Sunday, November 17, 2019

કિશનસિંહ ચાવડા --- Kishen Singh Chavda

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*👨‍🏫કિશનસિંહ ચાવડા👩🏻‍🏫* 

*“સાઇકલો તો ઘણી બદલાઇ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.”*

*– અમાસના તારા*

🔵 *ઉપનામ*

➖જિપ્સી

*🗯 જન્મ:*17 નવેમ્બર – 1904 

*🗯 જન્મ સ્થળ:*વડોદરા

*🗯 વતન:* ભાંજ- સુરત 

*🔵 પરિવાર*

*પિતા–* ગોવિંદસિન્હ

*માતા–* નર્મદાબા 

*પત્ની–* 1916– સરસ્વતીબેન 
1932-- સાવિત્રીબેન 

*પુત્રી–* ઇલા, સાધના, વાસવી

*પુત્ર–* વિજયસિંહ 

🔵 *અભ્યાસ* 

📚વડોદરા

📚ગુજરાત વિદ્યાપીથ 

📚 શાંતિનિકેતન 

*🔵 વ્યવસાય*

➖ વિવિધ

*♨જીવન ઝરમર♨*

➖1927-28 પોંડિચેરી આશ્રમ

➖1932- 39 – નિલમનગર, યુ.પી.ના રાજાના સેક્રેટરી

➖ફેલોશીપ હાઇસ્કૂલ- મુંબાઇમાં શિક્ષક 

➖ *સ્થાપક* – સાધના મુદ્રણાલય, વડોદરા

➖વિવિધ પ્રકારની નોકરીઓ કરી દેશ વિદેશમાં ઘણા પ્રવાસ કર્યા.

➖1948- અમેરીકા પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટના કોર્સ માટે ગયા

➖ *‘ સંસ્કૃતિ’* માં *જિપ્સીની આંખે* – કટાર બહુ વખણાઈ હતી.


➖ નવલકથા, નવલિકા, નિબંધ, ચરિત્ર, સંપાદન, અનુવાદ નાં 25 પુસ્તકો 

🔵 *મુખ્ય કૃતિઓ*

👨‍🎓અમાસના તારા

👨‍🎓શર્વરી

👨‍🎓હિમાલયની પગયાત્રા

👨‍🎓કુમકુમ 

*🏆સન્માન 🏆*

🥇નર્મદ સુવર્ણચંદ્રક


*🌺અવસાન*

➖1 ડીસેમ્બર – 1979 ,અલમોડા

🌧⛈🌧⛈🌧⛈🌧⛈🌧⛈


*🌧⛈ભૌમિક ભાવસાર⛈🌧*
*🎲🌦 જ્ઞાન કી દુનિયા 🌦🎲*

No comments:

Post a Comment