Saturday, July 27, 2019

27 July

♦️♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️
ઈતિહાસમાં 27 જુલાઈનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💊ડાયાબિટીસ માટે ઇન્સ્યૂલિનની શોધ

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગ અને ટીમે 1912ની 27 જુલાઈએ પ્રસ્થાપિત કર્યું હતું કે હોર્મોન ઇન્સ્યૂલિન લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે . આ શોધ બદલ તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું .

🙏💐ડો . અબ્દુલ કલામનું નિધન💐🙏

11મા રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો . એ . પી . જે . અબ્દુલ કલામનું 2015ની 27 જુલાઈએ 83 વર્ષની ઉંમરે મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું . ભારતના મિસાઇલ અને અણુ કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી .

⛴🛳ટાઇટેનિકનો કાટમાળ શોધવા કવાયત⛴🛳

વર્ષ 1912માં તેની પહેલી મુસાફરી દરમિયાન જ દરિયામાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને શોધવા માટે આ જહાજ બનાવનારી કંપનીએ વર્ષ 1987ની 27 જુલાઈએ કવાયત શરૂ કરી હતી .

♦️♦️ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ♦️♦️

દીકરીને ગર્ભમાં જ મારી નાખવાના લાખો બનાવો બન્યા બાદ વર્ષ ૧૯૯૪માં આજના દિવસે ભારતીય સંસદે ગર્ભમાં રહેલા બાળકનું જાતિ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો .

🔘💠🔘અમજદ ખાન🔘💠🔘

બોલીવુડના ગબ્બર અને અદ્ભૂત અભિનેતા અમજદ ખાને ૧૯૯૨માં આજના દિવસે ૫૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા . તેમણે એટલી બધી ફિલ્મોનું શુટિંગ કર્યું હતું કે ૧૯૯૬ સુધી તેમની ફિલ્મો રિલિઝ થઈ હતી .

👁‍🎯૧૮૬૬ - એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.

🎯1887 સામાજિક કાર્યકર સરદાર દાવર તેહમૂરસનો જન્મ થયો.
🎯1889 દાદાભાઈ નવરોજીનાં નેતૃત્વ હેઠળ બ્રિટિશ ઇન્ડિયા કમિટીની સ્થાપના થઈ.
🎯1910 પ્રખ્યાત સિંગર બન્દે અલી ખાનનું અવસાન થયુ.
🎯1914 સ્વતંત્રસેનાની કલ્પના દત્તાનો ચટગાવમાં જન્મ થયો.
🎯1927 પ્રખ્યાત વાર્તાકાર અને નવલકથાકાર ક્રિષ્ના બળદેવ વૈદનો જન્મ થયો.
🎯1928 લેખક, વકીલ અને પત્રકાર રામેશ્વર સહાય શકશેનાનો લલિતપુર, ઉત્તર પ્રદેશમાં જન્મ થયો
🎯1972 ચારુમંજુમદારનું પેરીસમાં અવસાન થયું.

🎯1992 પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અમજદ ખાન નું અવસાન થયુ.
🎯1994 જસપાલ રાણા એ વિશ્વ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી.

🎯1998 17 હિન્દુઓએ જમ્મુ-કાશ્મીરનાં દોદ ગામે હથિયાર હેઠા મુક્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [29.07.19 14:54]
[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (27 july )📘

💮1939 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ની સ્થાપના થઈ.

➡️હાલના ડાયરેક્ટર જનરલ રાજીવ રાય
➡️Motto: "सेवा और निष्ठा"
➡️જ ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે

💮2015 મહાન ભારત રત્ન વિભૂતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામનું શિલોંગમાં નિધન થયું હતું.

➡️પરું નામ: અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ
➡️તમનો જન્મ તામિલનાડુમાં રામેશ્વર માં થયો હતો.
➡️"જનતાના રાષ્ટ્રપતિ" અને "મિસાઈલ મેન" થી ઓળખવામાં આવે છે.
➡️પથ્વી અગ્નિ જેવી મહત્વની મિસાઈલો અને સ્પેસ ટેક્નોલોજીમાં ડો. અબ્દુલ કલામ નો મહત્વનો ફાળો છે
➡️વિંગ્સ ઓફ ફાયર ઓટોબાયોગ્રાફી, ઇન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યૂ  મિલેનિયમ, ઈગનાટેડ માઈન્ડ, જેવી બૂકો લખી છે.

💮કર્ણાટકના ચોથી વખત મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા બન્યા.

➡️કર્ણાટકની રાજધાની બેંગલુરુ
➡️કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા

💮ભારતીય ક્રિકેટ ટીમના ઓફીશીયલ  સ્પોન્સોર તરીકે BYJU's બન્યા. જે એજ્યુકેશન લર્નિંગ એપ્લિકેશન છે.

💮પરો.કબડ્ડી સીઝન-7 યુપી યોધા ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર બન્યા.

💮પબ્લિક એકાઉન્ટ કમિટી(PAC)ના અધ્યક્ષ અધિર રંજન ચૌધરી બન્યા.

➡️જ કોંગ્રેસ પાર્ટીના સાંસદ છે.
➡️કલ સભ્ય 22(15 લોકસભા અને 7 રાજ્યસભા માંથી)
➡️આ સમિતિમાં કોઈપણ મંત્રી સામેલ હોતા નથી.
➡️મદત એક વર્ષ

💮CARE- 4U એપ્લિકેશન IIT-ખડગપુર વિકસિત કરી.

💮મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ(MTNL) ના પ્રમુખ તરીકે સુનીલ કુમારની નિમણુક કરવામાં આવી.

💮"ન્યુ એજ ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન 4.0" નામના પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કર્યું.

➡️બક લખનાર રાજ્યસભાના સાંસદ નરેન્દ્ર જાધવ.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  

https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬


💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:

Post a Comment