💁🏻♂ ઈતિહાસ માં આજનો દિવસ
▪️ તારીખ 7 ઓગસ્ટ 2019
▪️ વાર બુધવાર
▪️આવ ગિરા ગુર્જરી : ભોળાભાઈ પટેલ
▪️આજે બંગાળી ચિત્રકાર અવનીન્દ્ર નાથ ટાગોર, સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ભોળાભાઈ પટેલ, નામાંકિત ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા અને અગ્રિમ પંક્તિના વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાનો જન્મદિવસ છે.
▪️આપણી ભાષામાં પ્રવાસ નિરૂપણમાં આગવી મુદ્રા ઉપસાવનાર ભોળાભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના સોજા ગામે થયો હતો. 1957માં બનારસ યુનિ.થી વિનયન સ્નાતક અને 1960માં અનુસ્નાતક થયા હતા.
▪️1978માં હિન્દી વિષયમાં ‘અજ્ઞેય: એક અધ્યયન’ શીર્ષક હેઠળ પીએચડીની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.

▪️ કાલિદાસ, ટાગોર અને ઉમાશંકરને પોતાના પ્રિય લેખકો માનતા ભોળાભાઈએ સર્જન, વિવેચન, સંપાદન અને અનુવાદના 30 જેટલાં પુસ્તકો લખ્યા છે.
▪️જમાં સૂરદાસની કવિતા, અધુના, વિદિશા, કાંચનજંઘા, ભારતીય ટૂંકી વાર્તા, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, આવ ગિરા ગુર્જરી, મળી માતૃભાષા મને ગુજરાતી વગેરે મુખ્ય છે.
▪️ભોળાભાઈ પટેલની સાહિત્યિક પ્રવૃત્તિઓનું રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, પદ્મશ્રી વગેરે થકી સન્માન થયું છે.
▪️ભોળાભાઈ પટેલનું 20 મે 2012ના રોજ અવસાન થયું હતું.💐🙏
No comments:
Post a Comment