ દ્વારા યોગ વિજ્ઞાનમાં આઠ હાથના યોગને "અષ્ટાંગ યોગ" તરીકે વર્ણવ્યા છે. તે આ મુજબ છે.*
*🔛🔵:યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ.યોગનું સૌથી સામાન્ય સ્વરૂપ એ છે કે તે દરેક આસન શરીર અને મનની શાંતિ માટે ઉપયોગી છે.*
આ દરેક આસનના જુદા જુદા ફાયદાઓ છે. આ દરેક આસનો તમારી ક્ષમતા અને યોગ શિક્ષકના માર્ગદર્શનમાં કરવામાં આવે તે ઇચ્છનીય છે.
*✔️✔️આજે યોગ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે તેનું કારણ તે રોગ નિવારક અને ઉપકારી ભૂમિકા પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ તે સંખ્યાબંધ જીવનશૈલીને લગતા રોગો અને વિકૃતિઓને દૂર કરે છે. તે ખાસ કરીને માનસિક અને લાગણીમય તનાવની વ્યવસ્થામાં લાભદાયી દેખાય છે. તેથી વિશ્વભરમાં એક દિવસ માટે તંદુરસ્ત જીવનશૈલીના ભાગરૂપે યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.*
*☑️આજના સમયમાં જીવનશૈલીમાં સ્થૂળતા, મધુપ્રમેહ, ઉચ્ચ રક્તદબાણ અને ચિંતાની વિકૃતિઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ અત્યંત પ્રચલિત છે ત્યારે યોગ તેમાં સંપૂર્ણપણે સ્વાસ્થ્યપ્રદ અભ્યાસ પૂરો પાડી શકે છે. યોગની શારીરિક ક્ષમતા, માંસપેશીઓની ગતિવિધિઓ અને હૃદયના ધબકારાંના નિયંત્રણ માટે ફાયદાકારક છે.તે મધુપ્રમેહ, શ્વાસોશ્વાસની વિકૃતિઓ, વધારે પડતી ચિંતા અને બીજા જીવનશૈલીને ઘણાં બધી વિકૃતિઓનું વ્યવસ્થાપન કરે છે. તે હતાશા, થાક ગભરાહટની વિકૃતિઓ અને તનાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.*
*🔵🔴યોગના આઠ અંગો છે – 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ.*
☑️🔸ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*સંપૂર્ણ વ્યાયામ : યોગાસન*
વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ – ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે.
યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે.
શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામની અનેક વિધિઓ પ્રચલિત છે. પણ તેના માટે યોગાસન કરતા વધારે યોગ્ય કંઇ નથી. આસન શરીરને સ્વસ્થ રાખવા માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. આચાર્ય પતંજલિએ અષ્ટાંગયોગમાં યોગના આઠ અંગોનું વર્ણન કર્યું છે. આસન અષ્ટાંગ યોગમાં ત્રીજા ક્રમે આવે છે. આમ તો આસનોની સંખ્યા સેંકડોમાં છે પણ કેટલાક આસનો વધારે મહત્વના અને બધા માટે લાભદાયક છે કારણ કે આસન સૂક્ષ્મ વ્યાયામ છે માટે તેને કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖
*યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે*
1) યોગાસનોનો સહુથી મોટો ગુણ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની.
2) યોગાસન અમીર-ગરીબ, વૃદ્ધ-જુવાન, નિર્બળ-સબળ બધા સ્ત્રી-પુરુષ કરી શકે છે.
3) આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-
જ્ઞાન સારથિ, [21.06.19 14:05]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.
4) યોગાસનો દ્વારા આંતરિક ગ્રંથિઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે અને યુવાવસ્થા જાળવી રાખવા વીર્ય રક્ષામાં મદદરુપ બને છે.
5) યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઇ થાય છે અને પાચન અંગ પુષ્ટ બને છે. પાચન-સંસ્થાનમાં કોઇ ગરબડ ઉદ્ભવતી નથી.
6) યોગાસન મેરુદંડના હાડકાને લચીલા બનાવે છે અને વ્યય થયેલી નાડી શક્તિની પૂર્તિ કરે છે.
7) યોગાસન પેશીઓને શક્તિ પ્રદાન કરે છે. તેનાથી શરીરનો મોટાપો ઘટે છે અને દુર્બળ-પતલી વ્યક્તિ તંદુરસ્ત બને છે.
8) યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે. યોગાસન કરતી સ્ત્રીઓમાં સુંદરતા, સુઘડતા અને ગતિનો ઉમેરો થાય છે.
9) યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિને નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે.
10) યોગાસન સ્ત્રીઓ અને પુરુષોને સંયમી અને આહાર-વિહારમાં મધ્યમ માર્ગનું અનુકરણ કરતા શીખવે છે, મન અને શરીરને સ્થાયી તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.
11) યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે, હૃદય અને ફેફસાને બળ પુરુ પાડે છે, લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે.
12) યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે.
13) આસન રોગ વિકારોને નષ્ટ કરે છે, રોગો સામે રક્ષણ કરે છે, શરીરને નિરોગી, સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે.
14) આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે. આસનોનો નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી.
15) યોગાસન દ્વારા શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે. જેનાથી શરીર પુષ્ટ, સ્વસ્થ અને સુદ્રઢ બને છે.
*♦️🎯આસન શરીરના પાંચ મુખ્યાંગો, સ્નાયુ તંત્ર, રક્તાભિગમન તંત્ર, શ્વાસોચ્છવાસ તંત્રની ક્રિયાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે. જેનાથી શરીર પૂર્ણ રુપે સ્વસ્થ બનેલું રહે છે અને કોઇ રોગ નથી થતો. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રના વિકાસમાં આસનોનો અધિકાર છે. અન્ય વ્યાયામ પદ્ધતિઓ માત્ર બાહ્ય શરીરને જ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે યોગાસન માનવનો સંપૂર્ણ વિકાસ સાધે છે.*
.....યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️
*🔰🔰યોગના આ ફાયદા પણ છે:💠💠*
> ઉંઘ સારી આવે છે.
> શરિરમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે.
> બ્લડપ્રેશરને કાબુ રાખવામાં મદદ કરે છે.
> દુખાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
> ચયાપચયાની ક્રિયાને સારી બનાવે છે.
> રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
> શ્વાસોચ્છાવસ ક્રિયાને સારી બનાવે છે.
> લોહીના પરિભ્રમણને સુધારે છે.
> વજન ઘટાડવામાં મદદ કરે છે.
> માનસિક તાણ અને ચિંતા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે
> યાદ શક્તિ વધારે છે
> ડાયાબિટીશના દર્દીઓને બ્લડ શૂગરનું લેવલ પર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
> હ્રદય સબંધિત બિમારીઓ થવાની સંભાવનાઓ ખુબજ ઓછી છે
આસનોની શરૂઆત પહેલાની સાવધાની –➖➖➖➖➖➖➖
*🧘♂🧘♀🧘♂આસનો શીખતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. આસન પ્રભાવકારી અને લાભદાયક ત્યારે જ બની શકે છે જ્યારે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે.*
1. યોગાસન શૌચક્રિયા અને સ્નાન પતાવ્યા બાદ જ કરવા જોઇએ.
2. યોગાસન સમતળ જમીન પર એક આસન પાથરીને કરવા જોઇએ, દરમિયાન ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા.
3. યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. બહારના ખુલ્લા વાતાવરણમાં પણ આ અભ્યાસ કરી શકાય છે, પણ વાતાવરણ શાંત હોય તે જરૂરી છે.
4. આસન કરતી વખતે વધારે પડતુ જોર ન લગાવવું. પ્રારંભમાં આપની માંસપેશીઓ કઠણ થશે, પણ અમુક અઠવાડિયા પછી નિયમિત અભ્યાસ કરવાથી શરીર લચીલું બની જશે. આસનો ધૈર્ય રાખીને કરવા જોઇએ. શરીરની સાથે વધારે જબરદસ્તી ન કરવી.
5. માસિકધર્મ, ગર્ભાવસ્થા, તાવ, ગંભીર બીમારી વગેરે દરમિયાન આસનો ન કરવા. '
6. યોગાભ્યાસીએ એવું જ ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ હોય. ભોજનની માત્રા પણ શરીરને યોગ્ય હોવી જોઇએ. વજ્રાસન સિવાયના બધા યોગ ખાલી પેટે કરવા જોઇએ.
7. આસનના પ્રારંભ અને અંતમાં વિશ્રામ કરો. આસન વિધિપૂર્વક કરો. પ્રત્યેક આસન બંને તરફથી કરવા તથા તેનો પૂરક અભ્યાસ પણ કરવો.
8. જો આસન કરતી વેળાએ શરીરના કોઇ અંગમાં વધારે પીડા થાય તો યોગ ચિકિત્સકની સલાહ લેવી.
9. જો આંતરડામાં વાયુ, વધારે ગરમી કે રક્તમાં વધારે અશુદ્ધતા હોય તો માથાના બળ પર કરવામાં આવતા આસનો કરવા.
10. યોગનો પ્રારંભ કરતા પહેલા અંગ-સંચાલન કરવું આવશ્યક છે. તેનાથી અંગો જકડાવાની મુશ્કેલી દૂર થશે તથા શરીર આસનો માટે તૈયાર થશે.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial