(ભાગ 1)
*🎯મિત્રો કેટલાય દિવસો થી આ મુદ્દો બહુ ચર્ચામાં છે. દરેક ન્યુઝની હેડ લાઇન્સ બની ગયો છે આ મુદ્દો...*
ત્યારે આ મુદ્દો આવનારા પરીક્ષા માટે મહત્ત્વનો બની જાય છે.. બંધારણના કોઈપણ ગુજરાતી પુસ્તકોમાં આ ટોપિક પર વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી...તો ચલો આજે આ આર્ટિકલ ની માહિતી અને નિરાકરણ મેળવીશું.
*👁🗨🔰પહેલા તો એ જાણીયે કે આ ચર્ચા માં શા માટે છે ? અને પછી એ આર્ટિકલ ની સંપૂર્ણ માહિતી મેળવીશું.🔰🔰*
*🎯👉આ કલમ રાજ્ય વિધાનસભાને “સ્થાયી નિવાસીઓ”ને પરિભાષિત કરવા અને તેમને વિશેષ અધિકાર આપવાની શક્તિ પ્રદાન કરે છે. ભાજપ આ જોગવાઈની ઘણી નિંદા કરે છે. તેમનું માનવું છે કે માત્ર કાશ્મીરના નાગરિકોને અલગ ઓળખ આપવાની કોશિશ છે, તેનાથી કાશ્મીર અને બાકી ભારત વચ્ચે રાજકીય તિરાડ મોટી થઈ રહી છે.*
👉ભારતના બંધારણની કલમ 35 (અ)નો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
*♦️👁🗨'વી ધ સીટીઝન' નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ બંધારણની કલમ 35 (અ)ને કાનૂની આધાર પર સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.*
*👉આ સ્વૈચ્છિક સંસ્થાએ તેની અરજીમાં કહ્યું છે કે, કલમ 35 (અ) ક્યારેય સંસંદમાં રજૂ કરવામાં નથી આવી,તેને રાષ્ટ્રપતિના આદેશથી અમલી બનાવવામાં આવી.1954માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદે કલમ 370માં રાષ્ટ્રપતિને આપવામાં આવેલા અધિકારોનો ઉપયોગ કરી બંધરાણ આદેશ 1954 (જમ્મુ અને કાશ્મીર માટે આવેદન)ને લાગુ કરી હતી.*
👉😡😠😡જમ્મુ-કાશ્મીરના મંત્રી મહેબૂબા મુફ્તીએ ઉગ્ર ભાષામાં કહ્યું હતું કે,કલમ 35 (અ) સાથએ કોઇ છેડછાડ કરવામાં આવશે કે પરિવર્તન કરવામાં આવશે તો તેનું પરિણામ ખરાબ આવશે અને તેનો અર્થ એ હશે કે,જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજનું રક્ષણ કોઇ પણ નહીં કરે શકે.તેમણે એ પણ કહ્યું કે,તેમના માટે ભારત એટલે ઇન્દિરા ગાંધી.
💠🇮🇳🇮🇳🎯👉જમ્મુ-કાશ્મીરમાં રાજાશાહીને નાબુદ કરાયા છતાં રાજાના વખતના *‘કશ્મીર ફોર કશ્મીરીઝ`* સંદર્ભનો કાયદો હજુ લોકશાહી ભારતમાં જીવતો રાખવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના કાશ્મીરીનેતાઓ મેદાને પડયા છે.
🎯🎯👁🗨જમ્મુ-કશ્મીરના કાયમી નિવાસીઓ અને અન્ય ભારતીય પ્રદેશના નાગરિકો વચ્ચે નોકરીઓ , જમીન ખરીદી તથા શિષ્યવૃતિ સહિતના મુદ્દે ભેદભાવ સર્જતી કલમ 35(એ) ને પડકારતી રીટ સંદર્ભે સંધના રાજકીય સંતાન ગણાતા ભાજપ સાથે રાજયનું શાસન કરતી સરકારે જે સોગંદનામું સુપ્રિમમાં કર્યુ છે તેમાં એણે 35(એ) ને વાજબી લેખાવી છે. કેન્દ્ર સરકારને આ સંદર્ભમાં સોગંદનામું કરવાનો નિર્દેશ સુપ્રિમે આપ્યો છે. દરમ્યાન સુપ્રિમ કોર્ટ આ અંગે કોઈ ચુકાદો આપે એ પહેલા પીડીપીનાં સુપ્રિમો અને પીડીપી ભાજપ સરકારના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ નવી દિલ્હી 35 (એ) સંદર્ભે કાંઈ ચેડા કરશે તો ગંભીર પરિણામોની ધમકી આપી છે સાથે જ 8 ઓગષ્ટ 2017ના રોજ મુખ્યમંત્રી આ મુદ્દે સામેથી વિપક્ષ નેશનલ કોન્ફરન્સના ટોચના નેતા અને શ્રીનગરના સાંસદ ડો. ફારૂક અબદુલ્લાને મળવા તેમના ઘરે ગયા હતાં. આવતા દિવસોમાં જમ્મુ-કશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને જાળવવા મુદ્દે નવો જંગ છેડાશે.
ગઈકાલે જ અરુણ જેટલી એ એક બ્લોગ લખેલ છે..જેમ ખુબ વિસ્તૃત ચર્ચા અને નીંદા કરવામાં આવી છે...
(ભાગ 2)
🎯મિત્રો કેટલાય દિવસો થી આ મુદ્દો બહુ ચર્ચામાં છે. દરેક ન્યુઝની હેડ લાઇન્સ બની ગયો છે આ મુદ્દો...
ત્યારે આ મુદ્દો આવનારા પરીક્ષા માટે મહત્ત્વનો બની જાય છે.. બંધારણના કોઈપણ ગુજરાતી પુસ્તકોમાં આ ટોપિક પર વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી...તો ચલો આજે આ આર્ટિકલ ની માહિતી અને નિરાકરણ મેળવીશું.
*🎯🎯🔰🔰 પરશ્ર્ન ભારતીય બંધારણની કલમ (અનુચ્છેદ) 370 પુરતો સીમિત નથી. બંધારણ સભામાં તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહ અને સમજુતીને પગલે કોંગ્રેસી સભ્યો જમ્મુ-કાશ્મીર માટે ખાસ સંજોગોને કારણે અલગ બંધારણીય જોગવાઈઓ કરવા તૈયાર થયા હતા. એ વેળા આ હંગામી કલમ 📓‘306-એ’📓 હતી. 🔰પાછળથી એ 370 થઈ અને વડાપ્રધાન 👉ઈદિરા ગાંધીના શાસન દરમ્યાન ભારત સરકારના મોટા ભાગના કાયદા, સુપ્રીમ કોર્ટનું કાર્યક્ષેત્ર અને ચુંટણી પંચનું અધિકારક્ષેત્ર જમ્મુ-કશ્મીર સુધી લંબાયું હતું. 😐😑જો કે આજે પણ હજુ જમ્મુ કશ્મીર રાજયમાં અમલી નથી. ઘણા લોકોને 370ની કલમ કાઢી નાંખવામાં કાશ્મીર સમસ્યાનો અમલ જોવા મળે છે, પરંતુ આ કલમની ચર્ચા કે સમીક્ષાની વાત કરવા માત્રથી કાશ્મીરી નેતાઓ છળી ઉઠે છે.*
🎯🔰😠થોડા સમય પહેલા ભાજપ સાથે મળી શાસન કરતાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ 370ની કલમના વિરોધીઓને રાષ્ટ્રદ્રોહી (એન્ટી-નેશનલ) ગણાવ્યા એટલું જ નહી,
🎯😟😱બધારણની કલમ 370ની સાથે કલમ 35(એ)માં કોઈ ફેરફાર કરવામાં આવશે તો કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રઘ્વજ ઉઠાવનાર કોઈ જોવા નહી મળે એવી વાત કરીને ભારતવાસીઓને આઘાત આપ્યો છે.☹️☹️☹️
👉હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
*☄️👉મખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ અને તેમના પોતાના પક્ષ પીડીપી જેવા મુખ્યધારાના રાજકીય પક્ષો તેમના કાર્યકરોના જીવના જોખમ સાથે કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ લઈને તેનું વહન કરી રહ્યા છે. રાજધાનીમાં એક પ્રસંગે સંબોધન આપતાં તેમણે જણાવ્યું હતું કે ,’બંધારણની આ કલમ સાથેની કોઇપણ પ્રકારની છેડછાડ સ્વીકાર્ય નથી. મને તેમ કહેવામાં પણ ખચકાટ નથી કે બંધારણીય અનુચ્છેદ રદ થતાં જ કાશ્મીરમાં કોઈ રાષ્ટ્રધ્વજ લઈને નીકળી પણ નહીં શકે.’તેમણે એમ પણ કહ્યું હતું કે આવી રમત રમીને તમે ભાગલાવાદીઓને નિશાન પર નથી લઈ રહ્યા પરંતુ ભારતનો સ્વીકાર કરીને ચૂંટણીઓમાં ભાગ લઈ રહેલા પરિબળોને નિશાન બનાવી રહ્યા છો. એ પરિબળો કે જે જમ્મુ- કાશ્મીરને ભારત સાથે રાખીને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે તે નબળા પડશે.*
🔰🎯સપ્રીમમાં ચાલતા કેસ વિશે
‘વી ધ સિટીઝન’ નામના એક સ્વૈચ્છિક સંગઠને સુપ્રીમ કોર્ટમાં બંધારણના કલમ 35 (એ)ને પડકારતાં અરજી કરી છે.
🎯🔰👉સપ્રીમ કોર્ટે આ મામલે વ્યાપક ચર્ચાના માટે ત્રણ જજોની બેચને ટ્રાન્સફર કરી દીધી અને આ મામલાના નિરાકરણ માટે 6 મહિનાની સમયસીમા નક્કી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેંચ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં નિર્ણય સંભળાવશે.
👁🗨👉આ મામલામાં કોર્ટે વિચારધીન છે, માટે નિર્ણયની રાહ જોવી જોઈએ. કોર્ટે આ નિર્ણય તમામ પર લાગુ પડશે.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:(ભાગ 3)
*જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય અને પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
વિડીયો જ્ઞાન સારથિ ચેનલ ઉપર
https://t.me/gyansarthi/45137
https://t.me/gyansarthi/45138
https://t.me/gyansarthi/45139
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
⚖️⚖️બધારણ અનુચ્છેદ 35 એ🔑
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*👁🗨🔰 આર્ટિકલ ની સંપૂર્ણ માહિતી મેળવીશું.🔰🔰*
📘*બંધારણ અનુચ્છેદ 35(એ)*📙
📓📓📓📓📓📓📓📓📓📓📓
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
*😰😰બહુ ઓછી વ્યકિતઓને 35(એ)ના બંધારણના અનુચ્છદ વિશે જાણ હશે, પણ એની ખતરનાક જોગવાઈઓ ભારતનું જ અવિભાજય અંગ લેખાતાં જમ્મુ-કાશ્મીર રાજયમાં 1⃣‘ફર્સ્ટ કલાસ સીટીઝન્સ’ અને 2⃣‘સેકંડ કલાસ સીટીઝન્સ’ના ભેદ પાડે છે.*
*👉આર્ટિકલ 35-A બંધારણની એક કલમ છે જે જમ્મુ કાશ્મીર વિધાનસભાને નિર્દેશ કરે છે કે તે રાજ્યમાં સ્થાયી રહેવાસીઓને વ્યાખ્યાયિત કરી શકે.*
*👁🗨👉બધારણની આ કલમ હેઠળ રાજ્યની વિધાનસભાને સ્થાનિક કાયમી નિવાસીઓેના વિશેષાધિકારોની રક્ષના અધિકારો મળે છે".*
🎯🔰સરકારી નોકરીઓ તથા જમીન વેચાણ માત્ર રાજયના કાયમી નાગરિકોને જ થઈ શકે એવી જોગવાઈને અદાલતમાં પણ પડકારી ના શકાય એવી વ્યવસ્થા છે.
🎯🔰🎯😠આ કલમ હેઠળ અન્ય રાજ્યના નાગરિક જમ્મુ- કાશ્મીરમાં સ્થાવર મિલકત પ્રાપ્ત કરી શકે નહીં કે નોકરી પણ મેળવી શકે નહીં.
*🎯🔰🎯આ આર્ટિકલ પ્રમાણે જમ્મૂ-કાશ્મીરથી બહાર લગ્ન કરનાર મહિલાઓના સંપત્તિના અધિકારો પણ ખતમ થઈ જાય છે.(જમ્મુ-કાશ્મીરની મહિલાઓને બીજા રાજ્યોની વ્યક્તિઓ સાથે લગ્ન કરતા જ તેમના સંપત્તિ સંબંધિત અધિકારોનો અંત આવી જાય છે.)*
*🎯🔰👁🗨જમ્મુ કાશ્મીરના બંધારણ મુજબ સ્થાયી નાગરિક તે વ્યક્તિ છે જે 14 મે,1954નાં રોજ રાજ્યનો નાગરિક રહ્યો હોય કે 👉તની પહેલાં 10 વર્ષ સુધી રાજ્યમાં રહ્યો હોય અને તેને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરી હોય.*
*👆👉બધારણની કલમ 35 (એ)ની જોગવાઇઓ ૧૯૫૪માં14 મેનાં રોજ ☄️રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ દ્વારા અમલી બની હતી. બંધારણની કલમ ૩૭૦ હેઠળ તેમને મળેલી સત્તાની રૃએ તેમણે આ અનુચ્છેદ અમલી બનાવ્યો હતો. (આદેશ અંતર્ગત બંધારણમાં નવી કલમ 35-A જોડવામાં આવી)*
*👉👁🗨વર્ષ 1956માં જમ્મુ કાશ્મીરનું બંધારણ બન્યું જેમાં સ્થાયી નાગરિકતાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.જેમાં રાજ્યના☄️"કાયમી નિવાસીઓ"☄️અને તેમના વિશેષ અધિકાર અને વિશેષાધિકારો વ્યાખ્યાયિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરના વિધાનસભાને સમર્થન આપે છે.*
*💥👉🔰🎯💠🎯ભારતીય બંધારણીય કલમ 32 હેઠળ બંધારણે બક્ષેલા કલમ 14 કે કલમ 19 હેઠળના અધિકારોની રક્ષા માટે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય એવી વ્યવસ્થા રખાઈ છે જો કે જમ્મુ-કાશ્મીરની બાબતમાં આવા પ્રકારની➖ ‘રેમેડી’➖ન બદલે વ્યકિત કે સંસ્થાના અધિકાર ‘છીનવી’ લેવામાં આવ્યા છે.*
*👆👉વયકિત કે સંસ્થાના અધિકારોનું હનન થતુ હોય તો પણ એ સંદર્ભે અદાલતમાં કાર્યવાહી થાય નહીં એટલા માટે *‘કલમ 35માં સુધારો કરીને કમલ *35-એ* લાવવામાં આવી છે.*
👆👉આને કારણે બંધારણની કલમ 12 થી 15 સુધીની જોગવાઈઓ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતી નથી. લોકશાહીના આત્માનું ખુલ્લેખુલ્લા હનન કરતો જમ્મુ-કાશ્મીરમાં રાજયને વિશેષાધિકાર બક્ષતી 35-એની જોગવાઈ 🔰👁🗨🎯રાજયના ‘કાયમી નાગરિકો’ અને ‘અન્ય નાગરિકો’ (ભારતીયો ) વચ્ચે ભેદ ઉભા કરીને સરકારી નોકરીઓ, જમીન ખરીદી તેમજ શાળા-કોલેજમાં પ્રવેશ અને સ્ક્રોલરશિપ સહિતના મુદ્દે ભેદભાવ સર્જે છે.
🎯👉બધારણ કાયદા સમક્ષ બધાનો સમાન ગણવાનો જે અધિકાર આપે છે (કલમ 14 અન્વયે) એનું ઉલ્લંધન આ કલમથી થાય છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*♻️〰️💠સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીરને અલગ બંધારણીય જોગવાઈ પુરી પાડનાર બંધારણની કલમ 370ને કારણે ભારત સરકાર કે સંસદે મંજુર કરેલા કાયદા કે ઠરાવો સીધે સીધા આ રાજયમાં લાગુ પડતા નથી. એ માટે રાજયની ધારાસભાની સંમતિ જરૂરી બની જાય છે. 370ના કારણે એક દેશમાં બે બંધારણ અને બે ઘ્વજની સ્થિતિ ઉભી થઈ છે. એમાં કોઈપણ જાતનો ફેરફાર કરવાની નવી દિલ્હીની કોશિશો સામે રાજયની પ્રજાના નામે સત્તાપક્ષ અને વિરોધપક્ષ એક થઈને પ્રતિકાર કરે છે.*
♦️🔰2015માં જમ્મુ-કાશ્મીરની કાનુની સ્થિતિ અંગેના નિષ્ણાંત એવા લેખિકા રાધા રંજને 370ની કલમ સાથે જ તેની 35(એ) ની કલમની જોગવાઈઓ કેટલી ઘાતક છે એનો પરિચય કરાવ્યો હતો.
*👁🗨♦️-વર્ષ 2014માં એક NGO દ્વારા અરજી કરવામાં આવી છે કે આ આર્ટિકલને સમાપ્ત કરવામાં આવે.આ અંગે સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏🏻*
https://telegram.me/gyansarthi
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:(ભાગ 4)
*જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય અને પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
વિડીયો જ્ઞાન સારથિ ચેનલ ઉપર
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
⚖️⚖️બધારણ અનુચ્છેદ 35 એ🔑
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*💥☄️હવે જાણીયે આ અનુચ્છેદ(કલમ) 35(એ)નો ઉદભવ કઇ રીતે થયો અને તેના કારણો વિશે.*
🔰♻️કાશ્મીરી અને ડોગરા વચ્ચે ફર્ક
છેક 1925માં પોતાના કાકા અનુગામી તરીકે મહારાજા હરિસિંહનો ઠાઠમાઠથી રાજયાભિષેક થયો હતો એ પછી રાજયમાં *‘કશ્મીર ફોર કશ્મીરીઝ’* આંદોલન શરૂ થયું હતું.
*👆👉પરચલિત માન્યતાથી વિપરીત આ જનઆંદોલન, મુસ્લિમોના નેતૃત્વને બદલે, હિંદુ પંડિત એવા શંકરલાલ કૌલના નેતૃત્વમાં શરૂ થયું હતું.*
👆✌️એની સફળતાને પગલે મહારાજા હરિસિંહે 1927માં *રાજય નાગરિક ધારા* (સ્ટેટ ઓબ્જેકટ લો) અમલમાં આવ્યો હતો.
🎯🎯👉આ ધારા હેઠળ ‘કશ્મીર ફોર કાશ્મીરીઝ ’ આંદોલનની 👉☝️👉માંગણીઓ જેવી કે સરકારી નોકરીઓમાં ભણેલા ધરતીપુત્રો (સન ઓફ સોઈલ) નો જ લેવા રાજય બહારના નાગરિકોને જમીનનું વેચાણ નહીં કરવું, અખબારી આઝાદી તથા નાગરિકોનાં હિત માટે અકેઠા થવાનો અધિકાર તેમજ એ માટે રાજયની ધારાસભા સ્થાપવા સહિતની માંગણીઓ સ્વીકારાઈ હતી.
⭕️⭕️👉27 ઓકટોબર 1947ના રોજ મહારાજાએ પોતાના રાજયનો ભારતમાં વિલય કર્યો. એ પછી રાજાશાહી નાબુદ થઈ એ ઘટનાને આજે સાત દાયકા વીત્યા છતાં😿🙀 કાશ્મીરના વર્તમાન નેતાઓ મહારાજાના એ રાજય નાગરિક ધારાની જોગવાઈ મુજબ સરકારી નોકરીઓમાં માત્ર સ્થાનિકોને જ સ્થાન મળે અને રાજયના નાગરિક ના હોય તો એવા એટલે કે ડોમિસાઈલ ના હોય તેમને રાજયની જમીન વેચવાનો અધિકાર ના મળે એ જોગવાઈ જાળવી રાખવા માંગ છે.
👉રાજયના મહારાજા ડોગરા વંશના હતા અને જમ્મુના હતા. એટલે મહારાજાના *યુવરાજ* ડો.કર્ણસિંહને કોઈએ પુછયું કે તમે કાશ્મીરી લોકો....🗣 ક તુર્ત જ રાજયસભાના સભ્ય એવા 🚫ડો.સિંહ સ્પષ્ટતા કરી હતી કે હું કાશ્મીરી નથી, અમે ડોગરા છીએ. કાશ્મીર ખીણ પ્રદેશ (કાશ્મીર વેલી)ના લોકો કાશ્મીરી તરીકે ઓળખાય છે. જમ્મુ-કાશ્મીર અને તિબે્રટના અધિપતિ એવા મહારાજા ડોગરા વંશના ગણાય છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*🎯🔰સધ સંબંધ એનજીઓ ‘વી ધ સીટીઝન્સ’ સુપ્રિમમાં
બંધારણની કલમ 35(એ)ને ગુપચુપ જમ્મુ-કાશ્મીરમાં અમલી બનાવતા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના ‘બંધારણ(જમ્મુ-કાશ્મીરમાં અમલ) આદેશને 14 મે 1954ના રોજ બહાર પડાયો હતો. એ અન્વયે મહારાજાના શાસન દરમ્યાન 1927 અને 1932માં બહાર પડાયેલા સ્ટેટ સબ્જેકટ કાયદા હેઠળનો વિશેષ સુરક્ષા જોગવાઈઓ લાગુ કરાઈ છે. 👁🗨👉આરએસએસ સંલગ્ન એનજીઓ ‘વી ધ સીટીઝન્સ’ થકી સુપ્રિમ કોર્ટમાં આ ભેદભાવયુકત આદેશને પડકારવામાં આવતાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે છ-સપ્તાહમાં આખરી ચુકાદો આપીને કલમ 35-એની યોગ્યાયોગ્યતા ઠરાવવાનું નકકી કર્યુ છે.*
🎯આર્ટિકલ 35(A) આ કલમ રાજ્ય વિધાનસભાને “સ્થાયી નિવાસીઓ”ને પરિભાષિત કરવા અને તેમને વિશેષ અધિકાર આપવાની શક્તિ પ્રદાન કરે છે.
💠💠💠〰️〰️〰️💠💠〰️〰️
-જમ્મુ કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આર્ટિકલ 35-Aનો મુદ્દો હાઈકોર્ટના 2002માં આપવામાં આવેલા ફેંસલાનો પ્રથમ દ્રષ્ટીએ હલ થઈ ગયો હતો.
-આર્ટિકલ 35-A હટાવવાના પ્રયાસ વિરૂદ્ધ રાજ્યની તમામ પાર્ટીઓ એકજૂથ થઈ ગઈ છે.
-નેશનલ કોન્ફરન્સના પ્રેસિડન્ટ ફારૂખ અબ્દુલ્લાએ ત્યાં સુધી કહ્યું છે કે 35-Aને હટાવાશે તો રાજ્યમાં વિદ્રોહ થઈ જશે.
*🎯🎯🔰🔰 પરશ્ર્ન ભારતીય બંધારણની કલમ (અનુચ્છેદ) 370 પુરતો સીમિત નથી. બંધારણ સભામાં તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહ અને સમજુતીને પગલે કોંગ્રેસી સભ્યો જમ્મુ-કાશ્મીર માટે ખાસ સંજોગોને કારણે અલગ બંધારણીય જોગવાઈઓ કરવા તૈયાર થયા હતા. એ વેળા આ હંગામી કલમ 📓‘306-એ’📓 હતી. 🔰પાછળથી એ 370 થઈ અને વડાપ્રધાન 👉ઈદિરા ગાંધીના શાસન દરમ્યાન ભારત સરકારના મોટા ભાગના કાયદા, સુપ્રીમ કોર્ટનું કાર્યક્ષેત્ર અને ચુંટણી પંચનું અધિકારક્ષેત્ર જમ્મુ-કશ્મીર સુધી લંબાયું હતું. 😐😑જો કે આજે પણ હજુ જમ્મુ કશ્મીર રાજયમાં અમલી નથી. ઘણા લોકોને 370ની કલમ કાઢી નાંખવામાં કાશ્મીર સમસ્યાનો અમલ જોવા મળે છે, પરંતુ આ કલમની ચર્ચા કે સમીક્ષાની વાત કરવા માત્રથી કાશ્મીરી નેતાઓ છળી ઉઠે છે.*
🎯🔰😠હમણાં ભાજપ સાથે મળી શાસન કરતાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ 370ની કલમના વિરોધીઓને રાષ્ટ્રદ્રોહી (એન્ટી-નેશનલ) ગણાવ્યા એટલું જ નહી,
🎯😟😱બધારણની કલમ 370ની સાથે કલમ 35(એ)માં કોઈ ફેરફાર કરવામાં આવશે તો કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રઘ્વજ ઉઠાવનાર કોઈ જોવા નહી મળે એવી વાત કરીને ભારતવાસીઓને આઘાત આપ્યો છે.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏🏻*
https://telegram.me/gyansarthi
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:(ભાગ 5)
*જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય અને પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
વિડીયો જ્ઞાન સારથિ ચેનલ ઉપર
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*⚖️⚖️બધારણ અનુચ્છેદ 35 એ🔑*
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*💥☄️👉મિત્રો થોડા દિવસ પહેલાં જ ભારતની આંતરિક ઘેરાબંધી વિષય પર રાખવામાં આવેલા પરિસંવાદમાં આંતરરાષ્ટ્રીય પત્રકાર અને રાજનીતિક વિશ્લેષક પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ હાજર રહ્યા હતા. તેમને જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવામાં આવેલી આર્ટીકલની ધારા 35 A અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.👇 આ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનમાં તેઓ પણ એક અરજદાર છે.*
👇દરેક મુદ્દા સમજવા જેવા છે👇
*🗣🗣👤🗣કલશ્રેષ્ઠનું કહેવું હતું કે 14 મે 1954નાં રોજ આર્ટીકલ 35 A જે આર્ટીકલ 370નો સબક્લોઝ છે તેને લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયના રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદ પર ઇનકાર કર્યો હતો. પરતું પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ દબાણ કરી આ આર્ટીકલ લાગુ કરાવ્યો હતો.*
*🗣🗣મદ્દો એ છે કે રાષ્ટ્રપતિનો કોઈ આદેશ સંવિધાન શું બની શકે છે. જો નથી બની શકતો તો શા માટે આમ થયું છે. અને જો બની શકે છે તો, પાછળના 70 વર્ષામાં ભારતની સરકારને ન્યાય પાલિકા એવા આદેશ આપવા જોઈતા હતા. આર્ટીકલ 35A સમગ્ર જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરે છે. અલગાવવાદ પેદા કરે છે. ઈમોશનલથી જોડવાથી રોકે છે, કારણ કે ભારતનો કોઈ પણ નાગરિક આ ધારાને કારણે ન તો જમીન ખરડી શકે છે, ન મકાન બનાવી શકે છે કે ન તો વેપાર કરી શકે છે, તો કહેવાનું એ છે કે એક તરફ આપણે કહી છીએ કે, જમ્મુ કાશ્મીર ભારતનું અંગ છે, જો અભિન્ન અંગ હોય તો પછી તેને વિશેષ દરરજો આપી અલગ કેમ કરવામાં આવ્યું.*
*🗣👁🗣👁જમ્મુ કાશ્મીર ભારતના રૂપિયે જીવે છે. ભારતની સરકારના રૂપિયા ત્યાં જાય છે. કેન્દ્ર સરકાર મદદ કરે છે, સેના ત્યાં જાય છે પરતું જમ્મુ કાશ્મીરનું ભારત માટેનું યોગદાન શૂન્ય છે. તેનાથી ઉલટ ભારત દેશ અને સેના પર બોજો વધી રહ્યો છે,👉 કારણ કે, આર્ટીકલ 35 A લાગુ છે. આર્ટીકલ 35 A મુજબ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં જઈ રહી શકે નહિ, ત્યાની નાગીક્તાનો અધિકાર માત્ર ત્યાની સરકારને જ છે.👉 1947 થી 1949 દરમિયાન પીઓકેમાંથી સાડા પાંચ હજાર પરિવારો અહીં આવ્યા હતા. તે તમા હિંદુ હતાં, કારણ કે ત્યાં કત્લેઆમ ચાલી રહ્યું હતું, તો ગત 70 વર્ષથી અહી આવ્યા છે.*
👉પરતું તેમને અહીની સરકારે કોઈ નાગરિકતા આપી નથી, નાતો તેમને વિધાનસભા કે પંચાયતની ચુંટણી લડવાનો અધિકાર છે, કે ન તો રાજ્યની કોઈ સ્કીમનો તેમને લાભ મળે છે, તો એવું શું કારણ છે કે, આર્ટીકલ 35 Aનું કારણ લઇ તેમે સાડા સાત લાખ લોકોને નાગરિકતા નથી આપી, સવાલએ પણ છે કે ગત દસ વર્ષમાં 300 કિમી દુર બર્માથી આવેલા રોહિંગીય મુસ્લિમ જમ્મુ પહોંચે છે. તેમની પાસે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને વીજળીની સુવિધા પણ છે. તેનો ચોખ્ખો મતલબ એવો થાય છે કે જમ્મુ એક સેક્યુલર સ્ટેટ નથી પરતું ઇસ્લામિક સ્ટેટ છે. જમ્મુમાં એન્ટી હિંદુ અને એન્ટી ઇન્ડિયા સરકાર છે. તેવી તેની રચના કરવામાં આવી છે. ગત 40 વર્ષમાં જે તે સરકારોએ 50 થી 60 એવા કાયદાઓ બનાવ્યા છે, કે જે ભારત અને જમ્મુ કાશ્મીરના હિંદુઓને તાકાત નથી આપતા.
*🗣🗣👉જમ્મુ કાશ્મીરની કોઈ યુવતી ભારતના કોઈ પણ ધર્મના યુવક સાથે લગ્ન કરે તો તેને મિલકતમાં કોઈ હક્ક મળતો નથી, પરતું જો આ જ યુવતી કોઈ પીઓકેના યુવક સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરની નાગરિકતા મળી જાય છે, તો શું આ પાખંડ ન કહેવાય? ભરતના લોકના ટેક્સના રૂપિયે જમ્મુ કાશ્મીર ચાલે છે, અને આપણે જ અધિકાર નહીં આપવામાં આવે, એટલે કે તેમે મેળવો છો બંધ પરતું આપતા કશું પણ પણ નથી. ત્યારે આર્ટીકલ 35 A હટવાથી આંતકવાદની સમાપ્તિ એક મોટું કારણ હશે, કારણ કે તેના વિલય થતાં લોકો ત્યાં જઈ શકશે, વસવાટ કરી શકશે, જેથી ત્યાના લોકોને પણ ખબર પડશે કે દુનિયા ચપટી નથી પણ ગોળ છે.*
🗣👤🗣👤જ લોકો ઇસ્લામ અને કુરાનના નામ આપ જેહાદ કરે છે, તેમને પણ અક્કલ આવશે, એ શક્ય નથી કે ભારતમાં રહેવું હોય કેન્દ્ર સરકારની મદદ અને રૂપિયા તમારે લેવા છે તો આ દેશની નીતિઓને માનવી જ પડશે, સંવિધાન પણ માનવું જ પડશે, પરતું હકીકત એ છે કે ત્યાના તમામ કહે છે કે અમે ભારતના સંવિધાનને નથી માનતા પરતું ધારા 35A ને માને છે અને સંવિધાનની કલમ 370ને માને છે.
👤🗣👤🗣કલશ્રેષ્ઠનું એમ પણ કહેવું છે કે સૌથી મોટી વાત એ છે કે શાંતિ કેવી રીતે થશે, એ વિષય તરફ ધ્યાન નથી આપતા, એક આતંકવાદીને મારો, બેને મારો કે પાંચને મારો કે પછી પાંચ હજારને મારો પરતું મુદ્દો એ છે કે આતંકવાદીને મારવો ખુબ સરળ છે પરતું આતંવાદી વિચારસરણીને મારવું ખુબ મુશ્કેલ છે, જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારના હાલતા છે, તેમાં આતંકવાદી વિચારસરણી ઉભી કરવામાં આવી રહી છે, તે એક નફો કરાવતો વ્યવસાય બની ગયો છે, તેમાં પડોશી દેશ આગમાં
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ઘી નાંખવાનું કામ કરે છે, તો આતંકવાદના નામે ત્યાંની રાજકિય પાર્ટીઓ જીવી રહી છે, કારણ કે એ રાજકીય પાર્ટીઓ ને આતંકવાદના નામે દિલ્હીની સરકારને બ્લેક મેલ કરવાનો મોકો મળે છે, એટલે સતત ત્યાં એવો પ્રયાસ કરવામાં આવે છે કે ભારત સરકારનો કાયદો કઈ રીતે નબળો કરવામાં.
*☄️💥👉વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉરી હોય કે પછી પુલવામાં ખાતે થયેલો હુમલો હોય, ભારત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સભ્ય દેશ છે, ત્યાંના શપથ પત્રો પણ તેના હસ્તાક્ષર છે, કઈ બાબતને ક્યારે અને કેવી રીતે ઉઠાવવી તે સરકાર અને સેનાનું કામ છે, પુલવામાં ખાતે થયેલા હુમલા બાદ હવે સરકાર અને સેના તેના માસ્તર માઈન્ડને કઈ રીતે પકડે છે તે સમય બતાવશે, પરતું સમગ્ર ભારત અને માત્ર જમ્મુ અને કાશ્મીરની સમસ્યા બે અલગ અલગ છે. સમગ્ર આંતકવાદની વિરુદ્ધ આખો દેશ ઉભો છે. પરતું જમ્મુ કાશ્મીરમાં આંતકવાદમાં ત્યાંના લોક પણ સામેલ છે અને સરકારો પણ સામેલ છે, વ્યવસ્થા પણ સામે છે. ત્યારે પાકિસ્તાનને જવાબ આપવા માટે સેના છે, સરકાર તૈયારી કરી છે, આંતરરાષ્ટ્રીય માહોલ પણ બનાવી લીધો છે.*
*💥☄️👉👉જોકે પહેલી વખત એવું બન્યું કે આતંકવાદને આતંકવાદની નજરે જોવામાં આવ્યું છે, એટલે જે સમાચારની વાત ચાલી રહી છે, અને એક બે દિવસમાં જો આ સમાચાર આવી જાય તો અને આર્ટીકલ 35A હટાવી દેવામાં આવે તો જે ભાષા બોલવામાં આવી રહી છે, કે કોઈ તિરંગો ઉઠાવવા વાળું નહીં રહે કે પછી આગ લાગાવી દઈશું કે કાશ્મીર અલગ થઇ જશે, તો એવા લોકોની ખોટી માનસિકતા તૂટી જશે અને તેના માટે જ આ પગલા ભરવામાં આવી રહ્યા છે.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏🏻*
https://telegram.me/gyansarthi
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:(ભાગ 6)
*જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય અને પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
વિડીયો જ્ઞાન સારથિ ચેનલ ઉપર
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*⚖️⚖️બધારણ અનુચ્છેદ 35 એ🔑*
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
*👇👇પનરાવર્તન મુદ્દા👇*
👇આર્ટિકલ 35A: જેના કારણે થઇ રહ્યો છે આટલો વિવાદ, જાણો સંપૂર્ણ બાબતો
*💥☄️👉☄️જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 35A ને રદ્દ કરવા સબંધી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ શકી નહોતી. કોર્ટે આ સુનાવણી હવે 27 ઓગસ્ટના રોજ કરવાની વાત કરી છે. સંવિધાનના આ અનુચ્છેદને લઈને વિશ્લેષકોના અલગ અલગ અભિપ્રાય છે, જે ઘણા વિવાદાસ્પદ છે. તો ચાલો જાણીએ શા માટે આર્ટિકલ 35A આટલો વિવાદાસ્પદ છે.*
*👇💥શ છે આર્ટિકલ 35A :-👇💥*
આર્ટિકલ 35A ને 1954 માં રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં જોડવામાં આવ્યો હતો. આર્ટિકલ 35A ને લાગુ કરવા માટે તત્કાલીન સરકારે સેક્શન 370 અંતર્ગત મળેલા અધિકારોનો હતો. આ કાયદો જમ્મુ કાશ્મીરની બહારનાં વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવાથી રોકે છે. સાથે જ, બહારનાં શખ્સ રાજ્ય સરકારની યોજનાઓનાં ફાયદા પણ નથી ઉઠાવી શકતો અને જમ્મુ કાશ્મીરમાં સરકારી નોકરી પણ નથી મેળવી શકતો.
*💥👇આ કારણથી થઇ રહ્યો છે વિરોધ:-💥👇*
આર્ટિકલ 35A ના વિરોધમાં બે દલીલો પ્રમુખ રૂપથી દેવાંમાં આવી રહી છે. પહેલી એ કે આ રાજ્યમાં અન્ય રાજ્યના કોઈ ભારતીય નાગરિકને સ્થાયી નાગરિક માનવાની મનાઈ કરે છે. જેના કારણે બીજા રાજ્યના નાગરિકો ના તો જમ્મુ કાશ્મીરમાં નોકરી એડવી શાયેક છે અને ના તો જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકે છે. આ સાથે જ જો પ્રદેશની કોઈ છોકરીએ અન્ય રાજ્યના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો તે છોકરીને રાજ્યમાં સંપત્તિના અધિકારથી 35A અંતર્ગત વંચિત કરવામાં આવે છે. જેને બંધારણમાં અલગથી જોડવામાં આવ્યું છે અને આને લઈને પણ ઘણો વિરોધ થઇ રહ્યો છે.
*💥👇💥ઘણા રાજનીતિક દળો અને અલગાવવાદી સમર્થક:-*
ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને મહેબૂબા મુફ્તીની પીડીપી, સીપીએમ અને રાજ્ય કોંગ્રેસે પણ આ આર્ટિકલના પ્રદર્શનનાં સમર્થનમાં ઘણા પ્રદર્શન કર્યા છે. બીજેપી આ મુદ્દાને હટાવવા માટે ખુલી ચર્ચાની માંગ કરી રહી છે. પાર્ટી નેતાઓનું માનવું છે કે આ આર્ટિકલ રાજ્યના હિત માટે નથી.
*🤔🤔🤔કોને માનવામાં આવ્યા સ્થાઈ નાગરિક:-🤔🤔🤔*
☄️👉1996 માં જમ્મુ કાશ્મીરનું બંધારણ બનવવામાં આવ્યું હતું જેમાં સ્થાયી નાગરિકતાની પરિભાષા કરવામાં આવી હતી. જે બંધારણ અનુસાર સ્થાયી નાગરિક એ જ વ્યક્તિ છે જે 14 મે 1954 થી રાજ્યનો નાગરિક રહ્યો છે અને કાયદાકીય રીતે સંપત્તિ ગ્રહણ કરી છે. આ સિવાય કોઈ વ્યક્તિ દસ વર્ષોથી રાજ્યના રહેવાસી છે અથવા 1 માર્ચ 1947 પછી રાજ્યથી માઈગ્રેટ થઈને (આજના પાકિસ્તાની સીમા અંદર ગયા) ગયા હોય, પરંતુ પ્રદેશમાં ફરી પરત રિસેટલમેન્ટ પરમીટ સાથે આવ્યા હોય તે વ્યક્તિને રાજ્યના નાગરિક કહેવામાં આવે છે.
➖➖➖➖➖
"👇જમ્મુ અન કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપનાર સંવિધાનના આર્ટિકલ 35Aને લઇ દેશમાં માહોલ ગરમાયો છે. સરકારને તેને ખત્મ કરવાને લઇ માંગણી થઇ રહી છે. આર્ટિકલ 35A હટાવાનો મામલો ભલે સુપ્રીમ કોર્ટમાં હોય પરંતુ તેને લઇ અંદાજાઓનો દોર શરૂ થઇ ગયો છે. પુલવામા હુમલા બાદ સરકાર પર જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35Aને હટાવાનું દબાણ સતત બનાવી રહ્યાં છે. એવામાં સરકારની પાસે કયા-કય ઓપ્શન હોઇ શકે છે, તેના પર નિષ્ણાતોએ પોત-પોતાના મંતવ્યો જણાવ્યા છે.*
👉– સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 35Aને હટાવા માટે અધ્યાદેશ લાવી શકે છે.
👉– કેન્દ્ર સરકાર જો અધ્યાદેશ લાવે છે તો તેમાં કોઇ અડચણ નથી, પરંતુ લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં તેના ટાઇમિંગને લઇ પ્રશ્ન ઉઠાવી શકે છે. જાણકારોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં અને પુલવામા એટેકે બાદમાં રાજ્યની સ્થિતિ સંવેદનશીલ છે અને એવામાં તેને લાવવો યોગ્ય નથી.
👉– સંવિધાનના જાણકારો એમ પણ કહે છે કે ‘મૂળ સંવિધાનમાં આર્ટિકલ 35A સામેલ નહોતું. તેને સંવિધાન સભાની તરફથી રજૂ કરાયો નહોતો. તેને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સંવિધાનમાં સામેલ કરાયા. આથી તેને માત્ર રાષ્ટ્રપતિના આદેશથી હટાવી શકાય છે.’
👉– કેટલાંક નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે રાષ્ટ્રપતિના આદેશ બાદ પણ તેને હટાવા માટે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલની સહમતિ જરૂરી છે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં સરકાર નથી. એવામાં રાજ્યપાલ જ સર્વેસર્વા છે. જો વિધાનસભા ભંગ થાય નહીં તો વિધાનસભામાંથી તેના માટે મંજૂરી લેવી પડત.
👉– આમ તો સરકારના વિશ્વસનીય સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ કેસ કોર્ટમાં છે, આથી સરકાર હાલ આ મુદ્દા પર કોર્ટના નિર્ણયની રાહ જોશે. જેમ કે અયોધ્યા કેસમાં સરકારનું સ્ટેન્ડ છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:(ભાગ 7)
*જી.પી.એસ.સી દ્વારા લેવામાં આવતી તમામ મુખ્ય અને પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી મુદ્દો*
વિડીયો જ્ઞાન સારથિ ચેનલ ઉપર
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi/45137
https://t.me/gyansarthi/45138
https://t.me/gyansarthi/45139
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*⚖️⚖️બધારણ અનુચ્છેદ 35 એ🔑*
⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️🖼⚖️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*👇👇પનરાવર્તન મુદ્દા, FAST FORWARD, MOST IMP👇આર્ટીકલ 35A સાથે જોડાયેલ કેટલીક જરૂરી વાતો..*
1. આર્ટીકલ 35A સંવિધાનનો એ આર્ટીકલ છે જે જમ્મુ કાશ્મીર વિધાનસભાને લઈને જોગવાઈ કરે છે કે તે રાજ્યમાં સ્થાયી રહેવાસીઓને પરિભાષિત કરી શકે.
2. વર્ષ 1954માં 14 મેના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ રજુ કર્યો હતો. આ આદેશ દ્વારા સંવિધાનમાં એક નવો આર્ટીકલ 35A જોડી દેવામાં આવ્યો. આર્ટીકલ 370 હેઠળ આ અધિકાર આપવામાં આવ્યો છે.
3. વર્ષ 1956માં જમ્મુ કાશ્મીરનુ સંવિધાન બન્યુ જેમા સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી.
4. જમ્મુ કાશ્મીરના સંવિધાન મુજબ સ્થાયી નાગરિક એ વ્યક્તિ છે જે 14 મે 1954નો રાજ્યનો નાગરિક રહ્યો હોય કે પછી એ પહેલાના 10 વર્ષથી રાજ્યમાં રહી રહ્યો હોય અને તેને ત્યા સંપત્તિ મેળવી હોય.
5. વર્ષ 2014માં એક એનજીઓએ અરજી દાખલ કરી આ આર્ટિકલને સમાપ્ત કરવાની માંગ કરી. આ મામલાની સુનાવણી આજથી સુપ્રીમ કોર્ટમાં થવાની છે.
*👇👇આર્ટિકલ 35A ?*
- સંવિધાનમાં જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો
- 1954ના રાષ્ટ્રપતિના આદેશથી આ સંવિધાનમાં જોડવામાં આવ્યુ
- તેના હેઠળ રાજ્યના સ્થાયી રહેવાસીઓની ઓળખ
- જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો સંપત્તિ નહી ખરીદી શકે.
- બહારના લોકો રાજ્ય સરકારની નોકરી નથી કરી શકતા.
*👇👇આર્ટીકલ 35A ના વિરોધમાં દલીલ*
- અહી વસેલા કેટલાક લોકોને કોઈ અધિકાર નથી.
- 1947માં જમ્મુમાં વસેલા હિન્દુ પરિવાર હજુ સુધી શરણાર્થી
- આ શરણાર્થી સરકારી નોકરી નથી મેળવી શકતા
- સરકારી શિક્ષણ સંસ્થામાં દાખલો નહી
- ચૂંટણી કે પંચાયતમાં વોટિંગનો અધિકાર નહી.
- સંસદ દ્વારા નહી, રાષ્ટ્રપતિના આદેશથી જોડવામાં આવ્યો આર્ટીકલ 35A
💥🙌💥🙌💥🙌💥🙌💥🙌
*👇ઈતિહાસ*
👉૧૯૪૭માં ભારતના ભાગલા વખતે દેશના ૫૬૨ રજવાડાઓમાંથી ૩ રજવાડાને છોડીને તમામે ભારત સાથે ભળી જવાનું નક્કી કર્યું હતું. આ ત્રણ રજવાડા હતાં કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ. કાશ્મીરના રાજા હરિ સિંહ સ્વતંત્ર રહેવા માંગતાં હતાં પરંતુ જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તેમણે તાત્કાલક ભારતમાં વિલય થવાનો નિર્ણય લીધો અને ઇન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન પર હસ્તાક્ષર કર્યાં.
☄️👉એ સમયે કટોકટીની પળોને જોતાં તમામ બંધારણીય પ્રક્રિયાઓ પૂરી કરવાનો વખત નહોતો. જેના કારણે સંઘીય બંધારણ સભામાં ગોપાલસ્વામી આયંગરે કલમ ૩૦૬એ રજૂ કરી જે બાદમાં કલમ ૩૭૦ બની. આ કલમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને બીજા રાજ્યો કરતા વિશેષ અધિકાર આપવામાં આવ્યો.
💥☄️👉મહત્ત્વની બાબત એ કે કલમ ૩૭૦ને ભારતીય બંધારણમાં અસ્થાયી જોગવાઇ તરીકે સામેલ કરવામાં આવી હતી અને રાજ્યનું બંધારણ લાગુ થયા બાદ તેને ખતમ કરવાની હતી. પરંતુ ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ લાગુ થયા પછી પણ કલમ ૩૭૦ ખતમ ન કરવામાં આવી.
💥☄️👉કલમ ૩૭૦ની જોગવાઇઓ એવી વિશિષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય હોવા છતાં જાણે રાજ્ય નહીં પરંતુ અલગ જ પ્રદેશ હોય એવી પ્રતીતિ થાય છે. ઉદાહરણ તરીકે કલમ ૩૭૦ અંતર્ગત દેશની સંસદને જમ્મુ-કાશ્મીરના રક્ષા, વિદેશ અને સંચાર સાથે જોડાયેલા કાયદા ઘડવાનો અધિકાર છે પરંતુ એ સિવાયના વિષયોમાં કાયદા બનાવવા માટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની સરકારની સહમતિ લેવી પડે છે.
💥☄️👉જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૫૬ લાગુ નથી થઇ શકતી મતલબ કે રાષ્ટ્રપતિ પાસે રાજ્યનું બંધારણ બરખાસ્ત કરવાનો અધિકાર નથી. એ જ રીતે કલમ ૩૫૦ અંતર્ગત દેશમાં આર્થિક કટોકટી લાગુ કરવાની જોગવાઇ જમ્મુ-કાશ્મીરને લાગુ પડતી નથી.
💥☄️👉આર્ટિકલ ૩૭૦ની જેમજ આર્ટિકલ ૩૫-એ શરૂઆતથી ભારતીય બંધારણમાં સામેલ નહોતો. તેને ૧૯૫૪માં તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશના કારણે જોડવામાં આવ્યો. આ પેટાકલમ લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ ૩૭૦ અંતર્ગત પ્રાપ્ત શક્તિઓનો ઉપયોગ કર્યો.
💥☄️👉અનુચ્છેદ ૩૫ એ જમ્મુ-કાશ્મીર સરકારને અને ત્યાંની વિધાનસભાને રાજ્યના સ્થાયી નાગરિક નક્કી કરવાનો અધિકાર આપે છે. આ કલમ અંતર્ગત ૧૯૫૬માં જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિકની વ્યાખ્યા નક્કી કરી દેવામાં આવી. આ અંતર્ગત એવી વ્યવસ્થા કરવામાં આવી કે ૧૪ મે ૧૯૫૪ પહેલા જે રાજ્યનો નાગરિક રહ્યો હોય અથવા તો એના દસ વર્ષ પહેલાથી ત્યાં વસવાટ કરી રહ્યો હોય એ જ જમ્મુ-કાશ્મીરનો નાગરિક ગણાય. વળી આવા નાગરિકોને જ રાજ્યમાં સંપત્તિ વસાવવાનો અધિકાર મળે.
👇☄️આર્ટિકલ ૩૫-એની આ જોગવાઇઓના કારણે ૧૯૪૭માં ભાગલા વખતે પશ્ચિમી પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઇને જમ્મુ-કાશ્મીર આવેલા લોકોની નાગરિકતા
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
અંગ હોય તો પછી ભારતના અન્ય રાજ્યના લોકોને ત્યાં સંપત્તિ વસાવવાનો કે વસવાટ કરવાનો અધિકાર કેમ ન મળે? દરેક રાજ્ય સમાન અધિકાર ધરાવતા હોય તો પછી જમ્મુ-કાશ્મીરને જ શા માટે વિશેષ દરજ્જો આપવો? સમય આવી ગયો છે કે રોગના લક્ષણોના ઉપચાર કરવાને બદલે રોગને જડમૂળમાંથી જ દૂર કરવામાં આવે. સમય આવી ગયો છે કે અનુચ્છેદ ૩૭૦ ખતમ કરવાની દિશામાં આગળ વધવામાં આવે. પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવામાં મોડું થયું છે.
☄️👉એ જ રીતે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને અપાતી સુરક્ષા પાછી લેવામાં પણ વિલંબ થયો છે. હવે આર્ટિકલ ૩૭૦ દૂર કરવામાં વિલંબ ન કરવો જોઇએ. કાશ્મીરના વિસ્થાપિત પંડિતોને ત્યાં ફરીથી વસાવવાની પ્રક્રિયાનો ત્વરિત આરંભ થવો જોઇએ. ખરેખર તો સમય આવી ગયો છે કે જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવા માટે કઠોર પગલાં લેવા જોઇએ
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏🏻*
https://telegram.me/gyansarthi
Raj Rathod, [04.08.19 09:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
નો અધિકાર જ છીનવાઇ ગયો. દેશના ભાગલા ધર્મના આધારે જ થયા હોવાના કારણે સ્પષ્ટ છે કે પાકિસ્તાન છોડીને ભારત આવેલા લોકોમાં બહુમતિ હિન્દુઓની હતી. એ કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ વિસ્થાપિતોમાં ઘણાં ખરાં હિન્દુ અને શીખ હતાં. એક આંકડા અનુસાર પાકિસ્તાનમાંથી ૫૭૬૪ પરિવાર જમ્મુ આવ્યાં હતાં જેમાંના ૮૦ ટકા હિન્દુ હતાં.
💥👉આ આર્ટિકલ અંતર્ગત એની જોગવાઇ પણ છે કે જે પરિવાર ૧ માર્ચ ૧૯૪૭ પહેલા જમ્મુ-કાશ્મીર છોડીને પાકિસ્તાનની સરહદની અંદર ચાલ્યા ગયા હોય પરંતુ રીસેટલમેન્ટ પરમિટ દ્વારા પાછા આવ્યાં હોય તો તેમને સ્થાયી નાગરિક ગણવામાં આવશે.
💥👉મતલબ કે જેની પાસે રીસેટલમેન્ટ પરમિટ ન હોય અથવા તો જે ૧ માર્ચ ૧૯૪૭ પહેલા પાકિસ્તાની સરહદની અંદર જતાં રહ્યાં હોય એમને જમ્મુ-કાશ્મીરના નાગરિક નહીં ગણવામાં આવે. એકંદરે જોતા પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે પાકિસ્તાની સરહદમાં સ્થાયીરૂપે વસેલા હિન્દુ પરિવારો જ આ કલમની જટિલ જોગવાઇઓમાં ફસાઇ ગયાં કારણ કે તેઓ ધર્મના આધારે પડેલા ભાગલા બાદ દેશમાં આવ્યાં હતાં.
💥👉આવા વિસ્થાપિત લોકો ૧૯૫૪ના હિસાબે ગણતરી કરતા દસ નહીં પરંતુ સાત વર્ષ પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં આવ્યાં હતાં જેના કારણે તેઓ રાજ્યના સ્થાયી નાગરિક જાહેર ન થયા. વક્રતા એ વાતે કે ભાગલા અને ત્યાર બાદ પાકિસ્તાનથી આવેલા લોકો જે બીજા રાજ્યોમાં જઇને વસી ગયાં તેમને ત્યાંના સ્થાયી નાગરિકનો દરજ્જો પણ મળ્યો અને ભારતના નાગરિક હોવાના નાતે મળવાપાત્ર તમામ અધિકારો પણ મળ્યાં. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં હાલ એ વિસ્થાપિતોની ત્રીજી અને ચોથી પેઢી પણ રિફ્યૂજી તરીકે જ વસી રહી છે. આ લોકો રાજ્યની વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન પણ કરી શકતા નથી કે નથી રાજ્યમાં કોઇ સંપત્તિ ખરીદી શકતા.
💥👉આ લોકો ભારતની લોકસભાની ચૂંટણીમાં તો મતદાન કરી શકે છે કારણે કે ભારત તેમને પોતાના નાગરિક માને છે. એ સંજોગોમાં તેઓ જમ્મુ-કાશ્મીરમાં કોઇ પંચાયતના પ્રમુખ કે રાજ્યના મુખ્યમંત્રી બની ન શકે પરંતુ જમ્મુ-કાશ્મીર સિવાય ભારતમાં બીજા કોઇ પણ સ્થળે ટોચના પદોએ જરૂર પહોંચી શકે છે. આ લોકોને રાજ્યમાં સરકારી નોકરી પણ મળતી નથી કે નથી સરકારી શિક્ષણ સંસ્થાઓમાં દાખલો. તેમના માટે રાહતભરી કહી શકાય એવી બાબત એ જ માત્ર છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે તેમને પોતાના નાગરિક તરીકેના તમામ અધિકાર આપે છે.
💥👉વયાપક રીતે જોઇએ તો જમ્મુ-કાશ્મીરના સ્થાયી નાગરિકોને જ રાજ્યમાં જમીન ખરીદવાનો, રોજગાર મેળવવાનો અને સરકારી યોજનાઓનો લાભ લેવાનો વિશેષાધિકાર મળ્યો છે. દેશના બીજા કોઇ રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઇને સ્થાયી નાગરિકની જેમ વસવાટ કરી શકતો નથી. બીજા રાજ્યના નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં ન તો જમીન ખરીદી શકે છે કે ન તો રાજ્ય સરકાર તેમને નોકરી આપે છે.
☄️👉જો જમ્મુ-કાશ્મીરની કોઇ મહિલા ભારતના કોઇ અન્ય રાજ્યના પુરુષ સાથે લગ્ન કરી લે તો તેના જમ્મુ-કાશ્મીરના નાગરિક તરીકેના અધિકાર છીનવાઇ જાય છે. ખુદ ઉમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાએ રાજ્ય બહાર લગ્ન કરતા તેમને સંપત્તિના અધિકારથી વંચિત કરી દેવામાં આવ્યાં. બીજી બાજુ ઉમર અબ્દુલ્લાના લગ્ન પણ જમ્મુ-કાશ્મીરની ન હોય એવી મહિલા સાથે થયા છે પરંતુ તેમના સંતાનોને રાજ્યના તમામ અધિકારો પ્રાપ્ત થયા છે.
☄️આમ તો આપણે કાયમ કહેતા હોઇએ છીએ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કલમ ૩૭૦ જ આ રાજ્યને ભારતથી વિખૂટું પાડી દે છે. સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા અહીંયા લાગુ થતાં નથી કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા પણ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની મંજૂરી બાદ જ અમલમાં આવી શકે છે.
☄️👉કાયદા કાનૂનો કે સરકારી નિયમોમાં પણ આ કલમ લોકોના ધ્યાનમાં આવી હશે Applicable in Whole indian Union Excepting J&K ણ પરંતુ લોકો એની ગંભીરતા નહીં સમજ્યાં હોય. શરમની બાબત તો એ છે કે જમ્મુ-કાશ્મીરમાં ધ્વજ પણ એક નહીં બે છે. એક દેશનો તિરંગો અને બીજો ધ્વજ રાજ્યનો પોતાનો. આજ દિન સુધી કેન્દ્રની જુદી જુદી સરકારો જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યોના લોકોના ટેક્સમાંથી અબજોના અબજો રૂપિયા ઠાલવતી આવી છે કે ત્યાંના નાગરિકોને તમામ સુખસુવિધાઓ મળે.
☄️👉રાજ્યમાં સત્તા મેળવવા કાયમ અંદરોઅંદર બાખડતા પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવા રાજકીય પક્ષો પણ આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫-એની વાત આવે ત્યારે એકસૂરે તેને દૂર કરવાનો વિરોધ કરે છે. હવે જો જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો જ આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ દૂર કરવાનો વિરોધ કરતા હોય તો પછી અલગતાવાદીઓ તો તેનો જોરશોરપૂર્વક વિરોધ કરે એ સ્વાભાવિક જ છે.
💥👉આ અલગતાવાદી સંગઠનો ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થામાં ભરોસો નથી કરતા કે નથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા. તેમનો એક જ નારો છે, કાશ્મીરની આઝાદી. અલગતાવાદીઓ માને છે કે જ્યાં સુધી કાશ્મીર ભારત સાથે જોડાયેલું રહેશે ત્યાં સુધી ત્યાંના લોકોની પ્રગતિ અને સુખ સંભવ નથી અને આ જ વાત તેઓ સ્થાનિકોના મનમાં ઠસાવવા માટે કાયમ પ્રયાસરત રહે છે.
💥➖💥➖પાયાનો સવાલ એ છે કે જો કાશ્મીર ભારતનું અભિન્ન
No comments:
Post a Comment