👳🏼🍫આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ🍫👳🏼
◼◻◼◻◼◻◼◻◼◻◼
🍫આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ
🍫જન્મ:૯ સપ્ટેમ્બર ૧૯૦૦
🌺અવસાન:૨૫ નવેમ્બર ૧૯૬૫
📔 જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા.
🍭તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.
🏣રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા.
🗞પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા.
📰પ્રજાબંધુ અને
ગુજરાત સમાચાર સાથે પણ સંલગ્ન.
🎖૧૯૪૫માં
રણજિતરામ સુવર્ણચંદ્રકથી પુરષ્કૃત
🌺૨૫ નવેમ્બર ૧૯૬૫ના રોજ તેમનું અવસાન થયું.
👸🏻તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા જાણીતાં લેખિકાઓ છે.
🔖મેર ઘનશ્યામ
📚જ્ઞાન કી દુનિયા📚

No comments:
Post a Comment