Monday, November 11, 2019

આચાર્ય જે. બી. કૃપલાણી --- Acharya J. B. Kripalani

💠🔰💠💠🔰💠🔰💠🔰💠
*🎯આચાર્ય જે. બી. કૃપલાણી *
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*આચાર્ય જે. બી. કૃપલાણીનું 1982માં નિધન થયું. તેઓ ચંપારણ સત્યાગ્રહથી ભારતની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા હતા.*
*🎯👉તેઓ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય પણ રહ્યા હતા અને 1946માં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.*

*💠👉1951માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેમણે 👁‍🗨‘કિસાન-મજદૂર’👁‍🗨 પક્ષની સ્થાપના કરી હતી.*

*👆🎯👉આ પક્ષ પાછળથી ‘પ્રજા સમાજવાદી પક્ષ’ના નામે ઓળખાયો.*

*આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન માટે" ઝંડા સમિતિ " ની રચના કરવા માં આવી,તેના અધ્યક્ષ "જે.બી.કૃપલાણી " હતા.*
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન "
પીંગલી વેંકૈયા " દ્રારા તૈયાર કરી હતી.
# રાષ્ટ્રધ્વજ નું સન્માન જળવાય માટે "
ભારતીય ધ્વજ સંહિતા 2002 "ની રચના કરવા માં આવી.
# બંધારણ નો અનુચ્છેદ-19 ( 1 ) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ની ફરજ છે,પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ .
# રાષ્ટ્રીય શોક ના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટી ના સમયે રાષ્ટ્રધ્વજ ને ઉધો ફરકાવવા માં આવે છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment