🎯✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
🎯✅🎯✅મેગ્નાકાર્ટા:✅🎯✅🎯✅
👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મેગ્નાકાર્ટા:
ઈગ્લેન્ડના રાજવી કિંગ જોન દ્વારા ઈ.સ.૧૨૧પ(15 જૂન 1215) માં જારી થયેલો મેગ્નાકાર્ટા દસ્તાવેજ તે માનવ અધિકારના મોરચે બહાર પડેલો સૌપ્રથમ દસ્તાવેજ હતો.
💠ન્યાયતંત્રની ભૂમિકા:
તમામ દેશોને ન્યાયતંત્ર નાગરિકોના માનવ અધિકારોના સંરક્ષણની બંધારણીય જવાબદારી નિભાવે છે.સુપ્રીમકોર્ટ અને હાઈકાર્ટ આ મુદ્દા પર ખાસ ધ્યાન આપે છે.
👉♦️એક માનવ હોવાને નાતે વ્યક્તિને સામાન્યપણે માનવ અધિકાર મળી જાય છે.એ રાહે માનવ અધિકારો વિશ્વમાં વસતા તમામ વ્યક્તિને સમાનરૂપે લાગુ પડે છે.વિશ્વભરના સ્થાનિક,પ્રાદેશિક,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતના રૂપમાં માનવ અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.રાજ્યોની નીતિઓ અને બિનસરકારી સંગઠનોની પ્રવૃત્તિઓમાં પણ માનવ અધિકાર કેન્દ્ર સ્થાને છે.
👁🗨✅👁🗨માનવ અધિકાર સરક્ષણ અધિનિયમ,✅૧૯૯૩ની કલમ ૨(૧)(ડી)ની જોગવાઈ એટલે બંધારણીય રાહે વ્યક્તિને મળેલો જીવન,સ્વતંત્રતા,સમાનતા અને ગૌરવનો અધિકાર.આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ અને ભારતીય અદાલતો આ જોગવાઈનો અમલ કરાવે છે.વિશ્વમાં સ્વતંત્રતા,ન્યાય અને શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર તમામ માનવ પરિવારોને ગૌરવપૂર્ણ જિંદગી જીવવાનો સમાન અધિકાર મળી રહે તે જરૂરી છે.માનવ અધિકારોઓ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે.તેમાં પ્રથમ ભાગમાં નાગરિક અને રાજકીય અધિકારો(જીવવા અને રાજકીય સહભાગિતાનો અધિકાર)બીજામાં આર્થિક,સામાજિક અને સાંસ્કૃતિ અધિકાર અને ત્રીજા ભાગમાં સોલિડારિટી રાઈટસ અર્થાત શાંતિ,સ્વચ્છ પર્યાવરણ અને વિકાસ માટેના અધિકારનો સમાવેશ થાય છે.
✅✅પ્રતિવર્ષ ૧૦ ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિનની ઉજવણી થતી હોય છે.
♦️🔘સંયુક્ત રાષ્ટ્રસંઘ અને માનવ અધિકારો🔷🔷🔷👇
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર આંતરરાષ્ટ્રીય ધોરણે માનવ અધિકાર સંરક્ષણની જોગવાઈ ધરાવે છે.👉ચાર્ટરના આમુખમાં જ કહેવામાં આવ્યું છે કે સંગઠનના સભ્યો બુનિયાદી માનવ અધિકાર અને સ્ત્રી-પુરુષના સમાન અધિકારોનો પુનરુચ્ચાર કરે છે.સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ ૧(૩)અને કલમ પપ પણ આ દિશાની જ જોગવાઈ ધરાવે છે.૧૯૪૮માં હેતુસર જ યુએન સામાન્ય સભાએ🔰''યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઈટસ’’નો સ્વીકાર કર્યો.આ ડેકલેરેશન સભ્ય દેશોને માનવ,નાગરિક,આર્થિક અને સામાજિક અધિકારો લાગુ કરવા પ્રેરે છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳માનવ અધિકાર અને ભારતનું બંધારણ📓📓📓📓
માનવ અધિકારો માટે લડત આપનાર ડો.બી.આર.આંબેડકરના અધ્યપક્ષપદે જ ભારતીય બંધારણનો મુસદ્દો રચવા સમિતિ રચાઈ હતી.બંધારણ વિભાગ ૩માં બનિયાદી અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.સમાનતાનો અધિકાર,સ્વતંત્રતાનો અધિકાર,શૌષણ સામે અધિકાર,લઘુમતીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો વગેરેને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.બંધારણી કલમ ૧૭ અસ્પૃશ્યતા નાબૂદી,કલમ ૧૮ ટાઈટલ્સની નાબૂદી,કલમ ૧૯ વાણી અને અભિવ્યક્તિનો અધિકાર આપે છે.સુપ્રીમ કોર્ટ બંધારણીય અધિકારો અંગેના કેસોની સુનાવણી હાથ ધરે છે.તમામને સામાજિક,આર્થિક અને રાજકીય ન્યાય આપીને નવા સામાજિક આર્થિક ઢાંચાની રચના તે બંધારણનો હેતુ છે.
🎌🚩🎌રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ:
📍📌📍📌
માનવ અધિકાર સુરક્ષા અધિનિયમ,૧૯૯૩ હેઠળ દેશમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવેલી છે.ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઆ પંચનું નેતૃત્ત્વ કરતા હોય છે.વર્તમાનમાં જસ્ટિસ કે.જી.બાલાકૃષ્ણન પંચના વડા છે.પંચ માનવ અધિકાર ભંગના કેસોમાં થયેલી ફરિયાદની તપાસ કરે છે.વર્ષ ૨૦૧૨-૨૦૧૩ દરમિયાન પંચમાં ૮૦,૭૬૪ ફરિયાદો નોંધાઈ હતી જે પૈકી ૬૬,૩૪૬ કેસનો નિકાલ થયો છે.પંચે નિકાલ માટે ૭૦૪પ કેસ રાજ્ય માનવ અધિકાર પંચોને તબદીલ કરેલા છે.દેશના ૨૩ રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની રચના થઈ ચૂકી છે.રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તે''એશિયા-પેસિફિક ફોરમ ઓફ નેશનલ હ્યુમન રાઈટસ ઈન્સ્ટીટયુટનું સ્થાપક સભ્ય છે.માનવ અધિકાર રાષ્ટ્રીય સંસ્થાનોની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિનું પંચ સભ્ય પણ છે.’’
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*♦️🔘‘મેગ્નાકાર્ટા'♦️*🔘
*👁🗨👁🗨👁🗨 અધિકારપત્ર👁🗨👁🗨👁🗨*
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
*👉સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્લેંડમાં બનાવાયેલ લેખીત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા'ના ને ગણી શકાય.*
*👉આ દસ્તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા' દસ્તાવેજથી ઇગ્લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા.*
*♦️👉ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્ત ન થવાથી તે ખ્યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્ધના માઠા પરિણામો ભોગવવા પડેલ ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્દોનો પ્રયોથ કરવામાં આવેલો.*
*✅👁🗨‘માનવ અધિકાર' શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.*
*✅👁🗨સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વાતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.*
*🎯🇮🇳🎯ભારતીય બંધારણમાં અપાયેલ માનવી અધિકારો દરેક વ્યક્તિને માત્રને માત્ર સરકાર વિરૂધ્ધ જ પ્રાપ્ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્યસેવક વિરૂધ્ધ જ ફરિયાદ કરી શકાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરૂધ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સાઓમાં કોર્ટમાંજ ફરિયાદ કરી જ શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) તેમજ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખીત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે.* આ ઉપરાંત
*👩🏻👧🏻✨👉મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે.*
*👉🤘🏽તેમજ અનુસુચિત જાતી અને અનુસુચિત આદિજાતીના લોકો રાષ્ટ્રીય અનુસુચિત જાતી અને અનુસુચિત જાતી આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્ત કરી શકે છે.*
*🇮🇳👶👦🏻👧🏻👨👳👳♀ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ માનવ અધિકારો અપાયા હોવા છતા ગુજરાત માનવ વિકાસમાં પછાત છે તેમ ગુજરાત સરકારે પણ સ્વીકારવું પડયું છે. અહિ પ્રશ્નો એવો ઉપસ્થિત થાય છે કે શું માત્ર કાગળ ઉપર અધિકારો આપી દેવાથી અધિકારો ભોગવી શકાય ? તેના સંદર્ભમાં સમજછા જેવી એ બાબત છે કે સરકારી બધા તંત્રોમાં પણ માણસો જ કામ કરે છે અને આ માણસો કાયદાના રખેવાળ બનવાની બદલે કાયદાના ભંગને નજર અંદાજ કરે છે. જે લોકો પાસે રાજકીય, આર્થિક કે ધાર્મિક સતાઓ છે તેવા લોકો સતાનો દૂરઉપયોગ કરી અન્ય માણસોના અધિકારોનું હનન કરે છે.*
*👤👥👤વર્તમાન સમયમાં પ્રત્યેક માનવીએ થોડુ વિચારવાની જરૂર છે કે શુ વર્તમાન સમયમાં માનવી તરીકે પ્રાપ્ત થયેલા માનવ અધિકારોને આપણે ભોગવી શકીએ છીએ? ઉકત પ્રશ્નનો જવાબ આપણે પોતેજ શોધવાની જરૂર છે કારણ કે સમાજમાં જેવી પ્રજા હોય તેવોજ તેનો શાસક હોય છે.*
*✝✝આથી વર્તમાન સમયમાં 🗣🗣જો આપણે મુક્તપણે આપણે આપણાં અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્માન આપતા શીખવું જ પડશે અને ત્યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્યક્તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકીશું.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*💠♻️સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી તા.૧૦ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે.*
*♻️દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગણના પણ.*
👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳👁🗨🇮🇳
🇮🇳🇮🇳આપણા બંધારણીય અધિકારો✅
🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે.
🇮🇳આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે.
🇮🇳દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું.
🇮🇳આપણા આ જ સંવિધાને આપણને વિવિધ મૂળભૂત હકો આપ્યા છે જેને બંધારણીય માન્યતા હોવાથી એ સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે.
🇮આપણે સ્વતંત્ર પણે રહી શકીએ છીએ, 💠♻️દરેકને સમાન તક મળે છે, ♻️💠દરેક વ્યક્તિને પોતાની વાત રાખવાનો અધિકાર છે, ♻️💠કોઈ વ્યક્તિનું શોષણ થતું હોત તો તેની સામે પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર વગેરે બાબતો આપણા બંધારણમાં આપણા મૂળભૂત અધિકાર તરીકે સમાવિષ્ઠ છે.
♻️💠✅ બંધારણના પ્રારંભે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. ✅અનુછેદ 31 કે જેમાં મિલકત ધરાવવાનો અધિકાર હતો તેને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978થી રદ કરવામાં આવ્યો અને તેને કાનૂની અધિકારમાં સમાવવામાં આવ્યો. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે.
🙏🙏 મિત્રો, આજે આપણે આપણા બંધારણીય અધિકારો/હકો વિષે પરિચય મેળવીએ....
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔘ભારતના બંધારણના મૂળભુત અધિકારો (ભાગ 3, અનુચ્છેદ 12-35)
👉1. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ 14-18)
👉2. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19-22)
👉3. શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)
👉4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)
👉5. સાંસ્કૃતીક અને શૈક્ષણીક અધિકારો (અનુચ્છેદ 29-30)
👉6. બંધારણીય ઈલાજનો અધિકાર (અનુચ્છેદ 32)
🎯સમાનતાનો અધિકાર/હક (અનુચ્છેદ 14 થી 18) 🎯
👉અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અધિકાર
👉અનુચ્છેદ 15 : સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા
👉અનુચ્છેદ 16 : જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક અને પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા
👉અનુચ્છેદ 17 : અસ્પૃશ્યતા નિવારણ
👉અનુચ્છેદ 18 : ખિતાબોની નાબૂદી ( "રાય બહાદુર" અને "ખાન બહાદુર" નાં જેવા ખિતાબો નાબૂદ કરાયા )
✅✅સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 19 થી 22)✅✅
👉અનુચ્છેદ 19 : જે અંતર્ગત બંધારણમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતા આપવામા આવી છે.
1. જાહેર સ્થળએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર (સ્વતંત્રતા).
2. સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા (કો-ઑપરેટીવ, બિન સરકારી સંગઠનો).
3. ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા.
4. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા.
5. વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા.
6. ભારતમાં જમ્મુ-કશ્મિર સિવાય કોઈ પણ સ્થળે કામ (Business) કરવાની સ્વતંત્રતા.
👉અનુચ્છેદ 20 : જે મુજબ કોઈ પણ વ્યક્તિ ને ગંભીર ગુના (બળાત્કાર/ખૂન) અને બંધારણના ભંગ જેવા ગુના સિવાય ધરપકડમાંથી જમાનત મેળવવાનો અધિકાર. જેમા દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને એક જ ગુનામાં એક કરતા વધારે વાર સજા ન થઈ શકે.
👉અનુચ્છેદ 21 : વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર.
👉અનુચ્છેદ 21 (A) : શિક્ષણનો અધિકાર – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો અધિકાર
👉અનુચ્છેદ 22 : અમુક કાનૂની કેસો મા ધરપકડ કે અટકાયત વિરોધી સ્વતંત્રતા.
👁🗨👁🗨શોષણ વિરોધી અધિકાર (અનુચ્છેદ 23-24)👁🗨👁🗨
મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ
બાળ મજૂરી પર પ્રતિબંધ
🎯🎯ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)🎯
👉અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા,
👉આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
👉ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
👉ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
👉ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા
🔰સાંસ્કૃતીક અને શૈક્ષણિક અધિકારો (અનુચ્છેદ 29-30)🔰
♦️લઘુમતીઓના હિતોનું રક્ષણ
♦️લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર
🇮🇳🇮🇳બંધારણીય સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 32)🇮🇳
✅બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
✅પરમાદેશ
✅પ્રતિષેધ
✅ઉત્પ્રેષણ
✅અધિકાર પૃચ્છા
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Yuvirajsinh Jadeja:
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
♦️🔘‘મેગ્નાકાર્ટા'♦️🔘
👁🗨👁🗨👁🗨 અધિકારપત્ર👁🗨👁🗨👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્લેંડમાં બનાવાયેલ લેખીત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા'ના ને ગણી શકાય.
👉આ દસ્તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા' દસ્તાવેજથી ઇગ્લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા.
♦️👉ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્ત ન થવાથી તે ખ્યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્ધના માઠા પરિણામો ભોગવવા પડેલ ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્દોનો પ્રયોથ કરવામાં આવેલો.
✅👁🗨‘માનવ અધિકાર' શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✅👁🗨સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વાતંત્રતાઓ પ્રાપ્ત થાય છે.
🎯🇮🇳🎯ભારતીય બંધારણમાં અપાયેલ માનવી અધિકારો દરેક વ્યક્તિને માત્રને માત્ર સરકાર વિરૂધ્ધ જ પ્રાપ્ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્યસેવક વિરૂધ્ધ જ ફરિયાદ કરી શકાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્યક્તિ-વ્યક્તિ વિરૂધ્ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્સાઓમાં કોર્ટમાંજ ફરિયાદ કરી જ શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) તેમજ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખીત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત
👩🏻👧🏻✨👉મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે.
👉🤘🏽તેમજ અનુસુચિત જાતી અને અનુસુચિત આદિજાતીના લોકો રાષ્ટ્રીય અનુસુચિત જાતી અને અનુસુચિત જાતી આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્ત કરી શકે છે.
🇮🇳👶👦🏻👧🏻👨👳👳♀ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ માનવ અધિકારો અપાયા હોવા છતા ગુજરાત માનવ વિકાસમાં પછાત છે તેમ ગુજરાત સરકારે પણ સ્વીકારવું પડયું છે. અહિ પ્રશ્નો એવો ઉપસ્થિત થાય છે કે શું માત્ર કાગળ ઉપર અધિકારો આપી દેવાથી અધિકારો ભોગવી શકાય ? તેના સંદર્ભમાં સમજછા જેવી એ બાબત છે કે સરકારી બધા તંત્રોમાં પણ માણસો જ કામ કરે છે અને આ માણસો કાયદાના રખેવાળ બનવાની બદલે કાયદાના ભંગને નજર અંદાજ કરે છે. જે લોકો પાસે રાજકીય, આર્થિક કે ધાર્મિક સતાઓ છે તેવા લોકો સતાનો દૂરઉપયોગ કરી અન્ય માણસોના અધિકારોનું હનન કરે છે.
👤👥👤વર્તમાન સમયમાં પ્રત્યેક માનવીએ થોડુ વિચારવાની જરૂર છે કે શુ વર્તમાન સમયમાં માનવી તરીકે પ્રાપ્ત થયેલા માનવ અધિકારોને આપણે ભોગવી શકીએ છીએ? ઉકત પ્રશ્નનો જવાબ આપણે પોતેજ શોધવાની જરૂર છે કારણ કે સમાજમાં જેવી પ્રજા હોય તેવોજ તેનો શાસક હોય છે.
આથી વર્તમાન સમયમાં
🗣🗣જો આપણે મુક્તપણે આપણે આપણાં અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્માન આપતા શીખવું જ પડશે અને ત્યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્યક્તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકીશું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠♻️સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી તા.૧૦ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે.
♻️દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્યા જ કરે છે. જેનું મુખ્ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્યના અધિકારોની અવગણના પણ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ભારતમાં શિક્ષણનો મેગ્નાકાર્ટા
કોને કહેવામાં આવે છે?
વૂડ ડીસ્પેચ
(ચાર્લ્સ વૂડે શિક્ષણ ના પ્રચાર માટે વૂડ ડીસ્પેચ આપ્યું જેમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાનું નક્કી કરાયું હતું.)

No comments:
Post a Comment