Saturday, December 28, 2019

Arun Jaitley --- અરુણ જેટલી

Arun Jaitley
Member of Rajya Sabha
Image result for arun jaitley

Description

Arun Jaitley was an Indian politician and attorney. A member of the Bharatiya Janata Party, Jaitley served as the Minister of Finance and Corporate Affairs of the Government of India from 2014 to 2019.Wikipedia
Died24 August 2019 Trending
Born28 December 1952, New Delhi
OfficeMember of Rajya Sabha since 2018
Previous officesMinister of Finance of India (2019–2019), MORE
Raj Rathod, [25.08.19 11:12]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
👆👆👆👆👆👆👆👆
💐💐💐વર્તમાન દર્પણ💐💐💐💐
👇👇આવનાર પરીક્ષામાં ઉપયોગી તમામ વિગત.👇👇
*💐💐💐💐💐💐ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.💐💐💐💐💐💐*
*🙏🙏🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi
🎯👉💥સષ્મા સ્વરાજ બાદ ભાજપે ગણતરીના દિવસોમાં જ બીજા એક દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. અરુણ જેટલી બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં દાખલ હતા.આજે બપોરે 12-07 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ આ ખબર મળ્યા બાદ અરુણ જેટલીના પરિવારજનો પાસે પહોંચી રહ્યા છે.

🎯👇અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.તેમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

👉- 1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

👉- 1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

👉- 1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

👉- 2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.

👉- જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

👉- આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.

👉- એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

👉- 2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

👉- મે 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

👉- 2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયનો પણ હવાલો
👉👉અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 

👉1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી

👉 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં. તેમને 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં. 

🎯👉અરુણ જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં. 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા હતાં. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી. 

🎯👉અરુણ જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં. 1999ની લોકસભા ચૂંટણી ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં. જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું. તેમને રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં. 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. 

🎯👉 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યાં. આ સરકારમાં તેઓ કાયદા મંત્રી પણ રહ્યાં. તેમને ડિસઈન્વેસ્ટમેન્ટના સ્વતંત્ર રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં. 2000માં થયેલી લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. 

👉 અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં. માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમણે આ સરકારમાં નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 

🎯🎯💥👉 અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. . 

👉- જેટલીએ 2019માં ખરાબ તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.જોકે એ પછી તેમની બીમારી વધારે વકરી હતી.

🎯કન્દ્રના રાજકારણમાં નરેન્દ્ર મોદીને પ્રવેશ કરાવવામાં જેટલીએ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 👉દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં નરેન્દ્ર મોદીના પહેલા કાર્યક્રમનું આયોજન જ અરુણ જેટલીએ કરાવ્યું હતું. 👉એટલું જ નહીં, કાનૂની આંટાઘૂંટીમાં ફસાયેલા અમિત શાહને પણ જેટલીએ ભારે મદદ કરી હતી.

💥સરકાર કોઇ વિધેયક કે સુધારો પસાર કરાવવા ઇચ્છતી હોય તો તેને લગતી કેવી બંધારણીય સમસ્યા ઊભી થઇ શકે છે અને એ સમસ્યાનો તોડ કાઢવામાં તેમની આવડત ખૂબ સારી હતી. એટલા માટે બંધારણીય આંટીઘૂંટીઓ કે પક્ષના નેતાઓને કાનૂની ચક્કરમાંથી બહાર કાઢવામાં તેઓની ભૂમિકા મહત્ત્વની હોય છે.

🎯💠લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને જ્યારે જવલંત વિજય મળ્યો ત્યારે અરુણ જેટલી અમૃતસરની બેઠક પરથ

[ Photo ]
💐💐💐💐💐💐
અચાનક વધેલી મુલાકાતોથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જેટલીની સ્થિતિ વધારે ગંભીર હતી. 
🎯🎯તમને સોફ્ટ ટિશૂ સકોમા હતો. 👉જ એક પ્રકારનું કેન્સર હોય છે. 

🎯👉જટલી પહેલાથી જ ડાયાબિટિસના દર્દી હાત. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું હતું. 🎯👉સોફ્ટ ટિશ્યુ કેન્સરની ઈલાજ માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. 💥👉તો વધારે વજનથી છૂટકારો મેળવવા માટે બેરિએટ્રિક સર્જરી પણ કરાવી રાખી હતી.
👉🎯66 વર્ષના જેટલી છેલ્લાં બે વર્ષથી બીમાર હતા. ગત વર્ષે તેમણે કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને તેને પગલે ત્રણ મહિના માટે સરકારી કામકાજમાંથી રજા પણ લીધી હતી.

🎯'હીમૉડાઇનામિકલી સ્ટૅબલ'નો અર્થ થાય છે કે હૃદય એટલી ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે કે તે રક્તપ્રવાહને ધમનીઓમાં યોગ્ય 
🎯દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કરિયરની શરુઆત કરનાર જેટલી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ હતા. 
🎯👉મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાં મંત્રી હતા પરંતુ પોતાના નબળા આરોગ્યના કારણે મોદી-2 સરકારમાં સામેલ થયા નહોતા. 
🎯👉અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ જેટલી કેન્દ્રિય પ્રધાન રહ્યા હતા.

🙏💐જઞાન સારથિ યુયુત્સુ🙏💐

Raj Rathod, [25.08.19 11:12]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ી કોંગ્રેસના અમરિન્દર સિંહ સામે ચૂંટણી હારી ગયા હતાં. તેમ છતાં નરેન્દ્ર મોદીએ તેમને દેશના નાણામંત્રી બનાવ્યા હતાં. 💥એટલું જ નહીં અતિમહત્ત્વનું ગણાતું સંરક્ષણમંત્રીનું પદ પણ તેમને જ સોંપ્યું હતું.
🎯મનોહર પાર્રિકરે ગોવાના મુખ્યમંત્રી પદે આરુઢ થવા સંરક્ષણમંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યારે પણ મોદીએ આ અતિમહત્ત્વનું ખાતું બીજા કોઇને ન સોંપતા જેટલીને જ સોંપ્યું હતું.

👉સરક્ષણમંત્રી તરીકે નિર્મલા સીતારમનને પસંદ કરવામાં પણ જેટલીનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલવેમંત્રી તરીકે બઢતી પામેલા પીયૂષ ગોયલ પણ જેટલીની નિકટ હોવાનું કહેવાય છે.

👉ગજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી, ત્યારે રાજ્યના ભાજપના ચૂંટણીપ્રભારી પણ અરુણ જેટલીને બનાવવામાં આવ્યાં હતાં.

🎯💥👉જટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા હતા.
*🙏🙏🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi

Raj Rathod, [25.08.19 11:33]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
[ Photo ]
💐💐ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ નિધન💐

ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.તેમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

- 1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

- 1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

- 1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

- 2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.
જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

- આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.

- એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

- 2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

- મે 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

- 2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મંત
- જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

@Edu_World 🐬 🐬 🐬

Raj Rathod, [25.08.19 11:33]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
#Rip

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે નિધન, ઘણાં સમયથી બીમાર હતા

અરુણ જેટલી વિશે જાણો ...

1. અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે વકીલ હતાં. 

2. અરુણ જેટલીએ નવી દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી 1957-69  સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ કર્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી 1977માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 

3. અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 

4. 1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી

5. 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં. તેમને 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં. 

6. અરુણ જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં. 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા હતાં. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી. 

7. અરુણ જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં. 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં. જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું. તેમને રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં. 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. 

8. 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યાં. આ સરકારમાં તેઓ કાયદા મંત્રી પણ રહ્યાં. તેમને ડિસઈન્વેસ્ટમેન્ટના સ્વતંત્ર રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં. 2000માં થયેલી લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. 

9. 2014માં અરુણ જેટલીએ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડી. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિન્દર સિંહ સામે હાર્યાં. 

10. અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં. માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમણે આ સરકારમાં નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 

11. અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. 

12. 1982માં અરુણ જેટલીના લગ્ન સંગીતા જેટલી સાથે થયા હતાં. તેમના બે બાળકો છે. રોહન અને સોનાલી. બંને વકીલ છે. 

13. 2018માં અરુણ જેટલીનું દિલ્હી સ્થિત એમ્સમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થયુ હતું. જાન્યુઆરી 2019માં ડોક્ટરોને અરુણ જેટલને સોફ્ટ ટિશ્યુ સર્કોમા હોવાનું જાણવા મળ્યું હતું. તે કેન્સરનું એક સ્વરૂપ હતું. ત્યારબાદ ન્યૂયોર્કમાં તેની સફળ સર્જરી થઈ. 

14. અરુણ જેટલીએ 29મી મે 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ખરાબ સ્વાસ્થ્ય અંગેનો હવાલો આપી કહ્યું હતું કે તેમને નવી સરકારમાં કોઈ પણ પ્રકારની મહત્વની જવાબદારી ન આપવામાં આવે.  

@CAByRK

Raj Rathod, [25.08.19 11:33]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
💐🙏 મોદી સરકાર મા બીજા ચાણક્ય અરૂણ જેટલી ની સફર🙏💐💐

👉🏻1974માં અરૂણ જેટલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા. 1975માં કટોકટીનો વિરોધ કરવા દરમિયાન 19 મહિના સુધી તેમને નજરકેદ રખાયા હતા. 1973માં તેમણે જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

👉🏻1970- ભાજપની યુથ વિંગ ABVPમાં સામેલ થયા.
👉🏻1974- દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

👉1975- કટોકટીનો વિરોધ કરવા પર મિસા કાયદા અંતર્ગત 19 મહિના સુધી નજરકેદ રહ્યા
1977- અરૂણ જેટલી જનસંઘમાં સામેલ થયા અને બાદમાં ABPVના અખિલ ભારતીય સચિવ તરીકે નિયુક્ત થયા.

👉1989- ભારત સરકારના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા, એક વર્ષ સુધી પદ પર રહ્યા

👉1990- જાન્યુઆરી 1990માં દિલ્હી હાીકોર્ટના વરિષ્ઠ વકીલ બન્યા

👉🏻1991- ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા

👉1999- લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી મળી 
1999- 13 ઓક્ટોબર 1999થી 30 સપ્ટેમ્બર 2000 વચ્ચે સૂચના પ્રસારણ રાજ્યમંત્રી રહ્યા.
1999- 10 ડિસેમ્બર 199થી જુલાઈ 2000 વચ્ચે પહેલીવાર બનેલા વિનિવેશ મંત્રાલયના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો સંભાળ્યો
2000- એપ્રિલ 2000માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા.

👉2000- 23 જુલાઈ 2000થી 6 નવેમ્બર 2000 સુધી જેટલી કાયદો, ન્યાય અને કંપની મામલાના રાજ્યમંત્રી બન્યા.

👉2000- 7 નવેમ્બર 2000થી 1 જુલાઈ 200 સુધી જેટલીને પ્રમોટ કરીને કેબિનેટમાં સામેલ કરાયા

👉2001- 20 માર્ચ 2001થી 1 સ્પેટમ્બર 2001 સુધી શિપિંગ મિનિસ્ટ્રીની વધારાની જવાબદારી સંભાળી.

👉2003- 29 જાન્યુઆરી 2003ના રોજ વિદેશ મામલાના અને ગૃહ મામલા માટે બનેલી સમિતિના સભ્ય બન્યા

👉2003- 29 જાન્યુઆરી 2003થી 21 મે 2004 સુધી કાયદા અને ન્યાય પ્રધાન બન્યા. 
2004- ઓગસ્ટ 2004થી જુલાઈ 2009 સુધી વિશેષાધિકાર સમિતિના સભ્ય રહ્યા

👉2004- ઓગસ્ટ 2004થી મે 2009 સુધી વાણિજ્યિક સમિતિના સભ્ય રહ્યા

👉2004- ઓક્ટોબર 2004થી મે 2009 વચ્ચે ગૃહ મંત્રાલય માટેની સલાહ સમિતિના સભ્ય રહ્યા

👉2006- જાન્યુઆરી 2006થી જુલાઈ 2010 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના સભ્ય રહ્યા.

👉2006- એપ્રિલ 2006માં બીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા

👉2006- ઓગસ્ટ 2006થી ડિસેમ્બર 2009 સુધી લાભના પદની કાયદાકીય અને બંધારણીય તપાસ માટેની સમિતિના સભ્ય બન્યા

👉2009- 3 જૂન 2009થી 26 મે 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા

👉2009- 3 જૂન 2009થી 2 એપ્રિલ 2012 સુધી વાણિજ્ય સમિતિના સભ્ય રહ્યા

👉2012- જૂન 2012થી નવેમ્બર 2-12 સુધી લોકપાલ અને લોકાયુક્ત બિલ માટે
👉 રાજ્યસભાની સિલેક્ટ કમિટીના સભ્ય રહ્યા
2012- ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા

👉2014- 9 નવેમ્બર 2014થી 5 જુલાઈ 2016 સુધી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી

👉2014- 2 જૂન 22014માં રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા.

👉2014- 27મેથી 14 મે 2018 સુધી નાણા પ્રધન તરીકેની જવાબદારી સંભાળી

👉2014- 27 મે 2014થી 9 સપ્ટેમ્બર 2014 સુધી રક્ષામંત્રીની વધારાની જવાબદારી મળી

👉2017- 13 માર્ચ 2017થી 3 સપ્ટેમ્બર 2014 સુધી સંરક્ષણ પ્રધાન રહ્યા.

👉2018- માર્ચ 2018માં ચોથીવાર રાજ્યસભાના સાંસદ બન્યા

@Edu_World 🐬 🐬 🐬 

🙏પડયા-૯૯૧૩૭૨૪૯૫૭ 🙏

Raj Rathod, [25.08.19 15:22]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
👆👆👆👆👆👆👆👆
💐💐💐વર્તમાન દર્પણ💐💐💐💐
👇👇આવનાર પરીક્ષામાં ઉપયોગી તમામ વિગત.👇👇
*💐💐💐💐💐💐ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.💐💐💐💐💐💐*
*🙏🙏🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi
🎯👉💥સષ્મા સ્વરાજ બાદ ભાજપે ગણતરીના દિવસોમાં જ બીજા એક દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. અરુણ જેટલી બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં દાખલ હતા.આજે બપોરે 12-07 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ આ ખબર મળ્યા બાદ અરુણ જેટલીના પરિવારજનો પાસે પહોંચી રહ્યા છે.

🎯👇અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.તેમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

👉- 1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

👉- 1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

👉- 1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

👉- 2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.

👉- જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

👉- આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.

👉- એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

👉- 2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

👉- મે 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

👉- 2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયનો પણ હવાલો
👉👉અરુણ જેટલી કાયદાના અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના વિદ્યાર્થી નેતા પણ હતાં. ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યાં. 

👉1975માં દેશમાં લાગેલી કટોકટના વિરોધ બદલ તેમને 19 મહિના નજરકેદ રખાયા હતાં. 1973માં તેઓ જય પ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચલાવવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ સક્રિય રહ્યાં. નજરકેદ ખતમ થયા બાદ તેમણે જનસંઘ પાર્ટી જોઈન કરી

👉 1977માં તેમણે દિલ્હી એબીવીપીના અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા સેક્રેટરી બનાવવામાં આવ્યાં. તેમને 1980માં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને દિલ્હી શાખાના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતાં. 

🎯👉અરુણ જેટલીએ 1987માં વકીલાત શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટથી લઈને વિભિન્ન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. 1990માં દિલ્હી હાઈકોર્ટે તેમને વરિષ્ઠ વકીલ જાહેર કર્યાં. 1989માં જેટલી વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત થયા હતાં. તેમણે બોફોર્સ કૌભાંડની તપાસ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરી હતી. 

🎯👉અરુણ જેટલી 1991થી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યાં. 1999ની લોકસભા ચૂંટણી ભાજપે તેમને પાર્ટી પ્રવક્તા બનાવ્યાં. જેટલીએ જૂન 2009ના રોજ વકીલાત કરવાનું બંધ કર્યું. તેમને રાજ્યસભામાં 2009થી 2014 સુધી નેતા વિપક્ષ બનાવવામાં આવ્યાં. 2009માં રાજ્યસભામાં નેતા વિપક્ષ બનતા તેમણે પાર્ટી મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ. 

🎯👉 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યાં. આ સરકારમાં તેઓ કાયદા મંત્રી પણ રહ્યાં. તેમને ડિસઈન્વેસ્ટમેન્ટના સ્વતંત્ર રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં. 2000માં થયેલી લોકસભા ચૂંટણી બાદ તેમને કાયદા, ન્યાય, કંપની અફેર્સ તથા શિપિંગ મંત્રાલયના મંત્રી પણ બનાવવામાં આવ્યાં. 

👉 અરુણ જેટલી ગુજરાતથી રાજ્યસભા સાંસદ રહ્યાં. માર્ચ 2018માં તેમને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ તરીકે મોકલવામાં આવ્યાં. 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમણે આ સરકારમાં નાણા મંત્રાલય અને રક્ષા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 

🎯🎯💥👉 અરુણ જેટલીના નાણા મંત્રી તરીકેના કાર્યકાળમાં જ સરકારે ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર પ્રહાર કરતા 2016માં નોટબંધી કરી હતી. સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. . 

👉- જેટલીએ 2019માં ખરાબ તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.જોકે એ પછી તેમની બીમારી વધારે વકરી હતી.

🎯કન્દ્રના રાજકારણમાં નરેન્દ્ર મોદીને પ્રવેશ કરાવવામાં જેટલીએ જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 👉દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં નરેન્દ્ર મોદીના પહેલા કાર્યક્રમનું આયોજન જ અરુણ જેટલીએ કરાવ્યું હતું. 👉એટલું જ નહીં, કાનૂની આંટાઘૂંટીમાં ફસાયેલા અમિત શાહને પણ જેટલીએ ભારે મદદ કરી હતી.

💥સરકાર કોઇ વિધેયક કે સુધારો પસાર કરાવવા ઇચ્છતી હોય તો તેને લગતી કેવી બંધારણીય સમસ્યા ઊભી થઇ શકે છે અને એ સમસ્યાનો તોડ કાઢવામાં તેમની આવડત ખૂબ સારી હતી. એટલા માટે બંધારણીય આંટીઘૂંટીઓ કે પક્ષના નેતાઓને કાનૂની ચક્કરમાંથી બહાર કાઢવામાં તેઓની ભૂમિકા મહત્ત્વની હોય છે.

🎯💠લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને જ્યારે જવલંત વિજય મળ્યો ત્યારે અરુણ જેટલી અમૃતસરની બેઠક પરથ

Raj Rathod, [25.08.19 15:22]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ી કોંગ્રેસના અમરિન્દર સિંહ સામે ચૂંટણી હારી ગયા હતાં. તેમ છતાં નરેન્દ્ર મોદીએ તેમને દેશના નાણામંત્રી બનાવ્યા હતાં. 💥એટલું જ નહીં અતિમહત્ત્વનું ગણાતું સંરક્ષણમંત્રીનું પદ પણ તેમને જ સોંપ્યું હતું.
🎯મનોહર પાર્રિકરે ગોવાના મુખ્યમંત્રી પદે આરુઢ થવા સંરક્ષણમંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યારે પણ મોદીએ આ અતિમહત્ત્વનું ખાતું બીજા કોઇને ન સોંપતા જેટલીને જ સોંપ્યું હતું.

👉સરક્ષણમંત્રી તરીકે નિર્મલા સીતારમનને પસંદ કરવામાં પણ જેટલીનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલવેમંત્રી તરીકે બઢતી પામેલા પીયૂષ ગોયલ પણ જેટલીની નિકટ હોવાનું કહેવાય છે.

👉ગજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી, ત્યારે રાજ્યના ભાજપના ચૂંટણીપ્રભારી પણ અરુણ જેટલીને બનાવવામાં આવ્યાં હતાં.

🎯💥👉જટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા હતા.
*🙏🙏🙏જઞાન સારથિ યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://telegram.me/gyansarthi
👉અથવા ટેલિગ્રામ મા @gyansarthi

Raj Rathod, [25.08.19 15:39]
[Forwarded from મિશન બિનસચિવાલય ક્લાર્ક 2019]
🔴પર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ 66 વર્ષની વયે નિધન

👇👇👇👇👇👇👇

➡️ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.

➡️અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.

➡️તમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.

➡️દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

➖1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

➖1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

➖1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

➖2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.

➡️જટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

♦️આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.👇👇

➖એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

➖2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

➖મ 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

➖2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મઁત્રી 

➖જટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

📝MER GHANSHYAM

Raj Rathod, [25.08.19 15:42]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
[ Photo ]
💐💐ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ નિધન💐

ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.

અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.તેમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

- 1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

- 1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

- 1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

- 2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.
જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

- આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.

- એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

- 2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

- મે 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

- 2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મંત
- જેટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

@Edu_World 🐬 🐬 🐬

Raj Rathod, [25.08.19 15:42]
[Forwarded from Edu_World🌍 (+ pandya+)]
💐🙏 મોદી સરકાર મા બીજા ચાણક્ય અરૂણ જેટલી ની સફર🙏💐💐

👉🏻1974માં અરૂણ જેટલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા. 1975માં કટોકટીનો વિરોધ કરવા દરમિયાન 19 મહિના સુધી તેમને નજરકેદ રખાયા હતા. 1973માં તેમણે જયપ્રકાશ નારાયણ અને રાજનારાયણ દ્વારા ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

👉🏻1970- ભાજપની યુથ વિંગ ABVPમાં સામેલ થયા.
👉🏻1974- દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

👉1975- કટોકટીનો વિરોધ કરવા પર મિસા કાયદા અંતર્ગત 19 મહિના સુધી નજરકેદ રહ્યા
1977- અરૂણ જેટલી જનસંઘમાં સામેલ થયા અને બાદમાં ABPVના અખિલ ભારતીય સચિવ તરીકે નિયુક્ત થયા.

👉1989- ભારત સરકારના એડિશનલ સોલિસિટર જનરલ બન્યા, એક વર્ષ સુધી પદ પર રહ્યા

👉1990- જાન્યુઆરી 1990માં દિલ્હી હાીકોર્ટના વરિષ્ઠ વકીલ બન્યા

👉🏻1991- ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા

👉1999- લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી મળી 
1999- 13 ઓક્ટોબર 1999થી 30 સપ્ટેમ્બર 2000 વચ્ચે સૂચના પ્રસારણ રાજ્યમંત્રી રહ્યા.
1999- 10 ડિસેમ્બર 199થી જુલાઈ 2000 વચ્ચે પહેલીવાર બનેલા વિનિવેશ મંત્રાલયના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો સંભાળ્યો
2000- એપ્રિલ 2000માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા.

👉2000- 23 જુલાઈ 2000થી 6 નવેમ્બર 2000 સુધી જેટલી કાયદો, ન્યાય અને કંપની મામલાના રાજ્યમંત્રી બન્યા.

👉2000- 7 નવેમ્બર 2000થી 1 જુલાઈ 200 સુધી જેટલીને પ્રમોટ કરીને કેબિનેટમાં સામેલ કરાયા

👉2001- 20 માર્ચ 2001થી 1 સ્પેટમ્બર 2001 સુધી શિપિંગ મિનિસ્ટ્રીની વધારાની જવાબદારી સંભાળી.

👉2003- 29 જાન્યુઆરી 2003ના રોજ વિદેશ મામલાના અને ગૃહ મામલા માટે બનેલી સમિતિના સભ્ય બન્યા

👉2003- 29 જાન્યુઆરી 2003થી 21 મે 2004 સુધી કાયદા અને ન્યાય પ્રધાન બન્યા. 
2004- ઓગસ્ટ 2004થી જુલાઈ 2009 સુધી વિશેષાધિકાર સમિતિના સભ્ય રહ્યા

👉2004- ઓગસ્ટ 2004થી મે 2009 સુધી વાણિજ્યિક સમિતિના સભ્ય રહ્યા

👉2004- ઓક્ટોબર 2004થી મે 2009 વચ્ચે ગૃહ મંત્રાલય માટેની સલાહ સમિતિના સભ્ય રહ્યા

👉2006- જાન્યુઆરી 2006થી જુલાઈ 2010 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના સભ્ય રહ્યા.

👉2006- એપ્રિલ 2006માં બીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા

👉2006- ઓગસ્ટ 2006થી ડિસેમ્બર 2009 સુધી લાભના પદની કાયદાકીય અને બંધારણીય તપાસ માટેની સમિતિના સભ્ય બન્યા

👉2009- 3 જૂન 2009થી 26 મે 2014 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા

👉2009- 3 જૂન 2009થી 2 એપ્રિલ 2012 સુધી વાણિજ્ય સમિતિના સભ્ય રહ્યા

👉2012- જૂન 2012થી નવેમ્બર 2-12 સુધી લોકપાલ અને લોકાયુક્ત બિલ માટે
👉 રાજ્યસભાની સિલેક્ટ કમિટીના સભ્ય રહ્યા
2012- ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા

👉2014- 9 નવેમ્બર 2014થી 5 જુલાઈ 2016 સુધી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી

👉2014- 2 જૂન 22014માં રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા.

👉2014- 27મેથી 14 મે 2018 સુધી નાણા પ્રધન તરીકેની જવાબદારી સંભાળી

👉2014- 27 મે 2014થી 9 સપ્ટેમ્બર 2014 સુધી રક્ષામંત્રીની વધારાની જવાબદારી મળી

👉2017- 13 માર્ચ 2017થી 3 સપ્ટેમ્બર 2014 સુધી સંરક્ષણ પ્રધાન રહ્યા.

👉2018- માર્ચ 2018માં ચોથીવાર રાજ્યસભાના સાંસદ બન્યા

@Edu_World 🐬 🐬 🐬 

🙏પડયા-૯૯૧૩૭૨૪૯૫૭ 🙏

Raj Rathod, [25.08.19 15:46]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
👆👆👆👆👆👆👆

🔴પર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ 66 વર્ષની વયે નિધન

➡️ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.

➡️અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.

➡️તમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.

➡️દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

➖1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

➖1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

➖1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

➖2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.

➡️જટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

♦️આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.👇👇

➖એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

➖2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

➖મ 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

➖2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મઁત્રી 

➖જટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

📝MER GHANSHYAM

🔴મારું અલગથી કરંટ અફેર્સ માટે JOIN👇👇

https://t.me/ONLYSMARTGK

Raj Rathod, [25.08.19 15:50]
[Forwarded from જ્ઞાન ગુજરાતી]
🇮🇳  અરુણ જેટલી 🇮🇳

🇮🇳(28 ડિસેમ્બર 1952 - 24 Augustગસ્ટ 2019)

📌 એક ભારતીય રાજકારણી અને એટર્ની હતા, 

📌જ ભારત સરકારના નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન હતા 2014 થી 2019 સુધી. 

📌ભારતીય જનતા પાર્ટીના સભ્ય જેટલી અગાઉ મંત્રીમંડળના પદ સંભાળી ચૂક્યા હતા. 

-વાજપેયી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં નાણાં, સંરક્ષણ, કોર્પોરેટ અફેર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદા અને ન્યાયના વિભાગો. 

📌2009 થી 2014 સુધી તેમણે રાજ્યસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. 

📌 ત ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા. 

📌સવાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અરૂણ જેટલીએ 2019 માં મોદી કેબિનેટમાં જોડાવાનો નિર્ણય કર્યો ન હતો.

🇮🇳 નિધન થયું🇮🇳 

✒️વિશાલ ગોંડલીયા 

t.me/gujratidailyhunt

Raj Rathod, [25.08.19 15:51]
[Forwarded from PANKAJ JOSHI CAREER INSTITUTE @ BHAVNAGAR]
[ Album ]
પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું AIIMS હોસ્પિટલમાં નિધન.

🔴પર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ 66 વર્ષની વયે નિધન

👇👇👇👇👇👇👇

🔴પર્વ નાણામંત્રી અરૂણ જેટલીનુ 66 વર્ષની વયે નિધન

➡️ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારની પહેલી ઈનિંગમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલીનુ નિધન થયુ  છે.

➡️અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952ના રોજ થયો હતો.

➡️તમણે પોતાનુ પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન પણ દિલ્હીમાં જ લીધી હતુ.

➡️દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના તેઓ અધ્યક્ષ રહ્યા હતા.

➖1991થી તેઓ ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીના સભ્યા હતા.

➖1999ની ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રવક્તા બન્યા હતા.

➖1999ની વાજપેયી સરકારમાં તેઓ સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતા.

➖2000માં તેમને કાયદા મંત્રાલયનો વધારાનો હવાલો પણ સોંપાયો હતો.

➡️જટલી વ્યવસાયે વકીલ પણ હતા.તેઓ દેશની સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યોની હાઈકોર્ટમાં પણ કેસ લડી ચુક્યા છે.

♦️આ સીવાય જેટલી નીચેના પદ સંભાળી ચુક્યા છે.👇👇

➖એપ્રિલ 2000 થી રાજ્યસભાના સભ્ય

➖2002માં કાયદા અને કંપની મામલાના મંત્રી

➖મ 2014 થી નવેમ્બર 2014માં રક્ષા મંત્રી

➖2014 થી 2016 દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રી

No comments:

Post a Comment