🔰🔰ઈતિહાસમાં ૩૦ મેનો દિવસ🔰🔰
🚩વિક્રમ સવંત ૨૦૭૩ જેઠસુદ પાંચમ
📍તા. ૩૦/૫/૨૦૧૭ મંગળવાર
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔏🗞🗞1826 પ્રથમ હિન્દી વર્તમાનપત્ર 'ઉદાન્ત માર્તંડ' પ્રકાશિત થયું.🗞🗞🗞
🗞30 मई यानी हिन्दी पत्रकारिता दिवस। 1826 ई. का यह वही दिन था, जब पंडित युगल किशोर शुक्ल ने कलकत्ता से प्रथम हिन्दी समाचार पत्र 'उदन्त मार्तण्ड' का प्रकाशन आरंभ किया था। 'उदन्त मार्तण्ड' नाम उस समय की सामाजिक परिस्थितियों का संकेतक था जिसका अर्थ है- 🌞'समाचार सूर्य'।🌞 भारत में पत्रकारिता की शुरुआत पंडित युगल किशोर शुक्ल ने ही की थी।
🗞📰उदन्त मार्तण्ड हिंदी का प्रथम समाचार पत्र
था। कलकता के कोलू टोला नामक मोहल्ले की
37 नंबर आमड़तल्ला गली से पं. जुगलकिशोर शुक्ल ने सन् 1826 ई. में उदन्त मार्तण्ड नामक एक हिंदी साप्ताहिक पत्र निकालने का आयोजन किया।
उस समय अंग्रेज़ी , फारसी और बांग्ला में तो अनेक पत्र निकल रहे थे किंतु हिंदी में एक भी पत्र नहीं निकलता था। इसलिए "उदंत मार्तड" का प्रकाशन शुरू किया गया। इसके संपादक भी श्री
जुगुलकिशोर शुक्ल ही थे। वे मूल रूप से कानपुर संयुक्त प्रदेश के निवासी थे।
📰🗞शाब्दिक अर्थ📰🗞
उदन्त मार्तण्ड का शाब्दिक अर्थ है ‘ समाचार-सूर्य‘ । अपने नाम के अनुरूप ही उदन्त मार्तण्ड हिंदी की समाचार दुनिया के सूर्य के समान ही था। उदन्त मार्तण्ड का प्रकाशन मूलतः कानपुर निवासी पं. युगल किशोर शुक्ल ने किया था। यह पत्र ऐसे समय में प्रकाशित हुआ था जब हिंदी भाषियों को अपनी भाषा के पत्र की आवश्यकता महसूस हो रही थी। इसी उद्देश्य को ध्यान में रखकर ‘ उदन्त मार्तण्ड ‘ का प्रकाशन किया गया था।
💎💎ટાગોરે બ્રિટિશ સન્માન પાછું આપ્યું💎💎
જલિયાવાલા બાગમાં બ્રિટિશ પોલીસે સર્જેલા હત્યાકાંડના વિરોધમાં પ્રસિદ્ધ સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટનની સરકાર દ્વારા આપવામાં આવેલા ' નાઇટહૂડ' નો ઇલકાબ વર્ષ 1919 ની 30 મેના રોજ પાછો આપ્યો હતો .
🎥🎥🎥🎥પરેશ રાવલ📽📽📽📽
દમદાર અભિનેતા તથા અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે થયો હતો . વર્ષ ૧૯૮૪માં ફિલ્મ ' હોલી ' થી કારકિર્દી શરૂ કરનારા ' બાબુરાવ' ને ૧૯૮૬માં ' નામ ' ફિલ્મથી સફળતા મળી હતી .
🖲🖲ટ્રિનિદાદ -ટોબેગોમાં ઇન્ડિયન અરાઇવલ🖲🖲
કુદરતી સંપદાથી ભરપૂર દક્ષિણ અમેરિકા નજીક આવેલા આ દેશમાં ભારતીયોનું આગમન દર વર્ષે આજના દિવસે ઉજવાય છે. અંગ્રેજો મજૂરી માટે પહેલી વાર ભારતીયોને ૧૮૪૫માં આજના દિવસે અહીં લાવ્યા હતા .
🖲કેરેબિયન ટાપુ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં 1945 થી દર વર્ષે 30 મી મેના રોજ ભારતીયોના આગમનનો દિવસ ઉજવાય છે. બ્રિટિશ તાબા હેઠળના આ ટાપુઓ પર ખેતી સહિતની મજૂરી કરવા ભારતીયોને લઈ જવાયા હતા
🍂🍃🍂1895 :- ઇતિહાસકાર પાંડુરંગ સખારામ પીસુરલેકરનો ગોવામાં જન્મ થયો.
💐💐1950 :- ઇતિહાસકાર અને આર્કીઓલોજિસ્ટ દેવદત્ત રામક્રિષ્ના ભંડારકારનું અવસાન થયું.
📚📚📚સુરેશ જોશી📚📚📚
આધુનિક ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ,વાર્તાકાર, નવલકથાકાર,
નિબંધકાર, વિવેચક, સંપાદક,
અનુવાદક સુરેશ જોશીનો જન્મ તા. ૩૦/૫/૧૯૨૧ના રોજ બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો.. સોનગઢમાં આ સમર્થ વિદ્યાપ્રિય સર્જક પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઈ.સ.૧૯૪૩માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ અને ઈ.સ.૧૯૪૫માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન તરીકે જોડાયા ત્યારપછી
📘ઈ.સ. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી
ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા.
📘ઈ.સ.૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે સેવા આપી. અતેમને 📘ઈ.સ.૧૯૬૧માં ‘ નરહરિની જ્ઞાનગીતાની સમક્ષિત વાચના’, ‘ મધ્યકાલીન કવિતાની જ્ઞાનમાર્ગી ધારાની આલોચના ‘ સહિત વિષય પર ગુજરાતીમાં મહાનિબંધ લખી ડોકટરેટની ઉપાધી મેળવી હતી.
🏁વડોદરા યુનિવર્સિટી ગુજરાતી વિષયના વિદ્વાન પાધ્યાપક તરીકે બહુમૂલ્ય સેવાઓ આપી.
📙બહુવિધ પ્રતિભા ધરાવતા સર્જકે અનેક અધ્યયન, અધ્યાપન કાર્ય કરતાં કરતાં કવિતા, નવલિકા, નાટક અને વિવેચન ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન છે.

No comments:
Post a Comment