🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસીક તવારીખ માટે મહત્વનો દિવસ છે.*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🎯👉15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી જૂનાગઢવાસીઓ માટે ન હતી. *નવાબની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હોય ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી.*
આ આઝાદી માટે *આરઝી હકુમતની સ્થાપના* સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચુકવવી પડી હતી.
🎯🔰બાદમાં 9મી નવેમ્બરનાં રોજ જૂનાગઢનાં છેલ્લા નાયબ દિવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબ્જો વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રિજીયોનલ કમિશ્નર નિલમ બુચને સોંપતા જ જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું.
🇮🇳15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે *જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજીએ* જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતા જ જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડવવાના પક્ષમાં હતી.
🎯👉🔰તા.24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, જૂનાગઢ મે સે પાકિસ્તાન જાના ચાહિએ ‘’ જેના અનુસંધાને *25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇનાં માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠનાં અધ્યક્ષ સ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી અને આરજી હકુમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેઓને સમશેર પણ ભેટ આપી હતી.*
*👁🗨💠👉8 નવેમ્બર 1947ની સાંજ સુધીતો આરજી હકુમતની સેનાએ જૂનાગઢ સ્ટેટના કુલ 106 ગામો કબ્જે કરી લીધા હતા. જેથી ફફડી ગયેલા જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ બીજા જ દિવસે એટલે કે તા.9મી નવેમ્બરનાં રોજ એક પ્રેસ કોમ્યુનિક બહાર પાડી જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બહારથી કામ કરતા અવ્યવસ્થિત લશ્કરે (આરઝી હકુમતની સેના)જે પરિસ્થિતિ ઉભી કરી છે નેક નામદાર નવાબ સાહેબની રૈયતને ગંભીર મુશ્કેલી પહોંચાડવાની કોશિષ કરી છે એ માટે જૂનાગઢ સરકાર ચિંતાની લાગણી વ્યકત કરે છે. કરાંચીથી મળેલા એક સંદેશામાં ખુદ નેક નામદાર નવાબ સાહેબ બહાદુરે તેઓની ખાસ ઇચ્છા વ્યકત કરતા જણાવ્યું છે કે, તેની વ્હાલી પ્રજાની ખુનામરાકી થતી અટકાવવી.*
*🔰👉જૂનાગઢની પ્રજાને તમામ પરિસ્થિતિ સમજાવી જૂનાગઢના ભારત સાથેના જોડાણ સંબંધમાં જે મુદ્દા રહેલા છે તેનું માનભર્યુ સમાધાન થતા સુધી જૂનાગઢની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઇન્ડીયા સ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ માંગવી એવું દિવાનના બંગલે મળેલી સભામાં ઠેરાવાયું હતું.” જેના અનુસંધાને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્ટેટનો કબ્જો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રીજીયોનલ કમિશ્નર નિલમ બૂચને સોંપવામાં આવ્યો. આ ઐતિહાસીક પ્રેસ કોમ્યુનિક અને આરઝી હકુમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઇતિહાસવિદ્દ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડ્યું છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁🗨👁🗨👁🗨♻️♻️♻️💠👁🗨♻️♻️
*🇮🇳🎯🇮🇳🎯🇮🇳9 નવેમ્બરના દિવસે ઉપરકોટ ખાતે શામળદાસ ગાંધીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢની પ્રજા ઉમંગભેર સામેલ થઈ હતી.*
🇮🇳🇮🇳💠💠💠🇮🇳🇮🇳💠💠🇮🇳🇮🇳

*આખો દેશ 15મી ઓગસ્ટ આઝાદી દિન તરીકે ઉજવે છે પરંતુ જૂનાગઢ (સોરઠ) પંથકમાં બે આઝાદી દિન ઉજવાય છે કારણ કે જૂનાગઢ નવાબે પાકિસ્તાન પસંદ કરતાં પ્રજા વિમાસણમાં હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત આરઝી હકુમતે જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાન મોકલી દઈને તા.9મી નવેમ્બરે જૂનાગઢને આઝાદી અપાવી હતી તેથી જૂનાગઢમાં બે આઝાદી દિન ઉજવાય છે.
ગરવા ગિરનારની ગોદમાં વસેલ જૂનાગઢની આઝાદીનો આગવો ઈતિહાસ રોચક અને પ્રજાથી દેશભક્તિના ગૌરવપ ગાથા જેવો છે. 15 ઓગસ્ટે દેશને આઝાદી મળી હતી પરંતુ જૂનાગઢના છેલ્લા નવાબ મહાબતખાનજી બીજાએ તત્કાલીન દિવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહમાં આવી જઈ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય લીધો હતો. આ એક અવૈચારિક અને જૂનાગઢની પ્રજાના જનમાનસથી પર જઈ લીધેલા નિર્ણયે જૂનાગઢના નવાબને ઈતિહાસમાં પ્રજા વિરોધી ચીતરાઈ જવું પડયું. આવતીકાલે 9 નવેમ્બરનો દિવસ જૂનાગઢની આઝાદી દિન અને બુકતી દિવસ નિમિત્તે દેશના ઈતિહાસમાં અંકિત થયો છે.*
*🎯👉જૂનાગઢથી ઉના સુધીના સમગ્ર જૂનાગઢ સ્ટેટ પર બાબી વંશના નવાબી શાસકોનું શાસન હતું. જૂનાગઢમાં 65 ટકા હિન્દુ અને 35 ટકા મુસ્લિમોની વસતીની રૈયત હતી.*
🇮🇳 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળી ત્યારે અંગ્રેજોએ દેશના તમામ રજવાડાઓને ભારત અને પાકિસ્તાનમાં જોડાવવાની ઈચ્છા તથા અમલનો અધિકાર આપ્યો ત્યારે *જૂનાગઢના નવાબ મહાબતખાનજી અને હૈદરાબાદ નાતીજામએ પોતાના રાજ્યનું જોડાર પાકિસ્તાન સાથે કરવાનું નકકી કર્યું.* જૂનાગઢ ભૌગોલિક રીતે સિંહ સાથે જ મિનિ સરહદે જોડાયેલું હતું. એકમાત્ર દરિયાઈ માર્ગે જૂનાગઢ અને પાકિસ્તાન વચ્ચે વ્યવહાર શકય હતો.
💠👉જૂનાગઢના તત્કાલીન દિવાન શાહનવાઝ ભૂટ્ટોએ નવાબને પાકિસ્તાન સાથે ભળવાની સલાહ આપી નવાબના આ નિર્ણયથી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રે મોટો આંચકો અનુભવ્યો.
💠👉જૂનાગઢમાં ગિરનાર અને ખાસ કરીને દ્વાદશ જ્યોતિર્લિંગ, સોમનાથ જેવા સનાતન હિન્દુ ધર્મસ્થાનો આવેલા હોય તથા 65 ટકા હિન્દુ પ્રજા ઉપરાંત મુસ્લિમો પણ જૂનાગઢ ભારત સાથે જોડાયેલું રહે તેવું ઈચ્છતા હતા. આઝાદી બાદ જૂનાગઢમાં પાકિસ્તાનનું શાસનને કારણે ધર્મપ્રેમી હિન્દુઓની મોટાપાયે હિજરતો શ થઈ હતી તેમજ પ્રજાની આ હાડમારી વચ્ચે નવાબ પોતાના રસાલા સાથે કેશોદથી વિમાન માર્ગે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
જૂનાગઢની આ અરાજકતા સામે તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સરકારના સંચાલકોએ જૂનાગઢ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તો બીજી તરફ *શામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળ જૂનાગઢની આઝાદી માટે પ્રજામાં સ્વયંભૂ લોકજુવાળ જાગ્યો હતો તેમજ આરઝી હકુમતની સેનાએ રાજકોટનું જૂનાગઢ હાઉસ (સરદાર બાગ) કબજે કર્યું.* ત્યારબાદ જૂનાગઢની સરહદી વિસ્તારોના એક પછી એક ગામડાઓ કબજે કરવાનું શ કર્યું.
*💠🎯👉આરઝી હકુમતનું લશ્કર 9 નવેમ્બરે જૂનાગઢ પહોંચ્યું અને પ્રજાથી આ સેનાએ જૂનાગઢને 9 નવેમ્બરે 1947ના દિવસે આઝાદી અપાવી જૂનાગઢ આઝાદ થયું ત્યારબાદ તુરંત જ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા અને ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજાઈ હતી. આખું જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલની સભામાં ઉમટી પડયું હતું અને તેમણે લોકતાંત્રિક ઢબે પ્રજાનો જાહેરમાં જનમત લીધો. આ જનમતમાં 95 ટકાથી વધુ લોકોએ જૂનાગઢને ભારત સાથે જોડવાનો જનમત આપ્યો હતો. આમ, 9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ખરી આઝાદીનો દિવસ બન્યો છે. જૂનાગઢ આવેલા સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢથી સોમનાથ જઈ સોમનાથ મંદિરના પુન:નિમર્ણિનો ઐતિહાસિક સંકલ્પ જાહેર કર્યો હતો.*
*💠🙏👉🔰જૂનાગઢની આઝાદી માટે શામળદાસ ગાંધી, બિલખાના દુર્લભજીભાઈ નાગ્રેચા, કાઠી દરબારો, મેર, રાજપૂતો જેવી જૂનાગઢની પ્રજાએ આરઝી હકુમતને સ્વયંભૂ જનસમર્થન આપીને જૂનાગઢની આઝાદી માટે લડીને એક નવો ઈતિહાસ રચ્યો હતો.*
🔰🎯 જૂનાગઢની આઝાદી 15મી ઓગસ્ટ 1947ના બદલે 9 નવેમ્બર બની છે. જૂનાગઢના નવાબના શાસનનો પ્રજાલક્ષી અભિગમ આજે પણ લોકો યાદ કરે છે.
*🎯🔰જૂનાગઢના 990 ગામોની રિયાસતમાં જૂનાગઢના નવાબે 450થી વધુ ગામો એટલે કે અડધો અડધ ગામોમાં હિન્દુ મંદિરો અને દેવસ્થાનોમાં નિભાવવા માટે જમીનો દાનમાં આપી હતી. તેઓ પાકિસ્તાન ગયા બાદ જીવનભર જૂનાગઢની ખબર-અંતર પૂછતા રહેતા પરંતુ પાકિસ્તાન સાથે જોડાણના એકમાત્ર નિર્ણયથી જૂનાગઢના નવાબને ઈતિહાસમાં પ્રજા વિરોધી ચિતરાઈ જવું પડયું હતું.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ (૯૦૯૯૪૦૯૭૨૩)*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*

*૧૩ નવેમ્બર, ૧૯૪૭. જુનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર બોલી રહ્યા હતા, ત્યારે ચાર દિવસ પહેલાં જ જુનાગઢ આઝાદ થયું હતું.*
*🇮🇳🇮🇳૧૩ નવેમ્બર ના રોજ આરઝી હકૂમતે ઉપર કોટ માં ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.*
✅👁🗨✅ ‘જુનાગઢ પાકિસ્તાનમાં જોડાયું ત્યારે અમને થયું કે તે મોતના પંજામાં જઇ રહ્યું છે. (જુનાગઢને) હિંદમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું તેનો નિર્ણય જુનાગઢની પ્રજા જ કરી શકે છે. જુનાગઢ રાજ્ય કોઇના બાપનો માલ નથી કે તેનું સાટું થઇ શકે.’
🎯👉૧૩ નવેમ્બર, ૧૯૪૭. જુનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઇ પટેલ બોલી રહ્યા હતા, ત્યારે જુનાગઢ પરથી ‘પાકિસ્તાની ઘાત’ પસાર થઇ ચૂકી હતી. ચાર દિવસ પહેલાં જ જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું હતું અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે કરોડો ભારતીયોએ આઝાદીનો જે અનુભવ કર્યો હતો એ લાગણીનો અત્યારે જુનાગઢ અનુભવી રહ્યું હતું. હા, *ભારત કરતાં રોકડી ૮૬ દિવસ મોડી આઝાદી જુનાગઢને મળી હતી.* - અને એ વાતને હમણાં જ 70 વરસ પૂરાં થયાં.જુનાગઢ ભાગલા વખતે *નવાબ મહોબ્બતખાનના* પાક.પ્રેમને કારણે પાકિસ્તાનમાં ભળી ગયું હતું. નવાબ પાકિસ્તાન સાથે સહી-સિક્કા કરી આવ્યા હતા. *લોર્ડ માઉન્ટબેટને દેશી રાજ્યોને પોતાની મરજી મુજબ નિર્ણય લેવાની છુટ આપી હતી. તેથી એંસી ટકા હિન્દુ વસતી હોવા છતાં જુનાગઢને પાકિસ્તાનમાં જતું રોકી શકાય તેમ નહોતું.*
👉 પંજાબમાં લઘુમતી કોમના નિર્દય સંહારની અને સિંધમાં ચાલતી લૂંટ અને કત્લેઆમની વાતો હજુ ભૂતકાળ બની નહોતી. જુનાગઢની બહુમતી પ્રજાને અસહમતી દર્શાવવાનું માધ્યમ દેખાતું નહોતું. કોઇ નેતા આગળ વધ્યો નહોતો. હતાશ પ્રજા મૂળિયાં ઉખેડીને જાત પર ગુસ્સો ઠાલવતી હોય છે. જુનાગઢમાંથી હિજરતનો દોર શરૂ થઇ ગયો. 🙏💠૧૯૪૭માં લોકોથી જુનાગઢનું રેલવે સ્ટેશન છલકાઈ ગયું. *જુનાગઢના દીવાન અને બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો અકળાયા. તેમણે હજિરતીઓનો માલસામાન જપ્ત કરવાનો અને ભાતાંનો સમાન સુદ્ધાં છીનવી લેવાનો આદેશ આપ્યો હતો, છતાં ‘પાકિસ્તાની જૂનાગઢ’માં ભારતીયોને રહેવું નહોતું.*
💠👉👏ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઇ (ઈતિહાસ દર્શન, ભાગ-૫) લખે છે કે, સવારે નવ વાગ્યે જુનાગઢના વણઝારી ચોક, દીવાન ચોક, કાળવા ચોક ખાવા ધાય તેવા ઉજજડ થઇ ગયા. જુનાગઢના ચાળે ચઢીને *માણાવદરના નવાબ પણ પાકિસ્તાનમાં જોડાવા તૈયાર થઇ ગયા હતા.* 🗣🕵😱બાંટવા, પ્રભાસપાટણ, ગિરનાર, ગાંડીગીર, માંગરોળ, લીલુડી નાધેર અને મદીસા ઘેડ જેવા બધા વિસ્તાર પાકિસ્તાનમાં જાય એ કલ્પના આજે કરી જોવા જેવી છે.
🤔૧૯૪૭ની એ વાસ્તવિકતા હતી અને એને બદલવા માટે *૨૫મી ઓગસ્ટે રાજકોટમાં ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’ મળી. ૨૫મી સપ્ટેમ્બરે મુંબઇના માધવબાગમાં સભા થઇ. તેમાં ઢેબરભાઇ, બળવંતરાય મહેતા, જન્મભૂમિના તંત્રી અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી જેવા આગેવાનોએ ભેગા મળીને ‘આરઝી હકૂમત’ સ્થપાવી.*
*🎯👉💠લક્ષ્ય એક જ હતું, જુનાગઢ. માર્ગ એક જ હતો લડત. જુનાગઢના નવાબ પાસે એ જમાનામાં ૧૭૭ લાન્સર્સ, ૨૪૦ પાયદળ અને ૧૦૭૧નું પોલીસદળ હતું. કેશોદના એરપોર્ટથી કરાંચી સાથેનો વ્યવહાર ચાલતો હતો.*
*🎯🔰👉📗ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસમાં (ગ્રંથ નવમો, પાનું ૧૪૭) ઉલ્લેખ છે કે (આ એરપોર્ટ થઇને) મહમહઅલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતાઓ જૂનાગઢ- બાંટવા વગેરે સ્થાનોએ જઇને હિંદીસંઘ વિરોધી વ્યૂહરચના ગોઠવી આવ્યા હતા.✈️ કેશોદના એરપોર્ટના કારણે જુનાગઢને પાકિસ્તાની લશ્કરી સહાય પણ મળી શકે તેમ હતી. નવિનર્મિત અને જુનાગઢને જીતવાનું લક્ષ્ય ધરાવતી આરઝી હકૂમત રાજકોટ ખાતેની જુનાગઢ સ્ટેટની મિલકતોનો કબજો લઈ યુવકોને સશસ્ત્ર તાલીમ આપવા માંડી.👳👳♀ મેર અને આયર જેવી લડાયક કોમનો પણ આરઝી હકૂમતને ટેકો હતો.*
*👥🎯👉આરઝી હકૂમતના સરસેનાપતિ રતુભાઇ અદાણી અને બીજા આગેવાનોએ ધીમે ધીમે પગપેસારો કરવા માંડ્યો. 🎯👉કુતિયાણામાં અથડામણ પણ થઇ. કોંગ્રેસી રાજકારણી મહંત વિજયદાસજી આરઝી હકૂમતના કુતિયાણાના સેનાપતિ હતા.*
*🎯🔰લડત રંગ લાવતી જતી હતી. જુનાગઢના નવાબ મિજાજ પારખી ગયા હતા, અને એટલે જ આરઝી હકૂમત બની તેના બે જ દિવસ પછી ૨૭મી સપ્ટેમ્બરે પાકિસ્તાન ભાગી ગયા.*
💠👮જુનાગઢ રાજ્યના પોલીસ કમિશ્નર નકવી લશ્કરી મદદ માટે પાકિસ્તાન ગયા અને પછી પાછા જ ન ફર્યા. હવે *દીવાન શાહનવાઝ ભુટ્ટો* દીવાલ સરખા થઇ ગયા. આરઝી હકૂમતની આગેકૂચ પાસે તેમણે ઘૂંટણ ટેક્વીને *૭ નવેમ્બર, ૧૯૪૭ના દિવસે અંગ્રેજ કેપ્ટન હાર્વે જોન્સને રાજકોટ મોકલ્યા.* 📝📝સાથે પત્ર હતો: રાજ્યની અંદરના અને બહારના અનિષ્ટ તત્વોથી પ્રજાને બચાવી લેવા, નિર્દોષ લોકોને રક્તપાત અને જાનમાલના જોખમથી ઉગારવા... જુનાગઢ રાજ્યનો હવાલો હિન્દીસંઘને સોંપવા તૈયાર છે.🙏🙏🙏
🎯👉પરંતુ આ સ્વીકાર થયું નહીં. ભુટ્ટો ન તો જુનાગઢના રાજા હતા કે ન પ્રજા. આખરે શાહનવાઝ ભુટ્ટો પ્રજા સમક્ષ આવ્યા અને જુનાગઢની પ્રજાએ કરેલા ઠરાવનેધ્યાનમાં લઇને જુનાગઢને ભારતમાં લેવાનો નિર્ણય લેવાયો.
👆👉દિવસ હતો, ૯ નવેમ્બર ૧૯૪૭. એ જ દિવસે શાહનવાઝ ભુટ્ટો કેશોદથી વિમાનમાર્ગે પાકિસ્તાન ચાલ્યા ગયા.
*🎯👉૧૩મીએ સરદાર જુનાગઢ આવ્યા અને જાહેરસભામાં પચાસ હજાર લોકો ઉમટી પડ્યા.* સરદારે તેમની આગવી સ્ટાઇલમાં શબ્દો ચોર્યા વગર પૂછ્યું : તમે હિંદ સાથે જોડાશો કે પાકિસ્તાન સાથે? એક્સાથે હજારો હાથ ઉંચકાયા અને પ્રચંદ નાદ સંભળાયો:🇮🇳 હિંદ સાથે. 🇮🇳🇮🇳
*જુનાગઢની પ્રજાનો અભિપ્રાય પણ મતદાન દ્વારા વિધિસર જાણવામાં આવશે એવી જાહેરાત કરીને એ જ દિવસે સરદાર પ્રભાસ પાટણ ગયા અને 💠📝🏠🏁સોમનાથ મંદિરના પુનરોદ્ધારની ઘોષણા કરી.* ફેબ્રુઆરી ૧૯૪૮માં જુનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં જવું કે ભારતમાં ભળવું એનો લોકમત લેવાયો. પરિણામ? *૧,૯૦,૮૭૦ મત ભારતની તરફેણમાં હતા. ૨૦ મત પાકિસ્તાનની ફેવર કરતા હતા.*

👁🗨💠👁🗨💠👁🗨💠💠👁🗨💠👁🗨👁🗨
9મી નવેંબર એટલે જુનાગઢનો આઝાદ દિવસ.૧૫ ઓગસ્ટ ના રોજ દેશ આઝાદ થયો ત્યારે જુનાગઢ નવાબ ની ચુંગલ માં સબડતું હતું અને જુનાગઢ ની પ્રજા જુનાગઢ આઝાદ થાય તેવા સોનેરી સપના જોતી હતી ત્યારે આરઝી કહુમત ની સ્થાપના કરવામાં આવી અને ભારત ના નાયબ વડા પ્રધાન સરદાર પટેલે જુનાગઢ આવી બહાઉદીન કોલેજ ખાતે જાહેર સભાને સંબોધન કરી જુનાગઢ આઝાદ થયું હોવાની જાહેરાત કરી હતી. આજે નવમી નવેમબર ના રોજ કોર્પોરેશન દ્વારા બહાઉદીન કોલેજ ખાતે આવેલ વિજય સ્થંભ નું પૂજન કરી આરઝી હકુમત માં જોડાયેલ તમામ દિવંગતો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરદારે બહાઉદીન કોલેજ ખાતે જુનાગઢ આઝાદ થયાની જાહેરાત કરી હતી અને નવમી નવેમ્બર ૧૯૪૭ ના રોજ જુનાગઢ આઝાદ થયું હતુ.
🎢🎢૯મી નવેમ્બર-1947ના જુનાગઢ આઝાદ થયું હતું, વિજય સ્થંભનું કરાયું પૂજન
🎢ઇતિહાસવિદ પરિમલ રૂપાણીના જણાવ્યા મુજબ જુનાગઢ ના દિવાન શાહનાવ્ઝ ભુટ્ટો એ એ જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જુનાગઢ ની પ્રજામાં નિરાશા છવાઈ ગઈ હતી અને જેઠાલાલ રૂપાણી અને દયાશંકર દવે એ નવાબ ને જાણ કરી હતી કે જુનાગઢ ની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે તેમ છતાં ભુટ્ટો એ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે જુનાગઢ નું જોડાણ પાકિસ્તાન સાથે કરવામાં આવે છે તેવી જાહેરાત કરતા લોકો માં આક્રોશ ફેલાયો હતો.
જુનાગઢ ની પ્રજા ભારત સાથે રહેવા માંગે છે અને કોઈ પણ સંજોગો માં પાકિસ્તાન સાથે ભળવા માંગતી નથી તેની જાણ ગાંધીજી ને થતા ૨૪ સપ્ટેંબર ૧૯૪૭ ના રોજ દિલ્હી ની પ્રાર્થના સભા માં ગાંધીજી એ જાહેરાત કરી કે જુનાગઢ ભારત માં રહેવું જોઈએ ત્યારે આરઝી હકુમત ની સ્થાપના કરવામાં આવી અને શામળદાસ ગાંધીની વરણી કરવમાં આવી અને પ્રધાન મંડળ ની રચના કરવામાં આવી પ્રથમ આરઝી હકૂમતે રાજકોટ આવી જુનાગઢ હાઉસ નો કબજો મેળવ્યો અને નવાબ ને અહી રહેવાનું અશકય લાગતા વાટાઘાટો ના બહને પાકિસ્તાન ચાલ્યા ગયા અને આરઝી હકુમત નું જુનાગઢ માં આગમન થયું .
આરઝી હકુમત એક પછી એક ગામડા કબજે કરતા ગયા અને લોકો નો સાથ મળતો ગયો ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ જુનાગઢ આઝાદ થયું છે તેવી જાહેરાત કરવામાં આવી. ૧૩ નવેમ્બર ૧૯૪૭ નારોજ ભારત ના નાયબ વડા પ્રધાન સરદાર પટેલ કેશોદ એરોડ્રામ અપર આવ્યા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું ત્યાર બાદ જુનાગઢ આવી બહાઉદીન કોલેજ માં જંગી જન મેદની ને સંબોધી જેને પાકિસ્તાન સાથે જવું હોય તે જાય તેવી ગર્જના કરી હતી અને ઉપસ્થિત જન મેદની એ ભારત રહેવાનું પસંદ કરતા જુનાગઢ આઝાદ થયું હતું અને *૧૩ નવેમ્બર ના રોજ આરઝી હકૂમતે ઉપર કોટ માં ભારત નો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.*

*એક વાત બહુ ઓછા લોકો જાણે છે કે, ગુલાબસિંહે (કાશ્મીર વિજય વખતે શીખ સેનાની કમાન મિશ્ર દિવાનચંદના હાથમાં હતી. કાશ્મીર વિજય બાદ રણજીતસિંહે ત્યાંના રાજા તરીકે ગુલાબસિંહ ડોગરા નામના અત્યંત 👏💐👏બાહોશ ડોગરા રાજપુતને નીમ્યાં.👑*)ચીનની સેનાને ધુળ ચાંટતી કરી હતી !👑👑👑👑👑👑👑👑👑 હાં,આ એક માત્ર એવો રાજવી હતો જેણે ચીન અને તિબેટની સંયુક્ત સેનાને ભૂંડી રીતે હાર આપી હતી.💪👌👍*
*🙌🏻🙌🏻👏👍👌૧૮૩૬માં તેમના રણકુશળ સેનાપતિ જોરાવરસિંહે લેહ-લદ્દાખ પર કબજો જમાવ્યો હતો. આખું લેહ-લદ્દાખ ગુલાબસિંહની એડી નીચે આવ્યું હતું !👌👍👏*
*👆👉હાં,આ સત્ય છે જેનાથી આજની પેઢી અજાણ છે. આજે કહીએ તો હાસ્યાસ્પદ લાગે કે ચીન તે કદી હારતું હશે !! પણ હાં એ ચીન હાર્યું હતું ! અરે,હાર્યું માનસરોવરની ગીચ પહાડીઓમાં ખેલાયેલા યુધ્ધમાં ચીનનો એક સૈનિક જીવતો નહોતો બચ્યો ! [ ફરીવાર વાંચજો – એક પણ જીવતો નહોતો બચ્યો,એક પણ નહિ. આ અતિશ્યોક્તિ નથી, સનાતન સત્ય છે ! ] ગુલાબસિંહનો હુકમ છુટેલો – ” એક પણ ચીની સૈનિક જીવતો ના રહેવો જોઇએ. જાવ ! કચરી નાખો ! પુરેપુરા રોળી નાખજો, રોળી !!” અને એમ જ થયેલું. હરામ બરાબર એક પણ ચીનો જીવતો નહોતો રહ્યો ! ખરેખર એ યુધ્ધની આજે અભ્યાસક્રમમાં નોંધ જ નથી લેવાઇ બાકી એકએક ભારતીય બચ્ચાની છાતી ગજગજ ફુલતી હોત !*
*👆👈👉 આનું પરિણામ શું છે ખબર ? હમણાં ડોકાલામ વિવાદ મુદ્દે ચીને ધમકી આપેલી કે,”૧૯૬૨નું યુધ્ધ ભારતે ભુલવું ન જોઇએ.” અને ભારતીયો પાસે એનો કોઇ જવાબ નહોતો ! જવાબ તો હતો, જડબાતોડ હતો પણ કોઇના ધ્યાનમાં નહોતો. બાકી ભારતીયો છાતી ઠોકીને કહી શકત કે *👉😾🦁🦁“૧૮૩૬નું યુધ્ધ ચીને ભુલવું ન જોઇએ. જેમાં સમ ખાવા પુરતો તમારો એકપણ સૈનિક જીવતો નહોતો રહ્યો. બધાંને રીતસરના કચરી નાખ્યાં હતાં….કચરી !!” પણ કમનસીબ કે પોતાના ગર્વીલા પરાક્રમોથી આજની પેઢી સાવ એટલે સાવ અજાણ છે. બાકી માનસરોવર નજીક ખેલાયેલ એ યુધ્ધ અત્યંત ભયાનક હતું. જેમ ભુખ્યા વાઘો આથડે એમ સેનાઓ લડી હતી.*

No comments:
Post a Comment