🎙🙎🏻આશા ભોંસલે🙎🏻🎙
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
🕹આશા ભોંસલેનો જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાતારા, મહારાષ્ટ્ર,
🕹 હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે.
🕹 ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકર ની નાની બહેન અને દીનાનાથ મંગેશકર ની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે.
🕹 તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.
🔖 Mer ghanashyam
📚જ્ઞાન કી દુનિયા📚

No comments:
Post a Comment