જ્ઞાન સારથિ, [02.08.19 14:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
एनडीटीवी के रवीश कुमार को मिला 2019 का 'रैमॉन मैगसेसे' पुरस्कार
देश
पत्रकारिता जगत में अपनी अलग पहचान बना चुके एनडीटीवी इंडिया के मैनेजिंग एडिटर रवीश कुमार को एक बार फिर सम्मानित किया गया है.
: पत्रकारिता जगत में अपनी अलग पहचान बना चुके एनडीटीवी इंडिया के मैनेजिंग एडिटर रवीश कुमार को एक बार फिर सम्मानित किया गया है. इस बार उन्हें वर्ष 2019 के 'रैमॉन मैगसेसे' पुरस्कार से सम्मानित किया गया. एनडीटीवी के रवीश कुमार को ये सम्मान हिंदी टीवी पत्रकारिता में उनके योगदान के लिए मिला है. 'रैमॉन मैगसेसे' को एशिया का नोबेल पुरस्कार भी कहा जाता है. बता दें कि रैमॉन मैगसेसे पुरस्कार एशिया के व्यक्तियों और संस्थाओं को उनके अपने क्षेत्र में विशेष रूप से उल्लेखनीय कार्य करने के लिए प्रदान किया जाता है. यह पुरस्कार फिलीपीन्स के भूतपूर्व राष्ट्रपति रैमॉन मैगसेसे की याद में दिया जाता है.
पुरस्कार संस्था ने ट्वीट कर बताया कि रवीश कुमार को यह सम्मान "बेआवाजों की आवाज बनने के लिए दिया गया है." रैमॉन मैगसेसे अवार्ड फाउंडेशन ने इस संबंध में कहा, "रवीश कुमार का कार्यक्रम 'प्राइम टाइम' 'आम लोगों की वास्तविक, अनकही समस्याओं को उठाता है." साथ ही प्रशस्ति पत्र में कहा गया, 'अगर आप लोगों की अवाज बन गए हैं, तो आप पत्रकार हैं.' रवीश कुमार ऐसे छठे पत्रकार हैं जिनको यह पुरस्कार मिला है. इससे पहले अमिताभ चौधरी (1961), बीजी वर्गीज (1975), अरुण शौरी (1982), आरके लक्ष्मण (1984), पी. साईंनाथ (2007) को यह पुरस्कार मिल चुका है.
एनडीटीवी के लिए ये एक गौरव का दिन है. रवीश कुमार ने बहुत लंबा सफर तय किया है. बहुत नीचे से उन्होंने शुरुआत की और यहां तक पहुंचे हैं. वर्ष 1996 से रवीश कुमार एनडीटीवी से जुड़े रहे हैं. शुरुआती दिनों में एनडीटीवी में आई चिट्ठियां छांटा करते थे. इसके बाद वो रिपोर्टिंग की ओर मुड़े और उनकी सजग आंख देश और समाज की विडंबनाओं को अचूक ढंग से पहचानती रही. उनका कार्यक्रम 'रवीश की रिपोर्ट' बेहद चर्चित हुआ और हिंदुस्तान के आम लोगों का कार्यक्रम बन गया.
बाद में एंकरिंग करते हुए उन्होंने टीवी पत्रकारिता की जैसे एक नई परिभाषा रची. इस देश में जिसे भी लगता है कि उसकी आवाज कोई नहीं सुनता है, उसे रवीश कुमार से उम्मीद होती है. टीवी पत्रकारिता के इस शोर-शराबे भरे दौर में उन्होंने सरोकार वाली पत्रकारिता का परचम लहराए रखा है. सत्ता के खिलाफ बेखौफ पत्रकारिता करते रहे. आज उनकी पत्रकारिता को एक और बड़ी मान्यता मिली है.
रवीश कुमार के अलावा वर्ष 2019 रैमॉन मैगसेसे अवार्ड के चार अन्य विजेताओं में म्यांमार से को स्वे विन, थाईलैंड से अंगखाना नीलापजीत, फिलीपींस से रेमुंडो पुजांते कैयाब और दक्षिण कोरिया से किम जोंग हैं.
જ્ઞાન સારથિ, [02.08.19 14:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
💥Yuvirajsinh Jadeja:🎍🎋
🏵🏆🏵🏆🏵🏆🏵🏆🏵🥇🏵
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 24➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🏵🏆🏆🏵🏆🏆🏵🏆🏵
*🥇🥇રમન મેગ્સેસ એવોર્ડ🥇*
🏆🏵🏆🏵🏆🏵🏆🏵🏆
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🔑 રમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી
〰️તરિભુવન દાસ પટેલ 1963
〰️2018 માં રોમન માટે 2 ભારતીય ની પસંદગી થઈ હતી..
(i) સોનમુ વાંગચુ
(ii)ભરત વટવાની
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*😅😢 Confusion Point 😢😅*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📌ગણિત નો નોબલ : ફિલ્ડ મેડલ*
2014 : મંજુલ ભાર્ગવ
2018 : અક્ષય વેંકટેશન
*📌નોબલ ઓફ આર્કિટેક્ચર : પ્રિટઝકર પ્રાઈઝ*
2018 : બાલ કૃષ્ણ દોષી
*📌એશિયા નું નોબલ : રોમન મેગ્સેસ એવોર્ડ*
1958 : વિનોબા ભાવે
1977 : ઇલાબેન ભટ્ટ (ગુજરાતી)
- SEWA સંસ્થા ના સ્થાપક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💁🏼 1962 👱🏻♀ મધર ટેરેસાને રેમન મેગ્સેસ પુરસ્કાર ક્યારે મળ્યો
🔰 ૩૧ ઓગસ્ટ 1967 : સત્યજિત રે એ રોમન મેગસેસ અવોર્ડ મેળવ્યો.
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇
*રોમન મેગ્સેસે – તેમના જીવન અને કાર્યકાળ વિષે…👇👇*
🥇🥇🥇એશિયાનું નોબલ પ્રાઈઝ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડ વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ એવોર્ડ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી જેવી હસ્તીઓને મળ્યો છે. પણ શું તમે જાણો છો કે, રેમન મેગ્સેસે કોણ છે. *🏵🏵તમનું આખું નામ રેમન ડેલ ફિએરો મેગ્સેસે છે.🏵🏵 તઓ ફિલીપાઈન્સના 7મા રાષ્ટ્રપતિ હતા. 🎯👉તમની સૌથી મોટી ઉપલબ્ધિ દેશના કમ્યુનિસ્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા Hukbalahap ચળવળને ખત્મ કરવાની હતી.💥👉 તઓ રક્ષા વિભાગમાં સચિવ હતા, ત્યારે તેમણે આ કામ કર્યું હતું. પોતાના કામ માટે તેમણે આર્મીમાં ફેરબદલ કર્યા હતા. 💥👉ભરષ્ટાચારીઓ અને નકામાઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. ઈમાનદાર ખેડૂતોને પણ આર્મીમાં સામેલ કર્યા હતા. આ અભિયાનની આધુનિક ઈતિહાસમાં સૌથી સફળ એન્ટી-ગુરીલા અભિયાન માનવામાં આવે છે.
*🎯💥👉એક રાષ્ટ્રપતિ તરીકે તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અનેક કઠોર પગલા લીધા હતા. તેમાંથી એક હતું, અમેરિકાની સાથેના મજબૂત સંબંધો. ફિલીપાઈન્સમાં ભૂમિ સુધાર પણ રેમન મેગ્સેસેની આગેવાનીમાં થયું હતું. દેશમાં તેમની ઓળખ એક સમાજવાદી નેતા તરીકે હતી. *💥👉જયાં પહેલા રાષ્ટ્રપતિને ‘His Excellency’ કહેવાની પ્રથા હતા, 💥તયાં તેમણે ખુદને ‘Mr. President’ કહેવડાવવાનું પસંદ કર્યું હતું.*
🎯💥👉રાષ્ટ્રપતિ પદ સુધીની સફર 31 ઓગસ્ટ, 1907ના રોજ રોમન મેગ્સેસનો જન્મ ઝામ્બાલાસમાં એક લુહાર પરિવારમાં થયો હતો. તેમની માતા સ્કૂલ ટીચર હતા. 🎯👉1927 સુધી તેમણે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. આગળના અભ્યાસ માટે તેમણે કોમર્સ પસંદ કર્યું હતું. પોતાનો ખર્ચ ચલાવવા માટે તેઓ એક ઓટોમોબાઈલ કંપનીમાં કામ કરતા હતા. 🎯💥દવિતીય વિશ્વયુદ્ધ શુરૂ થયા બાદ તેઓ ફિલીપાઈન્સની આર્મીમાં જોડાયા હતા. જેમાં તેમનામાં છુપાયેલો એક લીડર બહાર આવ્યો હતો. તેમણે જાપાનીઓની વિરુદ્ધ એક સેનાની આગેવાની પણ કરી હતી. દેશભરમાં તેમની વીરતાના ચર્ચા થયા હતા. 🎯👉22 એપ્રિલ, 1946ના રોજ તેઓ લેબર પાર્ટી તરફથી સંસદના સદસ્ય બન્યા હતા. બાદમાં તેમને ગુરીલા જંગને નાબૂત કરવા માટેની કમિટીના અધ્યક્ષ બનાવાયા હતા.
*🎯💥👉1949માં બીજીવાર તેઓ સંસદના સદસ્ય ચૂંટાયા હતા. અને આ વખતે તેમને રક્ષા કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ગુરીલા યુદ્ધ નાબૂત કરવાનો હેતુ તત્કાલીન રાષ્ટ્રપતિને સોંપ્યું હતું, જે બાદમાં સફળ થયું હતું.*
*🎯👉તના બાદ તેમણે ખુદે રાષ્ટ્રપતિ ઈલેક્શન લડવાનુ નક્કી કર્યું હતું. તેમના આ નિર્ણયનો જનતાએ દિલ ખોલીને સ્વાગત કર્યું અને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. રેમન મેગ્સેસેના કાર્યકાળને ફિલીપાઈન્સના ઈતિહાસનો સુવર્ણકાળ કહેવાય છે. તે દરમિયાન ફિલીપાઈન્સ એશિયાનો બીજો સૌથી સાફસુધરો દેશ બની ગયો હતો.*
*🎯💥👉એક વર્ષમાં રાષ્ટ્રપતિને મળેલી 60 હજાર ફરિયાદોમાંથી 30 હજાર ફરિયાદોનું સીધું જ નિવારણ કરવામાં આવ્યું હતું. 25 હજાર ફરિયાદો માટે સરકારી સંસ્થાઓની સહાયતા લેવામાં આવી હતી. તેમણે 65 હજાર એકર જમીન ગરીબ પરિવારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. તેમનું મૃત્યુ 16 માર્ચ, 1957ના રોજ મનીલાથી પરત ફરતા સમયે એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેના આગામી મહિનામાં તેમની યાદમાં Rockefeller Brothers Fund ટ્રસ્ટની તરફથી રેમન મેગ્સેસે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.*
💠💠❇️❇️❇️💠❇️👇❇️
*2018 માં ભારતના સોનમ વાંગચૂક અને ભારત વાટનાણીને રેમન મેગ્સેસ ઓવોર્ડ👇👇👇*
🎯👉- આ એવોર્ડ 31 ઓગસ્ટે મનિલામાં આપવામાં આવે છે......
*🎯👉વાંગચુકને શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણમાં સામુહિક પ્રગતિ માટે સારૂ કામ કરવા માટે રોમન મેગ્સેસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં..
🎯💠💠(ફિલ્મો જોવાનો મારો શોખ પણ કામ લાગશે..
જ્ઞાન સારથિ, [02.08.19 14:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
😂 ) બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાની ફિલ્મ 3 ઇડિયટ્સમાં વાંગચૂકની ભૂમિકા ભજવી હતી.
*🎯👉💥જયારે વાટનાણીને હજારો માનસિકપણે બિમાર અને ગરીબ લોકોને તેના પરીવાર સાથે મેળવવાના કામ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.. આ સિવાય કાંબોડિયામાં થયેલા નરસંહારમાં કોઇપણ રીતે પોતાને બચાવવાનું કામ કરતા શખસનું નામ પણ આ યાદીમાં સામેલ છે.*
*🎯🎯💥મગ્સેસ એવોર્ડની શરૂઆત 1957માં ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિના પ્લેનક્રેશમાં મોત થયા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ 31 ઓગસ્ટે મનિલામાં આપવામાં આવશે.*
*🎯👇👇2018 નો મારો આં મેસેજ પણ આપને ઉપયોગી થશે...🎯👇👇👇*
📒 *(૧) “ રોમન મેગ્સેસ પુરસ્કાર ૨૦૧૮ “ કેટલા ભારતીય ને આપવામાં આવ્યો છે ?*
જવાબ= બે
📒 *(૨) “ રોમન મેગ્સેસ પુરસ્કાર ૨૦૧૮ “ કયા બે ભારતીય ને આપવામાં આવ્યો છે ?*
જવાબ=ભરત વટવાની અને સોનમ વાંગચુક
📒 *(૩) “ રોમન મેગ્સેસ પુરસ્કાર “ દર વર્ષે કોના દ્વારા આપવામાં આવે છે ?*
જવાબ= ફિલિપાઈન્સ દ્વારા તેમના રાષ્ટ્રપતિ રોમન મેગ્સશેસે ની યાદ માં
📒 *(૪) “ રોમન મેગ્સેસ પુરસ્કાર “ આપવાની શરૂઆત કયારથી થઈ હતી ?*
જવાબ= ૧૯૫૮
📒 *(૫) “ રોમન મેગ્સેસ પુરસ્કાર “ કયા કયા ક્ષેત્રમાં અપાય છે ?*
જવાબ=વહીવટી સેવા , જાહેર સેવા , પત્રકારત્વ , સાહિત્ય કલા , સામુદાયિક નેતૃત્વ , આંતરરાષ્ટ્રીય સદભાવના.
📒 *(૬) “ રોમન મેગ્સેસ પુરસ્કાર “ માં શું શું અપાય છે?*
જવાબ= 50 હઝાર ડોલર ઈનામી રકમ , સુવર્ણ ચંદ્રક , સંમાન પત્ર
📒 *(૭) વિશ્વ હિપેટાઈટિસ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?*
જવાબ= ૨૮ જુલાઈ
📒 *(૮) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ઉજવવાનો હેતું શું છે ?*
જવાબ= હિપેટાઈટિસ રોગ પ્રત્યે જન જાગૃતિ વધારવા માટે
📒 *(૯) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ૨૦૧૮ ની થીમ્સ કઈ છે ?*
જબાન=Test, Treat (તપાસ કરાવો, સારવાર કરાવો)
📒 *(૧૦) હિપેટાઈટિસ રોગ કયા કયા નામે ઓળખાય છે ?*
જવાબ= હિપેટાઈટિસ એ. બી. સી. ડી. અને ઈ. તરીકે ઓળખાય છે.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
No comments:
Post a Comment