જ્ઞાન સારથિ, [26.11.16 11:35]
*💥Breaking News💥26-11-16*
*🇮🇳આજે ખાસ🇮🇳* 26 નવેમ્બર
👉બધારણ દિવસ
👉સવિધાન દિવસ
👉કાયદા દિવસ
💐સવિધાન દિવસ મનાવવાની સૌપ્રથમ શરુઆત 26 નવેમ્બર 2015 થી વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કરાઇ
આજનો દિવસ સ્વતંત્ર ભારત ના ઇતિહાસ નો ખાસ દિવસ કહિ શકાય છે...
*👉તા.26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા રચાયેલ બંધારણ નો સર્વસ્વીકૃતિથી સ્વીકાર* કરવામા આયો હતો.....
અને
👉ઠીક બે મહીના પછી એટલેકે
*26 જાન્યુઆરી 1950 ના રોજ સમગ્ર ભારત મા બંધારણ નો અમલ* શરૂ કરવામા આવ્યો....
અને આમ વર્ષોની લાંબી ગુલામી માથી સ્વતંત્ર થયેલ ભારત પ્રજાસતાક રાષ્ટ્ર બન્યુ....
તેથી જ
*26 નવેમ્બર---બંધારણ દિવસ*
*કાયદા દિવસ*
અને
*26 જાન્યુઆરી--પ્રજાસતાક દિવસ*
તરીકે ઉજવવામા આવે છે...
👏🏻🌹👏🏻
*💥બધારણ--*
--નીતિ નિયમાનો દસ્તાવેજ.
*💥બધારણ સભા*--
--બંધારણ ઘડવા માટે રચાયેલ પ્રતિનિધિ ઓની સભા.
*👉બધારણ સભા ના અધ્યક્ષ--ડો,રાજેન્દ્ર પ્રસાદ* હતા જેઓ *પ્રજાસતાક ભારત* ના *પ્રથમ રાષ્ટ્રપતિ* બનેલા
👉બધારણ સભા ના *ઊપાધ્યક્ષ-- એસ.સી.મુખર્જી*
👉બધારણ સભાના *સલાહકાર-- બી.એન.રાવ*
👉બધારણ ઘડનારી મહત્વની *પ્રારૂપ સમિતી ના અધ્યક્ષ--ડો,બાબાસાહેબ ભીમરાવ આંબેડકર*
👉બધારણ ઘડવામા સૌથી મહત્વનુ યોગદાન-ડો,બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નુ રહેલુ છે..
તેથીજ
👉 *ડો,બાબા સાહેબ ભીમરાવ આંબેડકર*ને
*ભારતીય બંધારણ ના ઘડવૈયા*
*ભારતીય બંધારણ ના પિતા*
કહેવામા આવે છે..
👉નોંધનીય છેકે *ડો,બાબાસાહેબ આંબેડકર ભારત ના પ્રથમ કાયદા પ્રધાન* પણ છે..
👉બધારણ સભાની *પ્રથમ બેઠક--9 ડિસેમ્બર 1946*
👉બધારણ સભાની *અંતિમ બેઠક--26 નવેમ્બર 1949*
આમ
👉સપુર્ણ બંધારણ તૈયાર કરવામા મા લાગેલો સમય
*2 વર્ષ*
*11 મહિના*
*18 દિવશ*
👉ભારતીય બંધારણ વિસ્તૃત અને *વિશ્વનુ સૌથી લાંબુ હસ્તલિખિત બંધારણ* છે..
👉બધારણ ની *બે મુળ નકલો હિન્દી અને અંગ્રેજી ભાષામા હાથથી લખાયેલી* છે..
👉હાથથી લખાયેલી બંધારણ ની *આ બન્ને નકલો સંસદ ભવનના પુસ્તકાલય મા હિલિયમ થી ભરેલા કબાટ મા* રાખવામા આવી છે..
*💥બધારણ ની નકલો* :-
👉બધારણ ની નકલો *કેલીગ્રાફી* થી તૈયાર કરવામા આવી છે..
👉આવી કેલીગ્રાફીવાળી *ફોટોલિથો ગ્રાફીક નકલો* ચલણ મા છે
👉અને માત્ર 1000 નકલો જ ઉપલબ્ધ છે
👉બધારણ ની નકલો છપાયેલી નથી.
*"The Constitution as Settled By Assembly Be Passed"*
-Dr.B.R.Ambedkar
-26-11-1949
આવા વિશ્વના શ્રેષ્ઠ કહી શકાય એવા ભારતીય બંધારણ અને બંધારણ ઘડવામા મહત્વનુ યોગદાન ધરાવતા *ડો,બાબાસાહેબ ભીમરાવ આંબેડકર* ને સત્ સત્ નમન
🙏🙏✍️✍️
Join here
https://telegram.me/gujaratimaterial

No comments:
Post a Comment