Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
💫🌟💫🌟💫🌟💫🌟
*⭐️દલસુખ માલવણિયા🌈*
☀️🌟☀️🌟☀️🌟☀️🌟
https://t.me/digitalgnanganga
*જન્મ*
૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)
*🌟શિક્ષણ*
પ્રાથમિક શિક્ષણ- સાયલા
જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ
*🌟⭐️વયવસાય🌟*
૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
*૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક*
૧૯૫૯ – ૧૯૭૬ – લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક
*🌒🌓તમના વિશે વિશેષ🌒🌓*
🌔પરાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
🌒પડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
🌓૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
🌓બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
🌒બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
*🌓ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક*
*🌔૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ*
*📰🗞‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક*
દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન
*📰🗞📰રચનાઓ🗞📰📰*
📙સશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
📘ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
📕સપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
📒અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
📕English – Jain philosophy
https://t.me/gujaratimaterial
*📌📍📌દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા (૨૨-૭-૧૯૧૦):*
*📚📙📚ઇતિહાસ-સંશોધક, સંપાદક. જન્મ સાયલા (જિ.સુરેન્દ્રનગર)માં.* સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે સ્થળે જૈન ગુરુકુળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ મેળવી. પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. ૧૯૩૨માં શાંતિનિકેતન જઈ પાલી ભાષા તથા બૌધ્ધદર્શનનો અભ્યાસ. અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં આવતાં એમના ગંભીર અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’, મુંબઈમાં. ૧૯૩૮થી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ ‘જૈનચેર’ના પ્રોફેસર. ૧૯૫૯થી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬માં નિવૃત્ત. બનારસ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર તથા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની ટોરોન્ટ યુનિવર્સિટી, બર્લિનની ફ્રી યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક.
દર્શનશાસ્ત્રમાં, ખાસ કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન, સંશોધન, નિબંધાદિ ગ્રંથો લખ્યા છે તેમ જ અનેક વિદ્વતાપૂર્ણ સંપાદનો તેમ જ શ્રદ્ધેય અનુવાદો મળ્યા છે.
*🙏👏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment