⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
*🎯ઈતિહાસમાં ૯ સપ્ટેમ્બરનો દિવસ*
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
*💐🙏💐વર્ગિસ કુરિયનની વિદાય💐🙏*
ભારતના મિલ્કમેન કુરિયને ૨૦૧૨માં આજના દિવસે ૯૦ વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. શ્વેત ક્રાંતિનું સર્જન કરનારા કુરિયનને રોમન મેગસેસે અને વર્લ્ડ ફૂડ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતા.
*🎍🔶🎍ઇસરોની સફળતા🎍🔶🎍*
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ વર્ષ 2012ની નવ સપ્ટેમ્બરે PSLV રોકેટ દ્વારા તે સમયે સૌથી વધુ વજન ધરાવતો SPOT-6 નામનો સેટેલાઇટ અંતરિક્ષમાં તરત મૂક્યો હતો. PSLV રોકેટની એ 100મી ઉડાન હતી.
*💻🖲કમ્પ્યૂટરનું રિમોટ ઓપરેશન💻🖲*
1940ની નવ સપ્ટેમ્બરે અમેરિકી વિજ્ઞાની જ્યોર્જ સ્ટિબિટ્ઝે કમ્પ્યૂટરમાં રિમોટ ઓપરેશન પાર પાડ્યું હતું. ડિજિટલ કમ્પ્યૂટરમાં નેટવર્કિંગ દ્વારા એક સ્થળે બેસી બીજા સ્થળે કમ્પ્યૂટર એક્સેસ કરવું તે સમયે સપનું ગણાતું હતું.
*💻🎪💻પહેલો કમ્પ્યૂટર બગ💻🎪💻*
હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ 'હાર્વર્ડ માર્ક-ટુ' નામના કમ્પ્યૂટરને આખરી ઓપ આપી રહ્યા હતા ત્યારે પ્રોગ્રામિંગમાં રહેલી ખામી એટલે કે કમ્પ્યૂટર બગનો પહેલો પરિચય વર્ષ ૧૯૪૭માં આજના દિવસે થયો હતો.
🙏💐👏ડો. રૂથ કેથ્રીન માર્થા ફાઉ👏💐
૯ સપ્ટેમ્બર ૧૯૨૯ – ૧૦ ઓગસ્ટ ૨૦૧૭) એક જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર હતા. તેઓ *"પાકિસ્તાનની મધર ટેરેસા"* તરીકે પણ જાણીતા છે. તેમને પાકિસ્તાનમાં રક્તપિત વડે પીડિત બીમાર લોકોનો ઇલાજ કર્યો હતો.તેમનું અવસાન ૧૦ ઓગસ્ટ ૨૦૧૭, આગા ખાન હોસ્પિટલમાં થયું હતું.
*💡🙏૧૮૨૮ - સુપ્રસિદ્ધ રશિયન નવલકથાકાર લિયો ટોલ્સ્ટોયનો જન્મ.*
*💴🎯🔰1812 બંગાળ બન્કે પ્રથમ ચલણી નોટ બહાર પાડી.*
♻️💠1850 આધુનિક હિન્દી ભાષાનાં ભારટેન્દું હરિશ ચંદરનો જન્મ થયો.
🔘💠1872 બંગાળી કવિ સરલાદેવી ચૌધરાણીનો જન્મ થયો.
*🔷💠1896 સામાજિક કાર્યકર અને ઝંડાગીતનાં રચયિતા શ્યામલાલ ગુપ્તાનો જન્મ થયો.*
🔘💠1898 એક્ષપ્લોસિવઃ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયાની નાગપુરમાં સ્થાપના થઈ.
*💠🔘1920 એંગ્લો ઓરિએન્ટલ કૉલેગ "અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવામાં આવી.*
1923 પ્રથમ કિરણ મેગેઝીન પ્રકાશીત થયુ.
💐🙏1942 શિરીષકુમારનું અવસાન થયુ.
*🇮🇳✅1944 મહાત્મા ગાંધી અને મહંમદ અલી ઝીણા વચ્ચે પાકિસ્તાન બાબતે 9 થી 27 સપ્ટેમ્બર સુધી બેઠક ચાલી.*
💐🙏1947 ફિલોસોફર આનંદ કેન્ટિશનું બોસ્ટનમાં અવસાન થયુ.
*💐🙏1952 ગાંધી યુગના તત્વજ્ઞાની કિશોરલાલ મશરુવાલાનું અવસાન થયુ.*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment