Tuesday, December 24, 2019

24 Dec

♻️♦️✅⭕️💠👁‍🗨👁‍🗨♦️♦️👁‍🗨👁‍🗨♻️
🔰ઈતિહાસમાં ૨૪ ડિસેમ્બરનો દિવસ🔰
♦️⭕️💠✅✅✅✅⭕️⛈💢💢💢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💽📞ભારતનું પહેલું ગ્રામોફોન રેકોર્ડિંગ📞☎️*

કલકતાના ક્લાસિક થિયેટરના સિંગર શશી મુખીએ વર્ષ 1902 ની 24 મી ડિસેમ્બરે ભારતનું પહેલું ગીત ગ્રામોફોન પર રેકોર્ડ કર્યું હતું. વન સાઇડેડ ગ્રામોફોન ડિસ્ક પર 25 cm લાબું સોંગ નાટક શ્રીકૃષ્ણ માટે રેકોર્ડ કર્યું હતું .

*📡📡વિશ્વનું પહેલું રેડિયો બ્રોડકાસ્ટ🎛📟*

વિશ્વમાં રેડિયો સિગ્નલના ઉપયોગથી બ્રોડકાસ્ટનો પહેલો બનાવ 1906 ની 24 મી ઓક્ટોબરે બન્યો હતો . કેનેડિયન સંશોધક રેજિનાલ્ડ ફેસેન્ડેને આ બ્રોડકાસ્ટમાં એક કવિતા વાંચી, વાયોલિન વગાડ્યું હતું .

*‼🎧🎼🎧મોહમ્મદ રફી🎤🎧🎤*

બોલીવૂડના મોસ્ટ રિસ્પેક્ટેબલ અને યાદગાર સિંગર રફી સાહેબનો જન્મ વર્ષ ૧૯૨૪માં આજના દિવસે થયો હતો . લાહોરના નાઇને ત્યાં જન્મેલા આ મહાન સિંગર ફકીરના ગીતોની નકલ કરવાની શરૂઆત કરીને સંગીત શીખ્યા હતા .

*🖲🔶🖲ઈતિહાસમાં ૨૫ ડિસેમ્બરનો દિવસ🔶➖🔷*

*🚩🚩25મી ડિસેમ્બરનો દિવસ ગૂડ ગવર્નન્સ ડે તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે ઉજવણી🙏🙏♦️*

*✌️💪અટલ બિહારી વાજપેયી👌👌*

*ભારતના ૧૦મા વડાપ્રધાન, ભાજપના સ્થાપક ભારત રત્ન વાજપેયીનો જન્મ વર્ષ 1924 ની 25 મી ડિસેમ્બરે થયો હતો . કોંગ્રેસ સિવાયના પક્ષના વડાપ્રધાને પાંચ વર્ષની ટર્મ પૂરી કરી હોય તેવા વાજપેયી પહેલા વડાપ્રધાન છે .*

*⌛️⏳મોહમ્મદ અલી જિન્નાહ⏳⌛️*

પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાહનો જન્મ 1876 માં 25 મી ડિસેમ્બરે થયો હતો . મૂળ ગોંડલ નજીકના પાનેલી ગામના અને કરાચીમાં સ્થાયી થયેલા શિયા મુસ્લિમ વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો હતો .

💢મહમદ અલી ઝીણા (ડિસેમ્બર ૨૫ , ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧ , ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.

🏵🏵🎪🎪૧૮૩૧:ક્રિસમસની પ્રથમ જાહેર રજા લુઈસિયાના અને અરકાંસાસમાં સૌ પ્રથમ વખત ક્રિસમસ પર રજા જાહેર કરાઈ. 

*🎗🎗૧૮૬૧:મદન મોહન માલવિયનો જન્મ સ્વાતંત્ર્યસેનાની મદન મોહન માલવિયનો જન્મ.*

*🎪જન્મ૧૯૨૫:ડાબેરીઓનું પ્રથમ સંમેલન કાનપુરમાં પ્રથમ અખિલ ભારતીય ડાબેરી સંમેલનનું આયોજન.*

*🎗🎗૧૯૭૨:રાજગોપાલાચારીનું નિધન સ્વાતંત્ર્યસેનાની ચક્રવર્તી રાજગોપાલાચારીનું નિધન.*

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*🔶અટલ બિહારી વાજપેયી🔷*
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

અટલ બિહારી વાજપેયી ( ૨૫ ડિસેમ્બર ૧૯૨૪)
*ભારતના કુશળ અને માનનીય રાજનેતા છે. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (🔆ઇસવિસન ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇસવિસન ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી ચૂક્યા છે.*

*‼️વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો ( ઉત્તર પ્રદેશ , મધ્ય પ્રદેશ , ગુજરાત અને
દિલ્હી )માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.*

*🐾ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી ) નાં પ્રમુખ હતાં.*

🔶‼️અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્રિસમસના દિવસે એટલે ૨૫ ડીસેમ્બર ૧૯૨૪માં થયો હતો.તેમની માતાનું નામ કૃષ્ણા વાજપેયી હતું.તેમના પિતા કૃષ્ણા અધ્યાપક ઉપરાંત હિન્દી અને વ્રજ 🙏👏ભાષાના પારંગત હતા.તેમણે કાનપુરમાં ડી.એ.વી કોલેજમાંથી રાજનીતિશાસ્ત્રમાં એમ.એની ડીગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે મેળવી હતી.તેમણે પિતાજી સાથે કાનપુરમાં જ એલ.એલ.બીનો અભ્યાસ કર્યો,પરંતુ તેને વચ્ચે છોડીને સંપૂર્ણ નિષ્ઠાથી સંઘકાર્યમાં જોડાઈ ગયા હતા.આ દિવસને ભારતમાં મોટો દિવસ કહેવામાં આવે છે.તેમણે લગ્ન નહોતા કર્યા.અટલ બિહારી વાજપેયીની એક ટીપ્પણી ખાસ જાણીતી છે,જેમાં એવું ભારત જે ભૂખ અને ડરથી,નિરક્ષરતા અને અભાવથી મુક્ત હોય.

*🔆અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘની સ્થાપના કરનારા એક છે,જે પછી ભારતીય જનતા પાર્ટી નામથી રાજકીય પાર્ટી બની.૧૯૬૮થી ૧૯૭૩ સુધી અટલ જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા અને જીવનભર ભારતીય રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.તેમણે લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ,પાંચજન્ય અને વીર અર્જુન જેવા રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત તેમના પત્ર-પત્રિકાઓમાં સંપાદન કાર્ય પણ કર્યું હતું.*

*🔆જે ભારતના 11માં પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ 1996માં13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના હાથમાં રહી.*

*💠‼️વાજપેયીજી 9 વાર લોકસભા માટે બે વાર રાજ્ય સભા માટે પસંદગી પામ્યા. મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ. બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment