Tuesday, April 16, 2019

પ્રથમ યાત્રી રેલ્વે સેવા -------- First passenger rail service

જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
૧૬ એપ્રિલ ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.

🚂🚂🚂🚂🚂🚂🚂🚂

🚂🚞ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ 🚂લોર્ડ હાર્ડિંગે 🚂ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી
ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી.
🚂 ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું.
🚞 કપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.


🚇🚊બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ 🚂🚇ગરેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે🚇🚂 (Great Indian Peninsular Railway) (GIPR) અને 🚂🚇ઈસ્ટ ઈન્ડિયન રેલવે (East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી.

🚊1⃣🚉રરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી.

0⃣1⃣🚂દોઢ વર્ષ બાદ 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. નું અંતર આવરી લેતા૩૪ કિલોમીટર 🚦🚥(૨૧ માઈલ), ત્રણ એન્જિન
💥સાહિબ , 💥સિંધ અને 💥સલતાન તેને ખેંચતા હતા.


🚂1854માં ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ભારતના મુખ્ય વિસ્તારોને સાંકળવી લેવા માળખુ વિકસાવવાની યોજના બનાવી હતી.

🚦🚥સરકાર દ્વારા ગેરંટીરૂપી પ્રોત્સાહનના કારણે રોકાણનો પ્રવાહ શરૂ થયો અને સંખ્યાબંધ નવી રેલ કંપનીઓની સ્થાપના થઈ, જેના કારણે ભારતમાં રેલ માળખાનો વ્યાપ ઝડપથી વધ્યો.
🚂🚃🚋  ટક સમયમાં
દેશી રજવાડાઓએ પોતાની રેલવે સેવાઓનું નિર્માણ કર્યું અને આધુનિક રાજ્યો બનેલા
આસામ , રાજસ્થાન અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં રેલ નેટવર્કનો ફેલાવો થયો. આ નેટવર્કના માર્ગનો વિસ્તાર 1860માંથી વધીને 1880માં - મોટા બાગે ભારતના મોટા બંદર શહેરો બોમ્બે , મદ્રાસ , અને કલકત્તાને આવરી લેતો હતો.

 💢🚩મોટાભાગનું બાંધકામ ભારતીય કંપનીઓ દ્વારા થયું હતું. લાહોરથી દિલ્હી વચ્ચેની રેલવે લાઈન 👷બી.એસ.ડી. બેદી એન્ડ સન્સ 👷(બાબા સાહિબ દયાલ બેદી) દ્વારા કરાઈ હતી, જેમાં જમુના પુલનો પણ સમાવેશ થતો હતો.

🚂1895 સુધીમાં, ભારતે પોતાના એન્જિનો બનાવવાનું શરૂ કર્યું અને
🚟1896માં ભારતે યુગાન્ડા રેલવેને મદદ કરવા પોતાના એન્જિનયરો અને એન્જિન મોકલ્યા હતા.

🚃વીસમી સદીની શરૂઆતમાં, ભારત પાસે વિશાલ રેલવે સેવાઓ હતી અને તેના સંચાલન તથા માલિકીમાં વૈવિધ્ય હતુ, મીટર તથા નેરોગેજ નેટવર્ક કાર્યરત હતું.

🚞🚞 1900માં સરકારે GIPR નેટવર્ક પોતાને હસ્તક લીધું, જ્યારે કે કંપનીઓ પાસે તેનુ સંચાલન રહેવા દીધું.
🚋પરથમ વિશ્વયુદ્ધના આગમન સાથે બોમ્બે અને કરાચી બંદરો પરથી બ્રિટન, પૂર્વ આફ્રિકા, મેસેપોટેમિયા જેવા દેશોમાં હથિયારો અને અનાજના પરિવહન માટે રેલવેનો ઉપયોગ થવા માંડ્યો.
🚉🚉 પરથમ વિશ્વયુદ્ધના અંત સુધીમાં રેલવેને ભયંકર નુકસાન થયું અને તેની સ્થિતિ કથળી.
🚊🚉 1923માં, બંને GIPR અને EIR બંનેનું રાષ્ટ્રીયકરણ કરાયું અને સંચાલન તથા માલિકી હક રાજ્ય હસ્તક આવી ગયા.

🚧બીજા વિશ્વયુદ્ધમાં તમામ રેલ સામગ્રી મધ્ય પૂર્વ તરફ વાળવામાં આવી હોવાથી અને રેલવેના કારખાનાઓને હથિયારોના ઉત્પાદન એકમ બનાવી દેવાતા રેલવેને ગંભીર નુકસાન પહોંચ્યું
🚉🚉 1947માં ભારતની આઝાદી સમયે, 40 ટકા જેટલી રેલવે નવસર્જિત રાષ્ટ્ર પાકિસ્તાનના ફાળે ગઈ.

🚇👑👑ભારતના ભૂતપૂર્વ રજવાડાઓની 32 લાઈન સહિત કુલ બેતાળીસ અલગ રેલવે સીસ્ટમને એક એકમમાં ભેળવી દેવાઇ અને તેને ઈન્ડિયન રેલવેસ (Indian Railways) નામ આપવામાં આવ્યું.
🚂🚂1951માં પ્રવર્તમાન રેલવે નેટવર્કની વહેંચણી કરવામાં આવી અને 1952માં કુલ 6⃣છ ઝોન અસ્તિત્વમાં આવ્યા.

▶️ ભારતીય અર્થતંત્રમાં સુધારાની સાથે લગભગ તમામ રેલવે ઉત્પાદનોનું ભારતીયકરણ (ભારતમાં ઉત્પાદન) થયું. ▶️1985 સુધીમાં સ્ટીમ (વરાળથી ચાલતા) એન્જિનો બંધ કરીને ડીઝલ તથા ઈલેક્ટ્રિક એન્જિનો શરૂ થયા.
▶️ 1987 અને 1995ની વચ્ચે રેલવે આરક્ષણ સીસ્ટમનું કમ્યુટરાઈઝેશન થયું અને તેમાં એકરૂપતા આવી.


🚆🚆🚆🚆🚆🚆🚆🚆🚆
🚂ભારતમાં યાત્રી તેમજ માલસામાન પરિવહનમાં ધોરી નસ સમાન રેલવે દેશમાં 65808 કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે.
🚂જમાં વાર્ષિક મુસાફરોની સંખ્યા વિશ્વની વસ્તીની આસપાસ જ માનવામાં આવે છે.
💰જયારે નૂર ભાડામાં તેમજ મુસફાર ભાડામાં પણ ભારતીય વિશ્વના દેશોને પાછળ છોડી જાય છે.
🚂પરંતુ વિશ્વમાં રેલ નેટવર્કમાં ભારતીય રેલવે 4⃣ચોથા4⃣ કરમે આવે છે.
5⃣▶️ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા ટોપ પાંચ રેલવ

જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
ેમાં સ્થાન મેળવે છે ત્યારે

🚂1⃣ભારતીય રેલવેમાં મુસાફરોની સંખ્યાના આધારે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
🔸🔹ભારતીય રેલવેમાં રોજના સરેરાશ 1.3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. જે આધારે એક વર્ષ દરમિયાન મુસાફરોની સંખ્યા અંદાજે પોણા પાંચ અબજની આસપાસ છે. જેની સામે વિશ્વની વસતી 7.4 અબજની આંકવામાં આવી રહી છે, ત્યારે ભારતીય રેલવેના મુસાફરોની સંખ્યા થોડી જ પાછળ ગણી શકાય.
 ન્યુઝીલેન્ડની વસ્તીના ત્રણ ગણા લોકો રોજ ભારતીય રેલવેના મુસાફર બને છે.

🚂ત ઉપરાંત ભારતીય રેલ નેટવર્ક 65808 કિલોમીટરમાં ફેલાયેલું છે. જેમાં રોજ સરેરાશ 19 હજાર ટ્રેન દોડે છે.
🚟જમાં 12 હજાર પેસેન્જર ટ્રેન અને 7 હજાર માલગાડીનો સમાવેશ થાય છે.

🚂🚞 ઉલ્લેખનીય છે કે, અમેરિકા, ચીન અને રશિયામાં રેલ નેટવર્ક વિકસાવવામાં સરકારની સાથે ખાનગી કંપનીઓનો ફાળો પણ ખુબ મોટો છે
🚂જયારે ભારતમાં એકલા હાથે સરકાર દ્વારા આટલા મોટા નેટવર્કનો પ્રતિદિન વિકાસ અને સંચાલન કરવામાં આવી રહ્યું છે.

🚂2017સુધીમાં 4,000 કિમી નેટવર્કનો ઉમેરો થશે રેલવેનાં વિકાસ અંગેની અનેક પરિયોજનાઓમાં મક્કમ પગલે આગળ ધપાવાય રહી છેે.
🚂જમાં રેલવેનાં નેટવર્કનું વિસ્તરણ પણ સમાવિષ્ટ થાય છે.
🚂🚞🚄 વર્ષ 2017 સુધીમાં ભારતમાં વધુ ચાર હજાર કિલોમીટરનાં નેટવર્કનો ઉમેરો થશે.
🚅🚅 નટવર્કમાં ટોપ ફાઈવ અમેરિકા 2.25 લાખ કિ.મી. ચીન 1.21 લાખ કિ.મી. રશિયા 86 હજાર કિ.મી. ભારત 65 હજાર કિ.મી. કેનેડા 48 હજાર કિ.મી.

🚆🚂🚂ઈન્ડિયન રેલવેસ 🚂🚂
ભારતની સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે. ભારત સરકારના
રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે.

🚂🚞 વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે.

🚂14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે.
🚂🚂🚦🚥 દશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર૬૩,૩૨૭ કિલોમીટર (૩૯,૩૫૦ માઈલ). રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન (માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે.

🚂
🚂🚥🚦🚥🚦🚂ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી.🚂🚏🚏1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી.🚦🚥 બરોડ , મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે.
🚂 ત એન્જિન અને
કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.

🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
🎯ઈન્ડિયન રેલવેસનું વડુંમથક નવી દિલ્હી ખાતે છે🎯

🕴ઈન્ડિયન રેલવેસને ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને આ ઝોનને પણ પેટા-વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
🎭🎭ઈન્ડિયન રેલવેસના ઝોનની સંખ્યા છથી વધીને 1951માં આઠ, 1952માં નવ અને આખરે 2003માં 16ની થઈ હતી.🎭🎭

🖲 ચોક્કસ સંખ્યાના ડિવિઝનમાંથી દરેક ઝોનલ રેલવેની રચના કરાય છે અને દરેક પાસે ડિવિઝનલ વડુમથક હોય છે. કુલ 67 ડિવિઝન છે.

🛢🛢કોલકતા મેટ્રોની માલિકી અને સંચાલન ઈન્ડિયન રેલવે હસ્તક છે, પરંતુ તે કોઈ ઝોનનો ભાગ નથી. વહીવટી સંદર્ભે તેનો દરજ્જો ઝોનલ રેલવેનો ગણાય છે.


⚙️🚂⚙️કોલકતા મેટ્રો સહિત સોળમાંથી દરેક ઝોનના વડા જનરલ મેનેજર (GM) છે અને તેઓ સીધા રેલવે બોર્ડને જવાબદાર હોય છે. ઝોનને ડિવિઝનમાં વહેંચવામાં આવે છે અને તેના પર ડિવિઝનલ રેલવે મેનેજર(DRM)નો અંકુશ હોય છે. એન્જિનયરિંગ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન, એકાઉન્ટ્સ, પર્સોનલ, ઓપરેટિંગ, કમર્શિયલ તથા સુરક્ષા શાખાના ડિવિઝનલ અધિકારીઓ ડિવિઝનલ મેનેજરને જવાબદાર હોય છે અને સંપત્તિના નિભાવ તથા વ્યવહારો તેમના હસ્તક હોય છે.
🚩 વહીવટી માળખામાં ત્યાર બાદનો ક્રમ સ્ટેશન માસ્ટરનો આવે છે, જેઓ કોઈ એક સ્ટેશનની અને સ્ટેશનના વહીવટી ક્ષેત્ર  હેઠળ આવતા વિસ્તારમાં ટ્રેનના આવાગમનની જવાબદારી સંભાળે છે.

🔻🚩ઈન્ડિયન રેલવેસ પોતાના ઘણાં એન્જિન અને વેગન તથા હેવી એન્જિનિયરિંગ સામાનનું ઉત્પાદન કરે છે.

સૌથી વધુ વિકસતુ અર્થતંત્ર હોવાથી મોંઘી તકનીક ધરાવતા ઉત્પાદનોની આયાતનો વિકલ્પ એ મુખ્ય કારણ છે. દેશનો એન્જિનિયરિંગ ઉદ્યોગ હજુ પૂર્ણ પરિપક્વ થયો નહોતો ત્યારે આ ખૂબ જ મહત્વનું હતું.
🔆‼️ઈન્ડિયન રેલવેસના છ ઉત્પાદન એકમોનું સંચાલન પ્રત્યક્ષ રીતે મંત્રાલય દ્વારા થાય છે. છ ઉત્પાદન એકમોમાંથી દરેકના વડાપદે જનરલ મેનેજર હોય છે, જેઓ સીધા રેલવે બોર્ડને જવાબદાર હોય છે.

🚂ઉત્પાદન એકમો આ મુજબ છે:🚂
🚂ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ , ચિત્તરંજન
🚂ડીઝલ લોકોમોટિવ વર્ક્સ , વારાણસી
ડીઝલ-લોકો મોડર્નાઈઝેશન વર્ક્સ , પટિયાલા
🚂ઈન્ટેગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નઈ
🚂રલ કોચ ફેક્ટરી, કપૂરથલા
🚂રલ વ્

જ્ઞાન સારથિ, [19.04.17 22:41]
હીલ ફેક્ટરી, બેંગલોર
🚂રલ સ્પ્રિંગ કારખાના , ગ્વાલિયર


🚞ઈન્ડિયન રેલવેસના અન્ય સ્વતંત્ર એકમ આ મુજબ છે:
🚊સન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેક્ટ્રિફિકેશન , અલાહાબાદ
🚊સન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર મોડર્નાઈઝેશન ઓફ વર્કશોપ્સ , નવી દિલ્હી
🚊લખનૌ સ્થિત રીસર્ચ ડીઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO) એ ઈન્ડિયન રેલવેઝનો સંશોધન વિભાગ છે અને રેલવે બોર્ડ, ઝોનલ રેલવેસ અને ઉત્પાદન એકમોના ટેકનોલોજી સલાહકાર તરીકે કામ કરે છે.

🚉બગલોર સ્થિત ભારત અર્થમૂવર્સ લિમિટેડ (Bharat Earth Movers Limited) (BEML) એ ઈન્ડિયન રેલવેસ સાથે સંકળાયેલી સંસ્થા નથી, પરંતુ તે ઈન્ડિયન રેલવેસ તથા દિલ્હી મેટ્રો સીસ્ટમ બંને માટે ડબા (કોચ) બનાવે છે.

🚊🚉ધી સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેક્ટ્રિફિકેશન (CORE), મેટ્રો રેલવે, કલકત્તા અને NFRની નિર્માણ સંસ્થાનું નેતૃત્વ પણ જનરલ મેનેજર પાસે હોય છે.

🚂🚂બ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ IR પર છે.-

છત્રપતિ શિવાજી ટર્મિનસ[૧૭] અને માઉન્ટેઈન રેલવેસ ઓફ ઈન્ડિયા . બીજું છે એ એક જ સ્થળે આવેલું નથી, પરંતુ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ત્રણ રેલવે લાઈનમાંથી બનેલું છે:


દાર્જિલિંગ હિમાલયન રેલવે , પશ્ચિમ બંગાળમાં નેરોગેજ રેલવે .

નીલગિરી માઉન્ટેઈન રેલવે, તામિલનાડુની
નીલગિરીની પર્વતમાળાઓમાં આવેલ મીટર ગેજ .

કાલકા શિમલા રેલવે , હિમાચલ પ્રદેશની
શિવાલિકની ટેકરીઓની વચ્ચે આવેલ નેરો ગેજ રેલવે.

🚂સમગ્ર વિશ્વમાં ૭૦ ટકા જેટલી માલસામાનની હેરફેર રેલ્વે દ્વારા થાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ ૧૫થી ૨૦ ટકા જેટલું જ છે અને બાકીની હેરફેર માર્ગો દ્વારા થાય છે. માર્ગ દ્વારા માલસામાનની હેરફેર ખૂબ મોંઘી પડે છે. આથી રેલ્વે માર્ગે થતી હેરફેર વધે તે માટે સરકારે ખાસ પગલાં લીધા છે. વેગનમાં મીઠાની હેરફેર વધારે પ્રમાણમાં કરી શકાય તે માટે લાઇટવેઇટ ધરાવતા વેગનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment