👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂
*આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના*
👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂👮♀👮♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🎯❇️❇️1 ડિસેમ્બર, ઇતિહાસના પન્નાઓને ઉથલાવીએ તો જાણવા મળે કે દેશ અને દુનિયામાં આજના દિવસે અનેક ઘટનાઓ ઘટી ગઇ છે ત્યારે આજના દિવસે ભારતના સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી. તો એક નજર કરીએ બીએસએફના સ્થાપના દિવસે તેમની કામગીરી પર.
*👮♀👮♂સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિ~યુરિટી ફોર્સ ભારતનું એક પ્રમુખ અર્ધસૈનિક દળ છે અને વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક દળ છે.*
👥આ દળની સ્થાપના આજના દિવસે એટલે કે 1 ડિસેમ્બર, 1965માં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર સતત નજર રાખવાની, ભારત ભૂમીની રક્ષા અને આંતરષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે.
*👤બીએસએફની બટાલિયન ટુકડીઓ 6,385.36 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરદહની સુરક્ષા કરે છે.* જે પવિત્ર ભૂમિ, દુર્ગમ ભૂમિ, રણની ભૂમિ, દરિયાકાંઠા, નદી-ઘાટીઓ, પર્વત,ખીણો અને હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનાર લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવી છે. આ ઉપરાંત સરદહ પર થતાં ગુનાઓ જેવા કે ચોરી-લૂંટફાટ, ઘુષણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવાની જવાબદારી પણ આ દળને શિરે રાખવામાં આવી છે.
🗣સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.) (હિંદી: सीमा सुरक्षा बल), (Border Security Force) એ ભારતીય થલ સેનાનો એક વિભાગ છે. આ દળની સ્થાપના ઈ.સ. ૧૯૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સતત નજર રાખવાની છે.
*વર્તમાન સમયમાં બીએસએફની કુલ ૧૫૭ (એકસો સત્તાવન) બટાલિયનો આવેલી છે*અને આ બટાલિયન ટુકડીઓ દ્વારા ૬,૩૮૫.૩૬ કિલોમીટર લંબાઇ ધરાવતી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાનું કાર્ય કરે છે, જે પવિત્ર ભૂમિ, દુર્ગમ ભૂમિ રણની ભૂમિ, દરિયા કાંઠા, નદીઓ, પર્વતો તથા ખીણો તેમજ હિમાચ્છાદિત પ્રદેશો સુધી ફેલાયેલી છે. સીમાવર્તી વિસ્તારોમાં રહેનારા લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી પણ સીમા સુરક્ષા દળને સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત સરહદ પર થતા ગુનાઓ જેવાકે ચોરી, લૂંટફાટ, ઘુસણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધીઓને રોકવાની જવાબદારી પણ આ દળને શિરે જ રાખવામાં આવી છે.

No comments:
Post a Comment