જ્ઞાન સારથિ, [31.03.17 12:02]
💥Breaking News💥30-3-17
💥ભારત મહાન ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્ય તીથિ
👏શયામજી કૃષ્ણવર્મા👏
💥મળનામ--
શ્યામજી કરશનજી નાખુઆ
👉જન્મ-4 ઓક્ટોમ્બર 1857
માંડવી બંદર, કચ્છ, ગુજરાત
👉નિધન-30 માર્ચ 1930
જીનિવા, સ્વિટત્ઝરલેન્ડ
👉પિતા--કરશનભાઇ નાખુઆ
👉માતાનુ નામ-ગોમતીબાઇ
👉પત્નીનુ નામ-ભાનુમતી
👉વારસદાર-નિઃસંતાન
💥દયાનંદ સરસ્વતી નુ શિષ્યત્વ પ્રાપ્ત કરી આર્યસમાજી બન્યા
👉હવે શ્યામજી કરશનજી નાખુઆ શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા
👉તમણે લંડન અને પેરીસ મા રહીને આઝાદી માટે રાષ્ટ્રસેવા કરવા ક્રાતિકારી પ્રવૃતિઓ કરી.
💥તમના સંગઠનો & પ્રવૃતી👇
👉ધ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી
👉ઇન્ડિયા હાઉસ
👉ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ
💥30 માર્ચ 1930 રોજ જીનિવા ખાતે મૃત્યુ પામ્યા..તેમની ઇચ્છા હતી કે તેમના અસ્થિ સ્વદેશ મા પોતાના વતન મા લઇ જવામા આવે....જે અંતર્ગત 2003 મા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમા તેમના અસ્થિ લાવવામા આયા.
💥તાજેતર માજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભુજ ખાતે એક આયોજીત કાર્યક્રમમા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને શ્યામજી કૃષ્ણવર્માની "સનદ" ભારતમા પરત લાવી ગુજરાતને સુપરત કરી
💥કચ્છ યુનિવર્શિટીને કચ્છના ક્રાતિવીરના માન મા શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્શિટી નામ આપવામા આવ્યુ છે.
💥કરાંતિતીર્થ-
👉માંડવી,ભુજ ખાતે આવેલુ શ્યામજી કૃષ્ણ વર્માનુ સ્મારક.
🙋♂નરેશકુમાર🙏
👇👇👇👇👇👇👇👇👇👇👇
For more materials join us
https://t.me/gujaratimaterial
🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
*💠🔰💠શ્યામજી કૃષ્ણ વર્મા🔰💠*
🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🎯👉ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, માંડવી.*
*🗞🗞🗞ધ ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ. સપ્ટેમ્બર, ૧૯૦૮, લંડન🗞🗞🗞*
તેમના લંડન ખાતેના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસ ની પ્રતિકૃતિ દેખાય છે.
*🐾🐾જન્મ🐾🐾ઓક્ટોબર ૪, ૧૮૫૭
માંડવી (કચ્છ)*
💐💐મૃત્યુ💐💐માર્ચ ૩૦, ૧૯૩૦
જિનેવા
*📒📔૧૯૩પમાં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞીકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું.* 🗳પહેલા ક.મા. મુનશીએ લખવાના હતા.
*📋પુસ્તક લખ્યાનાં ૧પ વર્ષ બાદ એટલે કે ૧૯પ૦માં એ પ્રકાશીત થયું એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો.*
📽🎥શ્યામજી વિશે એક દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી.
🎙📻🎙એ સિવાય શ્યામજીને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ફાઉન્ડેશને બનાવી છે.
🎶🎵🎶ગાયક કલાકાર પ્રદીપ ગઢવીએ ગીતો લખ્યા છે અને લલીતા ઘોડાદરા સહગાયીકા છે.
➡️૧૯૭૬-૭૭માં મિસા હેઠળ વડોદરાની જેલમાં બાબુભાઇ જશુભાઇ પટેલ, રામલાલ પરીખ, નવલભાઇ શાહ અને વિષ્ણુ પંડયા હતા. દરરોજ એક જણે પોતાના વિષય પર ભાષણ આપવું એવું નક્કી થયું હતું. 🗣વિષ્ણુભાઇ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે બોલ્યા. એ પ્રસંગ બાબુભાઇને બરાબર યાદ રહી ગયો.
💠🗣ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે બાબુભાઇએ એમને ગુજરાતમાં સશષા ક્રાંતીના ઇતિહાસ વિશે પુસ્તક લખવાનું કહ્યું.
💠🎯વિષ્ણુભાઇએ એ લખ્યું અને ૧૯૮૦માં પ્રકાશીત થયું. વિષ્ણુભાઇએ શ્યામજીનું જીવન ચરિત્ર અને *લંડનમાં ઇન્ડીયન સોશ્યોલોજીસ્ટ નામનાં પુસ્તક લખ્યા છે.* 👉વિષ્ણુભાઇએ માંડવીમાં શ્યામજીના નામે ઇન્ટરનેશનલ હિસ્ટ્રી સેન્ટર બનાવવા ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે.
👁🗨🎯🔰ભુજના ધનજીભાઇ ભાનુશાળી નામના એસ.ટી.ના નિવૃત ડેપો મેનેજર શ્યામજી વિશે ઘણું લખ્યું છે. શ્યામજી વિશેનું પુસ્તક પણ એમણે પ્રકાશીત કર્યુ છે. માંડવીનાં શિક્ષિકા દક્ષાબહેન ઓઝાએ શ્યામજી વિશે હિંદીમાં પુસ્તક લખ્યું છે.
*🐾🐾તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે થયો હતો.*
👉સામાન્ય આર્થિક સ્થિતિવાળા પરિવારમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માએ નાની વયે માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી.
👉પિતાનું નામ કરસનજી અને પત્નીનું નામ ભાનુમતી હતું.
🕯🕯તેઓ મ્યુનિસિપાલિટીના દીવા અજવાળે વિદ્યાભ્યાસ કરનાર કિશોર શ્યામજીએ એક ભાટિયા સદ્ગૃહસ્થે આર્થિક સહાય કરી જેથી મુંબઈની એલફિન્સ્ટન તેમ જ વિલ્સન જેવી વિખ્યાત સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક સાંપડી.
🛢🛢શ્યામજી કૃષ્ણ વર્મા આ દિવસોમાં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. 👉શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા.
*🇮🇳સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હિસંક ક્રાંતિકારી બન્યા. વિશેષ કરીને લંડન અને પેરિસમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી.*
*🇮🇳🎯👉ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી.*
👉 સમગ્રજીવન બ્રિટીશ સામ્રાજ્ય વદ સામેના સંઘર્ષમાં સમર્પિત થયું. વિદેશમાં રહીને તેમણે રાષ્ટ્રસેવા કરી.
*🇮🇳ભારતની સ્વરાજ્ય સાધના માટે હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી.*
*🎯👉 વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી વીર સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી સરાહનીય છે.* શ્યામજીએ પોતાની બધી સંપત્તિ આજીવન દેશ માટે જ વાપરી હતી. *💐આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે ૩૧ મી માર્ચ ૧૯૩૦ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા.* તે વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજ્રેઆતમાં પ્રદક્ષિણા કરી. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને *ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.*
*🎯👉🔰૧૦૦ વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતા એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્યામજીના મૃત્યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્યામજીના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહ રાણાએ ૧૯૩૬માં મેળવ્યા હતા.*
🎯👉શ્યામજીને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે *૯૦,૦૦૦ ફ્રાન્કનું દાન* આપ્યું હતું. *🎯👉ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે.*
*🎯👉ફ્રાન્સ ભણવા આવવા ઇચ્છતા હિંદુ યુવાનો માટે એમણે સ્કોલરશીપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું.*
*⭕️💠👉ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે.*
*શ્યામજી ભારત માટે જાસુસી કરતાહોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું. ભુજમાં રહેતા અને ૧ર૬ જેટલી જાસુસી નવલકથાથી વિખ્યાત થયેલા લેખક ગૌતમ શર્માએ એમની નવલકથામાં શ્યામસુંદર નામનું પાત્ર રાખ્યું હતું. એ પાત્ર એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. લેખકે શ્યામનું પાત્ર અમર બનાવીને અંજલી આપી. આ વાત થોડા વર્ષો પહેલા સ્વર્ગસ્થ થયેલા ગૌતમ શર્માએ એમના એક મિત્રને કરી હતી.*
*🎯🔰👉શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ૧૯પરમાં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પીટલ માટે આપવામાં આવ્યું હતું. 💠એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. 💠પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધાં હતા. 💠માંડવી અને ભુજમાં શ્યામજીનાં બાવલા છે. 💠માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.*
*🙏🔰🎯તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની 💠‘સનદ'💠 ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી છે. જોગાનુજોગ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના 💐અસ્થી💐 પરત લાવવાનું વચન પાળ્યું હતું.*
*જીનીવાથી જેમના અસ્થિ ભારત લવાયા બાદ જેની સનદ જેવી સ્મૃતિ ભેટ કચ્છની જનતાને અર્પણ કરવામાં આવી છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🇮🇳🇮🇳🗣🇮🇳🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣
*શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે*
🗣🇮🇳🇮🇳🗣🇮🇳🇮🇳🗣🇮🇳🇮🇳🗣🇮🇳🗣
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯👉૧૮૭૯ – ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના સહાયક પ્રાધ્યાપક.*
*🎯👉૧૮૮૫ – મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાતની શરૂઆત.*
*🎯👉૧૮૮૮ – રતલામ રાજ્યના દિવાન*
*🎯👉૧૮૯૩ – ૧૮૯૫ – મહારાજાની નિમણૂકથી ઉદેપુરના રાજદરબારી.*
*🎯👉૧૮૯૫ – ૧૮૯૭ – જૂનાગઢ રાજ્યના દિવાન.*
*🎯👉૧૮૮૧માં બર્લિન કોન્ગ્રેસ ઓફ ઓરિએન્ટાલીસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૧૮૮૩માં રોયલ અશિયાટીક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઊત્પત્તિ” વિષય પર પ્રશંસનીય ભાષણ આપ્યું.*
👉તેમણે તેમનાં બધાં પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારત માતાને નિસ્વાર્થભાવે સમર્પિત કર્યા અને જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી.
*💠👉૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.*
*♻️💠૧૮૯૯માં બોઅર યુદ્ધમાં અંગ્રેજ સરકારનો સાથ આપવા બદલ ‘ગાંધીજી’ ની ટીકા કરી.*
👁🗨💠વિવિધ શિષ્યવૃત્તિની યોજના શરૂ કરીને ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.
*♻️💠લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.*
*💠👁🗨એમની પ્રેરણાથી દેશને મેડમ ભીખાજી કામા, સરદારસિંહ રાણા, ક્રાંતીવીર વિનાયક સાવરકર, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, હરદયાલજી, વગેરે ક્રાંતીવીર મળ્યાં જેથી તેઓ “ક્રાંતિગુરુ” તરીકે ઓળખાયા.*
*🎯👉તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.*
*💠🎯🔰🔰🎯તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જે જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં કાશીના પંડિતો દ્વારા તેમને “પંડિત”ની પદવી આપવામાં આવી.*
*💐🐾💐માનનીય શ્રી. નરેન્દ્ર મોદી તેમનાં અસ્થિ સ્વિટ્ઝર્લૅન્ડથી પરત લાવ્યા અને ‘ક્રાંતિ તીર્થ’ નામનું સ્મારક બનાવ્યું.*
🔰મુખ્યમંત્રીશ્રીએ 4 ઓક્ટોબર, 2009 ના રોજ આ સ્મારકનું શિલારોપણ કર્યું હતું અને 13 ડિસેમ્બર, 2010 ના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કરેલ.શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનના જીવનચરિત્રને ઉજાગર કરતું આ ક્રાંતિ તીર્થ અનેક સ્મારક પ્રદર્શનો ધરાવે છે જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. ઇંડિયા હાઉસ, જે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે, તેને ક્રાંતિ તીર્થ ખાતે પુનર્જીવિત કરવામાં આવેલ છે.
🔰👉દેશભક્તિના પ્રતીક તથા અનેકોની પ્રેરણા સમાન
શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા દેશભક્તિના પ્રતીક સમાન હતા તથા ભારત માતા પ્રત્યેની તેમની નિષ્ઠા અપાર હતી. તેમના આદર્શોએ તેમને એક પ્રેરણા સ્ત્રોત બનાવી દીધેલ તથા અનેક ક્રાંતિકારીઓમાં તેમણે દેશભક્તિ ની જ્યોત પ્રજ્વલિત કરી હતી. તેમનાથી અત્યંત પ્રભાવિત થયેલ લોકોમાં વીર સાવરકર, શ્રી મદનલાલ ઢીંગરા તથા લાલા હરદયાલનો સમાવેશ થાય છે.
👉અંગ્રેજોની સેવા ક્યારેય ન કરો
શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા તેઓ એવી વ્યક્તિ હતા કે જેમણે અનેક લોકોને મદદ કરેલ, પરંતુ તેમની એકમાત્ર પૂર્વશરત રહેતી કે - તમે અંગ્રેજો હેઠળ સેવા નહીં બજાવો..! હિંદુસ્તાનથી સેંકડો માઇલ દૂર હોવા છતાં, ભારત માતા માટેની તેમની ભાવના અને ભક્તિ તેમના છેલ્લા શ્વાસ સુધી અખંડિત રહ્યાં.
🎯🔰આ સપુતે દેશને અંગ્રેજ સલ્તનતમાંથી મુક્ત કરવા વિદેશની ધરતી પર બ્રિટનમાં ચળવળ ચલાવી, ઈન્ડિયા હાઉસને કેન્દ્ર બનાવી પત્રકારિતા દ્વારા જનજાગરણ ચલાવ્યું અને અંતે અંગ્રેજને તાબે ન થનારા શ્યામજીની બેરીસ્ટર તરીકેની સનદ બ્રિટીશ સરકારે જપ્ત રદ કરી પરંતુ ક્રાંતિવીરે તેમની રાષ્ટ્ર સેવા ચાલુ રાખી. સામાન્ય પરિવારના શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાના જીવનને ખુબ ઊંચાઈએ લઈ જઈને દેશની આઝાદી માટે સર્મપિત કરી દીધું હતું તેમની રાષ્ટ્રભક્તિની તેમણે સરાહના કરી હતી. વડાપ્રધાનએ કહ્યું કે, દેશના બે રાષ્ટ્ર સપૂત મહાત્મા ગાંધીજી અને શ્યામજી કૃષ્ણ વર્મા એવા ક્રાંતિવીરો છે જેમની સનદ છીનવી લેવાઈ હતી. મહાત્મા ગાંધીજીની સનદ ૧૯૮૮માં પુનઃપ્રાપ્ત થઈ અને શ્યામજી કૃષ્ણ વર્માની સનદ અંગે તેમના બ્રિટનના પ્રવાસ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન કેમેરૂન અને ભારતીય મુળના બ્રિટીશ પ્રધાનમંડળના બે સભ્યો શૈલેષ વાળા અને પ્રિતીબેન પટેલની વિશેષ ભુમિકા વચ્ચે તેમની સનદ પુનઃપ્રાપ્ત થઈ..

No comments:
Post a Comment