Raj Rathod, [29.07.19 14:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
[ Photo ]
International Tiger Day 2019:
🐯🐯बाघ संरक्षण के बारे में जागरूकता बढ़ाने, बाघों के प्राकृतिक आवास के संरक्षण को बढ़ावा देने और बाघ संरक्षण के मुद्दों का समर्थन करने के लिए इंटरनेशनल टाइगर डे (जिसे ग्लोबल टाइगर डे के रूप में भी जाना जाता है) हर साल 29 जुलाई को मनाया जाता है। 🎯🎯“उनका अस्तित्व हमारे हाथों में है”🎯🎯 क नारे के साथ वार्षिक दिवस मनाया जाता है। यह स्थापित किया गया है कि पिछली शताब्दी में, सभी जंगली बाघों के 97% निवास स्थान के नुकसान, शिकार और अवैध शिकार, जलवायु परिवर्तन सहित कई कारकों के कारण गायब हो गए थे। WWF के अनुसार, दुनिया में केवल 3,890 बाघ बचे हैं, उनमें से, 2500 से अधिक बाघों वाले भारत में सबसे अधिक संख्या है।

💥Yuvirajsinh Jadeja:4
MOST IMP
*🙏🙏🙏આ પ્રકારના પ્રશ્નો આવનારા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે પણ MOST IMP છે.*
*🙏🙏🙏નમસ્તે મિત્રો🙏🙏🙏🙏"*
*🍃🍂🍀🎋🌿🍃🎍મિત્રો ફોરેસ્ટ વન રક્ષક વર્ગ 3 ની ભરતી માટે ના મટીરીયલ માટે ઘણા લોકોનો મેસેજ આવેલ છે.. તો આપડે એમાં જે મટીરીયલ માર્કેટમાં ઉપલબ્ધ નથી તેની માહિતી મેળવીશું. સિલેબસ મુજબ જેનું ભારણ 50 માર્ક્સ નું છે.*
*🎯🥁જમાં ખાસ કરીને પર્યાવરણની બાબતો, વન વિભાગીય બાબતો નો ઉલ્લેખ છે.*
☄️🌎🌖☄️🌎🌖☄️🌎🌗☄️🌎
*☄️🔥💥વન રક્ષક વર્ગ 3☄️💥☀️*
☄️🌎🌖☄️🌎🌖☄️🌎🌖☄️🌖
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*💥🎋🎋વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ💥💥👇👇👇 *
*🐯🐯🐯વાઘ પરિયોજના :🐯🐯🐯* અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોન વિનાશને કારણે ભારતાના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે 🦁🦁ઈ. સ. 1971માં ‘વાઘ પરિયોજના’ (ટાઈગર પ્રૉજેક્ટ) શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 🐯🐯કલ 44 જેટલાં ક્ષેત્રો કાર્યરત છે.
*🐘🐘હાથી પરિયોજના :🐘🐘🐘*
હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો નું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ. સ. 19192 માં ‘હાથી પરિયોજના’ શરૂ કરી છે.
🐘આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો છે. આ યોજનાનો અંતર્ગત પાલતુ હાથીઓના પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે.
*🦏🦏🦏ગડા પરિયોજના :🦏🦏🦏*
આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેલા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત ‘રાઈનો વિઝન’ ની વ્યૂરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
*🐊🐊🐊ઘડિયાલ પરિયોજના :😡💥*
મીઠા પાણીમાં રહેલી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ ઈ. સ. 1970ના દસકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.
*🦅🦅🦅ગીધ પરિયોજના :🦅🦅*
ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈ. સ. 2004માં ‘ગીધ પરિયોજના’ શરૂ કરી છે.
*☃️⛄️હિમદીપડા પરિયોજના :⛄️☃️*
હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકરી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 2000માં ‘હિમદીપડા પરિયોજના શરૂ કરી છે.
*👆👆👆☄️💥☄️💥ઉપર દર્શાવેલી પરિયોજનાઓ ઉપરાંત, દેશમાં🕸🕸 ‘કાશ્મીરી હંગુલ પરિયોજના’, ☄️‘લાલ પાંડા પરિયોજના’, ‘મણિપુર થામિલ પરિયોજના’, ‘ગંગા ડૉલ્ફિન પરિયોજના’ વગેરે પરિયોજનાઓ કાર્યરત છે.*
🌟⚡️⭐️⚡️🌟⚡️
*☄️💥☄️💥જવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ?☄️🔥☄️💥*
⭐️🌟✨જવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.
🌟✨⭐️તનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે.
⭐️🌟⭐️આ ઉપરાંત, ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે.
⭐️🌟✨અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
⭐️🌟✨જવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
⭐️આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે.

🇮🇳🇮🇳🐋🐋🐘🐘🐅🐅📝📝
*મિત્રો આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું આપણા રાષ્ટ્રીય પ્રતીકો / Our national symbols*
🇮🇳🇮🇳🐋🐋🐘🐘🐅🐅📝📝
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gyansarthi
*👁🗨 આઝાદી મળ્યા પછી ભારતે પોતાનું આગવું બંધારણ બનાવાયું હતું.જેમાં દેશ ના કાયદા કાનૂન માંડીને દેશ ના રાષ્ટ્રધ્વજ,રાષ્ટ્રગાન,રાષ્ટ્રીય પક્ષી,રાષ્ટ્રીય પંચાંગ,રાષ્ટ્રીય પીણું,રાષ્ટ્રીય મીઠાઈ,રાષ્ટ્રીય વિરાસત પશુ,રાષ્ટ્રીય પ્રાણી,રાષ્ટ્રીય ફળ,રાષ્ટ્રીય પુષ્પ,રાષ્ટ્રીય નદી,રાષ્ટ્રીય રમત,રાષ્ટ્રીય જળચર....વગેરે નો સમાવેશ થાય છે.*
*📌✅🎯આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે માહિતી મેળવીએ.🔰*
*🇮🇳🇮🇳( 1 ) ભારતીય રાષ્ટ્રધ્વજ🇮🇳🇮🇳*
# ભારતીય રાષ્ટ્રધ્વજ માં ત્રણ રંગો છે,જેને ત્રિરંગો પણ કહેવાય છે.
# સૌથી ઉપર કેશરી રંગ શૌર્ય તથા શક્તિ નું,મધ્યમાં સફેદ રંગ શાંતિ નો અને નીચે
લીલો રંગ સમૃદ્ધિ,વિકાસ નું પ્રતિક છે.
# રાષ્ટ્રધ્વજ માં મધ્યમાં બ્લ્યુ રંગ નુ 24 આરા વાળું અશોક ચક્ર સારનાથ ના સ્તંભ માંથી લેવામાં આવ્યું છે.
# રાષ્ટ્રધ્વજ માં અશોક સ્તંભ ને જગ્યાએ પહેલાં રેટીયો હતો.
# રાષ્ટ્રધ્વજ નો સ્વીકાર 22 જુલાઈ 1947
ના દિવસે થયો.
# રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન મેડમભીખાઈજી કામા દ્રારા કરવામાં આવી.
# મેડમભીખાઈજી કામા એ 1907 માં જર્મનીના સ્તુર્તગર્ત શહેર માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
# 31 ડીસેમ્બર 1929 ના રોજ જવાહરલાલ નેહરુ એ રાવિ નદી ના કિનારે ભારત માં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન માટે" ઝંડા સમિતિ " ની રચના કરવા માં આવી,તેના અધ્યક્ષ "જે.બી.કૃપલાણી " હતા.
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન "
પીંગલી વેંકૈયા " દ્રારા તૈયાર કરી હતી.
# રાષ્ટ્રધ્વજ નું સન્માન જળવાય માટે "
ભારતીય ધ્વજ સંહિતા 2002 "ની રચના કરવા માં આવી.
# બંધારણ નો અનુચ્છેદ-19 ( 1 ) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ની ફરજ છે,પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ .
# રાષ્ટ્રીય શોક ના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટી ના સમયે રાષ્ટ્રધ્વજ ને
ઉધો ફરકાવવા માં આવે છે.
*🎯( 2 ) રાષ્ટ્ર ચિહ્ન -- 🦁🦁રાજ ચિહ્ન*
આપણા રાષ્ટ્રીય પ્રતીકો માં રાષ્ટ્ર ચિહ્ન -- રાજ ચિહ્ન માં " સિંહસ્તંભ " છે.
# સિંહ સ્તંભ સારનાથ માં આવેલ અશોકસ્તંભ માંથી લેવામાં આવ્યો છે.
# સિંહસ્તંભ માં ચાર સિંહ ની આકૃતિ છે,એક પાછળ હોવાથી દેખાતી નથી.
# સ્તંભ માં કુલ ચાર પ્રાણીઓ જેવા કે
સાંઢ,હાથી,ઘોડો.સિંહ નો સમાવેશ થાય છે.
# રાષ્ટ્ર ચિહ્ન ની વચ્ચે પથ્થર કોતરીને ચક્ર બનાવાયું છે,જે ધર્મચક્ર તરીકે ઓળખાય છે.
# ધર્મચક્ર નીચે " મુંડકોપનીષદ " માંથી લીધેલ સૂત્ર "સત્યમેવ જયતે"દેવનાગરી લિપિ માં લખેલ છે.
# રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.
*🇮🇳🎤( 3 )રાષ્ટ્રગાન -- 🎤જન ગણ મન.....*
ભારત નું રાષ્ટ્રગાન -- જન ગણ મન..... છે.
# રાષ્ટ્રગાન ની રચના " રવીન્દ્રનાથ ટાગોરે" મૂળ બંગાળી ભાષા માં કરી હતી
# રાષ્ટ્રગાન ઈ.સ.1912 માં " તત્વબોધિની " પત્રિકા માં " ભારત ભાગ્ય વિધાતા" શિર્ષક સાથે રજુ થઇ હતી.
# રાષ્ટ્રગાન 27 ડીસેમ્બર 1911 માં કાંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
# રાષ્ટ્રગાન નો સ્વીકાર 24 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો.
# રાષ્ટ્રગાન ગાવાનો સમય 52 સેકંડ નો છે,રાષ્ટ્રગાન માં 5 પદ આવેલા છે,તેનું પ્રથમ પદ અને છેલ્લું પદ જ ગવાય છે,જેની અવધી 20 સેકંડ ની છે.
*🇮🇳🎤( 4 )રાષ્ટ્રગીત --🎤🇮🇳 વદે માતરમ......*
ભારત નું રાષ્ટ્રગીત -- "વંદે માતરમ" છે.
# રાષ્ટ્રગીત ની રચના " બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય " દ્રારા કરવામાં આવી હતી.
# રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત " આનંદમઠ " નવલકથા માંથી લેવામાં આવ્યું છે.
# રાષ્ટ્રગીત સર્વ પ્રથમ ઈ.સ.1896 માં કોંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.
# રાષ્ટ્રગીત તરીકે 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર થયો.
# રાષ્ટ્રગીત ગાવાનો સમય 65 સેકંડ નો છે.
# સંસદ ના સત્ર નો આરંભ રાષ્ટ્રગાન થી થાય છે અને સમાપન રાષ્ટ્રગીત થી થાય છે.
*📝( 5 )રાષ્ટ્રીય પંચાંગ📝*
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે " શક સંવત " નો સ્વીકાર કરવામાં આવ્યોછે.
# " શક સંવત " ની શરૂઆત ઈ.સ.78 માં કનિષ્ક રાજા એ કરી હતી.
# " શક સંવત " નો પહેલો મહિનો " ચૈત્ર "છે,જેનો પ્રથમ દિવસ 22 માર્ચ હોય છે.જો લીપ વર્ષ હોય તો તે દિવસ 21 માર્ચ હોય છે.
# ભારતીય કેલેન્ડર " ગ્રીગેરિયન "કેલેન્ડર ને આભારી છે.
# રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો.
*🐅( 6 ) રાષ્ટ્રીય પ્રાણી -- 🐅વાઘ🐅*
ભારત નું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.જેનું લેટીન નામ " પેન્થરા ટાઈગ્રીસ લીનાયસ " છે.
# દુનિયા માં 8 વાઘ ની પ્રજાતિ જોવા મળે છે,જેમાં ભારત માં જોવા મળતી પ્રજાતી નું નામ " રોયલ બેન્ગાલ ટાઈગર " છે.
# 1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,વાઘ ઘટતી સંખ્યા ને

કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો આપ્યો.
*☘️( 7 ) રાષ્ટ્રીય પક્ષી -- મોર☘️☘️*
# ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે,તેનું લેટીન નામ " પાવો ક્રીસ્ટેટસ " છે.
# ભારતીય " વન્ય સુરક્ષા અધિનિયમ-1972 " મુજબ સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થયેલ છે.
*🌸🍁( 8 ) રાષ્ટ્રીય પુષ્પ --🍁 કમળ🍁*
ભારત નું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે.
# તેનું લેટીન નામ " નેલેમ્બો ન્યુસીપેરાગાર્ત્તન "છે.
# પ્રાચીન સમય થી કમળ ને શુભ માનવા માં આવે છે.
*🍋( 9 ) રાષ્ટ્રીય ફળ -- 🍋કરી*
ભારત ની રાષ્ટ્રીય ફળ કેરી છે.
# જેનું લેટીન નામ " મેન્ગીફેર ઈન્ડીકા " છે.
*🌳( 10 ) રાષ્ટ્રીય 🌳વરુક્ષ🌳 -- 🌳વડ*
ભારત નું રાષ્ટ્રીય વ્રુક્ષ વડ છે.
# તેનું લેટીન નામ " ફાઈક્સ બેંધાલેન્સીસ " છે.
*🐋( 11 ) રાષ્ટ્રીય જળચર -- 🐋ડોલ્ફિન*
ભારતનું રાષ્ટ્રીય જળચર " ડોલ્ફિન "(ગંગા પાણીની) જીવ છે.
# 5 ઓક્ટોમ્બર 2009 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
*🐘( 12 ) રાષ્ટ્રીય વિરાસત પશુ --🐘 હાથી*
# કેન્દ્ર સરકાર દ્રારા રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોમ્બર 2010 ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરાયો છે.
*( 13 ) રાષ્ટ્રીય પીણું -☕️- ચા*
# ભારતીય રાષ્ટ્રીય પીણું ચા છે.
*🌀( 14 ) રાષ્ટ્રીય મીઠાઈ🌀🌀🌀* -- જલેબી
# ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ -- જલેબી છે.

🐯🐅🐯🐅🐯🐅🐯🐅🐯🐅🐯
*🐯🐯1 એપ્રિલ ૧૯૭૩ - પ્રોજેક્ટ ટાઇગર, વાઘ સંરક્ષણ કાર્યક્રમ, 'કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' ભારતમાં શરૂ કરાયો🐯*
➖🐅➖🐅➖🐅➖🐅➖🐅➖

*🔄૨૯ મી જુલાઈ વિશ્વ વાઘ દિવસ. 🔄*
➖ ભારતમાં વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવેલ છે.
➖ વાઘની ઘટતી જતી સંખ્યાને કારણે વાઘ બચાવો જુંબેશ ચાલુ કરવામાં આવી.
➖ તથી દર વર્ષે ૨૯ જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે ઉજવવાનું નક્કી કરવાં આવ્યું.
➖ વાઘને બચાવવા માટે રશિયાના સેન્ટ પીટ્સબર્ગ શહેરમાં વર્ષ ૨૦૧૦ માં ટાઇગર સમિટ આયોજિત કરવામાં આવી.
➖ આ સમિટમાં ૨૯ જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ.
➖ ભારતમાં આ પહેલા વર્ષ ૧૯૭૨-૭૩ માં પ્રોજેક્ટ ટાઇગર અસ્તિત્વમાં આવેલ.
👉એક સશક્ત અને યુવાન વાધ 3.3 મીટર એટલે કે 11 ફિટથી 300 કિલોગ્રામ વજનનો હોઇ શકે છે.
👉વાધોની અનેક પ્રજાતિ હોય છે સુમાત્રન, સાઇબેરિયન, બંગાળ ટાઇગર, સાઉથ ચાયના ટાઇગર, મલયન ટાઇગર અને ઇન્ડોચાઇનીઝ ટાઇગર.
👉વાધોના અડધાથી વધુ બાળકોની મોત બે વર્ષની આયુમાં જ થઇ જાય છે.
👉જો કે વાધોના બાળકો બે વર્ષમાં જ માં વાધણનો સાથ છોડી પોતાનું નવું ઠેકાણું બનાવે છે.
👉વાધ એક સારા તૈરાક હોય છે. અને 6 કિલોમીટરની સ્પીડે તે પાણીમાં તરી શકે છે.
👉જો કે 10 હજાર વાધમાંથી ખાલે એક જ વાધ સફેદ હોય છે. જે ખૂબ જ દુર્લભ અને ખાસ માનવામાં આવે છે.
👉અન્ય પ્રજાતિઓ કરતા વિપરીત વાધ રાતના સમયે એકલો જ શિકાર કરે છે.
👉વાધની ચપળતા અને તેની સ્પીડ તેની ખાસિયત છે. વાધ 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.
👉જો કે વાધ શિકાર કરવામાં 100માંથી ખાલી 10 વખત જ સફળતા મેળવી શકે છે.
💥☄️👉વાધ કૂદકો મારવામાં પણ વધુ કુશળ હોય છે એક વારમાં તે 5 મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે.
💥☄️👉ભારતની જેમ જ બાંગ્લાદેશ, નાર્થ કોરિયા, સાઉથ કોરિયા અને મલેશિયામાં વાધને રાષ્ટ્રીય પ્રાણીની નવાજવામાં આવ્યું છે.
*💥☄️👉સિંહ સાથે વાધના પ્રજનનથી જે બાળકો થાય છે તેને ટાઇગોંસ કે લિગર્સ કહેવાય છે.*
- વાઘ સંરક્ષણ સમીક્ષા ક્યા અને કોણે ઉદ્ઘાટન કર્યું? 👉- દિલ્હી પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી શ્રી હર્ષવર્ધન
- વાઘની વસ્તી ભારતમાં કેટલા ટકા છે?
- 70%
- આ સંમેલનમાં કેટલા દેશો ભાગ લીધો હતો? - 13 દેશો
- વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? કઇ પ્રજાતિ?
- પેન્થરા ટાઈગ્રીસ
-પ્રજાતિ બિલાડી
- વાઘની પેટાજાતિ કેટલી છે?
-8 આઠ
*🐯- ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કયારથી?*
- વાઘ 1973 થી
*🐯જગલી નર વાઘનું વજન કેટલું?*
- 205 થી 227 (450- 500 પાઉન્ડ)
- લુપ્ત થતી વાઘની પેટાજાતિ નામ શું છે?
- બાલાનીઝ વાઘ, જવાન વાઘ ( પેન્થરા ટાઇગ્રીસ સોન્ડાઇકા)
- પ્રોજેક્ટ ટાઇગર કયારથી અને કોના સમયમાં લાગું થયો?
- 1973 ઇન્દિરા ગાંધી
- વાઘની છેલ્લી ગણતરી કયારે થઈ? કેટલા વાઘ?
- 2014 ના પ્રમાણે 2226 (2018ની ગણતરીના ડેટા નથી આવ્યા) 1 કર્ણાટક 408, 2 ઉત્તરાખંડ 340, 3 મધ્ય પ્રદેશ 308

*⏩૧ એપ્રિલ ઇ.સ.૧૯૭૩ના રોજ ભારતના ‘જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન’ ખાતે વાઘના સંરક્ષણ માટે ‘’પ્રોજેક્ટ ટાઇગર’’ નામના કાર્યક્રમની શરૂઆત કરાઈ.*
*💥'વાઘનુ પિયર' કોને કહેવામાં આવે છે ?*
👉જીમ કારબેટ નેશનલ પાર્કમાં
👉વાઘને બચાવવા માટે 1973માં 'ટાઇગર પ્રોજેક્ટ' શરૂ કરાયો જે સૌ પ્રથમ જીમ કારબેટ નેશનલ પાર્કમાં લાગુ કરાયો હોવાથી ત્યાં સૌ પ્રથમ વાઘ સુરક્ષિત બન્યા તેથી *જીમ કારબેટ નેશનલ પાર્કને વાઘનુ પિયર* કહેવામાંઆવે છે
*💥ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતુ રાજ્ય ?* 👉કર્ણાટક
*💥ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતુ નેશનલ પાર્ક કયુ છે ?* 👉બાંધવગઢ, મધ્યપ્રદેશ
*💥ભારતમાં સૌથી સરળતાથી વાઘ દર્શન ક્યાં કરી શકાય છે ?* 👉રણથંભોર નેશનલ પાર્કમાં, રાજસ્થાન
*🐯ગજરાતમાં આવેલુ વાઘનુ એકમાત્ર અભ્યારણ્ય ?* 👉બરડીપાડા અભ્યારણ, ડાંગ
👉જો કે હાલમાં એક પણ વાઘ નથી 1997 પહેલા વાઘ જોવા મળતા હતા.
*💥હાલમાં ગુજરાતમાં વાઘની સંખ્યા કેટલી છે ?*👉એક પણ નહી
*🐯🐨🐯રાષ્ટ્રીય પ્રાણી પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,🐯🐯રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,🐯એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.*
🎯વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
🐯🐯લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.
*🎯વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ- Panthera tigris)Tiger (Panthera Tigris)
વાઘ બિલાડી કુળનું પ્રાણી છે અને ભારતનું તે રાષ્ટ્રીય પ્રાણી પણ છે.* આજે સમગ્ર વિશ્વમાં વાઘની વસતી 5,000થી વધુ નથી અને તેથી જ વાઘનો સમાવેશ નાશપ્રાય થવાના આરે ઉભેલી પ્રાણી પ્રજાતિઓની યાદીમાં કરવામાં આવે છે. વાઘ ભારતમાં પૂરાતન કાળથી જ અસ્તિત્વ ધરાવે છે. જોકે હાલમાં ભારતમાં પણ તેની વસતીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને તેની વસતી અંદાજે 2,500 થી 3,000 જેટલી જ રહી જવા પામી છે. ગુજરાતમાં વાઘ છેલ્લા 1997માં દેખાયો હતો. જોકે પડોશી રાજ્યોને અડતી ગુજરાતની સીમાઓના જંગલોની તે કદીક મુલાકાત લે છે. સોનેરી રંગ ઉપર કાળા પટ્ટા ધરાવતું આ પ્રાણી માંસભક્ષી-શિકારી પ્રાણીઓમાં સૌથી વધુ આકર્ષિત કરતું પ્રાણી છે. તેનો રંગ તેમજ કાળા પટ્ટા આસપાસના વિસ્તારમાં આસાનીથી ભળી જાય છે. તેના ભક્ષ્યમાં ચિતળ, સાબર, નીલગાય અને પશુઓનો સમાવેશ થાય છે. વાઘ એકાંતવાસી-એકલવાયુ પ્રાણી છે અને તે તેના શિકાર પર અચાનક જ હુમલો કરે છે. માદા વાઘણ 3 મહિનાના પ્રસૂતિ કાળ બાદ વિયાણ-પ્રસૂતિમાં 2થી 3 બચ્ચાંઓને જન્મ આપે છે. તેનું વજન અંદાજે 200 કિલો હોય છે. વાઘને ભારતીય વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ રક્ષિત પ્રજાતિ આવરી લેવાયો છે. તેમ છતાં 8 પ્રજાતિઓમાંથી 6 પ્રજાતિ (વંશ)ઓ જ જીવીત રહી શકી છે.

💥☄️👉ભારતની જેમ જ બાંગ્લાદેશ, નાર્થ કોરિયા, સાઉથ કોરિયા અને મલેશિયા

માં વાધને રાષ્ટ્રીય પ્રાણીની નવાજવામાં આવ્યું છે.

No comments:
Post a Comment