🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆🦆
*31 જાન્યુઆરી એ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોર ની જાહેરાત કરી હતી*
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
*🦆 ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે,તેનું લેટીન નામ ” પાવો ક્રીસ્ટેટસ ” છે.*
*🦆ભારતીય ” વન્ય સુરક્ષા અધિનિયમ-1972 ” મુજબ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.*
*💠🎯👉કનેડીમાં છે દેશનું એકમાત્ર મોર ઉછેર કેન્દ્ર *
*💠હાલમાં અલગ અલગ સ્થળે 181 મોર ઉછેર કેન્દ્ર ચલાવે છે *
*🦆મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. 🦆ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.*
*🎯👉💠🦆🦆ભારતભરમાંએકમાત્ર મોર ઉછેર કેન્દ્ર ચલાવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની વાત છે.*
*🔰🇮🇳ગામ અને દ્વારકા જિલ્લાના અનેક સ્થળોએ મોર ઉછેર કરવા, બીમાર મોરની સારવાર કરવી, ચણ નાખવું, મોરના ઇંડાંને અનુકૂળ વાતાવરણ આપવા જેવી પ્રવૃત્તિ નારણભાઇ કરંગિયા દ્વારા કરવામાં આવી રહી છે.*
રાષ્ટ્રીય પક્ષી મોરના વિકાસ માટેની જવાબદારી કેનેડીના મોરચાહકે લીધી છે. હાલમાં નારણભાઇ દ્વારા 181થી વધુ મોર ઉછેર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર, જામનગર તાલુકો, જસદણ અને વલસાડ સુધી બીમાર મોરને સાજા કરવાની અને મોરને બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. બંને જિલ્લામાંથી જ્યારે લોકોને મોર ઘવાયો હોય અથવા ઇંડાં સેવવાના હોય ત્યારે લોકો સંસ્થાના માલિકને ફોન કરી દે છે અને બીમાર મોરને બચાવવા સારવાર કરવામાં આવે છે. મોરને દવાઓ આપવી, ચણની વ્યવસ્થા કરવી, જંગલી જાનવરોથી રક્ષણ કરવું વગેરે જેવા સેવાકાર્યો રાષ્ટ્રીય પક્ષીને બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે.
💠👉મોર ઘણી વખત રાની પશુઓથી ઘવાય છે ત્યારે મોર માટેની દવાઓ હોવાથી સંસ્થા ખુદ આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરી મોરને બચાવે છે. દવાઓથી મોર તાત્કાલિક સ્વસ્થ થઈ જાય છે.
*💠🔰ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના એક સમયના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ,મેનકા ગાંધીએ મોર ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી છે, જ્યારે 👑👑👑👑જામનગરના જામસાહેબ દ્વારા મોર ઉછેર કેન્દ્રનો નિભાવ ખર્ચ પણ આપવામાં આવતો હતો અનેક સન્માનપત્ર પણ સંસ્થાને આપવામાં આવ્યા છે.*
😰ભારતનું એકમાત્ર મોર ઉછેર કેન્દ્રમાં હાલ ડોક્ટરની સુવિધા નથી. તેને કારણે અનેક મોરને બચાવી શકાતા નથી. વિસ્તાર અને રહેઠાણની કમી હોવાથી અનેક હાલાકી ભોગવવી પડે છે.
*😱😱😱મોર બચાવો અભિયાનમાં સરકારની ઢીલી નીતિ*
હાલ181 કેન્દ્રોમાં 7000 થી વધુ મોર ઉછરી રહ્યા છે. સરકાર દ્વારા સિંહ માટે અનેક યોજના ચલાવવામાં આવી રહી છે, જ્યારે રાષ્ટ્રીય પક્ષી માટે સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. સરકારે મોર ઉછેર કેન્દ્રને પ્રોત્સાહન આપી મોર ઉછેર કેન્દ્ર ચલાવવું જોઇએ. જેથી રાષ્ટ્રીય પક્ષીને બચાવી શકાય.
*😠😠😠રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર પર પ્રતિબંધ છે તેના પીંછાના ઉપયોગ પર કોઇપણ જાતની પાબંદી ન હોવાના કારણે મોર હવે શિકારીઓના નિશાના પર આવી ગયા છે. કાયદાની છટકબારીનો લાભ લઇને પીંછાની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે તેના કારણે મોરનો શિકાર કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શિકારીઓ મોરના પીંછામાંથી પૈસા કમાવવા માટે નવો કીમિયો અજમાવી રહ્યાં છે. જેમાં તેઓ ઝેરયુક્ત દાણા નાખીને મોરની હત્યા કરે છે.*
*💠👉વન્યજીવોની રક્ષા માટે મેનકા ગાંધીની સંસ્થા ‘પીપલ્સ ફોર એનિમલ્સ’ (પીએફએ)ના* રાજસ્થાનના પ્રદેશ પ્રભારી બાબુલાલ જાજુએ ‘ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વિવિધ પ્રકારના ફેન્સી ઉત્પાદનોમાં મોરનાં પીંછાનો ઉપયોગ વધતા માગ વધી હોવાથી મોરનાં પીંછાની દાણચોરીને છેલ્લા કેટલાક સમયથી પ્રોત્સાહન મળી રહ્યું છે.
*😠😡મોરની હત્યા માટે દંડ અને જેલ થઈ શકે*
🦆🦆😠😡રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા કરનારને એકથી સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે. તેમ છતાં શિકારીઓ પર પોલીસની ઢીલી પક્કડ અને વન અધિકારીઓની બેદરકારીને કારણે મોરના શિકાર હજુ પણ ચાલુ છે.
*🌿પીંછાની વિદેશમાં ડિમાન્ડ*
ફ્રાંસ, ઇટાલી, ડેન્માર્ક અને અમેરિકામાં મોરનાં પીંછાનો વિવિધ પ્રકારના ઉત્પાદનોમાં ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યું છે. જેને કારણે આ દેશોમાં મોરનું એક પીંછુ ૮થી ૧૦ ડોલર એટલે કે રૂ. ૪૫૦થી ૫૦૦માં વેચાય છે.
*🐢🐢🐢🐢જલમાં જવું હોય તો ઘરમાં કાચબા પાળજો*
સારા આયુષ્ય તેમજ સુખ સમુદ્ધિ માટે કેટલાક વાસ્તુ શાસ્ત્રી ઘરમાં કાચબો પાળવાની કે રાખવાની સલાહ આપે છે. તેમજ કેટલાક લોકો
Raj, [31.01.21 10:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
કાચબાના માંસ માટે તે
નો શિકાર કરતા હોવાના કારણે કાચબાની પ્રજાતિઓ પર જોખમ ઊભું થયું છે. પૂરતી દેખરેખ ને અભાવે કાચબા મૃત્યુ પામે છે. જે એક ગુનો છે, જેના માટે કાયદામાં સાત વર્ષનો કારાવાસ અને રૂ. ૨૫ હજારના દંડની જોગવાઇ છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
No comments:
Post a Comment