🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯👁🗨🎯
♻️૨૩ જુલાઈનો દિવસ ઈતિહાસમાં♻️
👁🗨♦️👁🗨♦️👁🗨♦️👁🗨♦️👁🗨♦️👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📻📻પહેલો કમર્શિયલ રેડિયો📻📻
દેશનો પ્રથમ કમર્શિયલ રેડિયો સ્ટેશન ૧૯૨૭માં આજના દિવસે મુંબઈમાં શરૂ થયો હતો . ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીને ૧૯૩૦માં સરકારે હસ્તગત કરી અને ૧૯૩૬માં તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રખાયુ હતું .
📻વર્ષ 1927ની 23 જુલાઈએ રેડિયો ક્લબ ઓફ મુંબઈ દ્વારા મુંબઈમાં રેડિયો બ્રોડકાસ્ટિંગ શરૂ થયુ હતું . વર્ષ 1930 માં બ્રિટિશ સરકારે પ્રસારણ કરતી કંપની ટેક ઓવર કરીને સમગ્ર દેશમાં રેડિયોનો વિસ્તાર કર્યો હતો .
📡🎛વિશ્વનું પહેલું સેટેલાઇટ પ્રસાર📡
1962ની 23 જુલાઈએ ટેલસ્ટાર નામના ઉપગ્રહે પ્રસારિત કરેલા ટેલિવિઝન સિગ્નલ્સ દ્વારા યુરોપમાં વિશ્વનું પ્રથમ સેટેલાઇટ પ્રસારણ લાખો લોકોએ માણ્યું હતું . આ ઉપગ્રહનું પહેલું સિગ્નલ અમેરિકામાં પ્રસારિત થયું હતું .
🌍🌍પૃથ્વી જેવા ગ્રહની શોધ🌍🌏
બરાબર પૃથ્વી જેવા જ ગ્રહ Kepler- 452b શોધાયાની જાહેરાત વર્ષ 2015ની 23 જુલાઈએ નાસાએ કરી હતી . 1400 પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહ સુધી પહોંચવા માટે 2. 6 કરોડ વર્ષનો લાગી શકે છે .
📽🎥📽મહેમૂદ અલી🎥📽🎥
બોલીવુડના મહાન કોમેડિયન મહેમૂદ અલીએ વર્ષ ૨૦૦૪માં આજના દિવસે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતા . હૃદયની બીમારીની સારવાર માટે અમેરિકા ગયેલા મહેમૂદે ઊંઘમાં જ ફાની દુનિયાને અલવિદા કહ્યુ હતું .
🎯👁🗨1856 :- બાળ ગંગાધર તિલકનો મહારાષ્ટ્રનાં રત્નાગીરીમાં જન્મ થયો. તેમને લોકો "લોકમાન્ય તિલક" નામથી બોલાવતા. લોકમાન્ય ટીલકે જ શિવાજી અને ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરાવી હતી.
🎯👁🗨1906 :- સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી ચંદ્રશેખર અઝાદનો મધ્યપ્રદેશમાં જન્મ થયો.
🎯👁🗨1923 :- શિક્ષણવિદ્દ નવીનચંદ્ર ચિમનલાલ પંડ્યાનો અમદાવાદમાં જન્મ થયો.
🎯👁🗨૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અને કેનેડામાં શરણ લીધું.
🎯👁🗨૨૦૦૪ – મેહમૂદ , ભારતીય અભિનેતાનું અવસાન (જ. ૧૯૩૨)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
👤👤👤ચંદ્રશેખર આઝાદ👤👤
💪👌💪👌💪👌💪👌💪👌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ચંદ્રશેખર આઝાદ નો જન્મ જુલાઇ ૨૩ , ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો.
👉 તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા.
👉તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં 🌻આઝાદ🌻 અને પિતાનું નામ 🌺સ્વાધીનતા🌺 જણાવ્યું હતું.
ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ
ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.
🌺તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયેલું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Raj Rathod, [23.07.19 10:53]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/07/2019
📋 વાર : મંગળવાર
🔳1856 :- બાળ ગંગાધર તિલકનો મહારાષ્ટ્રનાં રત્નાગીરીમાં જન્મ થયો. તેમને લોકો "લોકમાન્ય તિલક" નામથી બોલાવતા. લોકમાન્ય ટીલકે જ શિવાજી અને ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરાવી હતી.
🔳1903 :- વિશ્વની પ્રખ્યાત મોટર કાર કંપની ફોર્ડએ પોતાની પ્રથમ કાર વેચી.
🔳1906 :- સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી ચંદ્રશેખર અઝાદનો મધ્યપ્રદેશમાં જન્મ થયો.
🔳1923 :- શિક્ષણવિદ્દ નવીનચંદ્ર ચિમનલાલ પંડ્યાનો અમદાવાદમાં જન્મ થયો.
🔳1927 :- નિયમિત રેડિયો પ્રચારણ મુંબઇ રેડિયો સ્ટેશનથી શરૂ થયું. જે ભારતનું પ્રથમ વ્યાપારિક રેડિયો સ્ટેશન હતુ.
🔳1993 :- INSAT-2D સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK

No comments:
Post a Comment