Died: 11 March 1965
Notable awards: Ranjitram Suvarna Chandrak (1935; refused), Narmad Suvarna Chandrak (1949)
જ્ઞાન સારથિ, [12.03.17 11:56]
[Forwarded from Yuvirajsinh Jadeja]
💫💫💫‘ધૂમકેતુ’💫💫💫
ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'
👉🏻 અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા.
👉🏻ગજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો.
👉🏻ધમકેતુ સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.
👉🏻૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો.
👉🏻૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક.
👉🏻૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ.
👉🏻 ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.
👉🏻એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે.
👉🏻‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫),
👉🏻‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે.
👉🏻પોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા.
👉🏻રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
No comments:
Post a Comment