Wednesday, January 23, 2019

બાલાસાહેબ ઠાકરે -- Bala Saheb Thackeray

👁‍🗨💠🔰♻️👁‍🗨♻️🔰👁‍🗨♻️🔰💠
હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે
🔰💠🔰👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰

સામાન્ય કાર્યકરથી શરૂ કરી હતી કેરિયર, 'રિમોટ કંટ્રલ'થી ચલાવતા મહારાષ્ટ્ર સરકાર

*બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.*

*ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.*

🎯બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર

*બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી.*

👉કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન સામે અવાજ ઉઠાવ્યો હતો.


*💠💠શિવસેનાની સ્થાપના*

*'મરાઠી માણુસ'ના હક્કની લડાઈ લડવા માટે તા. 19મી જૂન 1966ના દિવસે શિવસેનાની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં અધિકારોની રક્ષા કરવાનો અને તેમને રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના હુલામણા નામથી સંબોધતા*


*🎯👉હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે. જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું નિધન થયું*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
〰〰〰〰〰〰
जीवन परिचय
बाल ठाकरे का जन्‍म तत्‍कालीन बॉम्‍बे रेजिडेंसी के पुणे में 23 जनवरी 1926 को एक मराठी परिवार में हुआ था। बाल ठाकरे का जन्‍म नाम बाल केशव ठाकरे था। बालासाहब ठाकरे और हिंदू हृदय सम्राट के नाम से भी उन्‍हें जाना जाता है। बाल ठाकरे हिंदूवादी राजनीति पार्टी 'शिव सेना' के संस्थापक हैं। उनकी पार्टी की महाराष्ट्र में अच्‍छी पकड़ है और बाहरी लोगों के विरोध के कारण उन्‍हें ज्‍यादा पहचान मिली।[1]

कैरियर की शुरुआत
बाल ठाकरे ने अपने कैरियर की शुरुआत मुंबई के एक अंग्रेज़ी दैनिक 'द फ्री प्रेस जर्नल' के साथ एक कार्टूनिस्‍ट के रूप में की। 1960 में बाल ठाकरे ने कार्टूनिस्‍ट की यह नौकरी छोड़ दी और अपना राजनीतिक साप्‍ताहिक अख़बार मार्मिक निकाला। बाल ठाकरे के कार्टून 'टाइम्‍स ऑफ इंडिया' में भी हर रविवार को छपा करते थे। उनका राजनीतिक दर्शन उनके पिता से प्रभावित है। उनके पिता केशव सीताराम ठाकरे 'संयुक्‍त महाराष्‍ट्र मूवमेंट' के जाने-पहचाने व्यक्ति थे। बाल ठाकरे के पिता केशव सीताराम ठाकरे ने भाषायी आधार पर महाराष्‍ट्र राज्‍य के निर्माण में अच्‍छा योगदान दिया। 'मार्मिक' के माध्‍यम से बाल ठाकरे ने मुंबई में गुजरातियों, मारवाडियों और दक्षिण भारतीय लोगों के बढ़ते प्रभाव के ख़िलाफ़ मुहिम चलायी।[1]

'शिव सेना' का गठन
1966 में बाल ठाकरे ने मुंबई के राजनीतिक और व्‍यावसायिक परिदृष्‍य पर महाराष्‍ट्र के लोगों के अधिकार के लिए राजनीतिक पार्टी 'शिव सेना' का गठन किया। बाल ठाकरे शिव सेना के मुखपत्र मराठी अख़बार 'सामना' और हिन्‍दी अख़बार 'दोपहर का सामना' के संस्थापक थे।

परिवार
बाल ठाकरे की पत्‍नी का नाम मीना ठाकरे था, जिनका 1996 में देहांत हो गया। उनके तीन बेटे स्‍वर्गीय बिंदुमाधव, जयदेव और उद्धव ठाकरे हैं। उनके बड़े बेटे बिंदुमाधव ठाकरे की एक सड़क दुर्घटना में 20 अप्रैल 1996 को मुंबई-पुणे एक्सप्रेस वे पर मौत हो गई थी।[1]

No comments:

Post a Comment