Monday, October 21, 2019

આલ્ફ્રેડ નોબેલ અને નોબેલ પ્રાઈઝ --- Alfred Nobel and Nobel Prize

🔰🏆🔰🏆🔰🏆🔰🏆🔰🏆🔰🏆
*🏆આલ્ફ્રેડ નોબલ અને નોબલ પ્રાઈઝ*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*25 નવેમ્બરનો દિવસ વિજ્ઞાનની દ્રષ્ટીએ જરા જુદી રીતે અગત્યનો છે આ દિવસે રસાયણ વિજ્ઞાની આલ્ફ્રેડ નોબલને તેમની સૌથી વધુ કમાણી કરી આપનાર શોધ 💠ડાઈનેમાઈડની પેટન્ટ💠 મળી હતી. આલ્ફ્રેડ નોબલે ઘણા 👁‍🗨રસાયણો શોધ્યા હતા અને તેની પેટન્ટ મેળવી ઉત્પાદન કરેલું પણ આ રસાયણો વિસ્ફોટકો હતા કે જે યુધ્ધમાં વધુ સંહાર કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેનો ખુબ વેપાર કરી નોબલ ખુબ ધનની કમાણી કરીહતી. ચાલો આપણે આલ્ફ્રેડ નોબલ વિષે જાણીએ.👇*

*🎯👉21 ઓકટોબર 1833 ના રોજ સ્ટોકહોમ શહેરમાં આલ્ફ્રેડ નોબલનો જન્મ થયો હતો* તથા તે તેના માતા-પિતાના આઠ સંતાનો પૈકી ત્રીજો હતો. નોબલ એ સ્વીડીશ વૈજ્ઞાનિક Olaus Rudbeck (1630–1702) નો વારસદાર હતો અને બાળપણથી એન્જીનીયરીંગ અને તેમાય ખાસ કરીને વિસ્ફોટકોમાં તેને ખુબ રસ હતો. ધંધામાં અનેક નિષ્ફળતાઓ મળતા નોબલના પિતા સેન્ટ પીટર્સ બર્ગ સ્થળાંતરિત થયા અને મશીન ટુલ્સ તેમજ વિસ્ફોટકોના વ્યવસાયમાં સારી પ્રગતિ કરી. નોબલે બલ્યાવસ્થાનું માત્ર 18 મહિના (1841 – 1842) શાળાનું શિક્ષણ મેળવ્યું હતું, ત્યાર બાદ તેના પિતાએ તેના માટે ખાનગી શીખવનાર પાસે રસાયણ વિજ્ઞાન અને ભાષાઓ શીખવાની વ્યવસ્થા કરેલી. ભણવામાં હોશિયાર નોબલ અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને જર્મન ભાષાઓ સડસડાટ બોલી શકતો.

Sunday, October 20, 2019

20 Oct 2019 -- NC


































20 Oct

💠💠🔰🔰💠💠🔰🔰💠💠🔰🔰
*ઈતિહાસમાં 20 ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*⭕️🔘ઉત્તરકાશીમાં ભૂકંપ⭕️🔘*

હાલના ઉત્તરાખંડમાં વર્ષ 1991ની 20 ઓક્ટોબરે પણ ભયંકર ભૂકંપ આવ્યો હતો. ઉત્તરકાશી અને ગઢવાલ વિસ્તારમાં 6.8ના આંચકા સાથે આવેલા ભૂકંપે 1000થી વધુ લોકોનો જીવ લીધો હતો અને 1294 ગામડાંને અસર થઈ હતી.

💠♦️અમેરિકાએ ફ્લોરિડા મેળવ્યું♦️💠

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ફ્લોરિડા પ્રાંત પર અગાઉ સ્પેનનો અંકુશ હતો. આ વિસ્તારમાં બળવો અને પોતાની હાલતને જોતાં સ્પેને 1820ની 20 ઓક્ટોબરે આ વિસ્તાર 5 મિલિયન ડોલરમાં અમેરિકાને સોંપ્યો હતો.