Sunday, March 24, 2019

વિશ્વ ક્ષય દિવસ --- World Tuberculosis Day (TB)

જ્ઞાન સારથિ, [24.03.17 22:23]
Yuvirajsinh Jadeja:
🚬🚬🚬🚬🚬🚬🚬🚬🚬
વિશ્વ ક્ષય દિન
💎💎💎💎💎💎💎💎

👉🏻આજે છે ૨૪મી માર્ચ .આજે છે વિશ્વ ક્ષય દિન એટલે કે અંગ્રેજીમાં કહું તો World TB{Tuberculosis} Day. અને આ વર્ષની થીમ છે
“”

👉🏻ટયુબરક્યુલોસિસ (ક્ષય રોગ) અથવા TB (ટ્યુબરકલ
બેસિલસનું ટૂંકું લખાણ) એ દંડ આકારના
માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક
📍ચપી રોગ છે.



👉🏻ડો. રોબર્ટ કોક નામના મહાન વૈજ્ઞાનિકે 1882ની સાલમાં ટીબીના જંતુઓની શોધ કરેલી. તેમણે જર્મનીના બર્લિનમાં એક નાના સમારોહમાં તેમની આ શોધની રજૂઆત કરેલી. તેમની આ મહાન શોધને અંજલી આપવા માટે ડબલ્યુ.એચ.ઓ અને ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટ્યુબકર્યુલોસિસ એન્ડ લંગ ડિસીસ દ્વારા તેમની જન્મ જયંતી 24મી માર્ચને ‘વર્લ્ડ ટીબી ડે’ તરીકે ઊજવવામાં આવે છે.

👉🏻કષયનો રોગ બીડી , સિગારેટ , તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે.
આ રોગે આખા
વિશ્વ ને લપેટમાં લીધું છે.
 આખા જગતમાં મૃત્યુના ભારણમાં ક્ષય રોગ સૌથી વધુ જવાબદાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંર્તગત નિદાન, સારવાર અને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) દ્વારા ઘડી કાઢવામાં આવી છે.

👉🏻ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં પણ અલગ હોસ્પિટલો, મફત સારવાર તેમ જ સ્વતંત્ર
ક્ષય નિયંત્રણ બોર્ડ બનાવવું જેવાં પગલાં લઇ આ રોગને નાથવા કમર કસી છે.

👉🏻સમગ્ર વિશ્વમાં ભારતમાં ક્ષય રોગનાં દર્દીઓનું પ્રમાણ ત્રીજા ભાગનું છે.

👉🏻ટીબી મુખ્યત્વે 4થી 14 વર્ષનાં બાળકોમાં અને 25થી 35 વર્ષના યુવાનોમાં વધુ થયેલો જોવા મળ્યો છે. કેટલાક પરિવારોમાં વારસાગત રીતે પણ આ રોગ થાય છે.

👉🏻લક્ષણો:/=
ત્રણ અઠવાડિયા કરતા વધું ખાંસી રહેતી હોય , સાથે ઝીણૉ ઝીણો તાવ રહેતો હોય ,
ટૂંકાગાળામાં વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય કે પછી
ગળફામાં લોહી પડતું હોય..લાંબા સમય સુધી ખાંસી  , તાવ , રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે.

👉🏻રોગ જ્યારે સક્રિય થાય છે ત્યારે 75 ટકા કેસ
ફેફસાના ટીબીના હોય છે.

👉🏻👉🏻💎💎આ રોગને નાથવા માટે સરકાર દ્વારા ડોટસ DOTS{ Directly Observed Treatment of Short course} નામક ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.એનો મતલબ થાય છે કે દર્દીને તબીબ કે ડોટસ આરોગ્ય કાર્યકર્તાની નજર સામે જ આ દવાઓ ગળવાની રહે છે, અને માત્ર ૬ થી ૯ મહિનાના દવાના કોર્સથી ક્ષય રોગ મટી શકે છે.
🙏🏻તો મિત્રો ડરો નહી પણ જાગૃત રહો.🙏🏻

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

જ્ઞાન સારથિ, [24.03.17 23:12]
World TB Day 2017: The disease that kills 5,00,000 Indians every year

💎The theme for World Tuberculosis Day 2017 is ‘Unite to End TB’,💎💎 and the global community have joined hands in observing this day and fighting against TB. This slogan is seen as a reminder and motivation of the final goal, to eradicate tuberculosis.

👉🏻Tuberculosis is a deadly infectious disease that claims more than 1.7 million lives every year all over the world. India contributes to about 25% of these deaths due to the lack of safe conditions as well as basic amenities. TB has been feared mainly for its extremely contagious nature which puts people around a patient at risk if not treated well. The observation of World Tuberculosis Day began as an effort to discuss the infectious disease and come up with a solution for the eradication of TB from the world. As we commemorate this day on March 24, 2017, here is everything you need to know about World Tuberculosis Day and its significance.


💎1. When is World Tuberculosis Day?
World Tuberculosis Day is celebrated on March 24 worldwide. It is one of the eight global public health campaigns marked by the WHO. The World Health Organisation began celebrating World TB day on March 24, 1982. This was part of a year-long centennial effort by the IUATLD and the World Health Organization under the theme “Defeat TB: Now and Forever.” This event led to the make World TB Day an annual observation.


💎2. Why is World TB Day observed?
The celebration of World Tuberculosis Day is in remembrance of Dr Robert Koch’s discovery of the TB bacillus which was announced on March 24 in 1882. Robert Koch announced his discovery of the TB bacillus to a small group of scientists on this day and marked a key point in the war against the disease. However, the first Wolrd TB Day was observed one century after this discovery on March 24, 1982. It has since become an annual occurrence and people all over the world gather and discuss about the various solutions to put an end to the life-threatening disease.


💎3. Why is World Tuberculosis Day important?
World Tuberculosis Day is a day dedicated to tuberculosis and encourages people to organise various conferences and discussions around steps to stop the spread of tuberculosis in the world and put eradicate it. Tuberculosis currently claims more than 1.7 million lives. Tuberculosis is one of the leading cause of death in various parts of the world, especially in third world countries. The number of HIV patients who die because of TB is extremely high. About 2.2 million people develop TB in India, and an estimated 2,20,000 people expire due to the disease. World TB Day helps to make efforts and put an end to this deadly disease that is various daunting parts of the world.


💎4. Significance of Unite to End TB
The aim of the World Health Organisation has been to make people more aware of the signs and symptoms of TB and how to curb the disease. The theme for World TB Day 2017, Unite to End TB, aims at full filling the goal. The focus this year is to increase awareness both about the disease as well as the vaccines. One of the most crucial reasons behind the fear and dread of tuberculosis has been the lack of availability of these vaccines, especially in the underdeveloped and developing countries. The WHO is striving to bridge this gap between supply and demand and hopes that 📍‘Unite to End TB’📍 helps all the countries in the world to come together and fight the disease.
World TB Day is also seen as an opportunity to build public awareness about TB and shatter the myths around the disease. While tuberculosis affects people of all ages, sex and races, the number of children affected by the disease is extremely high. On an average, 10-15 % of all TB patients is under the age of
14. While we are spreading the message of World TB Day and making people aware about the disease, it is extremely important to take preventive measures against TB. The easiest measure is to not ignore basic health issues like a persistent cough and adopting a healthy lifestyle.




No comments:

Post a Comment