Sunday, June 30, 2019

30 June

Yuvirajsinh Jadeja:
🎯🔰🎯🔰🎯🔰🔘🔰🔘🔰🔘🔰
ઈતિહાસમાં ૩૦મી જૂનના દિવસ
🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎤🎬🎻🎤કલ્યાણજી: 🎤🎤🎤🎬

સંગીતકાર બેલડી કલ્યાણજી -આણંદજીના કલ્યાણજી વીરજી શાહનો જન્મ ૧૯૨૮માં આજના દિવસે થયો હતો . ૧૯૫૪માં ' નાગીન' માં બીનની ધૂનથી મૂળ કચ્છના કલ્યાણજીનો બોલીવુડમાં ઉદય થયો હતો .

👩🏻👩🏻👩🏻અવિકા ગોર:👸👸👸

ગુજરાતી મૂળની આ ટેલીવુડ બ્યૂટીનો જન્મ વર્ષ ૧૯૯૭માં આજના દિવસે મુંબઈમાં થયો હતો . જુલાઈ ૨૦૦૮માં બાળ કલાકાર તરીકે પોપ્યૂલર ડેઇલ સોપ ' બાલીકા વધુ ' થી કરિયર શરૂ કરી હતી .

☎️📞પહેલો ઇમરજન્સી નંબર📞☎️📞

બ્રિટનમાં વિશ્વનો પહેલો ઇમરજન્સી નંબર 999 વર્ષ ૧૯૩૭માં આજના દિવસે શરૂ થયો હતો . એક ઇમારતમાં આગ લાગતાં ફાયર બ્રિગેડનો ફોન લાગ્યો નહોતો. ત્યારબાદ ઇમરજન્સી નંબરની સિસ્ટમ શરૂ થઈ હતી .
♦️1937ની 30 જૂને બ્રિટનમાં વિશ્વનો પહેલો ઇમરજન્સી નંબર 999 લોન્ચ થયો હતો . આગ લાગવાની એક ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયા બાદ બ્રિટને આ સેવાની શરૂઆત કરી હતી .

World Inbox June Month Testography
























30 June ---- Newspaper Cutting


Saturday, June 29, 2019

29 June

✅💠✅💠✅💠✅💠✅💠✅💠
🔰🔰ઈતિહાસમાં ૨૯ જૂનનો દિવસ🔰
💠✅⭕️✅💠✅💠✅💠✅💠✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🇮🇳🇮🇳દિલ્હીને રાજ્યનો દરજ્જો🇮🇳🇮🇳

કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને વર્ષ ૧૯૯૮માં આજના દિવસે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો . જોકે , દિલ્હીને હજુ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી.

👁‍🗨👁‍🗨પ્રશાંત ચંદ્ર મહાલાનોબીસ👁‍🗨👁‍🗨

ભારતના મહાન સ્ટેટેસ્ટિશિયન મહાલાનોબીસનો જન્મ વર્ષ ૧૮૯૩માં આજના દિવસે થયો હતો . સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે તેમને યાદ રાખવામાં આવે છે .

♻️♻️યુએસ- રશિયાનું અંતરિક્ષમાં મિલન
♻️♻️

શીત યુદ્ધની દુશ્મનાવટને ભૂલીને રશિયાના મીર સ્પેસ સ્ટેશન માટે અમેરિકન સ્પેસ શટલ એટ્લાન્ટિસ રિલિફ ક્રૂ લઈને વર્ષ ૧૯૯૫માં આજે અંતરિક્ષમાં પહોંચ્યું હતું .

29 June --- NC


દિનકર જોષી -- Dinkar Joshi

જ્ઞાન સારથિ, [23.03.17 11:59]
📚📚🏆દિનકર જોષી🏆📚📚

"જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
–  પ્રેરક અવતરણ

👉🏻બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક


👉🏻ગજરાત સાહિત્ય અકાદમીએ 2017 નો ગૌરવ પુરસ્કાર શ્રી દિનકર જોશીને આપવાની જાહેરાત કરી છે.

👉🏻શરી જોશીની સુદીર્ઘ કારકીર્દી અને ભાષાંતર ક્ષેત્રે તેમણે કરેલ મહત્ત્વના પ્રદાન બદલ આ ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

👉🏻રાજ્યના સાંસ્કૃતિક મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

👉🏻📚📚• નવલકથા - શ્યામ એક વાર આવોને આંગણે, પ્રકાશનો પડછાયો, એક ટૂકડો આકાશનો (નર્મદના જીવન પર આધારિત), ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, ૩૫ અપ ૩૬ ડાઉન, પ્રતિનાયક, પ્રશ્નપ્રદેશની પેલે પાર, સમી સાંજના પડછાયા, અ-મૃતપંથનો યાત્રી, અમૃતયાત્રા, મહામાનવ સરદાર ઈત્યાદિ.

ચિનુ મોદી -- Chinu Modi

જ્ઞાન સારથિ, [20.03.17 23:13]
🙏🏻🙏🏻💐ચિનુ મોદી💐🙏🏻🙏🏻

👉🏻ગઝલનો ગઢ ધરાશાઈ થયો.... ચિનુ મોદી 'ઈર્શાદ'ની આપણી વચ્ચેથી વસમી વિદાય

👉🏻ઉપનામ: ઇર્શાદ

👉🏻કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા , ઈનાયત, પર્વતને નામે પથ્થર


👉🏻કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં.

👉🏻જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ
પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર
– ચિનુ મોદી “ઇર્શાદ”


👉🏻ન જોઈએ શબ્દ,
અમને ગઝલ આપો...

કલમ આજે બોલી ઉઠી,
મને ફરી *"ઇર્શાદ"* આપો..

 ચીનુ મોદીને દિલના દ્વારે થી અર્પણ...🙏🙏🙏