💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
*🔘ઈતિહાસમાં ૧૦ સપ્ટેમ્બરનો દિવસ*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]🙏
*🏏⚾️જામ સાહેબ રણજિતસિંહજી⚾️*
નવાનગર-જામનગરના મહારાજા અને ક્રિકેટમાં નોંધપાત્ર યોગદાન આપનારા રણજિતસિંહજીનો જન્મ આજના દિવસે વર્ષ ૧૮૭૨માં થયો હતો. તેમની સ્મૃતિમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રોફી યોજાય છે.
*🎖🏅પરમવીર અબ્દુલ હમીદ🎖🏅*
૧૯૬૫ના ભારત-પાક. યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતા બદલ પરમવીર ચક્ર મેળવનારા અબ્દુલ હમીદ આજના દિવસે વર્ષ ૧૯૬૫માં શહિદ થયા હતા. પાકિસ્તાનની બે અદ્યતન ટેંકનો ખાત્મો બોલાવી તેઓ શહીદ થયા હતા.
*🚩🚩🚩નિર્ભયા કેસનો ચુકાદો🚩🚩🚩*
ડિસેમ્બર 2012માં દિલ્હીની યુવતી નિર્ભયા પર બળાત્કાર કરનારા છ આરોપીઓમાંથી પાંચને 10 સપ્ટેમ્બર 2013માં દોષિત જાહેર કરાયા હતા. ત્રણ દિવસ પછી ચારને ફાંસી અને જુવેનાઇલને ત્રણ વર્ષની સજા ફટકારાઈ હતી.
*🏁🏴🏁હેડ્રન કોલાઇડર🏁🏴🏁*
વિશ્વનો સૌથી ખર્ચાળ વૈજ્ઞાનિક અખતરો કરનાર લાર્જ હેડ્રન કોલાઇડરને વર્ષ 2008ની 10 સપ્ટેમ્બરે પહેલીવાર ચાલુ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ નવ અબજ ડોલર નક્કી કરવામાં આવ્યો છે.
*📝📝CTBT પર હસ્તાક્ષર 📝📝📝*
પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકી કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રિટી પર મોટાભાગના દેશોએ વર્ષ 1996ની 10 સપ્ટેમ્બરે હસ્તાક્ષર કર્યા હતા. ભારત, પાકિસ્તાન અને ઉ. કોરિયાએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી.
🎯1858 : ગુજરાતી કવિ મણિલાલ નથૂભાઈ ત્રિવેદીનો જન્મ થયો.
*🎯1887 : ગોવિંદ વલ્લભ પંતનો ઉત્તર પ્રદેશના ખૂન્ટ ગામમાં જન્મ થયો.*
*🎯1912 : ભારતના પુર્વ ઉપરાષ્ટ્રપતિ બી. ડી. જત્તીનો જન્મ થયો.*
🎯1980 : મેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment