Tuesday, April 30, 2019

સોનલ માનસિંગ ---- Sonal Mansingh

જ્ઞાન સારથિ, [30.04.17 22:08]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💢♦️💢♦️💢♦️💢♦️

સોનલ માનસિંગ

🐾🔆🐾🔆🐾🔆🐾🔆

🐾✏️સપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના સોનલ માનસિંગનો જન્મ તા.૩૦/૪/૧૯૪૪માં સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં મુંબઈમાં થયો હતો.
 પિતાનું નામ અરવિંદભાઈ પકવાસા અને માતાનું નામ પૂર્ણિમા પકવાસા હતું.



🙏🔆માતા પૂર્ણિમાબહેન તો આગવી સામાજિક પ્રવૃત્તિ ઉપાડી, ક્ષીણ ગુજરાતના ડાંગ જિલ્લામાં 🔆💢ઋતુભરાવિદ્યાપીઠની સ્થાપના🔆💢 કરી હતી અને તેમાં આજીવન સમર્પિત થયા હતા.
 રૂપ, રંગ અને બુદ્ધ્ધીનો સુમેળ ધરાવતા સોનલે ઉચ્ચશિક્ષણ તો લીધું પરંતુ તેમણે લલિતકલા અને તેમાય🔆 નત્યકલા પ્રત્યે ખાસ અભિરૂચી હોઈ. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યનુ વાંચન શરૂ કર્યું. આ સંસ્કારી વાચનથી તેમને લલિતકલાઓ તરફ વિશેષ અભીરૂચીથી ઉત્પન્ન થઇ.
🔆 તમણે પધ્ધતિસર નૃત્યની તાલીમ લેવા માંડી.પોતે તેજસ્વી તો હતા જ , વળી ભાષા ઉપર પણ તેમનો કાબૂ હતો એટલે નૃત્યની રજૂઆત સાથે સાથે તે કલાને સમજાવવા માટે પ્રવચનો તેમણે ચીલો પાડ્યો.
♦️તઓ ૧૮ વર્ષની વયે અનેક વિદેશપ્રવાસ કરી ત્યાના પ્રેક્ષકોને નૃત્યમાં રસ પડે તે માટે નૃત્ય સાથે પ્રવચનનો સિલસિલો શરૂ કર્યો.
♦️ઈ.સ.૧૯૬૩માં મુંબઈની એલિફન્ટસ્ટન કોલેજમાંથી જર્મન ભાષાની સ્નાતકની પડવી મેળવી.

✏️📌ગરુ કેલુચરણ મહાપાત્ર પાસે તાલીમ લીધી.
‼️ઉપરાંત ચેન્નાઈના માયલાપોર ગૌરીઅમ્માં પાસે પરંપરાગત દેવદાસી પ્રથામાં જળવાયેલા ‘ અભિનય’ની તાલીમ લીધી ત્યારે 🐾કચીપુડીના ગુરૂ વૈપતીચીન્ન સત્યમ પાસેથી જાણકારી મેળવી.
🐾ઓડીસીની તાલીમ વેલા ઓરિસ્સાની પુરૂષપ્રધાન નૃત્યશૈલી છાઉમા રસ પડતાં ✏️ગરુ અનંતચરણ સાઈ પાસેથી તેની થોડી માહિતી મળવી.
આમ વિવિધ શાસ્ત્ર્ય નૃત્યશૈલીઓનો પરિચય મેળવ્યો હોવાથી નવી પેઢીને બહોળી જાણકારી એક જ છત્ર નિષે મળે તે માટે

💢‼️🔻ઈ.સ.૧૯૭૭માં દિલ્લી ખાતે ‘ સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ’ની સ્થાપના કરી. 💢🔆💢

સંસ્કૃત સાહિત્ય ઉપરાંત વેદ, ઉપનિષદ તેમ જ બૌદ્ધ તાંત્રિક સાહિત્યની સમજ કેળવી અને ચીલાચાલુ નૃત્યકૃતિઓ કરતાં નવી કૃતિઓનું સંયોજન કરી નૃત્ય રજૂઆતમાં મૌલિક અભિગમ અપનાવ્યો.

🀄️✏️નત્યક્ષેત્રે તેમની જ્વલંત સિધ્ધિઓ બદલ ભરત સરકાર, ગુજરાત સરકાર તેમ જ અન્ય સંસ્થાઓ દ્વારા તેમનું બહુમાન થયું છે.
🐾✏️ઈ.સ.૧૯૬૭માં હરિદાસ સંગીત સંમેલન દ્વારા તેમનું સન્માન થયું છે.

📌✏️ સગીત નાટ્ય અકાદમી દ્વારા ઈ.સ.૧૯૬૮માંતેમ જ ‘વિશ્વગુર્જરી’ સંસ્થા દ્વારા ઈ.સ. ૧૯૮૯માં એવોર્ડ એનાયત થયા.
🐾✏️ ઈ.સ. ૧૯૯૨માંભારત સરકારે તેમને’પદ્મભૂષણ’ પુરસ્કારની વિભૂષિત કર્યા.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment