Tuesday, January 1, 2019

1 Jan

ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પહેલો (લિપ વર્ષ દરમ્યાન પણ પહેલો) દિવસ છે.

*🎯આ દિવસ ખ્રિસ્તી નવું વર્ષ તરીકે ઉજવાય છે.*

*🔰૧૯૦૬ - બ્રિટિશ ભારતે અધિકૃત રીતે ભારતીય માનક સમય (Indian Standard Time) અપનાવ્યો.*

🔰👉૧૯૪૨ - સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) ના ઘોષણાપત્ર પર ૨૬ રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા.

*🚂🚆🚂૧૯૪૮ - બ્રિટિશ રેલ્વેનું રાષ્ટ્રીયકરણ થયું.*

*🔰૧૯૪૯ - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, મધ્યરાત્રીથી કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરાયો.*


🔘૧૯૭૮ - એર ઇન્ડિયા ફ્લાઇટ ૮૫૫ બોઇંગ ૭૪૭ (Boeing 747) તકનિકિ ખરાબી અને ચાલકની ભૂલને કારણે મુંબઇ પાસે સમુદ્રમાં અકસ્માત ગ્રસ્ત થઇ જેમાં ૨૧૩ યાત્રીઓ મૃત્યુ પામ્યા.

*🎯🔰૧૯૮૩ - આર્પાનેટ (ARPANET)નું અધિકૃત રીતે ઇન્ટરનેટ (Internet)માં રૂપાંતરણ કરાયું.*

🔰૧૯૮૫ - ઇન્ટરનેટની ડોમેન નામ પ્રણાલી (Domain Name System) અસ્તિત્વમાં આવી.

*🎯💠૧૯૯૫ - વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization (WTO))નું ગઠન થયું.*

🔰૧૯૯૯ - યુરો ચલણ (Euro) અસ્તિત્વમાં આવ્યું.


*👏♻️૧૮૯૨ - મહાદેવભાઈ દેસાઈ, મહાત્મા ગાંધીના અંગત મદદનીશનો જન્મ (અ.૧૯૪૨)*

*🔰🔘૧૮૯૪ - સત્યેન્દ્રનાથ બોઝ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીનો જન્મ (અ.૧૯૭૪)*

🔘૧૮૯૫ - જે.એડગર હુવર, અમેરિકન એફ.બી.આઇ. ના વડા (અ.૧૯૭૨)

*🔰🔘૧૯૧૦ - પ્રાણલાલ પટેલ, ગુજરાતી તસવીરકારનો જન્મ*

*🔰🇮🇳🔘૧૯૧૨ - અનંતરાય મણિશંકર રાવળ ગુજરાતી સાહિત્યકારનો અમરેલી ખાતે જન્મ.*

*🔰🔘૧૯૪૩ - રઘુનાથ અનંત માશેલકર ભારતીય વૈજ્ઞાનિક.*

🔰🔘૧૯૪૮ - અશોક સરાફ, મરાઠી-હિન્દી ચલચિત્ર અભિનેતા.

*🔰🔘૧૯૫૦ - દીપા મહેતા, ભારતીય મૂળનાં કેનેડિયન ચલચિત્ર નિર્દેશક અને વાર્તાકાર.*

⭕️૧૯૫૧ - નાના પાટેકર, ચલચિત્ર અભિનેતા અને નાટ્ય કલાકાર.
⭕️૧૯૭૫ - સોનાલી બેન્દ્રે, ભારતીય અભિનેત્રી અને મોડેલ.
⭕️૧૯૭૮ - વિદ્યા બાલન, ભારતીય અભિનેત્રી અને મોડેલ.
⭕️૧૯૭૮ - પરમહંસ શ્રી નિત્યાનંદ, આદ્યાત્મિક ગુરૂ.

🔘૧૯૪૦ - પાનુગન્તી લક્ષ્મિનરસિમ્હા રાવ (Panuganti Lakshminarasimha Rao), લેખક અને નિબંધકારનુ્ અવસાન(જ. ૧૮૬૫)

No comments:

Post a Comment