Monday, July 1, 2019

1 July

Raj Rathod, [02.07.19 19:51]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
🌻🌸🌻🌸🌻🌸🌻🌸🌻🌸

🌸📮૧ જુલાઇ ૧૯૮૪📮🌸

🌻🌸પજ્ય રવિશંકર મહારાજ પુણ્યતિથિ🌸🌻

🌻૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું.

📍સન્માન📍⤵️

🌻ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.

💁🏻‍♂Edited ⤵️
        _🕯Dipak Bariya🕯_



 🌻🌸🌻🌸🌻🌸🌻🌸🌻

    *🕯જઞાન કી દુનિયા🕯*
@gyaanganga
🌸🌻🌸🌻🌸🌻🌸🌻🌸

Raj Rathod, [02.07.19 19:51]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
શિમલા કરાર

બાંગ્લાદેશના અસ્તિત્ત્વની જનક ગણાતા શિમલા કરાર પર વર્ષ ૧૯૭૨માં આજના દિવસે ભારતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા .
🗝
પાકિસ્તાનને 1971 ના યુદ્ધમાં પરાસ્ત કર્યા બાદ ભારતે વર્ષ 1972ની બીજી જુલાઈએ શીમલામાં પાકિસ્તાન સાથે કાશ્મીર સરહદે શાંતિ જાળવવા માટે શીમલા કરાર કર્યા હતા .

@gyaanganga

Raj Rathod, [02.07.19 19:51]
[Forwarded from Team_GOG (+ pandya+)]
[ Photo ]
🦋Emirates એરલાઇન્સ દ્વારા વિશ્વની સૌથી ટૂંકી 40 મિનિટની ફલાઇટ શરૂ🐬

- દુબઇથી મસ્કતની ફલાઇટનો સમય એરબસને સાફ કરવાના સમય કરતાં પણ ઓછો


સંયુક્ત આરબ એમીરાત (યુએઇ) દ્વારા આજે દુબઇથી મસ્તકની વિશ્વની સૌથી ટુંકી એ ૩૮૦ ફલાઇટની શરૂઆત કરાઇ હતી. એરલાઇને આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 'દુબઇ અને મસ્કત વચ્ચે સરેરાશ ફલાઇટનો સમય ૪૦ મિનિટ હોય છે. જે ૪૨ લોકો ભેગા મળીને એક એરબસને સાફ કરવામાં જેટલો સમય લે તેના કરતાં પણ પાંચ મિનિટ વધુ છે'.એક અત્યંત રોચક માહિતી આપતાં કંપનીએ  કહ્યું હતું કે  એરબસ એ ૩૮૦ (૫૦૦ કિમી)ની વાયરિંગ દુબઇ અને મસ્કત વચ્ચેના અંતર કરતાં પણ વધુ છે.

@The_GOG 🦋
@Edu_World 🐬

No comments:

Post a Comment