જ્ઞાન સારથિ, [12.03.17 11:15]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🎯🎯મહારાજા સયાજીરાવ ગાયકવાડ🎯🎯
(સંપૂર્ણ માહિતી ..PDF)
👉🏻સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯)
👉🏻 બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫-૧૯૩૯) હતાં.
👉🏻 તમના શાસન દરમ્યાન તેમના રાજ્યામાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.
🎯• 1880-1890 – વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
🎯• 1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
🎯• 1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
🎯• વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
🎯• 1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
🎯:ખેતીવાડીનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી.
🎯સૌથી વિશેષ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી.
👉🏻ભીમરાવ આંબેડકર પણ સયાજીરાવની મદદથી પરદેશ અભ્યાસ કરવા ગયા હતા.
👉🏻રાજ્યોમાં સંગીત માટે સૌથી વધુ વ્યવસ્થિત પ્રયાસો મહારાજા સયાજીરાવે કર્યા હતા
👉🏻1886માં સયાજીરાવે વડોદરામાં સંગીતશાળા શરૂ કરી. તેના પહેલાં આચાર્ય તરીકે મૌલાબક્ષની નિમણૂક કરી.
-------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment