🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✅વિશ્વ અલ્ઝાઈમર દિવસ✅*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
➡️અલ્ઝાઈમરને લગતા રોગો અને ચિત્તભ્રમ સાથે સંકળાયેલી બાબતોમાં જાગૃતિ લાવવાં માટે દર વર્ષે ૨૧ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઈમર દિવસ ઉજવવામાં આવે છે.
➡️આ વર્ષનો વિશ્વ અલ્ઝાઈમર દિવસ અભિયાનનો વિષય “મને યાદ રાખો” છે.આ દિવસનો હેતુ વિશ્વના તમામ લોકોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે ચિત્તભ્રમના ચિન્હો શોધીને તેવાં લોકોને ભૂલવા જોઈએ નહિ કે જેઓ ચિત્તભ્રમ સાથે જીવતા હોય અથવા તેના કારણે અવસાન પામ્યા હોય.
↪️↪️અલ્ઝાઈમરના રોગમાં ચિત્તભ્રમ એ સૌથી સામાન્ય બાબત છે.તે પ્રગતીશીલ મસ્તિષ્કના રોગ કે જેના લીધે સ્મૃતિ અને સમજણમાં મુશ્કેલી આવી શકે છે.
↪️મસ્તિષ્ક કોષો નાશ પામવાના કારણે યાદશક્તિ ગુમાવવી,યાદશક્તિમાં પરિવર્તન,વર્તનમાં ઓચિંતું પરિવર્તન આવવું અને શરીરની સ્થિતિમાં ફેરફાર જોવા મળે છે.સામાન્ય સ્થિતિમાં અલ્ઝાઈમર વિસ્મૃતિની તુલનામાં વધારે છે.અલ્ઝાઈમરના દર્દીઓ લાંબા સમયે લોકોના નામો જેમ કે મિત્ર,સરનામું,રસ્તાઓ,નામ અને અન્ય વસ્તુઓ ભૂલી જાય છે.
↕️અલ્ઝાઈમર રોગ વિશેના તથ્યો↕️
અલ્ઝાઈમર ઝડપથી ફેલાતો મસ્તિષ્ક રોગ છે.તે તેની શરૂઆત ભૂલી જવાયેલી વસ્તુઓ અને ઓછા ગાળાની સ્મૃતિના વિકાસ સાથે સાંપ્રત ઘટનાઓને યાદ કરવામાં મુશ્કેલી ઉદભવે છે.અતઃ તે રોજિંદી ગતિવિધિઓ અને ત્યાં સુધી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જોવા સુધી પણ અસક્ષમતા દર્શાવે છે.
↕️🔄અલ્ઝાઈમરનો રોગ ખાસ કરીને વૃદ્ધ લોકોને અસર કરે છે ભારતમાં વૃદ્ધ લોકોની વસ્તી વધી રહી છે તેના પરીણામે જાગૃત રહેવું જરૂરી છે.
હજુ સુધી અલ્ઝાઈમરનું સાચું કારણ જાણી શકાયું નથી.આ રોગના કારણોમાં મસ્તિષ્કમાં થતી કેટલીક સંકુલ ઘટનાઓને માની શકાય છે.
અલ્ઝાઈમરના રોગનો કોઈ ઉપાય નથી.આ રોગની આરંભિક તપાસ કરાવવાથી દર્દીની અસરકારક સારવાર કરી શકાય છે.
સાર-સંભાળ રાખવાના પાસામાં મનોવૈજ્ઞાનિક,દવાઓ અને સારવારનો સમાવેશ થાય છે.
પરિવાર અને સામાજિક એકતા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
અલ્ઝાઈમરના રોગનું સૌથી સામાન્ય કારણ ચિત્તભ્રમ છે.
*⏮⏪અલ્ઝાઈમરના રોગની ૧૦ સીમાચિન્હ ચેતવણીઓ :⏬⏬*
યાદશક્તિના ઘટાડા માટે રોજિંદા જીવન પર અસર પડે છે
આયોજનમાં પડકારો અથવા સમસ્યા ઉકેલમાં તકલીફ,
ઘર પર નવરાશની પળોમાં રોજિંદા કામ કરવામાં મુશ્કેલી થવી
સ્થળ અને સમયની મુંજવણ
અઘરા દ્રુશ્ય ચિત્રો અને સ્થાનિક સંબંધોને સમજવા
શબ્દોને બોલવા અને લખવામાં નવી સમસ્યાઓ ઉભી થવી
વસ્તુઓના સ્થળ ભૂલવા અને વસ્તુઓ લેતા ભૂલી જવું
ઓછી નિર્ણય ક્ષમતા અથવા ઘટાડો થવો
કામ કરવું અથવા સામાજિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો
સ્વભાવ અને વ્યક્તિત્વમાં ફેરફાર થવો.
નિવારણ માટેના ઉપયોગી સૂચનો :
➡️➡️શારિરીક,માનસિક,સામાજિક અને મનોરંજન પ્રવૃતિઓ જોડાયેલી છે જેમ કે :
વાંચન
લેખન દ્વારા આનંદ
સંગીતના સાધનો વગાડવા
પ્રોઢ શિક્ષણના અભ્યાસક્રમોમાં ભાગ લેવો
ઇન્ડોર રમતો જેવી કે શબ્દકોયડા,કોયડા,સ્ક્રેબલ અને ચેસ રમવી જોઈએ
તરવું
સમુહમાં રમવું જેમ કે દડો ફેંકવો
ચાલવું
યોગ અને ધ્યાન કરવું
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏
મગજની સમસ્યા
અલ્ઝાઈમરના દર્દીના મગજમાં સંદેશો પહોંચાડનારી કોશિકાઓ એટલે કે ન્યૂરોન્સ યોગ્ય રીતે કામ કરી શક્તી નથી. સામાન્ય રીતે ન્યૂરોન્સ અંદરોઅંદર એકબીજા સુધી સંદેશ મોકલે છે. જેને કારણે વિવિધ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. ન્યૂરોન એવી કોશિકાઓ છે જે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ જાય તો પછી ઠીક થઈ શક્તી નથી અને નવી પણ બની શક્તી નથી. આ ક્ષતિ (નુકસાન) કાયમી હોય છે. જ્યારે ન્યૂરોન ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે એકબીજા સુધી સંદેશ પહોંચાડી શક્તા નથી, તેમનો પરસ્પરનો સંપર્ક તૂટી જાય છે. આ રીતે મગજના વિવિધ ભાગ જે સામાન્ય રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, તે સારી રીતે કામ કરી શક્તા નથી. અલ્ઝાઈમરના દર્દીઓના વ્યવહાર અને વ્યક્તિત્વમાં આ જ કારણસર પરિવર્તન જોવા મળે છે.

No comments:
Post a Comment