Saturday, June 29, 2019

29 June

✅💠✅💠✅💠✅💠✅💠✅💠
🔰🔰ઈતિહાસમાં ૨૯ જૂનનો દિવસ🔰
💠✅⭕️✅💠✅💠✅💠✅💠✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🇮🇳🇮🇳દિલ્હીને રાજ્યનો દરજ્જો🇮🇳🇮🇳

કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને વર્ષ ૧૯૯૮માં આજના દિવસે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હતો . જોકે , દિલ્હીને હજુ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી.

👁‍🗨👁‍🗨પ્રશાંત ચંદ્ર મહાલાનોબીસ👁‍🗨👁‍🗨

ભારતના મહાન સ્ટેટેસ્ટિશિયન મહાલાનોબીસનો જન્મ વર્ષ ૧૮૯૩માં આજના દિવસે થયો હતો . સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે તેમને યાદ રાખવામાં આવે છે .

♻️♻️યુએસ- રશિયાનું અંતરિક્ષમાં મિલન
♻️♻️

શીત યુદ્ધની દુશ્મનાવટને ભૂલીને રશિયાના મીર સ્પેસ સ્ટેશન માટે અમેરિકન સ્પેસ શટલ એટ્લાન્ટિસ રિલિફ ક્રૂ લઈને વર્ષ ૧૯૯૫માં આજે અંતરિક્ષમાં પહોંચ્યું હતું .

⚽️⚽️બ્રાઝિલે પહેલો વર્લ્ડકપ જીત્યો⚽️⚽️

વર્ષ 1958ની 29 જૂને બ્રાઝિલે વર્લ્ડકપની ફાઇનલમાં સ્વીડનને સ્વીડનમાં જ 5- 2થી હરાવીને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો . આ મેચમાં પેલે અને વાવાના બે - બે ગોલે જીત અપાવી હતી .

🏹1533 :- વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુનું અવસાન થયું.

🏹1873 :- પ્રખ્યાત બંગાળી કવિ માઈકલ મધુસુદન દતનું અવસાન થયું.

🏹1908 :- બરોડાના રાજકુમાર પ્રતાપસિંહ ગાયકવાડનો જન્મ થયો.

🏹1932 :- તત્કાલીન સોવિયેત યુનિયન અને ચીને એક બીજા પર હુમલો ન કરવાના કરાર કર્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚 ONLY SMART GK 📚, [29.06.19 06:08]
🌷〰️〰️〰️〰️📋📋〰️〰️〰️〰️🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰️〰️〰️〰️📋📋〰️〰️〰️〰️🌷

📆 તારીખ: 29/06/2019
📋વાર: શનિવાર

🔳1893માં ભારતીય વૈજ્ઞાનિક પ્રશાંત ચંદ્ર ગહાલનોબિસનો જન્મ થયો હતો.

🔳29 જૂન ,2007માં આઇફોનના નામે જાણીતો એપલનો પહેલો સ્માર્ટફોન આજના જ દિવસે બજારમાં આવ્યો હતો.

🔳29 જૂન ,1864માં એક રેલ દુર્ઘટનામાં 90 લોકોના મોત નીપજ્યા હતા.

No comments:

Post a Comment