જ્ઞાન સારથિ, [19.04.17 19:47]
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે
*નવયુગ નોલેજ સોસાયટી જસદણ*
અલ્પેશ સર
-->-->----->------>------>------>-----
💥 *18-4-17*💥
*🕌World Heritage Day🕌*
*🗽વિશ્વ વિરાસત દિવશ🗽*
*🗼International Day for Monument and Sites🗼*
▶️વિશ્વભરમા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે (વિશ્વ વિરાસત દિવસ)ની ઉજવણી કરવામા આવે છે
*🌴ઉદ્દેશ--*
👉દનિયાના કોઇપણના ખુણામા માનવજાતની સહિયારી વિરાસતની જાળવણી અને સુરક્ષા માટે લોકોમા જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામા આવે છે
*🌴માન્યતા કોણ આપે ??*
👉યનેસ્કો દ્રારા દુનિયામા સાંસ્કૃતિક અથવા ભૌતિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતા સ્થાનોને વર્લ્ડ હેરીટેજ સાઇટ્સ તરીકે જાહેર કરવામા આવે છે
*🌴કોનો કોનો સમાવેશ થાય ?*
👉આ સ્થાનોમા ઇમારતો, શહેર, સંકુલ, રણ, જંગલ, ટાપુ, તળાવ, સ્થાપત્યો કે પછી પર્વતમાળા સહિતની કોઇપણ જગ્યા કે જેનુ માનવજાતમા સાંસ્કૃતિક કે સ્થાપત્યની દ્રષ્ટિએ આગવુ મહત્વ હોય તેનો સમાવેશ વર્લ્ડ હેરીટેજ સાઇટમા થઇ શકે છે
*🌴યાદી કોણ તૈયાર કરે ?*
👉યનેસ્કો વર્લ્ડ હૈરિટેજ કમિટી દ્રારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદી તૈયાર કરવામા આવે છે
*🌴હરિટેજ સાઇટ્સના ફાયદા*
👉કોઇપણ સ્થળને હેરીટેજ સાઇટ્સ તરીકે જાહેર કરવાથી તેની જાળવણી માટે સ્થાનિક સરકાર દ્રારા અને યુનેસ્કો દ્રારા વિશેષ ખ્યાલ રાખવામા આવે છે
👉સાથે સાથે પ્રવાસનની દ્રષ્ટી એ પણ તેનુ મહત્વ વધી જતુ હોવાથી પ્રવાસનની પણ આવક
👉સથાનિક લોકોને પ્રવાસીઓના આગમનથી રોજગારીની તકો
👉સૌથી મહત્વનુ વર્લ્ડ હેરીટેજ સાઇટ બનવાથી વર્તમાન અને આવનારી પેઢીઓ તેના આધારે પ્રાચિન સંસ્કૃતિને સમજી શકે છે
*🌴હરિટેજ સાઇટ્સનુ મહત્વ*
👉કોઇપણ દેશનો ઇતિહાસ,
તેના વર્તમાન અને ભવિષ્યનો પાયો હોય છે
👉જ દેશનો ઇતિહાસ ગૌરવશાળી હસે તે દેશને વિશ્વના નકશા વિશેષ મહત્વ મળે છે
👉આમ જોવા જઇએ તો વિતી ગયેલો સમય પાછો તો આવતો નથી પણ તે સમય (યુગ)મા બનેલી ઇમારતો અને લખાયેલુ સાહિત્ય હંમેશા સજીવન રહે છે
👉વિશ્વ વિરાસતના સ્થળો કોઇપણ દેશની સભ્યતા અને પ્રાચિન સંસ્કૃતિનો પરિચય કરાવેછે
*🌴શરૂઆત(ઇતિહાસ)*
👉1965 ના વર્ષમા સૌપ્રથમવાર વિશ્વના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો વિચાર અને ચર્ચા વિચારણા થઇ હતી
👉1972 મા 16 નવેમ્બર ના રોજ તમામ પક્ષોની સહમતીથી યુનેસ્કોની સામન્ય સભાએ *"વિશ્વના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક હેરિટેજ, પર સંમેલન"* ને સ્વીકૃતિ આપી
➡️1982 મા 18 એપ્રિલ ના રોજ ટ્યુનિશિયામા *"ઇન્ટરનેશન કાઉન્સિલ ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ*" દ્રારા *"ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ"* ની ઉજવણી સાથે દર વર્ષે આ દિવસને ઉજવવાનુ સુચન કરવામા આયુ હતુ
*🌴1983 મા 18 એપ્રિલ ને વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવા નો પ્રસ્તાવ યુનેસ્કોની જનરલ કોન્ફ્રસમા મંજુર કરવામા આયો*
➡️1983 ના વર્ષમા પ્રથમવાર
👉આગ્રાનો કિલ્લો, ઉત્તરપ્રદેશ
👉અજતાની ગુફાઓ, મહારાષ્ટ્ર
👇અને તેજ વર્ષમા
👉ઇલોરાની ગુફાઓ, મહારાષ્ટ્ર
👉તાજમહલ, ઉત્તર પ્રદેશ
▶️એમ કુલ ચાર ઐતિહાસિક સ્થળોનો વિશ્વ વિરાસત સ્થળોમા સમાવેશ કરવામા આયો
*🌴ભારત માથી જુલાઇ 2016 ના આંકડા મુજબ 35 સ્થળોનો વિશ્વ વિરાસત સ્થળો મા સમાવેશ છે*
👉જમા સૌથી વધુ મહારાષ્ટ્રના 4
🌴ગજરાત માથી બે ઐતિહાસિક સ્થળોનો વિશ્વ વિરાસત સ્થળોમા સમાવેશ કરવામા આવેલો છે
*1-ચાંપાનેર સાઇટ*-2004 મા
(પાવાગઢ-પંચમહાલ જિલ્લો)
*2-રાણકી વાવ*-પાટણ--2014 મા
🌴જલાઇ 2016 મુજબ *સમગ્ર વિશ્વમાથી કુલ 1052 સ્થળો નો વિશ્વ વિરાસત સ્થળો મા સમાવેશ* કરવામા આવેલો છે
👉જમા સૌથી વધુ ઇટાલી દેશ ના ઐતિહાસિક સ્થળો સામેલ છે
🌴વિશ્વમા સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ધરાવતા દેશો
1-ઇટાલી___51
2-ચાઇના__50
3-સ્પેન____45
4-ફ્રાંશ_____42
5-જર્મની___41
6-ભારત___35✅
🌴વર્લ્ડ હેરિટેજ સાઇટ
વર્ષ-2017 થીમ-- *કલ્ચર હેરિટેજ અને ટકી શકે તેવુ પર્યટન*
For more materials join us
https://t.me/gujaratimaterial
-------------------------------------------------------------------------------------------------
જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
Lodhiya parul
🌎☣️🌏☣️🌍☣️🌎☣️🌏
વિશ્વ વારસા દિન
world heritage day
🌏☣️🌎☣️🌍☣️🌏☣️🌎
🕌🗺⛪️🗺⛩🗺🏛🗺🕍
આ વર્ષની થીમ👉"કલ્ચરલ હેરિટેજ અેન્ડ સસ્ટેનેબલ ટૂરિઝમ"
🏰🗺🗽🗺⛲️🗺🗼🗺🗿
🌎👉18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિન તરીકે ઉજવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે ગુજરાતભરમાં હેરિટેજ ગણાતાં સ્મારકોની સફાઈ, પ્રદર્શન, હેરિટેજ વૉક, સેલ્ફી વૉક, હેરિટેજ ફિલ્મ જેવા કાર્યક્રમો યોજાશે.
🌏👉વિશ્વ હેરિટેજ દિવસ આવે ત્યારે સ્મારકોની સફાઈ થાય છે. આ વર્ષ આજના 18 એપ્રિલના દિવસે હેરિટેજ સ્મારકો પ્રત્યે 📣લોકજાગૃતિ વધે તે માટે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રર્મોનું આયોજન હાથ ધરાયું છે.
🌏👉વર્લ્ડ હેરીટેજ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં સેલ્ફીવૉકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક લોકો તેમજ યાત્રિકો પણ આ સેલ્ફીવૉકમાં જોડાશે. સેલ્ફીવૉકનો શુભારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા સરદાર પટેલ ચોકથી લીલીઝંડી દર્શાવીને કરાશે. સોમનાથના હેરીટેજ રૂટ પર લોકો વૉક, ટૉક અને 📸સલ્ફી લેશે.
🌏👉સોમનાથમાં હેરીટેડ સ્મારકો જેવા કે અહલ્યાબાઈ મંદિર, સરદારની પ્રતિમા, દૈત્યસુદન મંદિર, મ્યુઝિયમ, જૈન મંદિર, જુનો કિલ્લો, વાવા તેમજ વેરાવળ દરવાજા જેવા હેરીટેજ સ્મારકોની ફોટો સેલ્ફી લઈને ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ તેમજ વૉટ્સઅપ શેર કરશે. જેથી કરીને સોમનાથના વૈભવી વારસાને લોકો જાણે અને માણે. તેમજ વધુને વધુ લોકો આવા હેરીટેજ સાઈટની મુલાકાત લેવા આવે.
🌏👉 આ સપ્તાહ દરમિયાન પૌરાણિક વિરાસતો, સ્મારકો, સોમનાથને જોડતા માર્ગોને સ્વચ્છ કરવામાં આવશે.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🌏👉સમગ્ર વિશ્વમાં આર્કિટેક્ચરોનું નેટવર્ક ધરાવતી અમેરિકાની એક કંપની દ્વારા થોડાક સમય પહેલા વિશ્વના બેનમુન સ્થાપત્યોનો સર્વે કર્યો હતો.👉 લાંબા સમય સુધી ચાલેલા સર્વેના અંતે વડોદરા શહેરની મધ્યમાં ૭૦૦ એકર એસ્ટેટમાં પથરાયેલા 🏰લક્ષ્મી વિલાસ પેલેસને ભારતના મોસ્ટ બ્યુટિફૂલ હોમનો દરજ્જો આપ્યો છે અને વિશ્વના ટોપ ૫૦ સ્થાપત્યોમાં સ્થાન આપ્યું છે.
🌏👉 લક્ષ્મી વિલાસ પેલેસ 🏰૧૨૭ વર્ષ પહેલા તે જમાનામાં રૃ.૬૦ લાખમાં બન્યો હતો. લક્ષ્મી વિલાસ પેલેસ દિર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નું સર્જન છે. આ પેલેસ બનતાં ૧૨ વર્ષ થયા હતા. સને ૧૮૭૮માં પેલેસનું કામ શરૃ થયું હતું અને ૧૮૯૦માં પેલેસ તૈયાર થયો હતો. બ્રિટીશ આર્િકટેક્ટ ચાલ્સ મંડે પેલેસની ડિઝાઇન બનાવવાથી માંડીને લગભગ અડધું કામ કર્યુ હતું, પરંતુ તેમનાં અપમૃત્યુ પછી રોબર્ટ ફેલોસ ચિઝોમે આખરી ઓપ આપ્યો હતો.
🌏👉🏰આ પેલેસના ઉત્તરીય ભાગમાં એક વિશાળ પોર્ચ છે તેના પિલર પર સિંહ 🦁અને 🐰સસલાનું નકશીકામ છે. જે એવો સંદેશ આપે છે કે મહારાજા સયાજીરાવ આ બંને પ્રાણીઓને સંરક્ષણ આપતા હતા. આગ્રાથી મગાવેલા લાલ રંગના સેન્ડ 🔺સટોનમાંથી આ પિલર બનાવવામાં આવેલા છે. લંડનના વિખ્યાત બકિંગહામ પેલેસ કરતા વડોદરાના 🏰લક્ષ્મી વિલાસ પેલેસનો વિસ્તાર ચાર ગણો છે.
🌏👉લક્ષ્મી વિલાસ પેલેસ એક એવંુ સ્થાપત્ય છે જે ઇન્ડો સેરેનિક આર્િકટેક્ચરને ઉજાગર કરે છે. તેનાં ગુંબજમાં ઇસ્લામિક સ્ટાઇલ અને હિંદુ મંદિરોનો સમન્વય કરવામાં આવ્યો છે. જેની વચ્ચે ગગનચુંબી ક્લોક ટાવર છે.
🌏👉વડોદરાના રોયલ 👑ફમિલીની હિસ્ટ્રી ઉપર નજર કરવામાં આવે તો સને ૧૮૮૭ના વર્ષમાં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) બ્રિટન ગયા હતા. ત્યારે ક્વિન વિક્ટોરિયાએ તેમની પર્સનલ બગ્ગી સયાજીરાવને રિસીવ કરવા માટે મોકલાવી હતી. પથ્થરો આગ્રાથી આવ્યા હતા, માર્બલ વિદેશથી મગાવાયો હતો. તેમજ તેના પથ્થરો આગ્રાથી આવ્યા હતા, માર્બલ વિદેશના કરારાથી આવ્યા હતા. જેમની સાથે ૧૨ ઇટાલિયન કારીગરો પણ સામેલ હતા. તેમણે ૧૮ મહિનામાં આ કામગીરી પૂરી કરી હતી. પેલેસની બારીઓ અને દરબાર હોલમાં લગાવાયેલા કાચ પણ વિદેશથી મગાવાયા હતા. પેલેસના ઝુમર સમારકામ માટે ત્રણ વર્ષ પૂર્વે ફ્રાન્સ લઈ જવાયા હતા. રેગીસ મેત્થ્યુ નામના એન્જિનિયર આ માટે પ્રથમ વખત વડોદરા આવ્યા હતા.
🌏👉રાજવી પરિવાર સાથે થયેલી ચર્ચામાં વિદેશી એન્જિનિયરે એવું કહ્યું હતું કે, મેં અત્યાર સુધી ઘણાં મહેલ અને વિખ્યાત મ્યુઝિયમ જોયા છે. નેપોલિયનને જે પ્રકારની લાઇફ સ્ટાઇલ જોઈતી હતી તે બધી જ સગવડો 🏰વડોદરાના પેલેસમાં હતી.
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
ગુજરાતની અમુલ્ય ધરોહર
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🌏👉વિશ્વ વારસા કાર્યક્રમ અન્વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્વીય ઇમારત-સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે 📈વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્યું છે.
🌏👉યનેસ્કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્વીય શ્રેણીને સ્થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમ
જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
યની સંસ્કૃતિ બેજોડ છે.
🌏👉પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્થાપત્યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. 🤴🏻મહંમદ બેગડાએ તેના શાસનની 👉રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્ય સુવિધાઓ પુરી પાડે છે.
🌏👉ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે 🚩ધોળાવીરા. ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોળાવીરા આવેલું છે. ⚜️સિંધુ સભ્યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્થાપત્ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે 👉ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી.
👉🌏પાણીના સંગ્રહ અને વિતરણની 💦બનમૂન ગોઠવણ તત્કાલિન સમયની દુનિયાની શ્રેષ્ઠ રચના-વ્યવસ્થા ગણાઇ છે.
🌏👉લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે.
🌏👉અહીં સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુઓની રચના તેમજ રહેણાંકોની સ્થાપત્ય કળા બેનમૂન અને વિસ્મયકારક છે.
🌏👉લોથલના રસ્તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બન્યું છે.
🌏👉ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું 🗡આદોલન અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં.
🌏👉 હદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે તેની મૂળ સ્થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.
🌏👉‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. 🛡અહીં પ્રવાસીઓ પુસ્તકાલય, ગાંધીજીના 📝હસ્તલિખિત પત્રો, ⛓સવાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્તાવેજો ઉપરાંત ધ્વનિ અને પ્રકાશના આયોજનથી સ્વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ 👉સવાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્મારક ગાંધીજીએ સ્થાપેલા મૂલ્યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.
🌏👉અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 👉1499માં વાઘેલા વડાની પત્ની 👸🏻રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા.
🌏👉 વાવની છતમાં એક બારું છે, ✨જમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો 🌞સર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે 👉વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે.
🌏👉વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના 🀄️પરથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. આ વાવ ભારતીય-ઇસ્લામી 🔗સથાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે.
🌏👉હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક 🖼દરશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે.
🌏👉તમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે. ઘણા મુલાકાતીઓને એક જ પથ્થરમાંથી કોતરે
જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
વસ્તુ
સહ્યાદ્રિ પર્વતમાળા
🌏👉રાજસ્થાનના પહાડી કિલ્લાઓ
ચિત્તોડગઢ
કુંભલગઢ
રણથંભોરનો કિલ્લો
આમેરનો કિલ્લો
જેસલમેરનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો
🌏👉રાણકી વાવ પાટણ , ગુજર
🌏👉હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન
હિમાચલ પ્રદેશ
જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
લા ⚱️અમીકુંભ અને કલ્પવૃક્ષ મોહિત કરે છે. માન્યતા એવી છે કે વાવના કિનારે નવગ્રહોનું નાનકડું ભીંતચિત્ર વાવને દુષ્ટ તત્વોથી બચાવે છે.
🌏👉વડનગર તેના સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે.સ્થાપત્યોમાં વડનગરનું ⛩‘તોરણ’ અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના 👉શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્થાપત્ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં 🔺લાલ અને 🔸પીળા પત્થરોનો ઉપયોગ થયો હતો.
🌏👉૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્થાપત્ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. 👑સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્થાપત્યની કોતરણી - નકશીકામ આ સ્મારકને મળતી આવે છે.
🌏👉૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્થાનક નિર્માણ પામ્યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. 🚩મદિર ત્રણ ઘુમ્મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્પકૃતિઓમાં 📜રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્તુતિ કરાઇ છે. ઉપરાંત વન્યજીવો અને વન્યસૃષ્ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. 🚩શહેરમાં સ્વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.
🌏👉ગજરાતના પ્રખર ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના 📜ગરંથ “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઇસ્લામ યુગ)” મા લખે છે,✍️
🔮“બુલંદ કોમળતાનો, લાલિત્યથી પૂર્ણ મહાકાવ્યોનો,ભરપુર અલંકાર સાથે જ સ્વચ્છ અને સાદાઈનો,મજબુતાઈ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યોમાં સધાયો છે, એવો હિંદના અન્ય પ્રાંતોના કે બહારના દેશોના સ્થાપત્યોમા જડવો મુશ્કેલ છે”🔮
🌏👉વિશ્વમાં જેની ગણના પથ્થરમાં ⚒કોતરાયેલ કાવ્ય તરીકે થાય છે, કલાકારીગરીના ઉત્તમ અને બારીક નમુના રૂપ થાય છે, તે વીજળી ઘર પાસે આવેલ 👁🗨સીદી સૈયદની મસ્જિતની જાળી છે. સીદી સૈયદ એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર 👑બાદશાહ અહેમદશાહનો ગુલામ હતો. બાદશાહની તેના પર મીઠી નજર હતી.ધીરે ધીરે તે ધનવાન થયો. અને શાહી હદમાં તેણે એક સુંદર 🕌મસ્જિત બંધાવી.
🌏👉આ મસ્જીતની ઉત્તમ સ્થાપત્યકલા પથ્થરમાં કોતરાયેલી તેની સુંદર જાળીઓ છે. કહેવાય છે કે તેમાં કુલ ત્રણ જાળીઓ હતી. તેમાંથી એક લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઇ જવા માટે કાઢી હતી. પણ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ.એ ભાંગેલ ટુકડાઓ પરથી પ્લાસ્ટર ઓફ પેરીસ પર લઈ લીધેલ છાપ આજે પણ મુંબઈના શેઠ પુરષોતમ માવજી કળાસંગ્રહમાં છે. હાલ બે જાળીઓ સુરક્ષિત અને યથાવત છે. 👉આ જાળીઓ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ઉંચી છે. સમગ્ર 🌏એશિયામા આવી કળાકૃતિ જોવા મળતી નથી.
🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏
🚩👉આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.
🌏👉નામ: વિશ્વ ધરોહર 👥સમિતિ દ્વારા નિશ્ચિતવિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય.સમય બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમયયુનેસ્કો વિગત તેમજ વિશ્વ ધરોહર સંદર્ભ તેને વિશ્વ ધરોહરની 📜યાદીમાં સમાવ્યા છે.
🌏👉કાઝીરંગા નેશનલ પાર્ક આસામ
🌏👉માનસ નેશનલ પાર્ક ડાંગેર, આસ
🌏👉મહાબોધી મંદિર બિહાર
🌏👉 હમાયુનો મકબરો દિલ્હી
🌏👉કતુબ મિનાર દિલ્હી
🌏👉લાલ કિલ્લો દિલ્હી
🌏👉બસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ
ગોઆ
🌏👉ચાંપાનેર ,
પાવાગઢ ગુજરાત
🌏👉હમ્પી
બેલ્લારી જિલ્લો ,
કર્ણાટક
🌏👉પત્તાદકલ બિજાપુર,
કર્ણાટક
🌏👉સાંચીનો સ્તુપ મધ્ય પ્રદેશ
🌏👉ભીમ બેટકાની ગુફાઓ
ભોપાલ , મધ્યપ્રદેશ
🌏👉ખજુરાહો છત્તરપુર, મધ્યપ્રદેશ
🌏👉અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર
🌏👉ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર
🌏👉એલિફન્ટાની ગુફાઓ,મહારાષ્ટ્ર
🌏👉છત્રપતિ શિવાજી ટર્મિનસ
મુંબઇ ,
મહારાષ્ટ્ર
🌏👉કોણાર્ક સૂર્ય મંદિર
પુરી જિલ્લ
ઓરિસ્સા
🌏👉 કવલાદેવ નેશનલ પાર્ક
ભરતપુર ,
રાજસ્થાન
🌏👉જતર મંતર જયપુર ,
રાજસ્થાન
🌏👉ચોલામંડલમ
બ્રિહદીસ્વ મંદિર, તમિલ નાડુ
ઐરાવતેશ્વર મંદિર, તમિલ નાડુ
બૃહદેશ્વર મંદ
તમિલ નાડુ
🌏👉મહાબલીપુરમ ચિંગલેપૂર,
તામિલનાડુ
🌏👉આગ્રાનો કિલ્લો
આગ્રા , ઉત્ત પ્રદેશ
૨૪ ફતેહપૂર સિક્રી
આગ્રા , ઉત્તરપ્રદેશ
🌏👉તાજ મહેલ આગ્રા , ઉત્તરપ્રદેશ
🌏👉ભારતની પર્વતીય રેલ્વે
દાર્જીલીંગ હિમાલયન રે (૧૯૯૯),
દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળ
🌏👉નિલગીરી માઉન્ટેઇન રે (૨૦૦૫), ઊટ
તામિલનાડુ
🌏👉કાલ્કા-શિમલા રેલ્વે
શિમલા,
હિમાચલ પ્રદેશ(૨૦૦૮)
🌏👉નદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક
ચમોલી જિલ્લો ,
ઉત્તરાખંડ
🌏👉સદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
બાંગ્લાદેશ,
પશ્ચિમ બંગ ( ભારત )
🌏👉પશ્ચિમ ઘાટ
અગસ્ત્યામલ પર્વતમાળા
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
અનામલાઈ ટેકરીઓ
નીલગિરિન પર્વતમાળા
તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુ
કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ

No comments:
Post a Comment