Raj Rathod, [29.07.19 14:37]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 28/07/2019
📋 વાર : રવિવાર
🔳1821 દક્ષિણ અમેરિકા ખંડનો પેરુ દેશ સ્પેનથી આઝાદ થયો.
🔳1883 ઇટાલીમાં અમૉમિયા જવાળામુખી સક્રિય થતા 2000 લોકોના મોત.
🔳1915 અમેરિકાએ નાનકડા દેશ હૈતી પર કબ્જો કાર્યો.
🔳1928 પેરીસમાં નવમા ઓલમ્પિક રમોત્સવનો પ્રારંભ થયો.
🔳1933 સ્પેને સોવિયેત યુનિયનને માન્યતા આપી.
🔳1979 ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન બન્યાં.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
Raj Rathod, [29.07.19 14:54]
[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (28 july )📘
🏥🏥 વિશ્વ હિપેટાઇટિસ ડે🏥🏥
🏥🏥વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જનરલ એસેમ્બલી મે-2010મા "વિશ્વ હિપેટાઇટિસ ડે" ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો
➡️હિપેટાઇટિસ એક સંક્રામણ રોગ છે
➡️જ શરીરના લીવરને અસર કરે છે
➡️ હિપેટાઇટિસ વાયરસ A,B,C,D,E દ્વારા ફેલાય છે.
➡️જમાંથી A અને E દૂષિત ખોરાક અને પાણીથી થાય છે.
➡️B અને C બ્લડ ને કારણે,સિરીઝ કે ઇન્જેક્શન , અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાથી થાય છે. હિપેટાઇટિસ B માટે ટીકાકરણ ઉપલબ્ધ છે C માટે નથી.
💥થીમ 2019 :- “Invest in eliminating Hepatitis”
💮કગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કર્ણાટક 962 દિવસ ચાલીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
💮GST કાઉન્સિલ એ ઇલેક્ટ્રિક વાહનોમાં 12% જીએસટી ના બદલે હવે 5% જીએસટી વસુલ કરશે.
💮આજે નરેન્દ્ર મોદી એ 55મી વખત મન કી બાત કરી.
💮વિશ્વનું પ્રથમ પાણીની અંદર સૈન્ય સંગ્રહાલય જોર્ડન એ અનાવરણ કર્યું.
💮તાજેતરમાં BRICS ની વિદેશ મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજન કરવામાં આવ્યું.
➡️BRICS (બ્રાઝિલ,રશિયા,ઇન્ડિયા,ચાઈના, સાઉથ આફ્રિકા)
➡️BRICS સ્થાપના 2006
➡️મખ્યમથક શંઘાઈ ચીન
➡️સાઉથ આફ્રિકા છેલ્લે 2010મા મેમ્બર બન્યું હતું.
💮ભારતનું INS તરકસ રશિયાની પરેડમાં ભાગ લેવા પહોંચ્યું.
💮રફટોપ સોર સ્થાપનામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
💮પશ્ચિમ રેલવે દ્વારા દેશની પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ હેરિટેજ ગેલેરી મુંબઈમાં ખોલવામાં આવી છે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:
Post a Comment