🔷💠👁🗨🔷💠👁🗨🔷💠👁🗨🔷👁🗨
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*
પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .
*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*
વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .
આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.
*માત્ર એટલું જ નહીં પરંતુ યુદ્ધનું એક પરિણામ એ પણ રહ્યું કે પાકિસ્તાનનો એક ભાગ જેને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું તે હંમેશા માટે અલગ થઈ ગયો અને દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ નામે એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો.*
*🎭🎭નિર્ભયા પર બળાત્કાર🎭🎭*
*🤖👾🤖👾દિલ્હી ગેંગ રેપ*
વર્ષ 2012 ની 16 ડિસેમ્બરે દિલ્હીમાં નિર્ભયા નામની ફિઝિયોથેરાપીની વિદ્યાર્થિની પર ચાર યુવાનો અને એક કિશોરે બળાત્કાર ગુજાર્યો હતો . આ ઘટના બાદ સમગ્ર દેશમાં યુવાનો - યુવતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા .
*⚡️⚡️હોટલ તાજનું ઉદ્ઘાટન⚡️⚡️*
મુંબઈની પ્રસિદ્ધ તાજ હોટલનું ઉદ્ઘાટન વર્ષ 1903 ની 16 ડિસેમ્બરે થયું હતું . બંને *હોટલ સિતારામ વૈદ્ય અને ડી . એન. મિર્ઝાએ ડિઝાઇન કરી હતી . તાજ મહલ પેલેસમાં 7 માળ અને તાજ મહલ ટાવરમાં 22 માળ છે.*
*‘બોસ્ટન ટી પાર્ટી’*
- અમેરિકન ક્રાંતિનો એક ભાગ
ધ બોસ્ટન ટી પાર્ટી બ્રિટીશ સરકાર સામે અમેરિકન કોલોનીસ્ટ ધ્વારા વિરોધનું કૃત્ય હતું જેમાં તેઓએ બોસ્ટન હાર્કરમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજોમાંથી ચાના ઘણાં ખોખાઓનો નાશ કર્યો હતો. 16 ડિસેમ્બર, 1773 ગુરૂવારના રોજ થયેલા આ બનાવને બ્રિટીની ગેરમાન્યતાના મહત્વના મુદ્દા તરીકે જોવામાં આવ્યો હતો જેણે અમેરિકન ક્રાંતિની શરૂઆત કરવામાં મદદ કરી હતી.

No comments:
Post a Comment