🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
🎯ઈતિહાસમાં ૩૦ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💰💰💰💰વોરેન બફેટ💰💰💰💰
વિશ્વના ટોચના ધનિક વોરેન બફેટનો જન્મ વર્ષ ૧૯૩૦માં આજના દિવસે થયો હતો. કોલેજ કર્યા બાદ સોફ્ટ ડ્રિંક, ચ્યુઇંગ ગમ વગેરે વેચીને તેમણે કરિયર શરૂ કરી હતી. આજે તેઓ ૬૭ અબજ ડોલરના માલિક છે.
🇮🇳✈️એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર✈️🇮🇳
🇮🇳HAL ધ્રૂવના નામે ઓળખાતા ભારતના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે વર્ષ ૧૯૯૨માં આજના દિવસે પહેલી ઉડાન ભરી હતી. ૪૦ કરોડના ખર્ચે એક એવા ૨૦૦ હેલિકોપ્ટરો અત્યારે સર્વિસમાં છે.
☎️☎️☎️☎️હોટલાઇન☎️📞☎️📞
વિશ્વની બે મહાસત્તા અમેરિકા અને સોવિયેત રશિયાના રાષ્ટ્રપ્રમુખો સીધી વાતચીત કરી શકે તે માટે 1963ની 30 ઓગસ્ટે બંને દેશોની રાજધાની વચ્ચે હોટલાઇન શરૂ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં બંને દેશોએ આખા વિશ્વને શીતયુદ્ધમાં ધકેલી દીધું હતું.
🌒🌎🎍સ્પેસ શટલ ડિસ્કવરી💡🔦
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું એસેમ્બલિંગ અને હબલ ટેલિસ્કોપને અંતરિક્ષમાં તરતો મૂકનારા અમેરિકન સ્પેસ શટલ ડિસ્કવરીએ વર્ષ 1984ની 30 ઓગસ્ટે પહેલી ઊડાન ભરી હતી. સ્પેસ શટલ કોલંબિયા અને ચેલેન્જર બાદ ડિસ્કવરી અમેરિકાની ત્રીજી સૌથી મોટી સફળતા હતી.
🎯💠વિશ્વયુદ્ધ બાદ જાપાનનો ઉદય💠
વર્ષ 1945 સુધીમાં બીજા વિશ્વ યુદ્ધમાં બરબાદ થયેલા જાપાન અથાગ પરિશ્રમ કરીને દોઢ દાયકામાં જ પુન: પગભર થયું હતું. વર્ષ 1962ની 30 ઓગસ્ટે તેણે NAMC YS-11 નામના પોતાના પ્રથમ વિમાનનું નિર્માણ કરીને આખા વિશ્વને પોતાના ખંતનો પરિચય આપ્યો હતો.
🎯1569 : અકબરનો પુત્ર અને ચોથો મુગલ શાસક સલીમ મિર્ઝા જહાંગીરનો ફતેહપુર સિકરીમાં જન્મ થયો.
🎯1773 : નારાયણ રાવ પેશ્વાનું તેનાં કાકા રઘુનાથ રાવ દ્રારા ખૂન થયુ.
🎯1903 : ભગવતી ચરણ વર્માનો જન્મ થયો.
🎯1979 : લોર્ડ માઉન્ટબેટનની હત્યા થઈ.
🎯1983 : ભારતે INSAT-1B સેટેલાઇટ લોન્ચ કરી.
👁🗨૧૫૭૪ – ગુરુ રામદાસ, શીખ ધર્મનાં ચોથા ગુરુ બન્યા.

No comments:
Post a Comment