Monday, February 25, 2019

રવિશંકર મહારાજ ---- Ravi Shankar Maharaj

Ravishankar Vyas

Description

Ravishankar Vyas, better known as Ravishankar Maharaj, was an Indian independence activist, social worker and Gandhian from Gujarat. Wikipedia
Born25 February 1884, Kheda
Died1 July 1984, Borsad
Parent(s)Pitambar Shivram Vyas, Nathiba

●─── ❖ ── ✦ ── ❖ ───●
    ❀ રવિશંકર મહારાજ ❀
●─── ❖ ── ✦ ── ❖ ───●

❍ નામ :- રવિશંકર વ્યાસ

❍ ઉપનામ :- મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી.

❍ જન્મ :- 25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)

❍ અવસાન :- 1 – જુલાઇ, 1984 , બોરસદ

☞ નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા

☞ 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા

☞ 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું

☞ 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ.

☞ 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ

☞ 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ

☞ 1942 – ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ

☞  જેલમાં ગામઠી ગીતા સમજાવતા
આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ

☞ 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.

☞ 920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !

☞ આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !

☞ 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી

☞ 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

☞ 1975 – કટોકટીનો વિરોધ
●─── ❖ ── ✦ ── ❖ ───●
               રચનાઓ
●─── ❖ ── ✦ ── ❖ ───●
☞ મહારાજની વાતો

☞ વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
☞ માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
●─── ❖ ── ✦ ── ❖ ───●
🅙🅞🅘🅝➺ @Bin_sachivalay
●─── ❖ ── ✦ ── ❖ ───●

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
💐🐾રવિશંકર મહારાજ💐🐾💐
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👁‍🗨ઉપનામ
મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી

👁‍🗨જન્મ
25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)
👁‍🗨અવસાન
1 – જુલાઇ, 1984 , બોરસદ

👁‍🗨કુટુમ્બ
પત્ની – સૂરજબા
👁‍🗨અભ્યાસ
પ્રાથમિક – છ ધોરણ
👁‍🗨વ્યવસાય
આજીવન સમાજ સેવા

🎯🎯જીવન ઝરમર
નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
👁‍🗨1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
👁‍🗨1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
👁‍🗨1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
👁‍🗨1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
👁‍🗨1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
👁‍🗨1942 – ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ

👁‍🗨જેલમાં ગામઠી ગીતા સમજાવતા
આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું

👁‍🗨1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
👁‍🗨1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !

👁‍🗨આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
👁‍🗨પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા

✅🙏🇮🇳1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
🙏✅1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

👁‍🗨1975 – કટોકટીનો વિરોધ

🔰રચનાઓ🔰

મહારાજને લગતાં પુસ્તકો –
મહારાજની વાતો
વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
♻️માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

♻️✅સન્માન

ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

--------------------------
🇮🇳 રવિશંકર મહારાજ 🇮🇳

📌જન્મની : ૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
રઢુ, ખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતરતાલુકાનું ગામ)

📌મત્યુની : ૧ જુલાઇ, ૧૯૮૪
બોરસદ


📌રહેઠાણ : સરસવણી
 📌 હલામણું નામ :
રવિશંકર મહારાજ,
કરોડપતિ ભિખારી,
 મુઠ્ઠી ઊંચેરો માનવી,
 ગુજરાતના બીજા ગાંધી,
મૂક સેવક,  કોંગ્રેસ   

માતા-પિતા  : નાથીબા, પિતાંબર શિવરામ વ્યાસ.

📌રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ " માણસાઈના દીવા" નામની નવલકથા લખી હતી

 📌 પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર "જેને જીવી જાણ્યું "(૧૯૮૪) નવલકથા લખી છે.

📌ગજરાત નું ઉદઘાટન રવિશંકર મહારાજ ના હાથે થયું હતું

No comments:

Post a Comment