💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🔰નરહરિ દ્રારકાદાસ પરીખ🔰*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
(૭ ઓક્ટોબર, ૧૮૯૧ - ૧૫ જુલાઇ, ૧૯૫૭)
🎯👉નરહરિ દ્રારકાદાસ પરીખનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ.
🎯👉તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી
🎯🔰૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો.
*🔰🎯૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન.*
*🔰🎯૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક.*
*🎯🔰૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ.*
🔰👉૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય.
💐💐૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.
*🎯🔰👉એમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે.*
📕📗📔એમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧,૨ (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫)એમનો તદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.
➡️‘નામદાર ગોખલેનાં ભાષણો’ (૧૯૧૮), ‘ગોવિંદગમન’ (૧૯૨૩), ‘કરંડિયો’ (૧૯૨૮), ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭), ‘મહાદાવેભાઈની ડાયરી’- ભા. ૧,૭ (૧૯૪૮-૫૦), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ (૧૯૪૯), ‘દી.બ. અંબાલાલ સાકરલાલનાં ભાષણો’ (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ (૧૯૫૬) વગેરે એમનાં સંપાદનો છે.
➡️‘ચિત્રાંગદા’ (૧૯૧૬), ‘વિદાય અભિશાપ’ (૧૯૨૦), ‘પ્રાચીન સાહિત્ય’ (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓની એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તો, ‘જાતે મજૂરી કરનારાઓને’ (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?’ (૧૯૨૫-૨૬) એમના તોલ્સ્તોયનાં પુસ્તકોના અનુવાદો છે.
*➡️નવલગ્રંથાવલિ (૧૮૯૧) :⬇️⬇️* નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.
➡️પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં *‘ભટ્ટનું ભોપાળું’* હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ( યુયુત્સુ)9099409723*
*➡️એમાં નવાઈ શી ? – નરહરિ પરીખ⬇️*
આપણે,
જેઓ ગરીબ લોકોની સેવા કરવાનો દાવો કરીએ છીએ,
તેમણે વિચારવાનું છે કે
કેમ એ લોકો તોફાની ચળવળ કરનારાઓ પાસે દોડી જાય છે ?
તેમનાં હિતને નામે જે હડતાલો તેમની મરજી વિરુદ્ધ
થોડા ગુંડાઓ દ્વારા પડાવવામાં આવે છે,
તેને વશ ન થવા જેટલું બળ
આપણે કેમ તેમનામાં પેદા કરી શકતા નથી ?
આપણે વિચારીએ કે આપણામાંથી કેટલા
સમાજના છેક નીચલા થરના
કચડાયેલા લોકો પાસે પહોંચ્યા છીએ ?
તેમનાં દુઃખો ટાળવામાં આપણામાંથી કેટલા
તેમને મદદગાર થયા છીએ ?
ઉપલા થરના લોકો આ લોકોની મહેનતનો ગેરવાજબી લાભ ઉઠાવે છે,
તેમને ચૂસે છે, તેમનું અપમાન કરે છે,
ને એ લોકોને ઊંચે આવવા દેતા જ નથી.
પણ ઉપલા થરના લોકોને આ હકીકત કહેવાની
આપણી હિંમત ચાલતી નથી.
આપણા પર તેઓ નારાજ થશે, અને તેથી આપણી પ્રવૃત્તિઓમાં
ધનથી તેમનો જે સહકાર મળતો હોય છે તે બંધ થશે,
એવો ડર આપણા દિલ ઉપર સવારી કરે છે.
પછી દલિત વર્ગ
તોફાનોને જ ક્રાંતિનું હાર્દ માનવાવાળા લોકોના હાથમાં જઈ પડે,
એમાં નવાઈ શી ?
*⬆️⬆️⬆️નરહરિ પરીખ⬆️⬆️⬆️*
જ્ઞાન સારથિ, [16.07.19 18:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
📒📕📘📕📙📕📙📕📕📕📒
*📝📝📝નરહરિ પરીખ📙📙📙*
*પરીખ નરહરિ દ્રારકાદાસ ‘એક પિતા’*
📒📕📕📗📗📕📒📒📘📘📕
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
(૭-૧૦-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૭) : *📚📗📖ચરિત્રકાર,સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન ખેડા જિલ્લાનું કઠલાલ. અભ્યાસ અમદાવાદમાં.* ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. ૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ. ૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.
*📖📗📖એમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે.* એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે.
*📕📍📕એમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧,૨ (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫) એમનો તદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.*
‘નામદાર ગોખલેનાં ભાષણો’ (૧૯૧૮), ‘ગોવિંદગમન’ (૧૯૨૩), ‘કરંડિયો’ (૧૯૨૮), ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭), ‘મહાદાવેભાઈની ડાયરી’- ભા. ૧,૭ (૧૯૪૮-૫૦), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ (૧૯૪૯), ‘દી.બ. અંબાલાલ સાકરલાલનાં ભાષણો’ (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ (૧૯૫૬) વગેરે એમનાં સંપાદનો છે.
*📚📕📖‘ચિત્રાંગદા’ (૧૯૧૬), ‘વિદાય અભિશાપ’ (૧૯૨૦), ‘પ્રાચીન સાહિત્ય’ (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓની એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તો, ‘જાતે મજૂરી કરનારાઓને’ (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?’ (૧૯૨૫-૨૬) એમના તોલ્સ્તોયનાં પુસ્તકોના અનુવાદો છે.*
*📚📗નવલગ્રંથાવલિ (૧૮૯૧) :* નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે. પહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ તથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે.
*👏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment