Tuesday, November 12, 2019

વિશ્વ ન્યુમોનિયા દિવસ --- World Pneumonia Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠
*🔆🔆વિશ્વ ન્યુમોનિયા દિવસ🔱🔱*
🌀💠🌐🌀💠🌐🌀💠🌐🌀💠

*ન્યુમોનિયા એક અથવા બંને ફેફસાંના સ્નાયુંઓ પર થતો સોજો છે.ફેફસાંની શ્વાસ નળીઓ કે જેને અલવેરી કહેવાય છે તેની અસર કરનારી પરિસ્થિતિ છે.સામાન્ય રીતે ચોક્કસ દવાઓ,ચેપના વાઈરસો,બેક્ટેરિયા અને સુક્ષ્મ જીવોના લીધે ચેપ લાગી શકે છે*

⚠️૨૦૧૦ના યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના આશરે ૩.૯૭ લાખ બાળકો ન્યુમોનિયાના કારણે મૃત્યું પામ્યાં હતાં.

*💠🙏ઘણા કિસ્સાઓમાં ન્યૂમોનિયાને રસીકરણ સાથે અટકાવી શકાય છે. ધુમ્રપાનને છોડવાથી ચોક્કસપણે ન્યુમોનિયાનું જોખમ ઘટે છે.🔶*

*👇👇ન્યુમોનિયા લક્ષણો👇*

સલીમ અલી --- Salim Ali

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🌀💠🔰🌀💠🔰🌀💠🔰🌀💠
*🐤🐦🐧સલીમ અલી🐤🐦🐧🐔*
🐔🐧🐦🐤🐣🐥🐝🐾🐝🐛🐤
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🐝ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને આર્યુંવેદાચાર્ય,પક્ષીવિદ, પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના 🐣‘ બર્ડ મેન’ 🐣તરીકે જાણીતા ડૉ. સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ તા.૧૨/૧૧/૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનુ મૂળ વતન ખંભાત હતું. તેમનું આખું નામ ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી હતું.*
*🐤ડૉ.સલીમ અલી એની જિંદગીના શરૂઆતના દિવસો બેકારી અને તકલીફોમાં વિતાવ્યા હતા. નસીબે એનો હાથ પકડ્યો ના હોત તો તે વેપારધંધામાં કે ઓફીસ મેનેજર તરીકે જ જીવી જાત. દસ વર્ષની વયે સલીમને મામાએ એરગન લઇ આપી. એક દિવસ સલીમે ચકલીનો શિકાર કર્યો. આ ચકલીના ગળાનો નીચેલો ભાગ પીળા રંગનો હતો. સલીમ એ જાણવા ઉત્સુક હતો.પણ તેના મામા કહી ણા શક્યા કે ચકલી નોખી કેમ છે. એમણે સલીમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પર જવાનું સૂચવ્યું. એ ગયો તો ખરો,પણ અજાણ્યા અને વિચિત્ર લાગતાંઅંગેજ માનદ મંત્રી એસ.મીલાર્ડની પાસે જતાં અચકાતો હતો. હિંમત કરી તે ઓફિસમાં ગયો. આ એક જ ઘટનાએ સલીમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને ભારતને તેનો શ્રેષ્ઠ પક્ષીવિદ મળ્યો. મિલાર્ડે પેલી ચકલીને પીળા રંગની ચકલી ઓળખી બતાવી અને સોસાયટીમાં દવાઓ ભરીને સાચવેલા પક્ષીઓનો અદભૂત ખજાનો પણ એને બતાવ્યો. સલીમને આ ઘટના પછી પક્ષીવિદ તરીકે જ વ્યવસાયમાં જોડાવાનો સંકલ્પ કર્યો.તેમને ભારતમાં હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી.ત્યારપછી સમગ્ર ભારતના બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી.*
*💠👉સલીમ અલીએ દાયકાઓ સુધી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ)સાથે રહીને વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓ વિશે ગહન સંશોધનકાર્ય કર્યું હતું.*

12 Nov

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 12 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠✅👁‍🗨૧૮૬૭ : જન્મ : શ્રીમદ રાજચંદ્ર (નિધન : ૦૯/૦૪/૧૯૦૧)*

💠🙏જન્મ : ૧૮૯૬ : પક્ષીવિદ – સલીમ અલી (નિધન : ૨૦/૦૬/૧૯૮૭)*
તમે ક્યારેક શાળામાં, તો ક્યારેક કોઈ નેતાના ભાષણમાં કે પછી ઘરમાં આસપાસ વડીલોની વાતચીત દરમિયાન બંધારણ શબ્દ સાંભળ્યો હશે. પણ આ બંધારણ એટલે શું? એ વિશે કદી જાણવા પ્રયાસ કર્યો છે? નથી કર્યોને! તો ચાલો આજે એ વિશે જાણીએ.
તમને કદાચ થશે કે આજે આમ અચાનક બંધારણની વાત કેમ? તો એનો જવાબ છે – આજે અઝરબૈજાન નામનો એક નાનકડો દેશ બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આજે એટલે ૧૨ નવેમ્બરે. અઝરબૈજાન ભારતથી ઉત્તરપૂર્વમાં (ઈશાન દિશામાં) રશિયા, ઈરાન અને તુર્કીની વચ્ચે આવેલો દેશ છે. તેની વસતી આશરે નવ (૯) કરોડ છે. ૧૯૯૧માં સોવિયેત સંઘથી સ્વતંત્ર થયેલા અઝરબૈજાને ૧૨ નવેમ્બર ૧૯૯૫ના દિવસે બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી ત્યાં પ્રતિવર્ષ ૧૨ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવાય છે. દરેક દેશે આ રીતે પોતાનું બંધારણ તૈયાર કર્યું હોય છે અને તેનો કોઈ નિશ્ચિત તારીખથી અમલ શરૃ થતો હોય છે. જેમ ભારતમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. આપણને ૧૯૪૭માં સ્વતંત્રતા મળી અને પછી બંધારણ તૈયાર થયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ શરૃ થયો એટલે આપણે પ્રતિવર્ષ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.

12 Nov 2019 -- NC