👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢
💢જ્હોન એફ. કેનેડી💢
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢
👉યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚩અમેરિકાના સૌથી યુવાન પ્રમુખ જ્હોન એફ . કેનેડીએ .
🀄️🙏👉👌👏તેમણે ' દેશ તમારા માટે શું કરી શકે છે તે જોવાના બદલે તમે દેશ માટે શું કરશો' તે બાબત ધ્યાનમાં રાખવાનું સૂત્ર આપ્યું હતું .👏👌👏👌👏
🚩અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.
👨👦તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા. પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા. પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા.
📝જ્હોન બોસ્ટનમાં અને પછી લંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટની પડવી મેળવી.
😇જ્હોન કેનેડી બચપણથી વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.
⚽️ફૂટબોલ રમતા તેમની પીઠ પર ઈજા થયેલી અને તેથી ખોળ રહી ગઈ હતી. આને કારણે તેમને ઈ.સ. ૧૯૪૧માં લશ્કરમાં દાખલ ન કર્યા.
🚣ત્યારબાદ તેમણે નૌકાદળમાં જગ્યા મેળવી. બીજા વિશ્વ જાપાની યુદ્ધ જહાજના હુમલામાં સપડાયેલા તેમના સાથીદારોને જીવ સટોસટની બાજી લગાવી પરાક્રમ અને સાહસથી બચાવ્યા હતા.🎖તેમની આવી બહાદૂરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
🎯અમેરિકન રાજકારણમાં ઈ.સ.૧૯૪૬માં તેઓ સક્રિય થઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ સર્વપ્રથમ વિજેતા બન્યા હતા.
🎯 ઈ.સ. ૧૯૫૨માં અમેરિકન સેનેટમાં ચૂંટાઈ આવ્યા અને
🎯ઈ.સ. ૧૯૬૦માં અમેરિકન પ્રમુખના સર્વોચ્ય શિખર સુધી પહોચ્યા હતા.
🗣🗣જ્હોન કેનેડી એક કુશળ વક્તા હોવાની સાથે એક📝 સારા લેખક પણ હતા. તેમનુ ખૂબ જ લોકપ્રિય બનેલું પુસ્તક 📖📕‘ પ્રોફાઈલ ઇન કરેજ’📘 ને માટે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતો 🏆પુલિત્ઝર પારિતોષિક 🏆આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🛩યુ.એસ.એ.માં ન્યુયોર્કના જોહન એફ.કેનેડી એરપોર્ટ આવેલ છે..
👉👏🇮🇳કેનેડી ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના તેઓ પરમ મિત્ર હતા.
👉 ભારતની ઉગતીલોકશાહીના તેઓ હમદર્દ હતા.
👉અમેરિકાના એક ન્યાયપ્રિય અને અશ્વેતો માટે સમાન હક્કોના તેઓ હિમાયતી હતા. આંતરિક વિવાદોના સમાધાન માટે ડગ્લાસ શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે એમનો જાન જોખમમાં હતો પણ તે ધમકીની પરવા ન કરતાં તેવો ગયા હતા. ખુલ્લી મોટરકારમાં લોકોનું અભિવાદન ઝીલતાં અચાનક🔫 બંદૂકની ગોળીઓ વાગતાં ૨૨ નવેમ્બર ૧૯૬૩ને શુક્રવારના રોજ તેમનું અવસાન થયું.
🙏તેમના અકાળે અવસાનથી સમ્રગ વિશ્વ શાંતિનો દૂત એક માનવતાવાદી નેતાને ગુમાવ્યો હતો.
👉-22 નવેમ્બર 1963માં અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની હત્યાથી સમગ્ર દુનિયા હચમચી ગઈ હતી.
👉-ડલાસમાં એક પરેડ દરમિયાન 35માં અમેરિકન રાષ્ટ્રપતિ કેનેડીની લી હર્વે ઓસવાલ્ડે ગોળી મારી હત્યા કરી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
John F. Kennedy
🖌🖍🖌🖍🖌🖍🖌🖍🖌
John Fitzgerald " Jack " Kennedy (May 29, 1917 – November 22, 1963), commonly referred to by his initials JFK , was an American politician who served as the 35th President of the United States from January 1961 until his assassination in November 1963. Kennedy served at the height of the Cold War , and much of his presidency focused on managing relations with the Soviet Union . A member of the Democratic Party, he represented
Massachusetts in the United States House of Representatives and the United States Senate prior to becoming president.
🖲35th President of the United States
🕹Kennedy was born in Brookline, Massachusetts , to Joseph P. Kennedy Sr. and
Rose Kennedy . A scion of the Kennedy family , he graduated from Harvard University before joining the United States Naval Reserve in 1941. During World War II, Kennedy commanded a series of PT boats in the Pacific theater , earning the Navy and Marine Corps Medal for his service. After the war, Kennedy represented Massachusetts's 11th congressional district in the United States House of Representatives from 1947 to 1953. He was subsequently elected to the U.S. Senate and served as the junior Senator from Massachusetts from 1953 until 1960. While serving in the Senate, he published Profiles in Courage , which won the Pulitzer Prize for Biography . In the 1960 presidential election, Kennedy narrowly defeated incumbent Vice President and Republican opponent Richard Nixon .
⚙Kennedy's time in office was marked by high tensions with Communist states in the Cold War. He increased the number of American military advisers in South Vietnam by a factor of 18 over President Dwight D. Eisenhower. In April 1961, he authorized a failed joint-CIA attempt to overthrow the Cuban government of
Fidel Castro in the Bay of Pigs Invasion .He subsequently rejected plans by the Joint Chiefs of Staff to orchestrate false-flag attacks on American soil in order to gain public approval for a war against Cuba. In October 1962, U.S. spy planes discovered that Soviet missile bases had been deployed in Cuba; the resulting period of tensions, termed the Cuban Missile Crisis , nearly resulted in the breakout of a global thermonuclear conflict. Domestically, Kennedy presided over the establishment of the Peace Corps and supported the Civil Rights Movement , but he was largely unsuccessful in passing his New Frontier domestic policies. Kennedy continues to rank highly in historians' polls of U.S. presidents and with the general public. His average approval rating of 70% is the highest of any president in Gallup's history of systematically measuring job approval.
🔦On November 22, 1963, Kennedy was
assassinated in Dallas , Texas. Lee Harvey Oswald was arrested for the crime, but never went to trial due to his murder by Jack Ruby. Pursuant to the Presidential Succession Act,
Vice President Lyndon B. Johnson was sworn in as president later that day. The FBI and the
Warren Commission officially concluded that Oswald was the lone assassin, but various groups believed that Kennedy was the victim of a conspiracy. After Kennedy's death, many of his proposals were enacted, including the
Civil Rights Act of 1964 and the Revenue Act of 1964 .🖲🖲🖲
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
uvirajsinh Jadeja:
🐯🦁🐯🦁🐯🦁🐯🐯🦁🐯🦁
અજબ ગજબ ની સામ્યતા;
અબ્રાહમ લિંકન અને જોહન એફ. કેનેડી વચ્ચે
🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉અમેરિકામાં બે પ્રખ્યાત રાષ્ટ્રપતિ થઇ ગયા, જેમના જીવનની મહત્વની ઘટનાઓનું વિશ્લેષણ કરીએ, તો અનેક રસપ્રદ વાતો જાણવા મળે છે..
......
♻️અબ્રાહમ લિંકન કોંગ્રેસમાં ચુંટાયા હતા ૧૮૪૬માં.
💠જોહન કેનેડી કોંગ્રેસમાં ચુંટાયા હતા ૧૯૪૬માં.
♻️અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા ૧૮૬૦માં.
💠જોહન કેનેડી અમેરિકાના પ્રમુખ બન્યા ૧૯૬૦માં.
🔰બંને પ્રમુખો નાગરિકી હક્કો માટે ચિંતિત હતા..
🔰બંનેની પત્નીઓએ વાઇટ હાઉસમાં રહેવાસ દરમ્યાન તેમના સંતાનો ગુમાવ્યા હતા.
🔰બંને પ્રમુખો ગોળીનો ભોગ બન્યા હતા શુક્રવારે.
🔰બંને પ્રમુખોને માથામાં ગોળી મારવામાં આવી હતી.
⚠️ખમો, વાત તો હજી હવે વધુ વિચિત્ર બને છે..
♻️લિંકનના સેક્રેટરીનું નામ કેનેડી હતું.
💠કેનેડીના સેક્રેટરીનું નામ લિંકન હતું.
🔰બંને પ્રમુખોના મારાઓ દક્ષીણ તરફના રહેવાસી હતા.
🔰બંને પ્રમુખોના ઉત્તરાધિકારીઓ (તેમના પછીના પ્રમુખો) દક્ષીણ તરફના રહેવાસી હતા અને બંનેનું નામ જોહ્ન્સન હતું.
♻️એન્ડ્રુ જોહ્ન્સન, (લિંકનનો ઉત્તરાધિકારી) નો જન્મ ૧૮૦૮માં થયેલ.
💠લીંડન જોહ્ન્સન (કેનેડી નો ઉત્તરાધિકારી) નો જન્મ ૧૯૦૮માં થયેલ.
♻️જોહન વિકસ બૂથ, જેણે લિંકનની હત્યા કરી હતી, તેનો જન્મ ૧૮૩૯માં થયો હતો.
💠લી હાર્વે ઓસ્વલ્ડ, જેણે કેનેડીની હત્યા કરી હતી, તેનો જન્મ ૧૯૩૯માં થયો હતો.
🔰બંને હત્યારાઓ તેમના ત્રણે નામ થકી ઓળખાતા હતા.
🔆John Wilkes Booth અને Lee Harvey Oswald બંનેના નામમાં ૧૫ અક્ષરો છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️લિંકનને જે થીએટરમાં ગોળી મારવામાં આવી હતી તે થીએટરને નામ હતું 'ફોર્ડ'
💠કેનેડીને જે કારમાં ગોળી મારવામાં આવી હતી તે કારનું નામ લિંકન હતું અને તેને બનાવનાર કંપનીનું નામ હતું 'ફોર્ડ'
લિંકનને થીએટરમાં ગોળી મારવામાં આવી હતી, 🔰અને બાદમાં હત્યારો ભાગીને એક કારખાનામાં છુપાઈ ગયો હતો
♻️કેનેડીને એક કારખાનામાંથી ગોળી મારવામાં આવી હતી અને તેનો હત્યારો ભાગીને એક થીયેટરમાં છુપાઈ ગયો હતો.
🔰બંને હત્યારા, ઓસ્વલ્ડ અને બૂથ, પર કેસ ચાલે તે પહેલાજ તેમનાં ખૂન થઇ ગયા.
🌐અને હજી એક વધુ આંચકો..
♻️લિંકનને ગોળી લાગી તેન આગલા અઠવાડિયે તેઓ મેરીલેંડનાં મનરો નામના સ્થળે હતા.
💠કેનેડીને ગોળી લાગી તેના આગલા અઠવાડીએ તેઓ પ્રખ્યાત અભિનેત્રી મરીલીન મનરો સાથે હતા..
શું લાગે છે.? કદાચ ઇતિહાસનું આ એક પાનું એવું છે, જે વાંચવું સહુને ગમશે..
અબ્રાહમ લિંકન અને જોહન એફ. કેનેડી વચ્ચે
અમેરિકામાં બે પ્રખ્યાત રાષ્ટ્રપતિ થઇ ગયા, જેમના જીવનની મહત્વની ઘટનાઓનું વિશ્લેષણ કરીએ, તો અનેક રસપ્રદ વાતો જાણવા મળે છે..

No comments:
Post a Comment