✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🀄️🀄️ઈતિહાસમાં 29 મેનો દિવસ📌📌
🌠એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ🌠
ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનઝિંગ નોરગે વર્ષ 1953 ની 29 મેના રોજ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા વ્યક્તિ બન્યા હતા . તેમણે એવરેસ્ટ પર કુલ ૧૫ મિનિટ વીતાવી હતી .
💪🇮🇳દારા સિંહ વર્લ્ડ ચેમ્પિયન બન્યા💪
રૂસ્તમે હિંદ કહેવાતા પંજાબી પહેલવાન દારા સિંહ વર્ષ 1968 ની 29 મેના રોજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન બન્યા હતા . તેમણે છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અમેરિકન રેસલર લોઉ થેઝને મુંબઈમાં હરાવ્યા હતા .
👉ગાંધીજીના પુત્ર મુસ્લિમ બન્યા👈
મહાત્મા ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી વર્ષ 1936 ની 29 મેના રોજ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને મુસ્લિમ બન્યા હતા . જોકે કસ્તુરબાની વિનંતીને માન આપીને તેમણે પુન : હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો .
🎥📽પૃથ્વીરાજ કપૂર🎥📽
ભારતીય થિયેટર અને ફિલ્મ જગતના પાયોનિયર ગણાતા પૃથ્વીરાજ કપૂરે વર્ષ ૧૯૭૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . પૃથ્વીરાજ રાજ, શમ્મી અને શશી કપૂરના પિતા થાય છે.
🇺🇸🇺🇸🇺🇸જ્હોન એફ કેનેડી🇺🇸🇺🇸🇺🇸
અમેરિકાના સૌથી ચર્ચિત , વિવાદાસ્પદ અને લોકપ્રિય પ્રમુખોમાંના એક જ્હોન કેનેડીનો જન્મ વર્ષ ૧૯૧૭માં આજના દિવસે થયો હતો . અભિનેત્રી મેરલીન મનરો સાથેના સંબંધોના કારણે પણ તેઓ ચર્ચાસ્પદ બન્યા હતા .
🚩કોણ અને ક્યારે ( Who and When )
આપણે નહી, તો કોણ? અત્યારે નહી, તો ક્યારે ?
-: જોહન એફ. કેનેડી
If not us, who? If not now, when?
-: John F. Kennedy
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

No comments:
Post a Comment