👏💐👏💐👏💐👏💐👏💐👏
*જામનગરનાં શિલ્પી અને ક્રિકેટનાં બાદશાહ જામ રણજીતસિંહજીની ૧૪૫(૧૪૯) મી જન્મ જયંતિ*
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🎾⚾️🎾
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]9099409723*
*💠👉🔰🎯 ‘યથા રાજા તથા પ્રજા..'*
*આ કેહવત ખરા અર્થ માં કોઈ નગર ને લાગુ પડતી હોય તો તે જામનગર છે જે નગર ના રાજા વિશ્વ કક્ષા ના અદભુત ઓલ રાઉન્ડર ક્રિકેટર હોય તે જ સહર માથી વિનુ માકડ, સલીમ દુરાની, અશોક માકડ, અજય જાડેજા અને રવીન્દ્ર જાડેજા જેવા હોનહાર રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર ક્રિકેટરો ની ભેટ દેશ ને મડે. જામનગર ની રાજગાદી પર ૩ માર્ચ ૧૯૦૭ માં દરબારગઢ માં સાહી ઠાઠ માઠ સાથે ગાદી સંભાડી જામનગર ના રાજા તરીકે પ્રસ્થાપિત થનાર જામશ્રી રણજીત સિંહ જી ને સમગ્ર જગત એક સ્ટાર ક્રિકેટર ની નજર થી જ ઓડખતું હતું*
💠👉બ્રિટિસ ઈન્ડિયા ના કાઠીયાવાડ માં સડોદર ગામે ૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ માં જન્મ લઈ સમગ્ર વિશ્વ પર ક્રિકેટ નો ઝંડો લેહરાવનાર જામ શ્રી રણજીત સિંહજી ને ક્રિકેટ ની દુનિયા માં રણજી ના હુલામણા નામ થી ઓડખવા માં આવે છે ૧૮૭૨ થી ૧૯૩૩ સુધી ના જીવનકાડ માં જામ શ્રી રણજીત સિંહજી એ અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા જેમાં ના ઘણા આજે પણ અનબીટ છે તેવો એકમાત્ર પહેલા ભારતીય હતા જે ઇંગ્લેન્ડ માથી ᅠટેસ્ટ મેચ રમ્યા છે, તેવો એ ઈંગ્લેન્ડ વતી રમતા અનેક મેચ ઓસ્ટ્રેલીયા સામે રમ્યા તેવો એ ટેસ્ટ ક્રિકેટ માં ૯૮૯ રન સાથે ૪૪.૯૫ ની એવરેજ થી રમી સોવ ને ચકિત કરી દીધા હતા , તેમજ ફસ્ટક્લાસ ક્રિકેટ માં ૫૦૦ ઇનિગ્સ માં ૬૨ વખત નોટ આઉટ રહી ૨૪,૬૯૬ રન ફટકાર્યા જેમાં ૭૨ સદી અને અધ...ધ..ધ... કહી શકાય તેમ ૨૮૫ રન સાથે નોટ આઉટ ની ઇનિગ્સ પણ રમ્યા , આજે દેસ માં રમાતી ક્રિકેટ ની શ્રોચ ટ્રોફી રણજી ટ્રોફી જામ રણજીત સિંહજીની યાદ માં રમાય છે તેજ જામનગર નું ગૌરવ છે.ᅠ
*💠👉🔰એક ઉમદા ખેલાડી સાથો સાથ જામ શ્રી રણજીત સિંહજી એક સફડ અને પ્રજા વત્સલ્ય રાજવી પણ સાબિત થયા જામ શ્રી રણજીત સિંહજી શિલ્પ સ્થાપત્ય ના શોખીન હોવા થી જામનગર ને અનેક બેનમૂન હેરિટેજ ઇમારતો મડી, તેવો ના સમય માં જામનગર નું નવિનીકરણ થયું તેમ કહવા માં કઈ અતિશયોકતી ના કહી શકાય આજે જામનગર ના જે મોટા ચોક કે દૂર અંતર સુધી ના લાંબા રસ્તાઓ છે તે જામ રંણજીતસિંહજી ની દેન છે , બેડી બંદર ના વિકાસ દ્વારા નગર ના વેપાર ઉદ્યોગ નો વિકાસ એ તેમનો ઉદેશ રહ્યો હતો .ᅠ*
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]
.
*સૌરાષ્ટ્ર ના મહાન યુદ્ધ ભૂચરમોરી વિશે ની ભવિષ્યવાણી*
*આ યુદ્ધ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ નું સવથી મોટું યુદ્ધ હતું . જેમાં એક સરણે આવેલા ને રક્ષણ આપવું એ ક્ષત્રિય ધર્મ છે એવું સમજી ને જામનગર ના જામ સતાજી એ બાદશાહ અકબર સાથે યુદ્ધ કર્યું હતું . આ યુદ્ધ માં જામનગર ના જામ સતાજી ,કુંડલા ના કાઠી લોમા ખુમાણ , જુનાગઢ નો નવાબ બાબી અને દિલ્હી ના બાદશાહ અકબર લડ્યા હતા.*
*આ યુદ્ધ એટલું વિકરાળ હતું કે ભૂચરમોરી ની જમીન આજે પણ લાલ છે , આશરે ૩ લાખ યોદ્ધા ઓ કામ આવ્યા હતા. જેમાં ૧ લાખ જાડેજા ભાયાતો ની સેના અને અઢી લાખ નું બાદશાહ અકબર નું સેન્ય અને ૫૦ હજાર ની જુનાગઢ ની સેના હતી. (હલ્દીઘાટી ના યુદ્ધ માં ૨૨ હજાર રાજ્પુતો અને ૧ લાખ ની અકબર ની સેના હતી માટે ભૂચરમોરી નું યુદ્ધ કેટલું વિકરાળ હશે એ આપ અંદાજો લગાવી શકો છો ) ભૂચરમોરી ના યુદ્ધ પેહલા જે ભવિષ્યવાણી થઇ હતી તે નીચે મુજબ છે .*
*शेन लाख आजम सजे, कोकोलाख फरेम ॥*
*आधलाख बाबी अचल, आढीलाख मळीया ऐम॥*
ધ્રોલ ને પાધર રાત ને વખતે માંસાહારી પક્ષીઓ ના ખરાબ ભવિષ્ય ને સૂચવનારા અદ્ભુત સબ્દો થવા લાગ્યા . ધ્રોલ માં ભૂચર નામ નો રજપૂત રેહતો હતો . તેનું ધણ ધ્રોલ નજીક જે ધાર પર બેસતું હતું તે ધાર ઉપર રાતે કડી ના જોયેલા અને ભયંકર અવાજે બોલતા અદ્ભુત પક્ષીઓ ભૂચર એ જોયા . ૬ ઘડી રાત જતા પાંખો ના અવાજ થતા તે પક્ષીઓ ના મોઢા માણસો જેવા હતા અને શરીર પક્ષીઓ જેવા હતા ભયંકર ઉચાર કરનારા અને હાથીઓ ને પણ ઊંચકી સકે એવા કદ ના એ પક્ષીઓ હતા . તેઓ રાત ના ૪ પહોર રઈ પરસ્પર વાતો કરી સુરજ ઊગ્યા પેલા અદ્રશ્ય થઇ જતા આવું વિચિત્ર ચિત્ર જોઈ ભૂચરએ સઘળી વાત દરબાર માં આવી જામ સાહેબ ને કરી. વાત સાંભળી જામ સાહેબ એ પંડિતો ચારણો અને જોશીઓ ને તેડાવી સઘળી વાત કરી તેનું કારણ પૂછ્યું .
*સર્વો એ વિચાર કરી કહ્યું કે " આ સ્થળ એ મોટો સંગ્રામ થવો જોઈએ આ પક્ષીઓ ની ભવિષ્યવાણી થી સમજી છે કે મહાભારત કે રામાયણ જેવું કોઈ મોટું યુદ્ધ થવું જોઈએ .*
આ વાત સાંભળી જામ સાહેબ એ પક્ષીઓ ની વાત સમજી સકે તેવા સીધ ને બોલાવી ને ભુચારની સાથે તે સ્થળ પર મોકલ્યો . તે કાગળ ને કલમ લઇ છુપાઈ ને બેઠો એવામાં છ ઘડી રાત જતા પક્ષીઓ આવ્યા અને આગમ ની વાતો સરુ કરી " વર્ષાઋતુ માં શ્રાવણમાસ ના કૃષ્ણ પક્ષ માં આઠમે આ સ્થળ પર માસ ના ધ્રુવ થશે , બાદશાહ તથા જાડેજાઓ ના દળ ચોમેર વાદળ ની પેઠે ચડશે , લોહી ની નદીઓ ચાલશે , બખ્ત્રો ની કડીઓ તૂટશે , તલવારું ના સપાટા થશે જોગણીઓ લોહી ના પાત્ર પીસે , સંકર રૂઢમાળા બનાવશે અપ્સરાઓ વીરો ને વરવા પુષ્પમાળા લઇ ઉભી રેસે. લડતા વીર રાજ્પુતો ને જોવા સૂર્ય પણ ઉભા રેસે , કેટલાક વીરો ના માથા પડશે ને ધડ ઘા કરશે ઘોડા ના ડાબલા થી ઉડતી રજ થી સુરજ પણ ઢંકાઈ જશે . વીરો માં કુંવર અજાજી બાદશાહી ફોજ ને લાડી ની પેઠે પરણી રણ માં સુસે. ૧૪ દીકરાઓ સહીત મહેરામાંનજી (હાલાજી) જેસો વજીર ,ભારાજી , ભાણજીદલ જેવા વીરો યુદ્ધ માં કામ આવશે , સવાર થતા તે પક્ષીઓ ઉડી અદ્રશ્ય થઇ ગયા
ઉપર મુજબ પક્ષીઓ ની ભવિષ્યવાણી પ્રમાણે સીધ પુરુષ એ સઘળી હકીકત જામ સાહેબ ને બતાવી .
ઉપર જણાવ્યા મુજબ યુદ્ધ થયું સરણે આવેલા ને રક્ષણ આપવા માટે જાડેજા રાજ્પુતો કપાયા પણ સરણે આવેલા ગુજરાત ના સુબા મુજફ્ફર શાહ ને અકબર ને ના સોપ્યો ,
૧ લાખ જાડેજા ભાયાતો એ ૩ લાખ ની અકબર ની સેના સામે યુદ્ધ કર્યું.
...જીતેલું યુદ્ધ કુંડલા ના લોમા ખુમાણ કાઠી અને જુનાગઢ ના નવાબ અકબર ની સેના માં ભળી જવા થી જાડેજા રાજ્પુતો હાર્યા . દગો થયો જાણી ને ભી જાડેજા રાજ્પુતો અકબર ની વિશાળ સેના સામે લડતા રહ્યા . રાજ્પુતાનીઓ સતી થઇ જોહર કર્યા , વીર અજાજી પાટવી કુંવર હતા અને મીન્ધોળબંધ હતા લગ્ન ના માંડવે થી માત્ર ૨૦ વરસ ની ઉમરે યુદ્ધ માં કામ આવ્યા .
નમ્યા કંઈક નરપતિ જે ધરી બેઠા તા ટેક ,
મીન્ધોળ બંધો ફરી વળ્યો એવો અણનમ જાડેજો એક .
*🙏🏻આજે પણ ભૂચરમોરી ના પાધર માં પાળીયાઓ ઉભા છે સતી માતાઓ ની ખાંભીઓ છે જે જાડેજા રાજ્પુતો ના શોર્ય ની સાક્ષી પૂરે છે .*
*જય માતાજી🙏🏻*

No comments:
Post a Comment