✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌁🌁🌁🌁🌁🌁🌁🌁🌁
🌁પહાડની પુત્રી બચેન્દ્રી પાલ⛳️
🕵♀🕵♀🕵♀🕵♀🕵♀🕵♀🕵♀🕵♀🕵♀
🀄️આજે ૨૪ મે અને હું યુવરાજસિંહ જાડેજા આજના યુવાધનને આવા સાહસિક પર્વતારોહીઓમાંથી કાંઇક શિખ લઇ આપણી યુવા પેઢી કાંઇક સાહન કરે તેવુ અહી મુખ્ય ઉદ્દશ્ય છે. આજની મહિલાઓ પ્રકૃતિના ખોળે જઇ વિશેષ યોગદાન આપી સાહસિક પ્રવૃતિમાં આપે તેવી અભિલાષા સાથે...
⛳️*૧ર વર્ષની ઉંમરે ૧૩ હજાર ફુટનો પહાડ સર કરેલ *
⛳️*કોલેજ શિક્ષણ દરમિયાન રાઇફલ શુટીંગમાં પણ પ્રથમ આવેલ *
⛳️ *૧૯૮૪માં એવરેસ્ટ સર કરી વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું *
🏆🏆‘પદ્મશ્રી', ‘અર્જુન પુરસ્કાર', ‘નેશનલ એડવેન્ચર', ‘યશ ભારતી' સહિતના મળેલા સન્માન
🎯બચેન્દ્રી પાલે વિશ્વમાં ઇતિહાસ બનાવી દીધો. જયારે તેમણે ૧૯૮૪ માં માઉન્ટ એવરેસ્ટ ઉંચાઇ ર૮૦ર૯ ફુટ પર ભારતીય 🇮🇳🇮🇳ત્રિરંગો🇮🇳🇮🇳 લહેરાવ્યો અને તેઓ 🐾👍એવરેસ્ટની ચોટી ઉપર વિજય પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મહિલા બની ગયા.
👉👉 એની પહેલા સમગ્ર વિશ્વમાંથી ચાર મહિલાઓએ જ સફળતાપુર્વક એવરેસ્ટ ઉપર વિજય મેળવ્યો હતો.
👉👳જેમાં એવરેસ્ટ પર પ્રથમ પુરૂષમાં તેનજીંગ નોંગે પ્રથમ ભારતીયનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે.
👼👼બચેન્દ્રી પાલનો જન્મ ર૪ મે ૧૯પ૪ માં નાકુરી (ઉત્તરકાશી) માં થયો હતો. જેના પિતાશ્રી કિશનસિંહ પાલ અને માતાશ્રી હંસાદેવી સાથે પાંચ ભાઇ-બહેનોમાં વચ્ચેનું બાળક બચેન્દ્રી પાલ હતા.
👨👧એમના પિતાશ્રી ભારતમાંથી દાળ, ચોખા, લોટ જેવી ઘર જરૂરીયાતની વસ્તુઓ ઘોડા પર લઇ તિબ્બેત લઇ જઇ વ્યાપાર કરતા હતા.
💃💃બચેન્દ્રીપાલ નાનપણમાંથી જ નિડર અને સાહસી હતા એને પર્વતોમાં ફરવાનો ખુબ જ આનંદ આવતો હતો.
💪એ તમામ ભાઇ-બહેનોમાં થોડા તોફાની અને લીડરશીપના ગુણ ધરાવતા હતા. એ હંમેશા કાંઇક નવું કરવા તત્પર રહેતા હતા.
👆બચેન્દ્રી પાલને પહેલીવખત પર્વત ચઢવાનો મોકો ત્યારે મળ્યો જયારે તેમની ઉંમર માત્ર ૧ર વર્ષની હતી.
💠એ પોતાની સાથે અભ્યાસ કરતા મિત્રો સાથે ગ્રૃપમાં ૪૦૦૦ મીટર (૧૩૦૦૦ ફુટ) ઉંચે પહાડ ચડવા ગયા હતા. એમાં એમને ખુબ જ આનંદ આવ્યો. રાત્રીના આખુ ગ્રુપ વાતાવરણ ખરાબ હોવાથી પાછુ ના આવી શકાયું. પર્વતો વચ્ચે જ રાત્રી પસાર કરવી પડી. જયારે બીજા દિવસે તેઓ નીચે પહોંચ્યા.
👱♀બચેન્દ્રી પાલ જયારે ૧૩ વર્ષના થયા ત્યારે ઘરવાળાઓએ ઘરકામ શીખવાનું કહયું. એ લોકો એવું ઇચ્છતા હતા કે ગઢવાલ હિમાલયની સંસ્કૃતિ મુજબ છોકરીઓ ઘરકામ શીખે અને અભ્યાસ છોડી દે પણ બચેન્દ્રી પાલ ખુબ જ મહેનત કરવા લાગ્યા અને પરીક્ષામાં ખુબ જ સારા માર્ક આવ્યા. જેના કારણે ઘરના સભ્યો તરફ સ્કુલ અભ્યાસ પુર્ણ કરવાની પરમીશન મળી ગઇ. 🛅સાથે-સાથે કપડાની સીલાઇ કરી થોડું ઘણું કમાઇ અને પોતાના અભ્યાસનો ખર્ચ પણ તેઓ પોતે જ ઉપાડતા હતા.
☢બચેન્દ્રીપાલની સખત મહેનત અને નિડરતા જોઇ સ્કુલના આચાર્યશ્રીએ તેમને અને તેમના પરિવારને કોલેજનો અભ્યાસ પુર્ણ કરવાનો આગ્રહ કર્યો અને તેઓ બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કરવા લાગ્યા,
🔫કોલેજ કરતા-કરતા સ્પોર્ટસમાં રાયફલ શુટીંગમાં ભાગ લીધો અને સમગ્ર કોલેજમાં પ્રથમ આવ્યા, એમના અભ્યાસના સારા ગુણ અને સ્પોર્ટસમાં પણ પ્રથમ આવનાર અને તેમના જન્મસ્થળ નાકુરીની આ પ્રથમ છોકરી હતી. 🔖જેઓએ બી.એ. પાસ કર્યુ હતુ.
📈ત્યારબાદ બચેન્દ્રીપાલે એમ.એ. અને બી.એ. પાસ કર્યુ હતુ. ત્યારબાદ બચેન્દ્રીપાલે એમ.એ.(સંસ્કૃત) અને બી.એડ્. પણ કર્યુ. ત્યારબાદ નોકરી માટે ઘણી જગ્યાએ પ્રયત્નો કર્યા. પરંતુ સારી નોકરી એમને ના મળી. બધી જ જગ્યાએ ઓછા પગારવાળી નોકરી જ ઓફર કરવામાં આવતી હતી. જેની તેમણે ના પાડી દીધી.
📉📯🚩આવા સમયમાં બચેન્દ્રી પાલે ઉત્તરકાશી સ્થિત નહેરૂ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનીયરીંગમાં એડમીશન લઇ લીધું. તેઓ આ ઇન્સ્ટીટયુટના સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થીની હતી.
🚩ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે એવરેસ્ટને ચઢવા માટે સક્ષમ છો. ત્યાર બાદ ૧૯૮રમાં પર્વતારોહણનો એડવાન્સ કેમ્પમાં ભાગ લીધો અને ગંગોત્રી ર૧૯૦૦ ફુટની ઉંચાઇ પણ સફળતાપુર્વક ચઢાણ કર્યુ. એમની એ તાલીમ 🏁🏁બ્રિગેડીયર જ્ઞાનસિંહ🏁🏴 હતા અને જેઓ ત્યારે નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશનના પ્રમુખ હતા. જ્ઞાનસિંહએ યુવાન મહિલાઓ માટે પર્વતારોહણ પ્રશિક્ષણ માટે એડવેન્ચર કલબ બનાવ્યું હતું. જેમાં બચેન્દ્રી પાલને પર્વતારોહણના ઇન્સ્ટ્રકચર (શિક્ષક)ની નોકરી મળી ગઇ.
💢💢ઇ.સ. ૧૯૮૪ માં એવરેસ્ટ પર્વતારોહણ ટીમમાં ૭ પુરૂષો અને ૧૧ મહિલાઓની પસંદગી થઇ. જેમાં બચેન્દ્રી પાલની પણ પસંદગી કરવામાં આવી. એવરેસ્ટ બેજ કેમ્પથી આખી ટીમ એવરેસ્ટને ફતેહ કરવા નિકળી ગઇ.
કુદરતી આફતો અને ઘણી મુસીબતોને પાર કરતા કરતા બચેન્દ્રી પાલ આગળ વધતા રહયા. જગ્યા જગ્યા પર ખડકો ખસતા હોય, બરફમાં સ્લીપ થવાતું હોય, હવાઓની મુશ્કેલી, ઓકિસજનનું પ્રમાણ ઓછુ આ તમામ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર એ પર્વતારોહણ કરતા રહયા અને અંતે સફળતાના શિખરે એમના પગ ચુમ્યા.
👏👌🚏🚏🇮🇳🇮🇳ભારતના ઇતિહાસમાં ર૩ મે ૧૯૮૪ (૮૮૪૮ મીટર) પર આવેલ વિશ્વનો સૌથી ઉંચો પર્વતને બપોરના ૧ અને ૭ મીનીટનો સમય સમગ્ર વિશ્વમાં અને ભારતમાં સુવર્ણ સમય બની ગયો અને તે સમયે ભારતીય ત્રિરંગાને વિશ્વની સૌથી ઉંચી ચોટી પર એક ભારતીય મહિલાએ લહેરાવી ઇતિહાસ રચી દીધો. 🌊🌊એવરેસ્ટને સાગરમાથા તરીકે પણ ઓળખવામાં આવે છે અને માટે જ એમ કહી શકાય કે ☄✨ર૩ મે ૧૯૮૪ના રોજ બચેન્દ્રીપાલએ સાગરમાથાના મસ્તીસ્કને ચુમી લીધુ. આ ફતેહથી બધી જ જગ્યાએથી અભિનંદનની વર્ષાઓ તેમના પર વરસાવવામાં આવી કારણ કે તેઓ
1⃣ભારતની પ્રથમ મહિલા પર્વતારોહી બની ગયા હતા.
▶️હાલમાં બચેન્દ્રીપાલ ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન મે (કિટ્ટી ડીવીઝનલ મેનેજર) એડવેન્ચર કાર્યક્રમના હોદા પર કાર્યરત છે.
🔵જેઓ હાલમાં અનેક મહિલાઓ અને યુવાન છોકરીઓ માટે સાહસિક પ્રોગ્રામનું આયોજન કરે છે.
🔵🔺જેમણે ૧૯૯૪માં હરિદ્વારથી કલકતા સુધી નદીમાં રીવર રાફટીંગ મહિલાઓની ટીમના લીડર હતા.
🔵🔺ત્યારબાદ ટ્રાન્સ હિમાલયા મહિલા એકશપીડીશનના પણ જેઓ લીડર હતા. જેઓ આપણી સરહદ ઓળખો કેમલ સફારીમાં જૈસલમેરથી વાઘા બોર્ડર સુધી પણ મહિલા ટીમના લીડર રહી ચુકેલા છે.
📕📕જેઓએ એક પુસ્તક પણ લખ્યુ છે. ‘એવરેસ્ટ-માઇ જર્ની ટુ ધ ટોપ'📕📗
🏆🏆* બચેન્દ્રી પાલને મળેલા સન્માન🏆
🎖* ૧૯૮પમાં ‘પદ્મશ્રી એવોર્ડ'થી સન્માનિત,
🎖* ૧૯૮પમાં કલકતા સ્પોર્ટસ જર્નાલીસ્ટ એસોસીએશન પુરસ્કારથી સન્માનીત
🎖* ૧૯૮૬માં કલકતા લેડીઝ સ્ટડી ગ્રુપ એવોર્ડથી સન્માનિત
🎖* ૧૯૮૬માં ‘અર્જુન પુરસ્કાર'થી સન્માનિત *
🎖૧૯૯૦માં ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સ્થાન આપવામાં આવ્યુ.
🎖 * ૧૯૯૪માં ‘નેશનલ એડવેન્ચર એવોર્ડ'થી સન્માનિત
🎖* ૧૯૯પમાં ઉત્તરપ્રદેશ સરકારે ‘યશ ભારતી' પુરસ્કાર આપવામાં આવ્યો.
🎖* ૧૯૯૭માં ‘લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ'માં સ્થાન મળ્યુ.
🎖* ૧૯૯૭માં ગઢવાલ વિશ્વ વિદ્યાલય દ્વારા ડોકટરની ડીગ્રી પ્રદાન કરવામાં આવી.
🎖* ૧૯૯૭માં ‘મહિલા શિરોમણી'થી સન્માનિત.
🎖* જેઓ લાયન્સ કલબ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉આ પછી અરુણિમાનું જીવન🀄️ “જ્યાં ચાહ ત્યાં રાહ”🀄️ કહેવતને જાણે તથાસ્તુ કરતું હોય એવું છે. એમ નથી કે એ રાહ સહેલો હતો, એ રાહ પણ કદાચ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા જેટલો જ કઠિન હતો. પણ 📌📌“નો પેઇન નો ગેઇન”📌📌 કહેવતને ભૂલ્યા વગર તેઓ પોતાની મંઝીલ તરફ આગળ વધતા જ રહ્યા.
✏️જે છોકરીએ અપ્રિલ ૨૦૧૧ માં જ પગ ગુમાવ્યો છે એ પોતાના મનોબળને પ્રતાપે અપ્રિલ ૨૦૧૩માં પોતાની એવરેસ્ટ સર કરવાની ફાઈનલ ટ્રેઈનીંગ પૂરી કરી શકે છે. અને મે ૨૦૧૩ માં ૫૨ દિવસનો તનતોડ, મનતોડ અને જીગરતોડ પ્રવાસ ખેડી માઉન્ટ એવરેસ્ટની ટોચે ભગવાનનો આભાર માનવા પહોંચી જાય છે.🙏🙏
📌📌📚એમનું પુસ્તકનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાતે વિમોચન કર્યું છે. “બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટન”
👉તેઓને પદ્મશ્રી એવાર્ડ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.
☄👉તેઓ આટલેથી અટક્યા નથી હવે એમણે પોતનું ધ્યેય વિસ્તાર્યું છે. હવે તેઓ દુનિયાના સાત સૌથી મોટા ખતરનાક ગણાતા શિખરો સર કરવા માંગે છે.
👍અને હું આ જયારે લખું છું ત્યાં સુધીમાં તેઓ એ સાતમાંના ચાર શિખરો તો સર કરી જ લીધા છે. તેઓ બાકીના ત્રણ શિખરો પણ જલ્દીજ સફળતાપૂર્વક સર કરે એવી શુભકામનાઓ સહ હું યુવરાજસિંહ એમના મનોબળને હૃદયથી વંદન કરું છું.🙏🙏🙏
🙏🀄️🀄️મને અરુણિમાના જીવનયાત્રા ના બધા જ પહેલુ ખૂબ જ ગમ્યાં. જીવનના કોઈ પાસામાં તેઓ નબળા પડતા જ નથી. તેઓ એમના જીવનનો અત્યાર સુધીનો દરેક દિવસ એ એક વીરાંગના તરીકે જ જીવ્યા. રાષ્ટ્રિય કક્ષાના વોલીબોલ પ્લયેરથી માંડીને એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. હું એમને અપંગ નહીં કહીશ કારણ કે એમના જેટલી શક્તિશાળી મનોબળ ધરાવતી વ્યક્તિને હું હજુ સુધી મળી નથી. હું એમની આ સફળતાને જ નહીં એમના દરેક દિવસને શાબાશી આપું છું. માત્ર એટલા માટે નહીં કે તેઓ એક સ્ત્રી છે, પરંતુ એટલા માટે કે એમનામાં એક દ્રઢ મનોબળ જીવે છે.🙏🙏
♦️♦️અરુણિમાના જીવનમાંથી થોડી પ્રેરણા લઈએ, અને આપણી કમજોરીઓને આગળ ધરવાને બદલે એને જ આપણી તાકાત બનાવીએ તો ચોક્કસ આપણે આપણું જીવન અનેરાં આત્મવિશ્વાસથી જીવી શકીશું.🎯
🕉એમણે કહેલી થોડી વાતો મને ખૂબ જ ગમી ગઈ છે જે હું અહીં ટાંકુ છું.☯☯
☣“હું પગથી ક્યારેય ચાલી જ નથી, હું હમેશા મારા હ્રદયથી, મારા મનોબળથી ચાલું છું”.
☢“આપણાં જીવનનું સૌથી મોટું જોખમ એ છે જયારે આપણે જીવનમાં કોઈ જોખમ નથી લેવા માંગતા”.
☣“જો એવરેસ્ટ સર કરવો હોય તો પહેલા મનોબળ દ્રઢ કરવાનો એવરેસ્ટ ચઢો “
☢“જ્યારે તમે પરિસ્થિતિ સામે લડશો ત્યારે જ તમારા માટે માર્ગો ખૂલશે અને ત્યારે જ ભગવાન તમારો હાથ ઝાલશે”.
☢“શરીરની વિકલાંગતા કરતા મનની વિકલાંગતા ખરાબ છે”.
☢“જયારે સમાજ પર તમારા કહેવાની અસર થતી નથી ત્યારે જે કહો છો એ કરીને બતાવો “
⚛⚛અને મારા જેવા સ્ટ્રગલર માટે થોડાં અમૂલ્ય મોતીઓ જે એમનાં મોઢેથી સર્યા…⚛⚛⚛
☢“લોકોની નિંદા ને તમને હસી કાઢનારાઓના પેંતરાઓને ઈંટ માની એનાથી જ તમારા સપનાની દુનિયા રચો”.
☢“જયારે દુનિયા તમારા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોને જોઈ તમને ગાંડામાં ખપાવે ત્યારે સમજો એ ધ્યેય તમારાથી બહુ દૂર રહ્યું નથી”
👩🏻અભી તો ઇસ બાઝ કી અસલી ઉડાન બાકી હે
અભી તો ઇસ પરીંદે કી ઇમ્તિહાન બાકી હે
અભી અભી તો મેને લાંઘા હૈ સમુન્દરોં કો
અભી તો પૂરા આસમાન બાકી હે.👩🏻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾इसके लिए पाल दुनिया के सात पर्वतों पर चढने वाली पहली भारतीय महिला और 48 वर्ष की सबसे ज्यादा आयु में माउंट एवरेस्ट पर चढने के लिए तैयार प्रेमलता अग्रवाल का उदाहरण दिया.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આજે બચેન્દ્રી પાલ ની વાત સાથે હું યુવરાજસિંહ એક મારો અનુભવ આપ બધા સાથે સેર કરવા માગીશ જે આ સ્પર્ધાત્મક યુગમાં આપને પ્રેરણા પુરી પાડશે તે આશા સાથે....
(મિત્રો અેક વાર જરુર વાંચજો)
🎯🎯🎯🎯🎯🎯🎯
મે આજ સુધી ઘણી સાહસિક વાર્તાઓ, સત્ય ઘટનાઓ વિષે વાચ્યું સાંભળ્યું હતું, પણ જયારે તમે આવા કોઈ મહાન વ્યક્તિત્વને મળો અને એમના અવાજમાં એમની એનર્જી ફિલ કરો, એમનો જુસ્સો જુઓ એની અનુભૂતિ એકદમ અનોખી જ છે. અને મે અે ફિલ કરી છે.....
🀄️આપણા મગજમાં આપણી જાતને સંતોષવા પૂરતી વારંવાર આવતી એક લાગણી….હું જે પરિસ્થિતિમાં છું ત્યાં હું આનાથી વધારે શું કરી શકું ? જે કરું છું એ બીજાની સરખામણી એ ઘણું છે.
આપણાથી કોઈ વધારે સફળ વ્યક્તિને મળીએ એમ થાય એને જો બે છોકરા ને આખા દિવસના કામ કરવા પડતા હોય ને તો ખબર પડી જાય. સાંજે આવી ઘર ની હાલત જોઈ જો પિતાજી કોઇ મજાક કરે તેય ઘણીવાર લાગી આવતું હોય છે.
👉ઘણીવાર જાત ને જ એવું સમજાવવાની કોશિશ કે આ ફિલ્ડ મારું નથી તો હું કેવી રીતે આગળ વધી શકું ? આવા બધા અને બીજા કંઈ કેટલા બહાનાઓનાં તકિયાઓ નીચે બેઠેલા આપણને સૌ રાણીઓને સ્ત્રી શક્તિ, માતા જ બેસ્ટ, બિચારી બાયડી ઘર માટે કેટલા બલિદાન આપે, પોતાની જાત ઘસી નાખે જેવા ફોરવર્ડ્સ જાણે પોતાના માટે જ લખાયાં છેની જે વિચારધારા આપણા સૌનાં મનમાં વહે છે, એ ખોટી માનસિકતાને ધારદાર જવાબ આપતો ચહેરો આજે મને યાદ આવ્યો .
💢 એજ રીતે એમનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહિ પુરુષો, બાળકો કે કોઇ પણ ઉંમરની વ્યક્તિ માટે પણ એટલું જ પ્રેરણાદાયક છે. કે જીવનનો કોઇ અભાવ તમણે નિષ્ફળ બનાવવા માટે જવાબદાર નથી. જે ચાહો એ પામવા દ્રઢ મનોબળ કેળવતા શીખો.🎯
💥💥💥આજથી ડોઢ વર્ષ પહેલાં મે એક વક્તાને મારી 👁નજર સામે જોયેલ..કાને સાંભળેલા...આ વક્તા કોઈ સામાન્ય વક્તા ન હતા, એ હતા શ્રી અરુણિમા સિંહા. જેઓએ ૨૯ વર્ષની ઉંમરે પદ્મશ્રીનો ખિતાબ મેળવ્યો છે. હું એમને હાલતા ચાલતા ચમત્કાર તરીકે જ ઓળખાવીશ. એમણે બોલવાનું શરુ કર્યું. આજ દિન સુધી આ મહાન વ્યક્તિની યશગાથા મારા કાન સુધી પહોંચી ન હતી, ને જયારે એ પહેલી વાર સાંભળી ત્યારે શરીરનું શું, હૃદયનું ને મગજનું એકે એક રૂંવાડું રોમાંચિત થઈ ગયું. આ લખતા લખતા પણ એવી જ લાગણી અનુભવું છું.
✨✨એમના વિષે ટુંકમાં કહીશ તો એમનો જન્મ ૧૯૯૮ માં ઉત્તરપ્રદેશ માં થયો. તેઓ ૨૦૧૧ માં જયારે રાષ્ટ્રિય સ્તરના વોલીબોલ ખેલાડી હતા ત્યારે CIFSની પરીક્ષા ની તૈયારીના કામ અર્થે રેલ્વેની મુસાફરી કરી રહ્યાં હતાં.
આ સફર દરમિયાન તેમના કોચમાં ચડી આવેલ ચોર ટોળકીને કંઈપ ણ આપવાની ના પાડતાં, એ ચોરોએ ક્ષણના વિલંબ કે પળ ના ખચકાટ વગર એમને ચાલુ ગાડીએથી બહાર ફેંકી દીધાં.
☄એ જ સમયે બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાતાં દુર્ઘટનામાં એમણે એમનો એક પગ ગુમાવ્યો અને બીજા પગમાં તથા હાથ ખૂબ જ ખરાબ ફ્રેકચરનો ભોગ બન્યો, આવી દુ:ખદ પરિસ્થિતિમાં રેલ્વેના બે પાટાની વચ્ચે તેઓ પોતાનું શરીર સમેટી આખી રાત પડ્યા રહ્યાં.
🌞 સવારે ગામના લોકો એમને એક નાના દવાખાનામાં લઇ ગયા, જ્યાં એન્સ્થેસિયા કે ઓક્સિજન વગર મુંઝવણમાં પડેલા ડોક્ટરને અરુણિમાએ કહ્યું, ⭐️“જો હું આખી રાત આ હાલત માં ગુજારી શકી તો આ દર્દ પણ સહી લઈશ. તમે તમારે ટ્રીટમેન્ટ શરુ કરો.”⭐️ અરુણિમા નો આવો જુસ્સો જોઇ ડૉક્ટર અને હોસ્પિટલ ના અન્ય કર્મચારીઓ એને પોતનુ લોહિ આપવા તૈયાર થયી ગયા.
✨☄ આ નાની હોસ્પિતલમા શક્ય હતી એટલી સર્વાર આપી અરુણિમાને નજીકનાં શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડાયા. 📽ત્યાં સુધી મીડિયા એ તેમના પર ટીકીટ વગર સફર કરવાને લીધે ટ્રેન માંથી કુદ્યાનો ગુનો મૂક્યો હતો, જેમ તેમ કરી એની સામે અરુણિમા એ લડત આપી સાચા સાબિત થયા ત્યાં 📽મીડિયા એ ફરી નવો તુક્કો મુક્યો કે એમણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. અરુણિમા સિંહાના અંગો જ નહિ, હૃદય પણ આ દુનિયાના અમાનુષી વ્યવહારથી થાક્યું હોય એમ એણે ચુપકીદી સાધી, પોતાના મગજમાં ચાલતી આંધીને પોતાની અંદર ધરબી દઈને એમણે એક 🎯નિર્ણય🎯 લીધો.
🎯🎯એ નિર્ણય હતો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. લોકો અરુણિમાને ધૂની અને પાગલનો ખિતાબ આપી રહ્યા હતા, તો બીજી તરફ રેલ્વે એમને સુસાઈડ કરવાની કોશિષ કર્યાના ગુના હેઠળ જુર્માંનો ભરવાની કોર્ટ દ્વારા માંગ કરતી હતી.
⌛️તેવા સમયે અરુણિમાએ પગની ટ્રીટમેન્ટ લેતાં લેતાં યુવરાજ સિંહની કેન્સર સામેની સફળ લડતથી પ્રેરણા મેળવી અને પોતાને શારીરિક ખામી હોવા છતાં એવરેસ્ટ ચડવાનું પ્રણ લીધું.
💡🔦 એમને એ સાબિત કરવું હતું કે લોકો એમને જોઈને “આ છોકરી હવે જીવનમાં શું કરશે ?” ના સહાનુભૂતિ સભર સવાલને બદલે આવો થનગનતો પ્રશ્ન પૂછે કે, 💡🔦“આ છોકરી જીવનમાં શું નહીં કરી શકે ? તેઓ ટ્રીટમેન્ટની પૂરી થતાં જ હોસ્પિટલથી સીધા ભારતના એવરેસ્ટ સર કરનારા👸 પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ ને મળ્યા.
👱♀એમના આ સાહસ ને સમજનારા અરુણિમાના કુટુંબ સિવાયના પહેલા વ્યક્તિ છે એવરેસ્ટ સર કરવાની અરુણિમાની મહેચ્છા છે તે જાણીને બચેન્દ્રી પાલ પણ રડી પડે છે અને કહે છે : 🙏💢“અરુણિમા તારી આ પરિસ્થિતિમાં તું એવરેસ્ટ જેવા પહાડ વિષે વિચારી શકી ત્યાંજ તેં તારા મનનો એવરેસ્ટ સર કરી લીધો. હવે કરીશ તે માત્ર દુનિયાને બતાવવા માટે.

Yuvirajsinh Jadeja:
♻️♻️♻️♻️बछेंद्री पाल♻️♻️♻️♻️
✅✅माउंट एवरेस्ट पर चढ़ने वाली प्रथम भारतीय महिला
🔰🔰जन्म 24 मई 1954 (आयु 62)
नकुरी उत्तरकाशी ,
उत्तराखंड
💢जन्म : 24 मई, 1954 (उत्तरकाशी,
उत्तराखंड)
वर्तमान : ‘टाटा स्टील‘ कंपनी में पर्वतारोहण तथा अन्य साहसिक
अभियानों की प्रशिक्षक
🙏कार्यक्षेत्र : माउंट एवरेस्ट पर चढ़ने वाली प्रथम भारतीय महिला
भारत की बछेंद्री पाल संसार की सबसे ऊंची चोटी ‘माउंट एवरेस्ट’ पर चढ़ने वाली प्रथम भारतीय महिला हैं. बछेंद्री पाल संसार के सबसे ऊंचे पर्वत शिखर ‘माउंट एवरेस्ट’ की ऊंचाई को छूने वाली दुनिया की 🀄️5वीं महिला पर्वतारोही हैं.
🀄️इन्होंने यह कारनामा 23 मई, 1984 के दिन 1 बजकर 7 मिनट पर किया था.
📌भारतीय अभियान दल के सदस्य के रूप में माउंट एवरेस्ट पर आरोहण के कुछ ही समय बाद इन्होंने इस शिखर पर चढ़ाई करने वाली महिलाओं की एक टीम के अभियान का सफल नेतृत्व किया. इसी प्रकार वर्ष 1994 में बछेंद्री ने महिलाओं के साथ गंगा नदी में हरिद्वार से कोलकाता तक लगभग 2,500 किमी लंबे नौका अभियान का नेतृत्व किया. हिमालय के गलियारे में भूटान, नेपाल, लेह और सियाचिन ग्लेशियर से होते हुए कराकोरम पर्वत-श्रृंखला पर समाप्त होने वाला लगभग 4,000 किमी लंबा अभियान भी इनके द्वारा इस दुर्गम क्षेत्र में ‘प्रथम महिला अभियान’ था.
‼️प्रारम्भिक जीवन‼️
बछेंद्री पाल का जन्म 24 मई, 1954 को वर्तमान उत्तराखंड (तत्कालीन उत्तर प्रदेश) राज्य के उत्तरकाशी के पहाड़ों की गोद में हुआ था. उत्तराखंड राज्य के एक ग्रामीण परिवार में जन्मी बछेंद्री पाल ने स्नातक की शिक्षा पूर्ण करने के बाद शिक्षक की नौकरी प्राप्त करने के लिए बी.एड. का प्रशिक्षण प्राप्त किया. इन्हें स्कूल में शिक्षिका बनने के बजाय पेशेवर पर्वतारोही का पेशा अपनाने पर परिवार और रिश्तेदारों के तीव्र विरोध का सामना भी करना पड़ा था.
मेधावी और प्रतिभाशाली होने के बावजूद इनको कोई अच्छा रोज़गार नहीं मिला. जो मिला वह भी अस्थायी, जूनियर स्तर का था और वेतन भी बहुत कम था. इससे ये काफी निराशा हुईं और इन्होंने अस्थाई नौकरी करने के बजाय ‘नेहरू इंस्टीट्यूट ऑफ माउंटेनियरिंग’ का कोर्स करने के लिये आवेदन कर दिया. यहां से इनके के जीवन को नई दिशा मिली. वर्ष 1982 में एडवांस कैम्प के दौरान इन्होंने गंगोत्री (6,672 मीटर ऊंचाई) और रूदुगैरा (5,819 मीटर ऊंचाई) की चढ़ाई को पूरा किया. इस कैम्प में बछेंद्री को ब्रिगेडियर ज्ञान सिंह ने बतौर इंस्ट्रक्टर पहली नौकरी दी थी.
💠
🏆🏆भारतीय पर्वतारोहण फाउंडेशन से पर्वतारोहण में उत्कृष्टता के लिए स्वर्ण पदक (1984)
पद्मश्री (1984) से सम्मानित।
उत्तर प्रदेश सरकार के शिक्षा विभाग द्वारा स्वर्ण पदक (1985)।
अर्जुन पुरस्कार (1986) भारत सरकार द्वारा।
कोलकाता लेडीज स्टडी ग्रुप अवार्ड (1986)।
गिनीज़ वर्ल्ड रिकॉर्ड्स (1990) में सूचीबद्ध।
नेशनल एडवेंचर अवार्ड भारत सरकार के द्वारा (1994)।
उत्तर प्रदेश सरकार का यश भारती सम्मान (1995)।
हेमवती नन्दन बहुगुणा गढ़वाल विश्वविद्यालय से पी एचडी की मानद उपाधि (1997)।
संस्कृति मंत्रालय, मध्य प्रदेश सरकार की पहला वीरांगना लक्ष्मीबाई राष्ट्रीय सम्मान (2013-14)
Yuvirajsinh Jadeja:
✏️✏️✏️✏️✏️
कुछ भी नामुमकिन नहीं है, वाली सोंच की जरूरत: बछेंद्री पाल
🔆🔆💢💢माउंट एवरेस्ट फतह करने वाली वाली पहली भारतीय महिला बछेंद्री पाल के साहसिक कार्य का जज्बा उन्हें जीवन में आगे बढने की प्रेरणा देता है.‘कर सकते हैं’ वाले रवैये के साथ रहने वाली 60 वर्षीय पाल कहती हैं कि वक्त की जरुरत है कि भारतीय महिलाएं ‘जीवन में कुछ भी नामुमकिन नहीं’ है ऐसी सोच रखें'.
‼️पाल ने कहा, ‘इस देश की महिलाओं के साथ यह दिक्कत है कि जब वह पर्वत चढने जैसी चुनौतियों का सामना कर रही होती हैं तो वे महसूस करती हैं. ओह, मैं एक महिला हूं और मैं यह नहीं कर सकती. आपको जीने के लिए और लडने के लिए यह रवैया छोडना होगा चाहे यह पर्वत चढना हो या फिर खुद की सुरक्षा के लिए लडना हो’
🐾1984 में माउंट एवरेस्ट के शिखर पर पंहुच कर तिरंगा फहराने वाली पूर्व पर्वतारोही सभी महिला सदस्यों वाले पर्वतारोही दल को तिब्बत में खरता घाटी के लिए रवाना करने के लिए शहर में थी.
🐾सात सदस्यीय महिला दल में झारखंड से प्रेमलता अग्रवाल और संगीता एक्का हैं, जबकि दिल्ली से ज्योति शर्मा और तनु वर्मा, पश्चिम बंगाल से चेतना साहू, उत्तराखंड से माधवी शर्मा और गुजरात से अनिता वैद्य शामिल हैं. ये महिलाएं कडी ठंड का सामना करते हुए खरता घाटी पहुंचेंगी.
🀄️तय कार्यक्रम के मुताबिक पर्वतारोहि फूलों की घाटी से होते हुए माउंट एवरेस्ट की पूर्वी ओर जाएंगी, जिसे कंगशुंग नाम से जाना जाता है. कंगशुंग माउंट एवेरस्ट के तीन प्रमुख ग्लेशियों में से एक है.
🀄️पाल ने कहा कि 'पर्वतारोहण लोगों को कठोर बनाता है और उनके जीवन कौशल को विकसित करता है. उनको नेतृत्व कौशल, समस्या को हल करने का रवैया और अंत तक लडना सिखाता है. अगर महिलाएं जीवन में तह दिल से कुछ पाना चाहती हैं तो मैं महिलाओं से गुजारिश करती हूं कि वे जीवन में कुछ भी नमुमकिन नहीं हैं ऐसी सोच रखें.’

No comments:
Post a Comment