✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎥📽🎥📽🎥📽🎥📽
📽📽પરેશ રાવલ🎥🎥
🎥📽🎥📽🎥📽🎥📽
📽પરેશ રાવલ હિન્દી તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે.
📽એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપટ સાથે થયેલા છે.
🖲અમદાવાદમાં ભાજપના સંસદસભ્ય. ‘વોહ છોકરી’, ‘નામ’, ‘હેરાફેરી’, ‘સર’, ‘સરદાર’, ‘ઓહ માય ગોડ’ સહિત 100થી વધારે ફિલ્મોમાં કરેલી વિવિધ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતાં છે.
💡2014માં એમને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
🔦30 મે 1950ના રોજ જન્મેલા મૂળ ગુજરાતી એવા પરેશે વર્ષ 1984માં કેતન મહેતાની ફિલ્મ 'હોલી' મારફત બૉલિવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
💡80 થી 90ના ગાળામાં પરેશે જુદી-જુદી ફિલ્મોમાં સહઅભિનેતા અને વિલનની ભૂમિકાઓ ભજવી.
🔦🔦1992 માં આવેલી સરદાર નામની તેની ફિલ્મ નોંધપાત્ર રહી. આ ફિલ્મમાં પરેશે સ્વાતંત્ર્ય સેનાની એવા વલ્લભભાઈ પટેલની ભૂમિકા ભજવી હતી.
💡🔦આ જ અરસામાં આવેલી ' માયા મેમસાબ' ફિલ્મમાં પણ તેનો અભિનય પ્રશંસાને પાત્ર રહ્યો.
📡📡 1996માં નિર્માણ પામેલી ફિલ્મ તમન્નામાં એક વ્યંઢળની ભૂમિકા ભજવીને પરેશે બૉલિવુડના અન્ય કલાકારોને પોતાની આવડતનો પરિચય આપી દીધો.
⏳⌛️2000 માં પરેશનો કોમેડી કલાકાર તરીકે ઉદય થયો. હેરાફેરી ફિલ્મમાં બાબુરાવ ગણપતરાવ આપ્ટેની ભૂમિકા તેમજ
⏳⌛️2002માં આવેલી આંખે ફિલ્મમાં એક અંધ કલાકાર ઈલીયાસનો રોલ ભજવીને પરેશે બૉલિવુડમાં શ્રેષ્ઠ કોમેડી કલાકારની છાપ અંકિત કરી.
⏳⌛️પરેશે આ ઉપરાંત આવારા પાગલ દિવાના, ગરમમસાલા, દીવાને હુએ પાગલ , માલામાલ વિકલી અને ભાગમભાગ જેવી ફિલ્મમાં શ્રેષ્ઠ કોમેડી કલાકારની ભૂમિકા ભજવી છે.
🛡ફિલ્મ હેરાફેરીની સીક્વલ ફિલ્મ ફીર હેરાફેરીમાં પણ તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયનાં ઓજસ પાથર્યા.
જેના પરિણામ રૂપે પરેશે 🏆' ધ ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન અવૉર્ડ' અને 🏆' ધ ફિલ્મફેર બેસ્ટ વિલન અવૉડ' જીત્યા.
🎭🏆આ ઉપરાંત ફિલ્મ સરદાર અને તમન્ના ફિલ્મમાં ઉત્કૃષ્ઠ અભિનય કરવા બદલ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ અવૉડ પણ મેળવ્યો.
🎭🎭🎭પરેશે ફિલ્મોમાં આવતા પહેલા અનેક નાટકો પણ ભજવ્યાં છે.
🎪સ્વરૂપ સમ્પટ સાથે લગ્નગ્રંથીએ જોડાનારા પરેશ મુંબઈના વિલે પાર્લેમાં આવેલી નરશી મોંજી કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ કોલેજના વિદ્યાર્થી પણ રહી ચૂક્યાં છે.
🎬🎬નોંધપાત્ર ફિલ્મો
હોલી, અર્જૂન, નામ, મરતે દમ તક, હીરો નં-1, ઓજાર, તમન્ના, જમીર, ગુપ્ત, ચાચી-420, ગુલામે મુસ્તફા, સરદાર, નાયક, ફન્ટૂસ, લવ કે લીયે કુછ ભી કરુંગા, હેરાફેરી, 36-ચાઈના ટાઉન, ફીર હેરાફેરી, આંખે, ગોલમાલ, ચુપ ચુપ કે, હંગામા, માલામાલ વિકલી, હલચલ, ભાગમભાગ.... વગેરે.
👁👀પોતાની કૉમેડી અને દમદાર એક્ટિંગ માટે લોકપ્રિય બૉલિવૂડ એક્ટર અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ હાલમાં પોતાના એક ટ્વીટને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે જાણીતા લેખિકા અને એક્ટિવિસ્ટ અરુંધતિ રૉયને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
💥💥રોયે જણાવ્યું હતું કે કાશ્મીરમાં સાત લાખની જગ્યાએ સીત્તેર લાખ સૈન્ય ખડકી દો તો પણ જ્યાં સુધી કાશ્મીરી નાગરીકોના દીલ નહીં જીતો ત્યાં સુધી ત્યાંની આઝાદી ગેંગને હરાવવી મુશ્કેલ છે. પરેશ રાવલે રોયના આ નિવેદનનો ઉલ્લેખ પણ પોતાના અન્ય એક ટ્વિટમાં કર્યો હતો. જે બાદ તેઓએ સલાહ આપી હતી કે રોયને જીપ સાથે બાંધો.
🎯ઉલ્લેખનીય છે કે , થોડા દિવસ પૂર્વે પરેશ રાવલે કાશ્મીરમાં આર્મીના મેજર દ્વારા એક સ્થાનિક યુવકને જીપના બોનેટ પર બાંધ્યો હોવાની ઘટના ઘટી હતી . આ ઘટના અંગે અરૂંધતીની પ્રતિક્રિયાના જવાબમાં પરેશ રાવલે એક ટ્વીટ કર્યું હતું . રાવલે લખ્યું હતું કે , “ પથ્થરબાજને જીપ સાથે બાંધવા કરતા અરૂંધતી રોયને બાંધો.” પરેશ રાવલની ટ્વીટના જવાબમાં અરૂંધતીએ કહ્યું હતું કે , તેને આવી ટિપ્પણીઓથી કોઈ ફરક પડતો નથી અને જો આવા નફરત કરતા લોકો તેને પસંદ કરવા લાગશે તો તે તેનું અપમાન ગણાશે .
પરેશ રાવલના ટ્વીટને લઈને ઘણો વિવાદ થયો હતો . અરૂંધતીના સમર્થકોએ પરેશ રાવલની ટિકા કરી હતી જ્યારે ગાયક અભિજીત ભટ્ટાચાર્ય સહિત કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા . પરેશ રાવલના ટ્વીટને રીટ્વીટ કરીને અભિજીતે તો હદ વટાવી દીધી હતી અને લખી નાંખ્યું કે , અરૂંધતીને ગોળી મારી દેવી જોઈએ .
આ ટ્વીટને રિપોર્ટ કરવા બદલ અભિજીતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પરંતુ વિવાદ આટલેથી અટકતો નથી . અભિજીતનું ટ્વિટર એકાઉન્ટ રદ્દ કરવાના વિરોધમાં ગાયક સોનુ નિગમે બુધવારે પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું હતું . પરેશ રાવલે પણ અંતે મજબૂરીમાં અરૂંધતિ અંગે કરેલું ટ્વીટ ડીલીટ કરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું મજબૂરીમાં આ ટ્વીટ ડીલીટ કરું છું અન્યથા ટ્વિટર મારું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખત . જો કે હું મારા ટ્વીટનું સમર્થન કરું છું તેમ પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું .
✍યુવ

No comments:
Post a Comment