🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*વિશ્વ એઈડ્સ દિવસ પર વિશેષ*
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
માણસે દુનિયામાં સાયંસ અને ટેકનોલોજીના મદદથી ધણી શોધ કરી છે. આજે દુનિયામાં શુ શક્ય નથી ? બસ જરૂર છે મહેનત અને એકાગ્રતાની. કેટલીય બીમારીઓ જેને કારણે પહેલા બાળકોથી માંડીને મોટેરાંઓની જીંદગી જોખમમાં મૂકાતી હતી, આજે તેનો ઈલાજ છે. મધુપ્રમેહ અને હાઈબ્લડપ્રેશર, ઈવન હાર્ટટ્રાંસપ્લાંટ પણ શક્ય બન્યુ છે. કેંસર જેવી ગંભીર બીમારી પણ હવે તો સમયસર સારવાર કરવાથી મટી શકે છે.
પણ જ્યારે એઈડ્સની વાત આવે ત્યાંરે ભારત જ શુ, આખી દુનિયા લાચાર થઈ જાય છે. એઈડ્સનો અત્યાર સુધી તો કોઈ ઈલાજ નીકળ્યો નથી. બસ સમજદારી અને સાવધાની જ તેનો ઉપાય છે. આપણે માટે ચિંતાનો વિષય છે કે આજે એઈડ્ના દર્દીઓની સંખ્યાઓમાં આફ્રિકા પછી ભારત બીજા નંબરે આવે છે
*🎗એવુ પણ કહેવાય છે કે વર્ષ ૧૯૮૩માં સૌ પ્રથમ એઈડ્સનો દર્દી ભારતમાં મળ્યો હતો. આજે આટલા વર્ષ દરમિયાન ચિંતાજનક હદે દેશમાં એઈડ્સની બીમારીનો ગ્રાફ ઉપર તરફ વધી રહ્યો છે.
દુનિયાના ખૂણે ખૂણે એઈડ્સ અંગેની જાગૃતિ લાવવા વિશ્વઆરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) આજનો દિવસ એટલેકે ૧લી ડિસેમ્બરને વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ફાળવ્યો છે જેથી લોકો આ બીમારી વિશે જાગૃત રહે. દર્દીઓને સમાજમાં હૂંફ અને પ્રેમ આપવા, અને લોકોને એઈડ્સ પ્રત્યે જે ગેરસમજો છે તે દૂર કરવા માટે સરકાર આજના દિવસે અવનવા કાર્યક્રમો યોજે છે.*
🎗રોજના લગભગ દસ હજારથી પણ વધુ લોકોને આરોગી જતો આ એઈડ્સ નામનો રાક્ષસ વધુને વધુ આગળ વધીને દુનિયામાં પોતાના પગ પસારી રહ્યો છે. જો દેશમાં આ પ્રકારની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા આ રીતે જ વધતી જશે તો દેશની અર્થ વ્યવસ્થા પર સંકટ આવી જશે. એક સમાચાર મુજબ ગુજરાતમાં આ બીમારી સૌથી વધુ સુરત શહેરમાં ફેલાયેલી છે.
રોજી-રોટી માટે રઝળતા લોકો બન્યા શિકાર
પૈસા કમાવવા પોતાનુ વતન છોડી શહેરમાં વસેલા લોકોમાં આ બીમારી ચિંતાજનક હદે વધી રહી છે. જેમાં ખાસ કરીને ડ્રાઈવરો, સ્ટેશનના કુલીઓ, અને એકલા રહેનારા સ્ત્રી-પુરૂષોમાં આ બીમારીનું પ્રમાણ વધ્યુ છે.
*🎗🎗આવો જાગૃત થઈએ*
શુ આપણે એટલા કમજોર છીએ કે થોડાંક સુખ ખાતર આપણું જીવન જોખમમાં નાખીએ ? આપણાં પરિવારને મુશ્કેલીમાં મુકીએ ? વિચારો તમારો આજનો મોજશોખ કાલે તમારા આવનારા બાળકો કે તમારા જીવનસાથીની જીંદગી જોખમમાં મુકશે તો તમે તેમની સામે નજર મેળવી શકશો ? શુ તમારું કર્તવ્ય ફક્ત પૈસા કમાવીને આપવા પુરતુ જ છે ? આપણો પરિવાર ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણો દેશ સુરક્ષિત રહેશ, અને આપણો દેશ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણે સમજદાર અને સંયમિત બનશુ. એવું ના વિચારતા કે ફક્ત તમારા એકલાંથી શુ થવાનું છે, કારણ કે આવું વિચારનારા ધણા છે. આજે એક-એક જાગૃત થશે તો કાલે તેનો સમૂહ બનશે,પછી સમાજ અને પછી આખો દેશ જાગૃત થશે. એઈડ્સથી સાવચેત રહેવા સાથે સાથે એઈડ્સથી પીડિત લોકો પ્રત્યે તમારો વ્યવ્હાર પ્રેમભર્યો રાખો. કારણકે ઘણા લોકો બદનામીના બીકથી કે સમાજમાં લોકોના ધુત્કારવાના ડરથી આ ભયાનક બીમારી છુપાવે છે.

વિશ્વ એઈડ્સ દિવસ છે. એઈડ્સ એક એવો જીવલેણ રોગ જેનું નામ સાંભળીને માણસ ઢીલો પડી જાય છે. એઈડ્સની જાગૃતિ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આજે એવા કેટલાક કિસ્સાઓ જાણીએ જેઓ એઈડ્સનો ભોગ બન્યા છે.
માતા-પિતા સાથે મસ્તી કરી રહેલા 4 વર્ષના બાળકને જરા પણ ખ્યાલ નથી કે તે જીવલેણ રોગ એઈડ્સનો ભોગ બનેલો છે. તેની માતા-પિતાના પ્રેમ સાથે વારસામાં એઈડ્સ પણ મળ્યો છે.લગ્ન બાદ અનેક અરમાનો લઈને આ પતિ-પત્નીએ જીવન સંસાર શરૂ કર્યો હતો. સુખી લગ્ન જીવનથી તેમને પહેલો પુત્ર થયો.. બધું જ બરોબર ચાલતું હતું પરંતુ બાળક બીમાર પડયું અને તેનો જે રિપોર્ટ આવ્યો તેનાથી તેમનું જીવન બદલાઈ ગયું.. બાળકના રિપોર્ટમાં લખેલું હતું HIV POSITIVE.. બંને પતિ-પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.. જો કે આ દંપતી પોતાની બીમારી જાણતા તેમના બીજા બાળકને એઈષડસથી બચાવી શક્યા..
એક બાળકને તો બચાવ્યું પરંતુ બાકીની 3 જીંદગી આ જીવલેણ રોગનો ભોગ બની ચુકી હતી. હવે સવાલ હતો બાળકોના ભવિષ્ય અને પોતાના જીવનનું શું? પુત્રના ઉછેરની જવાબદારી સાથે સમાજ સામે પણ હવે લડવાનું હતું. બંને પતિ-પત્ની ચિંતિત છે. પોતાના રોગને તો જીરવી લેવાય પણ બાળકને પોતાના કારણે રોગ થયો છે તે કેમ કરીને સહેવું.. જો કે સંઘર્ષભર્યા આ જીવનને જીવ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. બંનેએ હિંમત એકઠી કરી છે. અને એઈષડસ સામે લડી રહ્યા છે.
એઈડ્સના દર્દીને આપણો દંભી સમાજ તરછોડી દે છે. પરંતુ કેટલીક સંસ્થાઓ છે જે એઈષડસ અંગે જાગૃતિ ફેલાવે છે, સાથે જ આવા સમાજથી તરછોડાયેલા દર્દીઓનું આશ્રય સ્થાન બને છે. તેઓ સ્વમાનભેર જીવી શકે તે માટે રોજગારીની તકો પુરી પાડે છે. એઈડ્સનો દર્દી જ બીજાઓને પોતે જેનાથી પીડાઈ રહ્યો છે એ રોગથી કેમ બચવું તે અંગે લોકોને જાગૃત કરે છે. આ દંપતી પણ આ ભગીરથ કામ કરી રહ્યું છે.
કોઈ પણ રોગમાં પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. ભલે તેનાથી રોગ મટે નહીં, પરંતુ તેની અસર ઓછી ચોક્કસ થાય છે. એઈષડસ માટે પણ સમાજે સમજણ કેળવવાની જરૂર છે. એઈડ્સના દર્દીઓને તરછોડવાની નહીં પરંતુ એમની સાથે આવી એક થઈને આ રોગનો સામનો કરવાની જરૂર છે. ત્યારે જ આવનારી પેઢી આ રોગથી બચી શકશે.

🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*🎗વિશ્વ એઇડ્સ દિવસ🎗*
🎗🎗🎗🎗🎗🎗🎗🎗🎗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
* એ એટલે એકવાયર્ડ એટલે કે આ રોગ કોઈ અન્ય વ્યક્તિ મારફતે લાગે છે
* આઈડી એટલે ઇમ્યુનો ડિફિએન્સી એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે ખતમ થાય છે
* એચઆઈવી એઈડ્સથી વિશ્વમાં અઢીકરોડ લોકો મોતના મુખમાં જઈ ચુક્યા છે
* કરોડો લોકો હજુ પણએઈડ્સના સકંજામાં છે
* આફ્રિકા એઈડ્સના રોગોના દર્દીના મામલે પ્રથમ ક્રમાંક પર છે
* ભારતમાં લાખો દર્દીઓ છે અને સંખ્યા સતત વધી રહી છે
* *ભારતમાં પ્રથમ એઈડ્સ મરીજની ઓળખ મદ્રાસમાં ૧૯૮૬માં થઈ*
🎗🎗પહેલી ડિસેમ્બરના દિવસે દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એચઆઈવી ઇન્ફેક્શનના ફેલાવાના કારણે થતા એઇડ્સ રોગચાળાના સંદર્ભમાં જાગળતિ ોફેલાવવાના હેતુસર વિશ્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે. સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ આ દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન એઈડ્સના વિષયો પર કરે છે અને લોકોમાં જાગળતિ જગાવે છે. વિશ્વમાં અઢી કરોડથી વધુ લોકો આ બિમારીનો શિકાર થઈ ચુક્યા છે. કરોડો લોકો હજુ પણ આના સકંજામાં છે. એઇડ્સના દર્દીઓના મામલામાં આફ્રિકા પ્રથમ ક્રમાંક પર અને ભારત બીજા સ્થાન પર છે. ભારત હાલમાં લાખો દર્દી ધરાવે છે. પ્રતિદિન આની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં પ્રથમ દર્દી ૧૯૮૬માં મદ્રાસમાં ઓળખાયો હતો. વિશ્વમાં સૌથી મોટા અને વિનાશકારી કિલર તરીકે ગણવામાં આવે છે. આંકડાઓ પરથી આ બાબત સાબિત થાય છે. એઇડ્સના કારણે ૧૯૮૧થી ૨૦૦૭ વચ્ચેના ગાળામાં ૨૫ મિલિયન લોકોના મોત થઈ ચુક્યા છે. અથવા તો અઢી કરોડથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ૨૦૦૭ના આંકડા મુજબ વિશ્વભરમાં એઈડ્સગ્રસ્ત લોકોની સંખ્યા ૩૩.૨ મિલિયનની આસપાસની હતી. બાળકોની સંખ્યા પણ આમાં રહેલી છે. ઓગસ્ટ ૧૯૮૭માં સૌથી પહેલા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદથી આની શરૂઆત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રે પણ ૧૯૯૬માં આને પરંપરાગતરીતે યોજવાનો નિર્ણય કર્યો હતો. કેટલાક દેશોમાં ૨-૩ દિવસ સુધી આની ઉજવણી ચાલે છે. વિશ્વ એઇડ્સ દિવસના પ્રથમ બે દિવસમાં વિશ્વ એઈડ્સ દિવસની થીમ બાલકો અને યુવાનો પર રાખવામાં આવી હતી. લોકોમાં જનજાગળતિ અને શિક્ષણ ફેલાવવા ૧૯૯૭માં વિશ્વ એઈડ્સ ઝુંબેશ શરૂ થઈ હતી. ૨૦૦૪ બાદથી આ અભિયાનમાં તેજી આવી હતી. ભારતમાં ૨૦.૯ લાખથી વધુ એચઆઈવી એઈડ્સના દર્દીઓ છે.

એક શરત છે કે એચઆઇવી ચેપ પછી થાય છે એચ.આય. વી રોગ કહેવાય છે અને તે ચેપ વાળી વ્યક્તિ મૃત્યુ સુધી રહે છે. આ રોગ સામાન્ય રીતે કેટલાક તબક્કાઓ વિભાજિત છે, પરંતુ ઘણીવાર વ્યવહારમાં રોગ વ્યક્તિગત તબક્કાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા છે. ચેપ 3-6 અઠવાડિયા પછી એચઆઇવી રોગ પ્રથમ તબક્કામાં થાય છે તીવ્ર એચઆઇવી ચેપ કહેવાય. મોટા ભાગના દર્દીઓ ફૂટ ત્યાં તાવ અને રોગ છે કે વાઈરસ, ફલૂ અથવા ચેપ mononucleosis સમાન છે. માંદગી મુખ્ય સંકેતો લસિકા ગાંઠો, ગળું, ફોલ્લીઓ, અને સ્નાયુઓ અને સાંધા દુખાવો તાવ વધારો છે. આ લક્ષણો સામાન્ય રીતે સારવાર, માંદગી ઉચ્ચારણ ચિહ્નો વગર લાંબા સમય અનુસરતા વગર થઈ જાય છે. આ તબક્કામાં છે કે જ્યારે ત્યાં કોઈ લક્ષણો હોય છે. પછી એક લસિકા ગાંઠો વધારો શોધી શકો છો, સીડી 4 લિમ્ફોસાઇટ્સ સંખ્યા 350-750/mm3 રક્ત સામાન્ય છે. જોકે, જોકે ચેપ વાળી વ્યક્તિ ઉચ્ચારણ લક્ષણો નહિં હોય, વાયરસ દૈનિક ગુણાકાર છે, આક્રમણ કોષ નાશ, અને ધીમે ધીમે સીડી 4 લિમ્ફોસાઇટ્સ સંખ્યા ઘટાડે છે. બીમારી આ તબક્કાને સામાન્ય રીતે 10 વર્ષ માટે ચાલે છે. રોગ તબક્કામાં પછી જ્યારે કોઈ (એસિમ્પટમેટિક તબક્કા) લક્ષણો પ્રભાવ લક્ષણો છે કે શરૂઆતમાં, મધ્યમ અને અંતમાં લક્ષણો સંકેતો / વિભાજિત કરી શકાય છે સાથે સ્ટેજ રોગ. સીડી 4 પ્રારંભિક તબક્કામાં ગણતરીઓ 100-500/mm3 રક્ત ઘટાડો થયો હતો. લસિકા ગાંઠો વધારો સામાન્ય રીતે પીડારહીત છે. વધુ અન્યથા સામાન્ય ત્વચા (દા.ત. હર્પીસ zoster, impetigo, folliculitis) ચેપ, વિવિધ ત્વચાનો અથવા (પાકી જવાં) મોં કે યોનિમાર્ગમાં ચેપ ના ફંગલ ઉત્પન્ન થાય તેવી શક્યતા હોઇ શકે છે. રિકરિંગ ન્યુમોનિયા અને સાઇનસ ચેપ ક્ષય ના સક્રિયકરણ અને કાપોસીના કેન્સર સંલગ્ન કેન્સર શક્ય અસ્તિત્વ. સારવાર ન વ્યક્તિઓ માં, માંદગી આ તબક્કા પાંચ વર્ષ સુધી ચાલે છે. એચઆઇવી રોગ છે, જેમાં ચેપ 10 વર્ષ પછી દર્દીઓ 50% થાય છે માધ્યમિક સ્ટેજ (એડવાન્સ્ડ) માં, ત્યાં ફૂગ ન્યૂમોસિસ્ટિસ કસ્ટમ ઝાડા એ પરોપજીવી ક્રાયપ્ટોસ્પોરિડીયમ rokovan કારણે ન્યુમોનિયા, જેમ કે ગંભીર રોગો છે. સીડી 4 રક્ત સમયે 200/mm3 નીચે ગણતરીઓ. મગજ, ક્રિપ્ટોકોક્કલ મે નિન્જાઇટિસ અથવા ક્ષય ના બિનપરંપરાગત સ્વરૂપો ટોક્સોપ્લાઝ્મોસીસ દેખાય છે. એચઆઇવી રોગ આ તબક્કે ઘણીવાર એનિમિયા અને તાવ બેચેની છે, અને વજન ઓછું છે, જેમ કે લક્ષણો છે. નર્વસ સિસ્ટમને હાનિ લક્ષણો ઉપેક્ષા, ડિપ્રેશન, ભૂલી ઘટાડો થયો છે, એકાગ્રતા numbness, unsteady હીંડછા હિલચાલ અને ગરીબ સંકલન, પણ હાજર હોઈ શકે છે. તે નોંધવું જોઇએ કે 200/mm3 કરતાં ઓછી કોઈ નોંધપાત્ર લક્ષણો સીડી 4, અને આ દર્દીઓ કે સામાન્ય ચેપ સાથે દર્દીઓની પ્રમાણ પરંપરાગત ઉપચાર ઉપચાર કરી શકાય જોઈએ. સારવાર-નિષ્કપટ લોકો, તેમના રોગ આ તબક્કે ત્રણ વર્ષ સુધી ટકી. એચઆઇવી રોગ, જ્યારે સીડી 4 50/mm3 રક્ત નીચે ગણતરીઓ અંતમાં તબક્કામાં સાયટોમેગાલોવાયરસ ચેપ કારણે રેટિના દેખાય છે, લિમ્ફોમા, મગજ, બિનપરંપરાગત Microbacterium સાથે ચેપ, અને Kaposiev કેન્સર વિસ્તૃત બને છે. ભૂખ મરી જવી, ઉબકા, ઉલટી, ઝાડા, ઘટાડો થયો શરીરના વજન અને સામાન્ય નબળાઈ નુકસાન: નીચેના લક્ષણો વ્યક્ત કરી શકાય. સારવાર ન વ્યક્તિઓ એક બે વર્ષ બીમારી આ તબક્કા સુધી રહે છે.

No comments:
Post a Comment